ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીના ઘરે મળવા પહોંચેલા બેરોજગાર યુવાનોનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…?

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા પર ખુલ્લા આકાશ નીચે સુઈ રહેલા કેટલાક યુવાનોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ઉત્તરપ્રદેશનો છે જ્યાં TET ની પરીજક્ષા આપવા આવેલા હજારો યુવાનો પરીક્ષાના આગળના દિવસે રસ્તા પર સુઈ ગયા હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર હાલમાં શિલાન્યાસ થયેલ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના મોડલનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 નવેમ્બરે ઉત્તર પ્રદેશના જેવર ખાતે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. ગ્રીનફિલ્ડ એરપોર્ટનો પ્રથમ તબક્કો 2024 સુધીમાં પૂર્ણ થવાનો છે અને પૂર્ણ થયા પછી તે ભારતમાં સૌથી મોટું હશે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર […]

Continue Reading

શું ખરેખર અખિલેશ યાદવ દ્વારા જણાવવામાં આવ્યુ કે જિન્નાહ દ્વારા આઝાદી અપાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આગામી વિધાનસભા ચૂંટણી માટે રથયાત્રાની શરૂઆત કરી અને 31 ઓક્ટોબરે યુપીના હરદોઈ જિલ્લામાં જનતાને સંબોધિત કરી. તેમના સંબોધન દરમિયાન, તેમણે તેમની જન્મજયંતિ પર સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કર્યું હતુ. આ સંબોધનની એક વિડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જે ક્લિપ વાયરલ કરીને દાવો કરવામાં […]

Continue Reading

સમાજવાદી પાર્ટીના નેતા રાજા ચતુર્વેદીને માર મારતો વિડિયો કમાલ અખ્તરના નામે વાયરલ…

થોડા દિવસો પહેલા સમાજવાદી પાર્ટીના નેતા કમાલ અખ્તરે પોતાના ભાષણમાં ઉત્તર પ્રદેશની પોલીસ અને પ્રશાસન માટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ. આ નિવેદનને લિંક કરતો એક વિડિયો ઇન્ટરનેટ પર શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં કેટલાક પોલીસકર્મી ઓને એક માણસને મારતા જોઈ શકાય છે. આ વિડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમાં “જે […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડીને જાહેરમાં નમાજ કરતા મુસ્લિમો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચાલી રહેલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાને ભારતને હરાવતાં ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ લોકો દ્વારા જાહેરમાં ફટાકડા ફોડીને નમાજ અદા કરવામાં આવી તો પોલીસ દ્વારા […]

Continue Reading

શું પ્રિયંકા ગાંધી સફાઈ કરી રહ્યા છે ત્યારે પત્રકાર જમીન પર સુઈને ફોટો લઈ રહ્યા છે…? જાણો શું છે સત્ય….

પ્રિયંકા ગાંધી લખમીપુર જઈ રહી હતી ત્યારે સીતાપુર વિસ્તારમાં પોલીસે તેમની અટકાયત કરી હતી. ત્યારથી પ્રિયંકા ગાંધી ટોક ઓફ ધ ટાઉન રહી છે. થોડા દિવસો પહેલા તેમનો એક નકલી વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થતો જોવા મળ્યો હતો, જેને ફેક્ટ ક્રેસેન્ડો ગુજરાતીએ નકારી કાઢયો હતો. તે વિડિયોમાં પ્રિયંકા ગાંધી એક રૂમમાં કોંગ્રેસ પાર્ટીના લોગો […]

Continue Reading

શું ખરેખર યુપી સરકારના વખાણ કરવા બદલ કિસાનો દ્વારા ભાજપા નેતાને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં લોકોનું ટોળુ એક વ્યક્તિને માર મારી રહ્યુ હોવાનું જોવા મળે છે. બાદમાં તમામ લોકો એક બીજા પર હુમલો કરી રહ્યા છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મથુરામાં યુપી સરકારના વખાણ કરવા બદલ કિસાનોએ ભાજપા નેતા ને […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો યુપી પોલીસનો છે…? જાણો શું છે સત્ય….

કાદવવાળા પાણીમાં પોલીસ કર્મીઓને લઈ જતી રિક્ષાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ રિક્ષા થોડી ચાલ્યા બાદ પલટી ખાઈ છે અને તેમાં બેસેલા લોકો કાદવવાળા પાણીમાં પડી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસની રિક્ષા પલટી ખાઈ જતો આ વિડિયો યુપીનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

PM મોદીના ઓનલાઈન જાહેર સંવાદના મૂળ વિડિયોનો એક નાનો હિસ્સો કાપી અને ખોટા સંદર્ભમાં ફેલાવવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન મોદીના ઓનલાઈન જાહેર સંવાદની 7-સેકન્ડની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “દેશના લોકો સ્વીકારી રહ્યા છે કે તેમને પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી નવી યોજનાઓનો લાભ મળતો નથી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો […]

Continue Reading

FAKE: પ્રિયંકા ગાંધીનો કોંગ્રેસ પાર્ટીના ચિન્હનો રંગોળી હટાવતો બનાવટી વિડિયો વાયરલ.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીની મુલાકાત લેવાની જીદ કરવા બદલ કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી હતી. તેથી તેઓ હાલમાં ચર્ચામાં છે. આ પૃષ્ઠભૂમિમાં, તેમનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં પ્રિયંકા ગાંધી એક રૂમમાં કોંગ્રેસ પાર્ટીના ચિન્હની રંગોળી હટાવતી જોવા મળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ઉજ્જવલા યોજનાનો ગેસનો બાટલો લેવાની મહિલાએ ના પાડી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં એક મહિલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રદાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રતિક ચિહ્ન રુપે ગેસનો બાટલો આપે છે તો એ મહિલા એ બાટલો પરત કરીને પાછા પગલે ચાલતી થાય છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

દૈનિક ભાસ્કરના નામે એક હોર્ડિંગનો ફોટો સોશ્યલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં લખ્યું છે – “ન તો આશ્રમના મહંત, ન ફેકુ સંત. હવે ફક્ત સત્ય જ કામ કરશે, યુપીમાં સમાચારો દબાવવામાં આવશે નહીં, કે બંધ નહીં થાય.” આ પોસ્ટરને શેર કરી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હોર્ડિંગ્સ ઉત્તર પ્રદેશમાં દૈનિક […]

Continue Reading

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની તસવીર ભ્રામક દાવા વાયરલ.. જાણો શું છે સત્ય…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાનપુરથી પ્રેસિડેંશિયલ ટ્રેનમાં તેમના પરિવાર સાથે લખનઉં પહોંચ્યા હતા. સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત રાજ્ય સરકારના પ્રધાનોએ ચારબાગ રેલ્વે સ્ટેશન પર તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદથી પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો શેર કરી દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર અમરોહામાં ભાજપાના ધારાસભ્યને મહિલા દ્વારા માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં એક મેસેજ અને ત્રણ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં આ યુવાનના કપડા ફાટી ગયેલા જોવા મળે છે અને આ વ્યક્તિની હાલત પણ ખરાબ જોવા મળી રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વ્યક્તિ ભાજપાનો ધારાસભ્ય છે અને મહિલા દ્વારા તેને મારમારવામાં […]

Continue Reading

શું ખરેખર મફત રાશન લેવા માટે મહિલાઓ લાઈનમાં બેઠી હતી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, બુરખા પહેરેલી અનેક મહિલાઓ લાંબી લાઇનમાં ઉભી છે. થેલી બધી મહિલાઓના હાથમાં દેખાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મહિલાઓ મફત રાશન લેવા માટે લાઈનમાં બેઠી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના બિજૌલી ખાતે વૃદ્ધ દ્વારા યોગી આદિત્યનાથનો રસ્તો રોકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશના બિજૌલી ખાતે એક વૃદ્ધે યોગી આદિત્યનાથનો વિરોધ કરવા માટે ખાટલો મૂકીને તેમનો રસ્તો રોકી દીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, બિજૌલી ખાતેની ગલીમાં ખાટલો […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ગંગા ઘાટ પરની લાશનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજે રોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં હાલમાં સોશિયલ મીડિયા પર ગંગા ઘાટ પરની લાશનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગંગાઘાટનો છે જ્યાં […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ગંગા નદીમાં તરતી લાશોનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં હાલમાં સોશિયલ મીડિયા પર ગંગા નદીમાં તરતી લાશોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગંગાઘાટનો છે જ્યાં ગંગા […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલુ કાશીરાજ કાલી મંદિર છે…..? જાણો શું છે સત્ય….

ગુજરાતના સોશિયલ મિડિયામાં એક મંદિરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં અલગ-અલગ પ્રકારની મુર્તિઓ જોવા મળી રહી છે. અને આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલુ આ કાશીરામ કાલી મંદિર છે.”  ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર મોદી સરકાર દ્વારા ગોવર્ધન પર્વત વેચવાની તૈયારી થઈ રહી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી સરકાર દ્વારા ઉત્તરપ્રદેશના મથુરામાં આવેલ ગોવર્ધન પર્વત વેચવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે એક ઈ-કોમર્સ કંપની દ્વારા ઓનલાઈન ગોવર્ધન પર્વતની શિલાઓ વેચવાની જાહેરાત […]

Continue Reading

શું ખરેખર 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસમાં દરેક ઉપાડ પર 25 રુપિયા ચાર્જ વસૂલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય પોસ્ટના ખાતાધારકોને લગતી માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવતા દરેક ખાતાધારકોને 1 એપ્રિલથી ઉપાડના દરેક ટ્રાન્જેક્શન પર 25 રુપિયા ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશ સરકારે લગ્ન પ્રસંગમાં બેન્ડ અને ડીજે પર પ્રતિબંધ મૂક્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશ સરકારે લગ્ન પ્રસંગમાં બેન્ડ અને ડીજે પર પ્રતિબંધ મૂક્યો હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા જ ખોટી ઠેરવવામાં આવી છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Revoi નામના ફેસબુક પેજ […]

Continue Reading

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં બનેલી ઘટનાનો વીડિયો હાથરસના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ઉત્તરપ્રદેશના હાથરસનો છે. જેમાં પોલીસે ઘરમાં ઘૂસીને દલિત પરિવાર પર અત્યાચાર કરી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉત્તરપ્રદેશના હાથરસનો નહીં […]

Continue Reading

કાંટાળા તારનો ડ્રેસ પહેરેલી શ્રીલંકન આર્ટિસ્ટનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ..જાણો શું છે સત્ય….

તાજેતરમાં કાંટાળા તારનો ડ્રેસ પહેરેલી એક મહિલાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં બનેલી દુષ્કર્મની ઘટનાને પગલે મહિલા દ્વારા પોતાના શરીર પર કાંટાળા તારનો ડ્રેસ પહેરીને સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. […]

Continue Reading

શું ખરેખર સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી જગ્યા પર મુસ્લિમો ‘બાબરી હોસ્પિટલ’ બનાવશે…? જાણો શું છે સત્ય…

Dharmesh Patel Babra નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મુસ્લિમોને સુપ્રીમકોર્ટે આપેલી જમીન પર બાબરી મસ્જિદની જગ્યાએ બાબરી હોસ્પિટલ બનાશે.સૂત્રો જય શ્રી રામ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અયોધ્યા ખાતે સુપ્રિમ કોર્ટ દ્વારા મુસ્લિમોને બાબરી મસ્જિદના બાંધકામ […]

Continue Reading

શું ખરેખર શહિદના પાર્થિવ દેહ પાસે યોગી આદિત્યનાથ હસી રહ્યા છે…? જાણો શું છે સત્ય…

ભાજપ નો વિકાસ ગાંડો થયો છે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શહીદ ના શવ પાસે બેસીને રડતા ભાજપાના નેતા અને યોગી આદિત્યનાથ…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 791 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 47 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 458 લોકો […]

Continue Reading

પોલીસ પર થયેલા હુમલાના જૂના ફોટો મુઝફ્ફરનગરમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર થયેલા હુમલાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Vadodariyu નામના ફેસબુક પેજ દ્વારા 2 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, A sub-inspector and three constables were injured when some people attacked them while they were trying to enforce lockdown in Morna area in Muzaffarnagar. Need to Strict law 🙏🙏 🛑મિત્રો જો પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર ઉત્તર પ્રદેશની શાળાનો આ ફોટો છે..? જાણો શું છે સત્ય…

ભાજપ નો વિકાસ ગાંડો થયો છે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“ये तस्वीर उसी यूपी की ही है जहाँ पर गाय के लिए 450 करोड़ का बजट पास हुआ है ! और इंसान के बच्चे कहा पढ़ रहे है।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર અમુલના દૂધમાં પ્લાસ્ટીક નાખવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

Shailesh Lunagariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમુલ દુધ પીતા પેલા સાત વાર વિચારજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 674 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 5700 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર પોલીસ સામે લાકડી ઉગામી રહેલ શખ્સ જામિયા યુનિવર્સિટીનો છે..? જાણો શું છે સત્ય…

વિકાસ નું બેસણું નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “पुलिस पर डंडा चलाते जामिया के छात्र। जिसे कपड़ो से भी पहचाना जा सकता है। ये पुलिस वाले खाल उधेड़ दे इस मुल्ले की ।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 45 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

શું ખરેખર પોલીસના લાઠી ચાર્જથી યુવાનની હાલત અર્ધમરી થઈ ગઈ હતી..? જાણો શું છે સત્ય…

Tapariya Ashwinsinh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક તસ્વીર અર્ધમૃત કિશાન પર દંડા ચલાવતી ઉન્નાવ પોલીસ બીજી તસ્વીર ઉત્તર પ્રદેશ ના રીક્ષા ચાલકો ના વાહન પર દંડા ચલાવતી પોલીસ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 90 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકોએ […]

Continue Reading

શું ખરેખર અયોધ્યામાં 133 કરોડના ખર્ચે દીવા પ્રગટાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

‎‎Amit Mecwan‎  નામના ફેસબુક યુઝર  દ્વારા 30 ઓક્ટોમ્બર,2019   ના રોજ જાગૃત નાગરિક મંચ ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અયોધ્યામાં 133 કરોડ ના ખર્ચે દીવો પ્રગટાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યા પછીની તસવીર .. નસળગેલા દીવા માંથી તેલ એકત્રીત કરતુ ભારતનું ભવિષ્ય ….આ બાળકી અે વિકાસ નુ […]

Continue Reading

શું ખરેખર યોગી સરકારે ઉત્તરપ્રદેશમાં પ્લાસ્ટિક બોટલ પર લગાવ્યો પ્રતિબંધ…? જાણો શું છે સત્ય…

‎Ds Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, યુપી સરકારે મીટીંગ મા પ્લાસ્ટિક ની બોટલો ઉપર લગાવ્યો પ્રતિબંધ હવે તાંબાના લોટા મા મળશે પાણી. […]

Continue Reading

યુપીના ઉન્નવ મેદાનમાં થયેલી લડાઈને ખોટી રીતે સાંપ્રદાયિક રીતે દર્શાવવામાં આવી રહી…….

Mohsin Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘आज उन्नाव के मदरसों के बच्चों को नफरत का शिकार बनाया गया है मदरसे के बच्चे क्रिकेट खेल रहे थे उनसे जय श्रीराम के नारे लगवाये गए और पिटाई करी गयी नए भारत मे आप भी शिकार बनेंगे खामोश रह कर […]

Continue Reading

શું ખરેખર આ પ્રકારની મિઠાઈનું ગુજરાતમાં વેચાણ થઈ રહ્યું છે…? જાણો શું છે સત્ય……

Light of Universe – Jainism નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દુકાનની મીઠાઈમાં શું હોય છે તે જાણી લ્યો. મીઠાઈવાળા લોકો હવે દુઘનો માવો તો વાપરતા જ નથી પણ વાસ્તવમાં શું વાપરે છે તે જોઈ લ્યો.? માવાની કોઈ પણ બનાવટ, પેંડા થી લઈને ગુલ્ફી ઘરમાં લાવશો જ નહિ…?” શીર્ષક હેઠળ શેર […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય

જે.કે. પાટીદાર નામના એક ફેસબુક યુઝર દ્વારા 2 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, गुंडो से यही उम्मीद है. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે યોગી આદિત્યનાથે એવું નિવેદન આપ્યું છે કે, જો અમારી સરકાર પડી જશે તો સમગ્ર […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કરેલા વાયદા વિશે શું કહ્યુ ! જાણો શું છે સત્ય…..

ગત તારીખ 5 એપ્રિલના “बेखोफ Gujju” નામના પેજ દ્રારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.. આ પોસ્ટમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે આજતક ચેનલમાં નરેન્દ્રમોદી પોતાના ભાષણ દરમ્યાન “मैने कभी नहीं कहा कि में सारे वादे पूरे करूँगा – पीएम मोदी” આ શબ્દ બોલ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, અને લખવામાં આવ્યુ હતુ કે, “ભક્તો. ગુજરાતીમાં […]

Continue Reading