સામાજિક

જાણો શીરડી સાંઈબાબાના મંદિરની આવકના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક કોથળા ભરેલા પૈસાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શીરડી સાંઈબાબાની મંદિર ખાતે થયેલી આવકનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ શીરડી […]

જાણો એક હજાર રુપિયાની નવી નોટના વાયરલ વીડિયો અને ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા 2000 રુપિયાની નોટ સપ્ટેમ્બર માસ સુધી લીગલ ટેન્ડરમાં રહેવા અંગેની માહિતી આપવામાં આવી ત્યાર બાદ 1000 રુપિયાની નવી નોટના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા 1000 રુપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી છે આ તેનો વીડિયો છે. […]

તાજેતરની પોસ્ટ

અમને પર શોધો

આર્ચિસ્વ્સ

ટીકા-ટિપ્પણીઓ

શું ખરેખર ગરમ પાણીમાં અનાનસ નાખીને પીવાથી કેન્સર મટે છે…? જાણો શું છે સત્ય….

પરંતુ અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ દાવાને સમર્થન આપવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. હાલમાં એક મેસેજ ગુજરાતના સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગરમ પાણીમાં અનાનસનું સેવન કરવાથી કેન્સર મટે છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Deej Thakore […]

શું ખરેખર ટાટા ડિજિટલ હેલ્થ દ્વારા કોરોના વાયરસ માટેની ઘરેલુ મેડિકલ કીટ અંગેની માહિતી આપવામાં આવી..? જાણો શું છે સત્ય…

भूषण बी वैष्णव નામના ફેસબુક યુઝર દ્વારા 13 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોવિડ મેડિકલ કીટ ઘરે આવશ્યક:  1. પેરાસીટામોલ 2. માઉથવોશ અને ગારગેલ માટે બીટાડિન 3. વિટામિન સી અને ડી 3 5. બી સંકુલ 6. વરાળ માટે વરાળ + કેપ્સ્યુલ્સ 7. ઓક્સિમીટર […]

કોરોના વાયરસના લોકડાઉનને લઈ ICMR નામે ખોટો મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય…

C.r. Paatil  નામના ફેસબુક યુઝર દ્વારા 12 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લોકડાઉન હોય કે ના હોય : આવનારા છ મહિના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સૂચવેલી આટલી કાળજી તો લેવી જ જોઇએ. 1. બે વર્ષ સુધી કોઇપણ વિદેશ પ્રવાસ ના […]