શું ખરેખર મહેન્દ્ર સિંહ ધોની રિષભ પંતને મળવા હોસ્પિટલ ગયા હતા…? જાણો શું છે સત્ય….

આ માહિતી તદ્દન ખોટી છે. આ ફોટો એડિટેડ છે. મહેન્દ્ર સિંહ ધોની રિષભ પંતને મળવા હોસ્પિટલમાં ગયા નથી. થોડા દિવસ પહેલા ક્રિકેટર ઋષભ પંતનો મોટો અકસ્માત થયો હતો. જે બાદ તેની ઘણી તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. અભિનેતાઓ, ક્રિકેટરો અને લોકોએ સોશિયલ મીડિયા પર ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. અભિનેતા અનિલ કુમાર અને […]

Continue Reading

જાણો શરાબ અને નોનવેજ ખાઈ રહેલા રાહુલ ગાંધીના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર શરાબ સાથે નોનવેજ આરોગી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી શરાબ સાથે નોનવેજ ખાઈ રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા […]

Continue Reading

જાણો આદિવાસી પહેરવેશ સાથેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આદિવાસી ડ્રેસ પહેરેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ડ્રેસ પહેર્યો છે એ 35 ડોલરમાં ઓનલાઈન વેચાઈ રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલ્પેશ ઠાકોરને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે જેમાં ભાજપે 156 સીટ પર વિજય મેળવ્યો છે અને 12 ડિસેમ્બરે ગુજરાતના નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળની ગાંધીનગર ખાતે શપથવિધિ યોજાવાની છે. ત્યારે આ બધાની વચ્ચે News24 ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર […]

Continue Reading

શું ખરેખર ABP ન્યૂઝના સર્વે મુજબ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 49 થી 54 સીટો મળે છે…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે એબીપી ન્યૂઝ ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં પહેલા ચરણના મતદાનમાં આમ આદમી પાર્ટીને 49 થી 54 સીટો મળી […]

Continue Reading

જાણો સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શૉમાં કેજરીવાલના નારા લાગ્યા હોવાના વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના રોડ-શૉનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના રોડ-શૉમાં કેજરીવાલના […]

Continue Reading

શું ખરેખર અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ માટે આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે ભાજપના નેતા અને દેશના ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ પર કરવામાં આવેલા નિવેદન અંગેની પોસ્ટનો સમાચાર ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે […]

Continue Reading

Fake News: ABP અસ્મિતાનો વધુ એક એડિટેડ સ્ક્રિનશોટ વાયરલ… જાણો શું છે સત્ય….

ABP અસ્મિતાના ઘણા સ્ક્રિનશોટ આ પહેલા પણ ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવ્યા હતા. અમિત શાહ દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ દેશભરમાં ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં પણ એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની એક ન્યુઝ પ્લેટ છે. જે ન્યુઝપ્લેટમાં […]

Continue Reading

શું ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 125 સીટો જીતશે…? જાણો આ તસવીરનું સત્ય…

આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. એબીપી ન્યૂઝ દ્વારા એવો કોઈ સર્વે કરાયો નથી જેમાં આમ આદમી પાર્ટીને 125 સીટો મળી હોય. આવતા મહિને 1 ડિસેમ્બરથી ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના કારણે તમામ ન્યૂઝ ચેનલો આ દરમિયાન અલગ-અલગ સર્વે કરી રહી છે, જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો […]

Continue Reading

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાની ફેસબુક પોસ્ટનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા દ્વારા ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટનો એખ ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગોપાલ ઈટાલિયાએ એવું કહ્યું […]

Continue Reading

રાજકોટના ખાસ ખબર દૈનિકપત્રનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતે કેટલાક વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો અને જાહેરસભાને પણ સંબોધિત કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જનસભાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન ચાલુ થતાં જ લોકોએ […]

Continue Reading

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉલટુ ધનુષ પકડ્યું હોવાનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દશેરાના દિવસે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉલટુ ધનુષ પકડ્યું હતું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર વિમાનમાં બેઠેલા આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાના હાથમાં દારુની બોટલ હતી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાનમાં મુસાફરી કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને રાઘવ ચડ્ડાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાના હાથમાં દારુની બોટલ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની સભામાં લોકોએ ‘મોદી-મોદી’ના નારા લગાવ્યા…? જાણો શું છે સત્ય….

ગયા અઠવાડિયામાં રાજસ્થાન ખાતે રાજીવ ગાંધી ગ્રામીણ ઓલંપિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની સભામાં લોકોએ ‘મોદી-મોદી’ના નારા લગાવ્યા. પરંતુ […]

Continue Reading

Fake Check: પીએમ મોદી કેમેરાની લેન્સની કેપ હટાવ્યા વગર ફોટો ક્લિક કરતા નથી… જાણો શું છે સત્ય….

મૂળ તસવીરમાં પીએમ મોદી કેમેરા લેન્સ કેપ વગર ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાઓના ફોટોગ્રાફ્સ ક્લિક કરી રહ્યા હતા. 17 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર સમગ્ર દેશમાંથી લોકોએ સોશિયલ મિડિયા પર શુભેચ્છાઓ પાઠવી હતી, ત્યારે કેટલાક યુઝર દ્વારા ભ્રામક દાવા સાથે પીએમ મોદીની એક ફોટો શેર કરી હતી. ફોટોમાં પીએમ મોદી કેનન કેમેરાથી તેની […]

Continue Reading

અરવિંદ કેજરીવાલ જે રિક્ષા ડ્રાઈવરના ઘરે જમ્યા તેના ઘરે નરેન્દ્ર મોદીનો ફોટો ન હતો લગાવ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાત વિધાનસભાની જાહેરાતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલ તમામ પાર્ટીના નેતાઓએ ગુજરાત તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદમાં એક રિક્ષા ડ્રાઈવરના ઘરે […]

Continue Reading

આમ આદમી પાર્ટીને લઈ વધુ એક એડિટેડ ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ…  જાણો શું છે સત્ય….

આ ફોટો ગુજરાતની જેલની નહિં પરંતુ દિલ્હીની તિહાર જેલનો છે. આ ફોટો એડિટેડ છે. ઓરિજનલ ફોટોમાં આ પ્રકારે દિવાલ પર કઈ લખવામાં આવ્યુ નથી. ડિજિટલ રીતે જેલની દિવાલ પર એક મોકો કેજરીવાલને આમ આદમી પાર્ટી લખવામાં આવ્યુ છે. હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં જેલની બહાર બે પોલીસ અધિકારી જોવા […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાબા હાથે સલામી આપી હોવાના ફોટોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુરત શહેર ખાતે લગાવવામાં આવેલા હોર્ડિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાબા હાથે સલામી આપી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

વધુ એક એડિટેડ ફોટો વાયરલ થયો જેમાં અરવિંદ કેજરીવાલ નશો કરતા દેખાડવામાં આવ્યા છે… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. બીયર અને ગ્લાસ પાછળ થી ઉમેરવામાં આવ્યા છે. દિલ્હી અને પંજાબ બાદ આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં જોર વધી રહ્યુ છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ સાચી-ખોટી પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલે તુઘલકાબાદના સુલભ શૌચાલયમાં નવા લોટા મૂકવા પર અભિનંદન પાઠવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તુઘલકાબાદ ખાતેના સુલભ શૌચાલયમાં પાણીના નવા લોટા મૂકવા અંગે અભિનંદન આપતા અરવિંદ કેજરીવાલના નિવેદન સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા તુઘલકાબાદ ખાતેના સુલભ શૌચાલયમાં નવા પાણીના લોટા મૂકવા અંગે અભિનંદન પાઠવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

PM નરેન્દ્ર મોદીનો G7 સમિટનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં જર્મનીમાં G7 સમિટમાં હાજરી આપી હતી, ત્યા તેમણે જૂદા-જૂદા દેશના વડાઓ સાથે ફોટો પણ પડાવ્યા હતા. ત્યારે બે ફોટો વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક ફોટોમાં મધ્ય પ્રધાનમંત્રી ઉભેલા જોવા મળે છે અને અન્ય ફોટોમાં છેલ્લે ઉભેલા જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી […]

Continue Reading

શું ખરેખર શિવસેનાના નેતા સંજય રાઉત કેમેરાની સામે રડી પડ્યા હતા…? જાણો શું છે સત્ય….

પાર્ટીમાં રાજકીય કટોકટી ઊંડી થતાં શિવસેનાના કેટલાક કાર્યકરો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પાર્ટીના બળવાખોરો સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંધે શિવસેનાના શાસન માટે એકબીજા સાથે સત્તા સંઘર્ષમાં વ્યસ્ત છે.  આ વચ્ચે, શિવસેનાના નેતા સંજય રાઉતનો એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમના ચહેરા પર ભ્રમર સાથે દર્શાવતો એક […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા દારૂબંધી દૂર કરો આંદોલન શરૂ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યુ છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રેસ કોન્ફરન્સ તેમજ અન્ય વિવિધ માધ્યમોથી લોકો સુધી પોતાના વિચારો પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં આમ આદમી પાર્ટીના ત્રણ નેતાનો હાથમાં બેનર પકડલો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે બેનરમાં લખેલુ છે કે, “દારૂબંધી દૂર કરો આંદોલન આમ આદમી […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરના મીટિંગ રૂમમાં જવાહરલાલ નેહરુની તસવીર હતી…? જાણો શું છે સત્ય….

વડાપ્રધાનના યુરોપ પ્રવાસની એક ફોટો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ કરવામાં આવી રહી છે. તેમાં તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝો સાથે બેઠેલા જોઈ શકો છો. તેમની પાછળની દિવાલ પર પંડિત જવાહરલાલ નેહરુની તસવીર પણ દેખાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર […]

Continue Reading

હિમાચલને લઈ અરવિંદ કેજરીવાલનું હોર્ડિગ એડિટેડ છે… જાણો શું છે સત્ય….

અરવિંદ કેજરીવાલના હોર્ડિગ સાથેનો ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેજરીવાલના ફોટો સાથે લખવામાં આવ્યુ છે કે, “अगर केन्द्र सरकार हमें फंड दे तो हिमाचल की माताओं-बहनों को मिलेगा 1000 रुपये प्रतिमाह” આ પોસ્ટરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ દ્વારા હવે હિમાચલની જનતાને લોભાવવા માટે હોર્ડિગમાં જાહેરાત […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન દારૂ અને નોનવેજની પાર્ટી કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે તમામ પાર્ટીના નેતા દ્વારા આ ચૂંટણી જીતવાના પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના બે કદાવર નેતા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન દ્વારા ગુજરાતના અમદાવાદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.  જે પૃષ્ટભૂમિ પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભગવંત માન અને અરવિંદ […]

Continue Reading

નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટીનું બેનર ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ગુજરાતના મદાવાદમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પ્રધાનમંત્રીનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમની કાર માંથી બહારના ભાગે એક આમ આદમી પાર્ટીનું હોર્ડિગ વાંચી શકાય છે. આ ફોટોને શેર કરીને […]

Continue Reading

ભાજપના કાર્યકર્તાના હાથમાં રહેલા બેનરમાં એડિટીંગ કરેલો ફોટો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથમાં બેનર લઈને ઉભેલા ભાજપના કાર્યકર્તાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમના હાથમાં રહેલા બેનરમાં “અમારા મંત્રીશ્રીને દિલ્હી સુધી આંટો મરાવવા બદલ અનંતભાઈનો આભાર” એવું લખેલું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના કાર્યકર્તા હાથમાં રહેલા બેનરમાં “અમારા મંત્રીશ્રીને દિલ્હી સુધી આંટો મરાવવા બદલ અનંતભાઈનો […]

Continue Reading

શું ખરેખર ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ દારૂની દુકાન બહાર બેઠેલા છે…? જાણો શું છે સત્ય….

પંજાબ વિધાનસભાની ચૂંટણી આગામી મહિનામાં યોજવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં આમ આદમી પાર્ટીના સંયોજક અને પંજાબ આમ આદમી પાર્ટીના સીએમ ફેસ ભગવંત માનનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેની પાછળ દારૂની દુકાન નું બોર્ડ જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભગવંત માન અને અરવિંદ […]

Continue Reading

શું ખરેખર RSS ચીફ મોહનભાગવત સાથે AIMIMના ચીફે મિટિંગ કરી…? જાણો શું છે સત્ય….

AIMIM પાર્ટીના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી એક કાર્યક્રમમાં RSSના વડા મોહન ભાગવત સાથેની મુલાકાતની એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “RSS ચીફ અને AIMIM પ્રમુખ વચ્ચે મિટિંગ થઈ હતી તેની ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા તેમને જનોઈ પહેરી હોવાનું જણાવવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

યુપીમાં આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયાનું વાતાવરણ પણ ગરમ છે. તમામ પક્ષો દ્વારા એક બીજાને ટાર્ગેટ કરી અને પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. હાલમાં રાહુલ ગાંધીનો એક ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી દ્વારા તેઓ બ્રાહ્મણ હોવાનું પ્રુફ આપવામાં આવ્યુ અને તેમણે […]

Continue Reading

શરદ પવાર અને મમતા બેનર્જીના ફોટોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

થોડો સમય પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મહારાષ્ટ્રની મુલાકાતે હતા. તે સમયે તેમણે એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે, નરેન્દ્ર મોદીનો ફોટો છે અને લખેલુ છે કે, “कहो दिल से 2024 में भी मोदी फिर से” આ […]

Continue Reading

શું ખરેખર સામના દ્વારા તેમના માસ્ક હેડમાં ફેરફાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિવસેના મુખ્યપત્રક અખ્બાર સામનાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સામનાનો ઓરેન્જ અક્ષરમાં માસ્ક હેડ સાથે લખેલો ફોટો અને લીલા અક્ષરમાં માસ્ક હેડ સાથે લખેલો ફોટો જોવા મળે છે.  ઓરેન્જ અક્ષરથી લખેલા સામનાના મુખપત્રમાં લખેલુ જોવા મળે છે. “ज्वलंत हिंदुत्वाचा पुरस्कार करणारे एकमेव मराठी […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા ઈટલી પ્રવાસ દરમિયાન ટેક્ષીમાં મુસાફરી કરવી પડી…? જાણો શું છે સત્ય….

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જી-20 સમિટમાં ભાગ લેવા ઈટલીમાં છે. 30 ઓક્ટોબરના તેમણે પોપ ફ્રાન્સિસના વેટિકન સિટીના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. દરમિયાન નરેન્દ્ર મોદીની એક ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પીએમ મોદી કાળા રંગના વાહન સાથે દેખાય છે જેના પર દેખીતી રીતે ‘ટેક્સી’નો લોગો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

FAKE: પ્રિયંકા ગાંધીનો કોંગ્રેસ પાર્ટીના ચિન્હનો રંગોળી હટાવતો બનાવટી વિડિયો વાયરલ.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીની મુલાકાત લેવાની જીદ કરવા બદલ કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી હતી. તેથી તેઓ હાલમાં ચર્ચામાં છે. આ પૃષ્ઠભૂમિમાં, તેમનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં પ્રિયંકા ગાંધી એક રૂમમાં કોંગ્રેસ પાર્ટીના ચિન્હની રંગોળી હટાવતી જોવા મળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

આજતક સમાચાર ચેનલનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આજતક સમાચાર ચેનલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં આજતક ચેનલની એંકર શ્વેતાસિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે આજતક પર પ્રસારિત થતા કાર્યક્રમ ખબરદારની એક પ્રોમો પ્લેટ બનાવવામાં આવી છે. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, ‘पीएम मोदी ने दिलाया पहला ओलंपिक पदक’. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

દૈનિક ભાસ્કરના નામે એક હોર્ડિંગનો ફોટો સોશ્યલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં લખ્યું છે – “ન તો આશ્રમના મહંત, ન ફેકુ સંત. હવે ફક્ત સત્ય જ કામ કરશે, યુપીમાં સમાચારો દબાવવામાં આવશે નહીં, કે બંધ નહીં થાય.” આ પોસ્ટરને શેર કરી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હોર્ડિંગ્સ ઉત્તર પ્રદેશમાં દૈનિક […]

Continue Reading

અમિત શાહના બંગાળ ખાતેના ભાષણનો એડિટ કરેલો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગૃહમંત્રી અમિત શાહે જ્યારે બંગાળમાં ભાષણ દરમિયાન જનતાને ‘ભારતમાતા કી જય’ બોલવાનું કહ્યું ત્યારે લોકોએ સામેથી કોઈ જ પ્રતિસાદ આપ્યો નહતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર આપના ધારાસભ્ય દ્વારા આ પ્રકારે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

તાજેતારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યના ટ્વિટનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. આ ટ્વિટમાં તારીખ 11 ફેબ્રુઆરી 2020 લખવામાં આવી હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન દ્વારા વિવાદાસ્પદ ટ્વિટ કરવામાં આવ્યુ.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર અન્ના હજારે દ્વારા ભાજપાની સદસ્યા ગ્રહણ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ટ્વિટનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જે સ્ક્રિન શોટમાં ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા અન્ના હજારેને ફૂલનો બુકે આપતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અન્ના હજારે દ્વારા ભાજપાની સદસ્યતા ગ્રહણ કરવામાં આવી છે અને અન્ના હજારે ભાજપામાં જોડાયા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર પુનાની રેલવે ટિકિટ પર અદાણી રેલવે લખેલુ આવી રહ્યુ છે….? જાણો શું છે સત્ય….

કિસાન આંદોલન બાદ સોશિયલ મિડિયા પર અદાણી કંપનીને લઈ ઘણા ફેસ ન્યુઝ ફેલાવવામાં આવી રહ્યા છે. ત્યાર હાલ સોશિયલ મીડિયા પર એક પ્લેટફોર્મ ટિકિટ વાયરલ થઈ રહી છે. આ ટિકિટને ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર વાયરલ કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હવે ભારતીય રેલ્વે અદાણીની રેલ્વે છે. અને પુનાની પ્લેટ ફોર્મ ટિકિટ પર […]

Continue Reading

અમિત શાહનો માછલી બિરયાની ખાતો એડિટીંગ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બંગાળના રાજકારણના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે ગૃહમંત્રી અમિત શાહનો ભોજન કરતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંગાળના પ્રવાસ દરમિયાન અમિત શાહે ભોજનમાં માછલી અને બિરયાની ખાધી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

કિસાન આંદોલનના ફોટોમાં વડાપ્રધાનનું પોસ્ટર એડિટ કરી વાયરલ કરવામાં આવી રહ્યુ…. જાણો શું છે સત્ય….

જ્યારથી કિસાન આંદોલન શરૂ થયુ ત્યારબાદના થોડા સમયથી જ એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સૈનિક વૃધ્ધ ખેડૂતની સામે લાઠી ઉગામી રહ્યા છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કે “આ ફોટોમાં પાછળની દિવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર લગાવવામાં આવ્યુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર કિસાન આંદોલનમાં મુંછ વગરના નકલી સરદાર જોડાયા છે…? જાણો શું છે સત્ય….

હાલ કિસાન આંદોલનને લઈ સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલ એક પાઘડી અને દાઢી વારા સરદારનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ તેની મુંછ જોવા નથી મળી રહી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુંછ વગરના નકલી સરદાર કિસાન આંદોલનમાં જોડાયા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર ચાર્લી હેબ્દો દ્વારા શાહિન બાગની મહિલાનો મજાક ઉડાવતો કાર્ટૂન બનાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

શાહિન બાગના પ્રદર્શનકારીઓ વિરોદ ચાર્લી હેબ્દોના કાર્ટુનને સંબંધિત એક ફોટો સોસિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાર્લી હેબ્દો ફ્રાંસનું એક લેફ્ટ વિંગ વિચારધારા વાળુ રાજનૈતિક સમાચાર પત્ર છે, જે પૈગંબર મોહમ્મદના કાર્ટૂનોને પ્રકાશિત કરવાના વિવાદોમાં રહ્યુ છે. આ પોસ્ટના માધ્યમથી દાવો કરવામાં આવી રહ્યો ચે કે, શાહિન બાગમાં સીએએ અને એનઆરસી સામે વિરોધ કરવા […]

Continue Reading

વીટીવી ગુજરાતીનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વીટીવી ગુજરાતી સમાચાર ચેનલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતની પેટાચૂંટણીના પોલમાં સૌરાષ્ટ્રની લીંબડી અને ધારી બેઠક પર ભાજપની જીત જોવા મળી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીટીવી ગુજરાતી સમાચાર […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી સાથે રહેલા બાળકે ભાજપાનુ ટીશર્ટ પહેરેલુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાહુલ ગાંધી સાથે એક બાળક જોવા મળે છે. રાહુલ ગાંધી સાથે ફોટો પડાવનાર બાળકે ભાજપાનું ટીશર્ટ પહેર્યુ હોવાનું દેખાઈ રહ્યુ છે. તેમજ આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે. કે, “રાહુલ ગાંધી સાથે ફોટો પડાવનાર બાળકે ભાજપાનું ટીશર્ટ પહેર્યુ છે અને આ ફોટો […]

Continue Reading

શું ખરેખર દક્ષિણ ભારતમાં બે પહાડ વચ્ચે શિવલિંગ આવેલુ છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મોટા પહાડ વચ્ચે એક નાનકડો પહાડ દેખાઈ રહ્યો છે અને જેની ઉપર શિવલિંગ પણ જોવા મળી રહ્યુ છે. આ પોસ્ટ સાથે માહિતી આપવામાં આવી રહી છે કે, દક્ષિણ ભારતમાં બે પહાડો વચ્ચે આ પ્રકારનું શિવલિંગ આવેલુ છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર ઉદ્ધવ ઠાકરે ટીવી પર રિપબ્લીક ભારત ન્યુઝ ચેનલ જોઈ રહ્યા છે…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા દિવસોથી ટીઆરપી વિવાદને લઈ સોશિયલ મિડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એક પોસ્ટ એવી પણ વાયરલ થઈ રહી છે કે, ઉદ્ધવ ઠાકરે એક ઓફિસમાં બેસેલા છે અને સામે રહેલા ટીવીમાં રિપબ્લિક ભારત ન્યુઝ ચેનલ જોઈ રહ્યા છે.   ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં  આ પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો […]

Continue Reading