શું ખરેખર શાહનવાઝહુશૈનમુરલીમનોહરજોશીનાજમાઈછે?જાણો શું છે સત્ય..

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Kalpesh Bhatia Modi નામના ફેસબુક યુઝર દ્વારા 7 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. हिन्दूह्रदयसम्राटश्रीमुरलीमनोहरजोशीजीअपनीबेटीऔरदामादशहनवाजहुसैनकेसाथईदमनातेहुए।साथमेंराजनाथजी।भैया येआपसमेंसेवईयांखातेहैंऔरहमआपकोलड़ारहे।थोड़ीसमझहोतोसमझिएकिहिन्दूनहींइनकीकुर्सीखतरेमेंआजातीहै। શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 561 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 29 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 662 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શાહ નવાઝ હુશૈન મુરલી મનોહર જોશીના જમાઈ છે.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ અમેશાહનાવાઝહુશૈનનીપત્નીકોણછે. ધવીકમેગેઝિનનેઆપેલાએકઈન્ટરવ્યુમાંશાહનવાઝેતેની અનેતેનીપત્નીના પ્રેમની કહાની સંભળાવી હતી.તેના ઇન્ટરવ્યૂમાંસ્પષ્ટરીતેલખવામાંઆવ્યુંછેકેલગ્નપહેલાં, શાહનાવાઝનીપત્નીનુંનામરેણુશર્મારાખવામાંઆવ્યુંહતું. આમાહિતીભારતસરકારનીવેબસાઇટપરપણઉપલબ્ધછે.

THE WEEK | ARCHIVE

દૈનિકભાસ્કરનાજણાવ્યાપ્રમાણે, શાહનવાઝઅનેરેણુનીસૌપ્રથમમુલાકાત વર્ષ 1986માંથઈહતી. તેસમયે, શાહ નવાઝદિલ્હીમાંડિગ્રીશીખતાહતા. બસત્યારથી શરૂથયેલીપ્રેમનીવાર્તાપૂર્ણથવાનવવર્ષલાગી. જૂદા-જૂદાધર્મહોવાનેકારણે, કુટુંબેશરૂઆતમાંતેમનાલગ્નનોવિરોધકર્યોહતો. પરંતુ, 1994 માં, તેણેઉમાભારતીનીપહેલસાથેલગ્નકર્યા. તેમનેબેબાળકોઅરાબઝઅનેઆદિબછે.શાહનાવાઝનેઅટલબિહારીવાજપેયીનાકેબિનેટમાંસૌથીનાનાકેબિનેટપ્રધાનતરીકેસન્માનિતકરવામાંઆવ્યાહતા.

દૈનિક ભાસ્કર| ARCHIVE

આમ, ઉપરોક્ત પડતાલ પરથીસ્પષ્ટ થાયછેકેશાહ નવાઝહુશૈનનીપત્નીનું નામરેણુશર્માછે. તેથીમુરલીમનોહરજોશીસાથેનોતેનોસંબંધશુંછે તે જાણવા અમે પ્રયત્ન હાથ ધર્યો હતો. ભાજપનીસત્તાવારવેબસાઇટપરપક્ષનાવિવિધપ્રમુખવિશેની માહિતી આપવામાં આવી હતી. જે અનુસાર મુરલીમનોહરજોશીવિશે આપવામાં આવેલી માહિતીઅનુસાર, તેમનીપત્નીનુંનામતારાછેઅનેતેનીબેપુત્રીઓછે. તેમનાનામનિવેદિતાઅનેપ્રિયંવદાછે. આમાહિતીભારતસરકારનીવેબસાઇટપરપણઉપલબ્ધછે.

BJP | ARCHIVE

યોગગુરૂબી.કે.એસ.અયંગરનાઅવસાનપછીમુરલીમનોહરજોશીનીદિકરીનિવેદિતાજોશીએરેડિફવેબસાઇટનેઆપેલાઇન્ટરવ્યૂમાંઆયંગરનીયાદોને યાદ કરતા જણાવ્યુ હતુ. 15 વર્ષનીવયે, નિવેદિતાનેઊંઘની બિમારી હતી.સ્પોંડિલોસિસનાકારણે તેનેપથારીમાંબેસી જ રહેવુ પડતુ હતુ. આયંગરનીયોગસારવારને કારણે તેસંપૂર્ણપણેસ્વસ્થથઈગઈ હતી. હાલમાં, નિવેદિતા દિલ્હીમાં આયંગરયોગસેન્ટરમાંયોગતાલીમકેન્દ્રચલાવેછે. તેમનુંઇન્ટરવ્યુ ફોટો સાથે તમે નીચે જોઈ વાંચી શકો છો.

rediff | ARCHIVE

અમારી પડતાલમાં સાબિત થયુ કે, શાહ નવાઝની પત્નીનું નામ રેણુકા છે. તેમજ મુરલી મનોહર જોશીની પુત્રીનું નામનિવેદિતાઅનેપ્રિયંવદાજોશીછે. આમ શાહનવાઝઅને મુરલી મનોહરજોશીવચ્ચેકોઈસંબંધનથી. તેઓસમાનપક્ષનાસભ્યોછે. તેથીઉપરોક્તપોસ્ટખોટીછે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, શાહ નવાઝની પત્નીનું નામ રેણુકા છે. તેમજ મુરલી મનોહર જોશીની પુત્રીનું નામનિવેદિતાઅનેપ્રિયંવદાજોશીછે. આમ શાહનવાઝઅને મુરલી મનોહરજોશીવચ્ચેકોઈસંબંધનથી.

Avatar

Title:શું ખરેખર શાહનવાઝહુશૈનમુરલીમનોહરજોશીનાજમાઈછે?જાણો શું છે સત્ય..

Fact Check By: Frany Karia 

Result: False