શું ખરેખર મોદી સરકારે ઈલેક્ટ્રિક વાહનોની રજીસ્ટ્રેશન ફી માફ કરી.? જાણો શું છે સત્ય……
Bharat Vikas – ભારત વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી “ઈલેક્ટ્રિક કાર-બાઈક ખરીદવું સસ્તુ થશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2700 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 40 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1057 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]
Continue Reading
