શું ખરેખર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આ વીડિયો ટ્રાફિકના નવા નિયમો લાગૂ થયા બાદનો છે…? જાણો શું છે સત્ય….
Raju Chauhan નામના ફેસબુક યુઝર દ્વારા 7 સપ્ટેમ્બર,2019 ના રોજ અપના અડ્ડા નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જયારે કાયદા બનાવવા વાળા કાયદા નો ભંગ કરે ત્યારે તેમને કેટલા રૂપિયા નો દન્ડ લાગશે ? નીતિન ગડકરી વગર હેલ્મેટ ટુ વહીલર ચલાવતા RSS મુખ્યાલય પહોંચ્યા. […]
Continue Reading
