શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં ખેડૂત પર થયેલા અત્યાચારનો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિના પાછળના ભાગે મારમાર્યાના ઘા જોવા મળે છે. તેમજ આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો હાલના કિસાન આંદોલનનો છે. દિલ્હીમાં કિસાન પર અત્યાચાર થયા તે દરમિયાનનો કિસાનનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

ટ્રેક્ટર વેચાણની જાહેરાત માટે બનાવવામાં આવેલો વીડિયો ખેડૂતોની 26 જાન્યુઆરીની ટ્રેક્ટર રેલીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં દિલ્હી ખાતે ખેડૂતોનું સરકાર વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે 7 જાન્યુઆરીના રોજ ખેડૂતો દ્વારા દિલ્હીના રસ્તાઓ પર દેખાવના ભાગરૂપે ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. જેને પગલે ટ્રેક્ટર રેલીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક ટ્રેક્ટર દ્વારા સ્ટંટ કરતા એક યુવાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે […]

Continue Reading

શાહીનબાગ આંદોલનમાં ફાયરિંગ કરનાર કપિલ ગુર્જરના નામે રામ ભક્ત ગોપાલનો ફોટો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ તઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શાહીનબાગ આંદોલન સમયે ફાયરિંગ કરનાર કપિલ ગુર્જરનો આ ફોટો છે જે તાજેતરમાં ભાજપમાં જોડાયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં શાહીનબાગ આંદોલન સમયે ફાયરિંગ કરનાર […]

Continue Reading

વર્ષ 2017 માં યમુના એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં આગરા-મથુરા હાઇવે પર ધુમ્મસને કારણે સર્જાયેલા અકસ્માતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ […]

Continue Reading

કિસાન આંદોલનને રોકવા માટે સેના બોલાવવામાં આવી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનને રોકવા માટે સરકાર દ્વારા ભારતીય સેના બોલાવવામાં આવી તેના કાફલાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

CAA ના વિરોધમાં દિલ્હીમાં સર્જાયેલા ટ્રાફિકનો જૂનો ફોટો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનને કારણે દિલ્હી ખાતે 80 કિલોમીટર લાંબુ ટ્રાફિક સર્જાયું હતુ તેનો છે. […]

Continue Reading

અમેરિકામાં વર્ષ 2018 માં યોજાયેલી પ્રો-ખાલિસ્તાન રેલીનો વીડિયો હાલના ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનો છે જેમાં કિસાનો દ્વારા “ગલી ગલી મે શોર હૈ, ભારતમાતા ચોર હૈ” ની નારેબાજી કરવામાં આવી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં […]

Continue Reading

વર્ષ 2018 માં કિસાન મહાસભા દ્વારા યોજાયેલી રેલીનો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં દિલ્હી પહોંચેલા કિસાનોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

વર્ષ 2018 માં હરિયાણા ખાતે યોજાયેલી AAP ની રેલીનો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનમાં 350 રૂપિયા રોજ આપીને ભીડ એકઠી કરવામાં આવી રહી છે તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત […]

Continue Reading

નિહંગ શીખોનો એક જૂનો વીડિયો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનના સમર્થનમાં પંજાબથી 20000 નિહંગ સાધુ ઘોડા લઈને નીકળ્યા તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

2019 ના ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન લંડન ખાતે કરવામાં આવેલી નારેબાજીનો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનો છે જ્યાં ‘ખાલિસ્તાન જીંદાબાદ’ અને ‘પાકિસ્તાન જીંદાબાદ’ની નારેબાજી કરવામાં આવી. ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

મુંબઈ ખાતે વર્ષ 2018 માં થયેલા ખેડૂત આંદોલનનો ફોટો હાલના કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં દિલ્હી પહોંચેલા કિસાનોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

રાજસ્થાનમાં વર્ષ 2017 માં થયેલા કિસાન આંદોલનનો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. […]

Continue Reading

વર્ષ 2018 નો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન પ્રદર્શનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં પોલીસ દ્વારા ખેડૂતો પર ઠંડીની ઋતુમાં પાણીનો મારો કરવામાં આવ્યો તેનો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભારતના પ્રથમ એનિમલ બ્રિજનો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. એક હાઈ-વે દેખાઈ રહ્યો છે. જેની વચ્ચે એક મોટો બ્રિજ બનાવવામાં આવેલો છે. જેને હાઈ-વેની બંને બાજુના જંગલ સાથે જોડવામાં આવી રહ્યો છે. જેમાં ઝાડ ઉગાડવામાં આવ્યા હતા અને સંપૂર્ણ જંગલ રૂપી વાતાવારણ ઉભુ કરવામાં આવ્યુ હતુ અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ બ્રિજ ભારતનો […]

Continue Reading

દિલ્હીમાં બાળકીના અપહરણના પ્રયાસનો વીડિયો નડિયાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સીસીટીવી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતના નડિયાદ શહેરમાં બાળકીના અપહરણની કોશિશનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે બાળકીના અપહરણની કોશિનો વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઘટના દિલ્હીના શકરપુર […]

Continue Reading

પાકિસ્તાનમાં ગટરમાં પડેલી મહિલાનો વીડિયો દિલ્હીના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Mukesh Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા 11 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સલમા અને ઝકીરા ઘૂંઘરૂં શેઠ ના લંડન ની ગલિયો માં ગલોટિયા મારતી નજરે પડે છે આ કેજુ લાફા નો જ ગરાગ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર ડૉ. દેવેન્દ્ર શર્મા દ્વારા કોરોનાના 125 દર્દીઓની કીડની નીકાળીને હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Bharatbhai Hirpara નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મેરા દેશ બદલ રહા હૈ નયા ભારત. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવું લખેલું છે કે, સ્વસ્થ માણસને કોરોના દર્દી બતાવીને અત્યાર સુધીમાં 125 લોકોની કિડની નીકાળીને હત્યા કરનાર ડૉ. દેવેન્દ્ર […]

Continue Reading

વોટ્સએપ DPને લઈ ચીની હેકરોને લઈ ફેલાવવામાં આવતો મેસેજ ખોટો છે…..જાણો શું છે સત્ય….

Mohit Brambhatt નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હાય, જો કોઈની માતા કે બહેનએ પોતાનો ફોટોનો ડીપી WhatsApp પર પોસ્ટ કર્યો હોય, તો તરત જ તેને બદલવા માટે કહો કારણ કે WhatsApp પર આઈએસઆઈએસ અને ચીનનાં હેકર્સ છે જેમની પાસે તમારો વોટ્સએપ નંબર અને માહિતી નથી. તમારા […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દિલ્હીના બાગનો છે અને તેને ભૂત ચલાવે છે…? જાણો શું છે સત્ય…

Cws News Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દિલ્હી ના રોહીની પાર્ક નો આ વિડિઓ માં પાર્ક માં ભૂત (ghots) કસરત કરતા નજર આવે છે આ વિડિઓ દિલ્હી માં થઇ રહીઓ છે ખુબ વાઇરલ #delhi #viralvido #share #ghost #video” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર હૈદરાબાદ રેલવે સ્ટેશન પર મજૂરો દ્વારા લૂંટ કરવામાં આવી તેનો વિડિયો છે…..? જાણો શું છે સત્ય…

On News 24×7 નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હૈદરાબાદ રેલ્વે સ્ટેશને લુંટ નો લાઈવ વિડિયો | ભૂખ્યા મજૂરો એ નમકીન ની સામુહિક લૂંટ કરી | શરૂઆત થઈ ચૂકી છે અત્યારે આ રેલવે સ્ટેશન પૂરતું ચાલુ છે, થોડા સમય પછી શહેરમાં પણ આ નજારો જોવા મળશે.” શીર્ષક […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી જે મજૂરોને મળેલા તે પ્રિપ્લાનિંગ હતુ…? જાણો શું છે સત્ય…

Sanjay Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાર માંથી ઉતર્યા બાદ ફુટપાથ પર બેસી ને મજુર હોવાનુ નાટક કરનારી આ નારી કોણ છે ભાઈ રાહુલગાંધી ને જો મળવુ જ હોય તો હજારો મજુર હતાં પણ આવા સ્પેશ્યલ મજુર લાવવાની શુ જરુર હતી..મને લાગે છે રાહુલને શંકા […]

Continue Reading

શું ખરેખર સુરતમાંથી મજૂરો બહાર જઈ રહ્યા છે તેના દ્રશ્યો છે…? આ જાણો શું છે સત્ય…

Ashutosh Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત આજ ના દ્રશ્યો આટલા બધા લોકો જો સુરત માંથી જ જો માઈગ્રેટ થતા હોય તો આખા દેશ ના ઔદ્યોગિક શહેરોની હાલત પણ આવી જ હશે બહુ મોટી મંદી આવી રહી છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર લોકડાઉન દરમિયાન સાંસદ મનોજ તિવારીએ સોશિયલ ડિસ્ટિનટિંગનો ભંગ કર્યો હતો..? જાણો શું છે સત્ય…

Bharat Chauhan Koli નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સોસીઅલ દિસતાનસીંગ ના ભંગ બદલ આ દિલ્હી ના સાંસદ મનોજ તિવારી ઉપર કોઈ પગલાં નહિ ભરે માટે કોઈએ ફરિયાદ વિષે તો બોલવું જ નહિ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ લારી વાળાઓ પાસેથી શાકભાજી ન લેવા જાહેર ચેતવણી લોકો બહાર પાડવામાં આવી…? જાણો શું છે સત્ય…

Uchhrang Jethwa નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જાહેર ચેતવણી આથી નગરની જાહેર જનતાને જણાવવાનું કે, “દિલ્હીમાં તા.13 માર્ચથી 24 માર્ચ 2020 સુધી તબલીગી જમાત મરકસે 2500 દેશ વિદેશથી કોરોના પોઝીટીવ લોકોને ભેગા કરી ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલી કોરોનાનો ચેપ ફેલાવવાનું આંતકી કૃત્ય કર્યુ છે. […]

Continue Reading

શું ખરેખર દિલ્હીના ડૉ. ઉસ્માન રિયાઝનું કોરોના વાયરસની સારવાર દરમિયાન મોત થયું…? જાણો શું છે સત્ય…

Munaf Radhanpuri  નામના ફેસબુક યુઝર દ્વારા 26 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના સામે લડતા-લડતા દિલ્હીના # ડો. ઉસ્માન રીયાઝ આજ આપણી વચ્ચે નથી રહયા 😢 #એમની શહિદી દેશ હમેશાં યાદ રાખશે જય હિન્દ 🇮🇳🇮🇳🇮🇳. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં જે […]

Continue Reading

દિલ્હીમાં બનેલી પિસ્તોલ તસ્કરીની ઘટનાનો જૂનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ અોફિસિઅલ‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાવધાન…ખબરદાર… આ ડબ્બામાં શું વેંહચી રહયા છે અને આ કોણ લોકો છે..જનતાની જાણકારી માટે… અમારુ કામ મિડીયામા લાવવાનું છે અને કાયઁવાહી કરવાનુ કામ પોલીસનુ છે.. આ પોસ્ટમાં […]

Continue Reading

અમદાવાદમાં પોલીસ પર થયેલા પથ્થરમારાનો વીડિયો દિલ્હીમાં થયેલી હિંસાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

24India‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ પૂરો વિડિઓ જોતા સવાલ થાય છે કે કેમ દિલ્હી પોલીસ આ હિંસા સહન કરતી રહી? #DelhiViolence #DelhiPolish #24india. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં દિલ્હી […]

Continue Reading

દિલ્હીમાં બનેલી ઘટનાને ખંભાતના નામે વાયરલ કરવામાં આવી રહી…. જાણો શું છે સત્ય…

निमिषा जे अग्रवाल નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 473 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 60 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 133 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

વર્ષ 2018ની ઘટનાને દિલ્હી ચૂંટણીના પરિણામ બાદની જણાવી ફેલાવવામાં આવી રહ્યી…

Lalit Sharma નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શાબાશ દીલ્હી ચૂટણી ના પરીણામ ની અસર ચાલુ. હજી તક છે. સુધરો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 57 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ જણાવ્યો હતો. તેમજ 24 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

રાહુલ ગાંધીના ભાષણના વિડિયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

Jayesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Ye congress ki dukaan band karva ke he manega” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં ભાજપ દ્વારા વોટ માટે 700 રૂપિયા આપવામાં આવ્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

‎‎Sanjay Gadhia‎ નામના ફેસબુક યુઝર દ્વારા 21 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, દિલ્લી માં ભાજપ નો ખુલ્લો પ્રચાર..700 રૂપિયા લ્યો અને ભાજપ ને મત આપો. લોકતંત્રની ખૂલ્લેઆમ હત્યા. 👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં ભાજપ […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા આ ચૂનાવ પત્રિકા હાલમાં બહાર પાડવામાં આવી છે.?જાણો શું છે સત્ય…

Patidar Mahesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જાન્યુઆરી 2020 અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી. “ભારતીય સંવિધાનની ચુંટણી આચાર સંહિતાના ધજીયા ઉડાવતી આ પ્રચાર પત્રિકા સામે નરેન્દ્ર મોદી સરકારનું સ્વતંત્ર કહેવાતું ચૂંટણી તંત્ર ચૂપ કેમ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

વર્ષ 2016ની દિલ્હીની ઘટનાના ફોટોને ખોટી માહિતી સાથે ગુજરાત સાથે જોડી શેર કરવામાં આવી રહ્યા…

Bharatbhai Gondia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહેરબાની કરીને નોંધ લેશો: 3 અથવા 4 લોકો તમારા ઘરે જઈને દાવો કરી શકે છે કે તેઓ વોટર કંપનીના છે, ફુવારો કેપ્સ સ્થાપિત કરવા માટે, પાણી બચાવવા માટે અથવા તેઓ દાવો કરશે કે તેઓ સરકારના ભાગ રૂપે એનર્જી ઉર્જા […]

Continue Reading

શું ખરેખર પોલીસ સામે લાકડી ઉગામી રહેલ શખ્સ જામિયા યુનિવર્સિટીનો છે..? જાણો શું છે સત્ય…

વિકાસ નું બેસણું નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “पुलिस पर डंडा चलाते जामिया के छात्र। जिसे कपड़ो से भी पहचाना जा सकता है। ये पुलिस वाले खाल उधेड़ दे इस मुल्ले की ।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 45 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

રાજસ્થાનના ધારાસભ્યની ફોટો દિલ્હીમાં નકલી પોલીસ કર્મચારી તરીકે વાયરલ..જાણો શું છે સત્ય…

Sunil Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “इस नकली RSS पुलिस पर कार्यवाही करेगी या नहीं!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો […]

Continue Reading

વર્ષ 2014ના વિડિયોને હાલમાં દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં થયેલા વિરોધનો દર્શાવવામાં આવી રહ્યો…

Nilesh Patel Patidar નામના ફેસબુક યુઝર દ્વારા Active Politics નામના ફેસબુક પેજ પર 18 ડિસેમ્બરના એક પોસ્ટ શેર કરી હતી. “कुटाई विथ भजन…जामिया दिल्ली😊 तबले की थाप और अद्भुत नृत्य पर फोकस करें!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 53 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 […]

Continue Reading

શું ખરેખર આસામમાં CAB ના સમર્થનની ખુશીમાં લોકો કપડાં ઉતારીને ખુશી મનાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 13 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આસામમાં નાગરિક સંશોધન બિલ ને ખુશીમાં લોકો કપડા ઉતારી ખુશી મનાવે છે અને કોંગ્રેસ અને દેશદ્રોહી પાર્ટીઓ એમ કહે છે કે આ આસામ માં બહુ તકલીફ છે. આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

વર્ષ 2017ના વીડિયોને હાલના તોફાનોનો વિડિયો બતાવી ખોટા ઉદેશ સાથે ફેલાવવામાં આવી રહ્યો છે..

Utkal Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શાંતિપૂર્ણ અહિંસક પ્રદર્શન કરી રહેલા ભારતીય નાગરીકો!! એ એવું ઇચ્છે છે કે એમના જેવા નાગરીકોને અફધાનીસ્તાન પાકીસ્તાન અને બોગ્લાદેશથી ભારતમાં આવવા દેવાય. એ એવું પણ ઇરછે છે કે જે લોકો ગેરકાયદેસર આવી ગયા છે તેમને ભારતની નાગરીકતા આપી દેવાય […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં સ્કૂલ બસ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Hardik Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામં આવી હતી. “आज #सीलमपुर, दिल्ली में एक विशेष कौम के प्रदर्शनकारियो ने स्कूल बस पर पथराव किया जिनमे ड्राइवर समेत कई बच्चों को गंभीर चोटें आई है. कल #Congress इन दंगाईयो के समर्थन में धरना दे सकती है. #CAA #NRC #CAB” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ […]

Continue Reading

શું ખરેખર ABVPનો કાર્યકર્તા પોલીસના વેશ ધારણ કરી વિદ્યાર્થી પર લાઠી ચાર્જ કરી રહ્યો હતો..? જાણો શું છે સત્ય…

વિકાસ નું બેસણુ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2019 એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ABVP મતલબ ભાજપ સંઘના કાર્યકર પોલીસના વેશમાં આવી ગયા… પછી ભાઈ દંગા જ થવાના ને..? શેયર કરજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 336 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 25 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર જામિયામાં વિરોધ પ્રદર્શન દરમિયાન ગોળી લાગવાથી યુવકનુ મોત થયુ છે..?જાણો શું છે સત્ય…

Tofik Amreliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દિલ્હી પોલીસ દ્વારા ફાયરિંગ માં જામીયા યુનિવર્સિટી નો વિદ્યાર્થી શહીદ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 47 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. એક વ્યક્તિએ તેમનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 36 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર મોદીની ભત્રીજી સાથે લૂંટ કરનાર ABVPનો સભ્ય છે….? જાણો શું છે સત્ય…

Raj Gondaliya Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મોદીની ભત્રીજીનુ પર્સ ચોરવાવાળો સોનુ શર્મા ABVPનો સદસ્ચ નિકળ્યો મારો દિકરો ફરી એકવાર #ચૌકિદાર જ ચોર નિકળ્યો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 165 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર પર પોલીસ લાઠી ચાર્જ કરી રહી છે…..?જાણો શું છે સત્ય…..

Piyush Dabhi નામના ફેસબુક યુઝર દ્વારા પણ હું તને પ્રેમ કરૂ છુ નામના ફેસબુક પેજ પર તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “3 સવારીમાં કોઈ પણ ભાઈઓ જાઓ તો ધ્યાન રાખજો પોલીસની દાદાગીરી જોઈ લેજો“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 892 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 163 […]

Continue Reading

શું ખરેખર ટ્રાફિક પોલીસે લાંચ માંગી હતી અને આ મહિલાને બળાત્કારની ધમકી આપી….?જાણો શું છે સત્ય…..

અલક મલક નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ ખુંલે આમ લાંચ લેતા ટ્રાફિક પોલીસની ફિલ્મ ઉતરી ગઈ..આમ આદમી નું સ્ટ્રી ગ ઓપરેશન.. પરિણામ… સસ્પેન્ડ….. સલામ આમ આદમી ની હિંમત ને…“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1300 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 165 લોકોએ […]

Continue Reading

શું ખરેખર ઈન્ડિયા ગેટ પર 95300 વ્યક્તિના નામ લખાયા છે.? જેમાંથી 61945 મુસ્લિમોના નામ છે….? જાણો શું છે સત્ય………

Aarif Khan Gabbar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘*સનસનાટી સનસનાટી સનસનાટી* *સંજય ગઢીયા તરફથી રૂપીયા 11,111 નું ઈનામ જાહેર.* *દીલ્હી નાં ઈન્ડિયા ગેટ પાસે હીન્દુસ્તાન ને આઝાદી અપાવનાર 95,300 વ્યક્તિ નાં નામ લખેલા છે.* *આમાં થી 61,945 નામ મુસ્લિમ સમુદાય નાં વ્યક્તિઓ નાં છે.* *સંજય ગઢીયા […]

Continue Reading

શુંખરેખર 11 દિવસમાં આ હોસ્પિટલ કેન્સરની બિમારી બરાબર કરી આપ છે.? જાણો શું છે સત્ય………

VIRAL #ગુજરાત નામના પેજ દ્વારા તારીખ 19 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3700 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 68 લોકો દ્વારા તેમના અભિપ્રાય આપવામાં આવ્યા હતા. તેમજ 4700 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આયુર્વેદથી […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો ગોરખપુરમાં શિક્ષાકર્મીઓ પર થયેલા લાઠીચાર્જનો છે…? જાણો શું છે સત્ય…

Viral Social News નામના એક ફેસબુક પેજ દ્વારા 5 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, देश का हिंदू खतरे में हैं, और गोरखपुर में इन “शिक्षामित्रों” को नौकरी की पड़ी है, मारो इनको.. मोदी मोदी मोदी मोदी मोदी??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 122 જેટલા […]

Continue Reading