શું ખરેખર ગોપાલ ઇટાલિયાનો આ ફોટો હાલનો દિલ્હીમાં જેલમાં ગયા તેનો છે…? જાણો શું છે સત્ય….
ગોપાલ ઇટાલિયાનો આ ફોટો હાલનો નહિં પરંતુ પાંચ મહિના જૂનો છે. હાલમાં દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી તેનો ફોટો નથી. આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટના પ્રમુખ ગોપાલ ઈટાલિયા સામે રાષ્ટ્રીય મહિલા આયોગે 9 ઓક્ટોબર, 2022ના રોજ વડાપ્રધાન મોદી અને મહિલાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને 13 ઓક્ટોબર, 2022ના રોજ બપોરે 12.30 વાગ્યે કમિશન સમક્ષ […]
Continue Reading