તમિલનાડુના સીએમ વિજય થલાપતિનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…
વિજય થલાપતિ એક કારમાં કોઈ સ્થળે પ્રવેશી રહ્યા છે. જ્યા ઉભેલા લોકો તેમને આવકારી રહ્યા છે. આ વીડિયોમાં તમિલનાડુના સીએમ વિજય લોકોનું અભિવાદન જીલી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તમિલનાડુના સીએમ વિજય થલાપતિ સોનમ વાંગચુકના સમર્થનમાં આવ્યા.” INSTAGRAM | ARCHIVE FACT CHECK ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા […]
Continue Reading
