0
વાંચકોએ સબમિટ કરેલી હકીકતની તપાસ

“હકીકત તપાસવા માટે તમારી વાર્તાઓ/કિસ્સા મોકલો!

શું તમે એવું માનો છો કે કેટલીક વાર્તા/કિસ્સા નકલી હોય છે? શું તમે જાણો છો કે આ દાવા વિશે વધારાની વાસ્તવિક વિગતો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે?
તો અમારા દ્વારા તમારા માટે હકીકત તપાસવા અથવા વેરીફાય કરવા તમે તે દાવા અથવા ખબર અહીં રજૂ કરી શકો છો.
જો તે વાસ્તવિક, સુસંગત, મહત્વપૂર્ણ કે માત્ર અફવા હોય તો, અમે તપાસ હાથ ધરીશું અને અમારા તારણો વેબસાઈટ પર પ્રકાશિત કરીશું.

અમે અમારા વાંચકોને શક્ય તેટલા ઝડપથી પ્રતિસાદ આપવાનો પ્રયાસ કરીએ, તેમ છતાં કૃપા કરીને ઈમેઈલના પ્રતિસાદ માટે ઓછામાં ઓછા 7 દિવસની પરવાનગી આપો.

ફોર્મનો ઉપયોગ કરીને અને તેને સબમિટ કરીને, તમે એ સંમતિ આપો છો કે તમે અમારા નીતિનિયમો અને સિદ્ધાંતોને નિર્ધારિત કરો છો, સ્વીકારો છો અને તેને અનુસરો છો:

સિદ્ધાંતોની આચારસંહિતા
ડિસક્લેમર
કરેક્શન અને સબમિશનની નીતિ
ગોપનીયતા અંગેની નીતિ

કોઇપણ દાવો રજૂ કરતા પહેલા કૃપા કરીને વિવિધ નીતિનિયમો અને સિદ્ધાંતોની આચારસંહિતા પરથી ચોક્કસપણે એક નજર ફેરવી જાવ.

અમે અહીં જણાવેલી ભાષાઓ – ઈંગ્લીશ, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઓરિયા, આસામી, પંજાબી, બેંગાલી, મરાઠી, ગુજરાતી અને ઉર્દુમાં વિડીયોઝ અને લખાણ તપાસવામાં પણ નિપુણતા ધરાવીએ છીએ.