શું ખરેખર મહારાષ્ટ્રમાં CABના સમર્થનમાં નિકળેલી રેલીના દ્રશ્યો છે..?જાણો શું છે સત્ય..
Harisinh Jadeja નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#CAB के समर्थन मे महाराष्ट्र मे विशाल शोभायात्रा जो आपको मीडिया वाले नही दिखायेंगे!!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 90 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 25 લોકો દ્વારા આ […]
Continue Reading
