વર્ષ 2020ના જૂના વિડિયોને ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….
દિલ્હી વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાનનો આ વાયરલ વિડિયો છે. જે 2020નો છે. જેને ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારની રેલીના નામે ફેલાવવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસ્ક પહેરીને ફરતો એક વ્યક્તિનો વિડિયો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં અરવિંદ કેજરીવાલને આ […]
Continue Reading