શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં શ્રીલંકાના ડિફેન્સ મિનિસ્ટર છે…? જાણો શું છે સત્ય….
શ્રીલંકામાં પ્રદર્શન કારીઓ દ્વારા મંત્રીઓને મારમારવા સહિતના ઘણા વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યા છે. હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ શેરીઓમાં ફાટેલા કપડા પહેરીને રખડી રહ્યો છે અને લાચારી અનુભવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા […]
Continue Reading