શું ખરેખર અમુલ દ્વારા હાલમાં પેટ્રોલના વધતા ભાવ સામે કટાક્ષ કર્યો છે….? જાણો શું છે સત્ય….

હાલમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સોશિયલ મિડિયામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં અમુલના નામથી ત્રણ પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે જેમાં પેટ્રોલના વધતા ભાવ સામે કટાક્ષ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમુલ દ્વારા હાલમાં વધતા પેટ્રોલ-ડિઝલના ભાવને લઈ સરકાર સામે કટાક્ષ […]

Continue Reading

હિમાલય કંપનીના સ્થાપક મોહમ્મદ મેનાલ વિશે ભ્રામક દાવો વાયરલ…જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હિમાલય કંપનીની ઘણી પ્રોડક્ટ સાથે ઉભેલો એક માણસ આ ફોટોમાં જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટોમાં દેખાતી વ્યક્તિ હિમાલય કંપનીના સ્થાપક મોહમ્મદ મેનાલ છે. તે તેની કમાણીનો 10% જેહાદીઓને આપે છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

દિલ્હી સરકારની મદદના પોસ્ટરમાં એડિટ કરી અને મુસ્લિમ ઉમેરવામાં આવ્યું…. જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં દિલ્હી સરકારની સહાય યોજનાની જાહેરાત કરનારી એક હિન્દી ન્યુઝ પેપરની એક ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં હેડરની બાજુના ઉપરના જમણા ખૂણામાં મુસ્લિમ શબ્દ જોવા મળે છે. તેના આધારે એવી છાપ ઉભી કરવામાં આવી રહી છે કે સરકાર ફક્ત મુસ્લિમ પીડિતોને નાણાકીય સહાય આપી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર કેરળમાં ભાજપાની યોગીની સભા દરમિયાનનો આ ફોટો છે….? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવાર (21 ફેબ્રુઆરી, 2021)ના રોજ કેરળના કાસરકોડ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીની “વિજય યાત્રા” ને લીલી ઝંડી આપી હતી, જેમાં માનવ શ્રુખંલા કરી અને ભાજપનું ચૂંટણી પ્રતીક “કમલ” બનાવવામાં આવ્યું છે આ તસવીર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેરળમાં વિજય રેલી સમયે યોગી આદિત્યનાથને આવકારવા માટે ભાજપ સમર્થકો […]

Continue Reading

શું ખરેખર રાકેશ ટિકૈત પર ટેન્ટનું ભાડુ ન ચૂકવતા ફરિયાદ નોંધાવવામાં આવી….? જાણો શું છે સત્ય….

હાલમાં, કેટલાક મહિનાઓથી, કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ વિશે ઘણા બધા સમાચાર, ફોટો અને વિડિયો સોશિયિલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કિસાન નેતા રાકેશ ટિકૈત પર ગાઝીપર બોર્ડર પર લાગેલા ટેન્ટનું ભાડુ ન ચૂકવતા યુપી પોલીસ સ્ટેશનમાં […]

Continue Reading

શું ખરેખર માલ્યા સિંઘ વર્ષ 2020ની મિસ ઈન્ડિયા બની છે….? જાણો શું છે સત્ય….

ગત સપ્તાહ વીએલસીસી ફેમિના મિસ ઈંડિયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં એક નામ ખૂબ જ ચર્ચામાં રહ્યુ હતુ. માલ્યા સિંઘ રિક્ષા ડ્રાઈવરની પુત્રી આ મંચ સુધી પહોંચી હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રિક્ષા ચાલકની પુત્રી માલ્યા સિંઘ મિસ ઈન્ડિયા 2020ની વિજેતા બનવા પામી છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલ સાથે ફોટોમાં જોવા મળતી મહિલા નિકિતા જૈકબ છે….? જાણો શું છે સત્ય….

દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલન વચ્ચે ટૂલકિટ મામલે તપાસ એજન્સીઓમાં ભારે ગરમા-ગરમી છે. તેમજ સોશિયલ મિડિયામાં રાજકિય પાર્ટીઓ પણ પોતપોતાના હિત સાધી રહી છે અને આરોપ-પ્રતિઆરોપ કરી રહી છે. આ વચ્ચો એક ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક યુવતી સાથે નજરે પડે છે. આ પોસ્ટ સાથે […]

Continue Reading

શું ખરેખર ગુજરાત ચૂંટણી દરમિયાનનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓનું બજાર ખૂબજ ગરમ છે અને જૂદા-જૂદા દાવાઓ સાથે અનેક વિડિયો અને ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલ એક આઠ સેકેન્ડનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બીજેપીના ઝંડા તેમજ પોસ્ટર સાથે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે તે જણાવી […]

Continue Reading

શું ખરેખર RSSના કાર્યકરો ઉત્તરાખંડમાં મદદ પહોચ્યા તેનો ફોટો છે…..? જાણો શું છે સત્ય….

ઉત્તરાખંડના ચમોલીમાં બનેલી દુરઘટના બાદ સોશિયલ મિડિયામાં પણ સાચા-ખોટા મેસેજ વાયલ થઈ રહ્યા છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક લોકો તેમના ખંભા પર સામાન લઈને જતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે,“પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં ઉત્તરાખંડમાં બનેલી દુર્ઘટના […]

Continue Reading

શું ખરેખર ઓસ્ટ્રેલિયાના સંસદની બહાર ચપ્પલ ઉતારવામાં આવ્યા હતા….? જાણો શું છે સત્ય….

કિસાન આંદોલનને લઈ વિદેશથી પણ ભારે સમર્થન મળી રહ્યુ છે. ત્યારે આ સમર્થનને લઈ સોશિયલ મિડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે બાવ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણા બધા ચપ્પલો સીડીઓ પર જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઓસ્ટ્રેલિયાની સંસદ બહાર ખેડૂત પર […]

Continue Reading

શું ખરેખર સેનાના જવાનો દિલ્હી બોર્ડર પર મળવા પહોંચ્યા હતા…? જાણો શું છે સત્ય….

ખેડૂત આંદોલનને લગતી બે ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટામાં, બે યુવાન શીખ સૈનિકો સાથે બે અન્ય લોકો પણ જોઇ શકાય છે. એક તસ્વીરમાં, એક યુવાન એક યુવાન શીખ સૈનિકના ગાલને દબાવતો જોવા મળે છે. ફોટોગ્રાફ્સની સાથે, એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, “રજા પર આવેલા સૈનિકોએ તેમના પિતાની સીધી […]

Continue Reading

શું ખરેખર ઉત્તરાખંડના ચમોલીમાં થયેલ ગ્લેશિયરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમનદીની ટક્કર બાદ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પર્વતો વચ્ચે હિમસ્ખલન જોવા મળી શકે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હિમપ્રપાતનો વિડિયો રવિવારે ચમોલીમાં હિમનદી ભંગાણની ઘટનાનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વિડિયો ઉત્તરાખંડના ચમોલીનો […]

Continue Reading

શું ખરેખર મરાઠી વ્યક્તિએ પેટ્રોલના ભાવ પુછતા નરેન્દ્ર મોદીએ તેમને ચૂપ કરી દિધા…? જાણો શું છે સત્ય….

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ ઇન્ટરનેટ પર પેટ્રોલ-ડીઝલના ભાવ પર ચર્ચાઓ કરવમાં આવી રહી છે. આ પૃષ્ઠભૂમિ સામે હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક ક્લિપ વાયરલ થઈ રહી છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મરાઠી માણસ વડાપ્રધાન મોદીને પેટ્રોલ વિશે સવાલ પૂછે છે, ત્યારે મોદી તેમને મરાઠીમાં બેસવાનું કહે છે અને તે […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં થયેલી હિંસા સમયના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર પોલીસકર્મીઓની બે તસવીરો વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં આરએસએસ પોલીસ જવાનના હાથ પર લખેલું જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં પોલીસ કર્મચારીના બંને હાથમાં પથ્થર દેખાઈ શકે છે. આ બંને ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે,“દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાનની આ બંને તસ્વીરો છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર ભાજપાના કાર્યકર્તા દ્વારા મહિલાઓને ટ્રેક્ટર નીચે કચડવામાં આવી…? જાણો શું છે સત્ય….

દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર આંદોલનકારી ખેડુતો અને દિલ્હી પોલીસ વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ સોશિયલ મિડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે વિડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, “કિસાન આંદોલનમાં ભાગ લેવા આવી રહેલી વૃધ્ધ મહિલાઓ પર ભાજપના કાર્યકર દ્વારા ટ્રેક્ટર ચડાવી દેવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર 1 ફેબ્રુઆરી 2021ના મહારાષ્ટ્ર મુંબઈના બોરિવલીનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય….

મુંબઈમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસને કારણે 23 માર્ચ 2020ના રોજ મુંબઇની લોકલ ટ્રેન બંધ કરવામાં આવી હતી. 15 જુલાઈ 2020 ના રોજ, આરોગ્ય, સેનિટેશન અને સરકારી કર્મચારીઓ જેવા ચોક્કસ લોકો માટે ફરી લોકલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી હતી. જો કે, ત્યારબાદ 10 મહિના પછી 1 ફેબ્રુઆરીના સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન સેવાઓ શરૂ […]

Continue Reading

શું ખરેખર અન્ના હજારે દ્વારા ભાજપાની સદસ્યા ગ્રહણ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ટ્વિટનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જે સ્ક્રિન શોટમાં ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા અન્ના હજારેને ફૂલનો બુકે આપતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અન્ના હજારે દ્વારા ભાજપાની સદસ્યતા ગ્રહણ કરવામાં આવી છે અને અન્ના હજારે ભાજપામાં જોડાયા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલ દ્વારા કૃષિ કાયદાના સમર્થનમાં નિવેદન અપાયુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક 17 સેકેન્ડનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કૃષિ કાયદાવા વિષયમાં વાત કરતા જોવા મળે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ કૃષિ કાયદાના સમર્થનમાં છે અને તેના ફાયદા જણાવી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર પોલીસના ગણવેશમાં જોવા મળતા વ્યક્તિ BJPના ધારાસભ્ય છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક વ્યક્તિ પોલીસના ગણવેશમાં જઈ રહ્યા છે અને એક વ્યક્તિ તેમનો વિડિયો ઉતારી રહ્યો છે અને તેમને પુછી રહ્યો છે કે, તમારી બેચ નેમ પ્લેટ ક્યાં છે. જ્યારે સામે રહેલ વ્યક્તિ જણાવી રહ્યા છે કે, તેમની નેમ પ્લેટ પડી ગઈ છે. આ પોસ્ટ સાથે દાવો […]

Continue Reading

શું ખરેખર RBI દ્વારા 5, 10, 100 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “RBI દ્વારા 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, 5, 10, 100 રૂપિયાની જૂની ચલણી નોટો બંધ થવાની વાત […]

Continue Reading

શું ખરેખર PM મોદી કોલકતામાં સુભાષ ચંદ્ર બોઝના ડ્રાઈવરને પગે લાગ્યા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર એક વૃધ્ધ વ્યક્તિના ચરણ સ્પર્શ કરતા જોવા મળે છે. આ પોસ્ટ સાથે ફોટો શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે કોલકતામાં સુભાષ ચંદ્ર બોઝની જન્મજંયતી પર તેમના ડ્રાઈવર નિઝામુદ્દિનને પગે લાગ્યા હતા.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર સાંસદ દિપેન્દ્ર હુડા દ્વારા તેમના પદ પરથી રાજીનામું આપી દેવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કિસાન આંદોલન ને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. દિપેન્દ્ર હુંડાના નામથી વાયરલ મેસેજને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિપેન્દ્ર હુંડા દ્વારા તેમના પદ પરથી રાજીનામું આપી અને કિસાન આંદોલનમાં જોડાયા હતા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી આવી તેમના સમર્થકો સાથે સભા સ્થળ પર પ્રવેશ કરે છે અને બાદામાં સ્તંભમાં લટકાવેલ ધ્વજને ફરકાવે છે અને બાદમાં રાષ્ટ્રગાન ગાવવામાં આવે છે. આ વિડિયો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીના રાષ્ટ્રધ્વજની જગ્યાએ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં ખેડૂત પર થયેલા અત્યાચારનો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિના પાછળના ભાગે મારમાર્યાના ઘા જોવા મળે છે. તેમજ આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો હાલના કિસાન આંદોલનનો છે. દિલ્હીમાં કિસાન પર અત્યાચાર થયા તે દરમિયાનનો કિસાનનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર કેસીસી લોનના વ્યાજમાં સરકાર દ્વારા 5% નો વધારો કરવામાં આવ્યો….? જાણો શું છે સત્ય…

છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા કિસાન આંદોલનને લઈ સોશિયલ મિડિયામાં સાચા ખોટા સમાચારો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે બાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ખેડૂતોને મળતી કિસાન ક્રેડિટ કાર્ડ લોનના વ્યાજ પર સરકાર દ્વારા 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. […]

Continue Reading

શું ખરેખર દેશમાં પ્રાઈવેટ મેડિકલ કોલેજ માંથી આરક્ષણ હટાવી દેવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ન્યુઝ ચેનલની પ્લેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. બ્રેકિંગ ન્યુઝની પ્લેટ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપા સરકાર દ્વારા પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાંથી SC, ST અને OBCનો કોટાને પુરો કરી જેવામાં આવ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વાયરલ મેસેજ હાલનો […]

Continue Reading

શું ખરેખર ભાજપાના કાર્યકરો રસી મુકાવવાનું નાટક કરી રહ્યા છે….? જાણો શું છે સત્ય….

દેશભરમાં કોરોના રસીની મુકવાની શરૂઆત થઈ ત્યારથી આ રસીની ઉપયોગિતા પર ભારે ચર્ચા કરવામાં આવી છે. તે જ રીતે, રસીકરણનો એક વિડિયો સોશિયલ મડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ભાજપના સભ્યો વિડિયો લેવા માટે કોરોના ઇન્જેકશન મુકવવાના નાટક કરી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર વર્ષ 1998માં ખેડૂતોની ગોળી મારી હત્યા કરવામાં આવી ત્યારનો ફોટો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના તમામ વોટ્સ અપ ગ્રુપમાં આ ફોટો તમને જોવા મળશે. રસ્તા પર પડેલા મૃતદેહોના ફોટોને શેર કરતાં, દાવો કરવામાં આવે છે કે, “આ ફોટો વર્ષ 1998માં કોંગ્રેસ સરકાર દરમિયાન ખેડૂતોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર ગોઆ નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલી 17 મહિલાઓ ડોકટર હતી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં અમુક મહિલાઓ અને એક તુટી ગયેલી બસની ફોટો વાયરલ થઈ રહી છે. આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગોઆ જઈ રહેલી કર્ણાટકની 17 મહિલા ડોક્ટર્સની રોડ અકસ્માતમાં મોત થઈ ગઈ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાઓમાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી આ ફોટો કિસાન આંદોલનની છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં કિસાન આંદોલનને લઈ ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. ત્યારે ઘણી જૂની તસ્વીરો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યી છે. ત્યારે હાલમાં એક ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં ઘણા તંબુઓ બાંધેલા જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ તસ્વીર દિલ્હી પાસે ચાલી રહેલા કિસાન આંદોલનની છે.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર ટાટા દ્વારા ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરવામાં આવી રહી છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટાટા કંપનીના લોગો વાળી એક કાર જોવા મળી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટાટા દ્વારા એક ઈલેક્ટ્રીક કાર માર્ચ 2021માં લોન્ચ કરવામાં આવી રહી છે. જે કારને એકવાર ચાર્જ કર્યા બાદ તે 1000 કિમિ ચાલશે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર ખેડૂત આંદોલન દ્વારા કાશ્મીરના અલગાવવાદી નેતાઓને મુક્ત કરવાની માંગ કરવામાં આવી….? જાણો શું છે સત્ય….

જે સમય થી ખેડૂત આંદોલન શરૂ થયુ છે, ત્યારથી સોશિયલ મિડિયામાં સાચી ખોટી માહિતીઓ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલ ખેડૂત આંદોલનના નામે એક યુવાનનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોસ્ટર લઈ ઉભો છે અને આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ યુવાનનો ફોટો ખેડૂત આંદોલનનો છે અને તે અલગાવવાદી […]

Continue Reading

શું ખરેખર ભારતમાં જીઓ 5Gના ટેસ્ટિંગના કારણે પક્ષીઓના મોત થઈ રહ્યા છે…..? જાણો શું છે સત્ય….

ભારતમાં બર્ડ ફ્લુને લઈ દેશમાં ભારે દહેશતનો માહોલ છે. જેના કારણે સોશિયલ મિડિયામાં પણ ઘણા સમાચારો ફેલાઈ રહ્યા છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બર્ડ ફલૂ જેવુ કાંઈ નથી, પરંતુ જીઓ 5Gના કારણે પક્ષીઓના મોત થઈ રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા સરકારી કર્મચારીના પગારમાં કપાત મુકવામાં આવશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં સરકારી કર્મચારીને સંબોધીને સમાચાર આપવામાં આવેલા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આવતા વર્ષથી સરકારી કર્મચારીની સેલેરી ઘટશે, મોદી સરકાર દ્વારા તેમના માટે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, […]

Continue Reading

શિરડી સાંઈ મંદિર ટ્રસ્ટને લઈને અયોધ્યા રામ મંદિર અંગેનો વાયરલ દાવો ખોટો છે.? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે ઘણા સમયથી મિડિયામાં ખૂબ ચર્ચામાં છે. આ મેસેજ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાંઈ મંદિર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં દાન આપવાની ના પાડી દેવામાં આવી જેનું કારણ આપતા જણાવવામાં આવ્યુ હતુ કે શિરડી મંદિર એક હિન્દુ સંસ્થા નથી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર વેક્સિનને લઈ મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ દ્વારા વિવાદાસ્પદ નિવેદન અપાયુ….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તેમના દ્વારા વેક્સિનને લઈ નિવેદન આપવામાં આવ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રથમ વેક્સિન જનતા પર ટેસ્ટ કરવામાં આવશે, જો 3 વર્ષ સુધી વેક્સિનની ખરાબ અસર નહિં થાય તો જ તે વેક્સિન લગાવશે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર બેંક દ્વારા તમામ સર્વિસ પર હવે ચાર્જ વસુલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં બેંક વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યુ છે કે, બેંક દ્વારા તેમની તમામ સર્વિસ પર ચાર્જ વસૂલવામાં આવશે, આ પોસ્ટ સાથે મુખ્ય દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બેંક દ્વારા હવે એક પણ સર્વિસ ફ્રીમાં નહીં આપવામાં આવે, 20 જાન્યુઆરીથી તમામ કેસ ડિપોઝિટ સહિતની […]

Continue Reading

શું ખરેખર રાજ્યસભામાં કોંગ્રેસ પાસે બહુમત છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૃષિ અધ્યાદેશને લઈ ભાજપ-કોંગ્રેસની સાંઠ-ગાઠ બતાવવામાં આવી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપ પાસે લોકસભામાં અને કોંગ્રેસ પાસે રાજ્યસભામાં બહુમત છે અને બંને દ્વારા સાથે મળી કૃષિ અધ્યાદેશ પાસ કરવામાં આવ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર ખેડૂતો દ્વારા સાઈન બોર્ડ પર લખેલા હિન્દી અક્ષરો પર કાળો કલર કરવામાં આવી રહ્યો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે. જેમાં જૂદા-જૂદા સાઈનબોર્ડના ફોટો પર કાળો કલર કરવામાં આવેલો જોવા મળી રહ્યો છે. જેમાં એક ફોટોમાં બે વ્યક્તિ સીડી પર ચઢી અને હિન્દીમાં લખેલા નામ પર કાળો કલર લગાવી રહ્યા છે. જ્યારે તમામ સાઈન બોર્ડમાં પંજાબીમાં લખેલા અક્ષરો પર કલર નથી કરવામાં આવ્યો. આ પોસ્ટ સાથે દાવો […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના હાથ જન સંખ્યા નિયત્રંણની ફાઈલ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમના હાથમાં એક ફાઈલ જોવા મળી રહી છે. જે ફાઈલ પર લખવામાં આવ્યુ છે કે, જન સંખ્યા નિયંત્રણ કાનૂન 2021. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોદી સરકાર નવો કાયદો લાવી રહી છે જન સંખ્યા નિયંત્રણ કાયદો 2021 અને […]

Continue Reading

શું ખરેખર સમગ્ર ગુજરાતમાં સોમવારે ગેસ પુરવઠો બંધ રહેશે…? જાણો શું છે સત્ય….

શુક્રવારે સવારથી ગુજરાતના સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, ગુજરાતના 21 વર્ષમાં પ્રથમવાર આગામી તારીખ 11 જાન્યુઆરીના ગેસ સપ્લાય બંધ રહેશે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તારીખ 11 જાન્યુઆરી 2020ના સમગ્ર ગુજરાતમાં 29 કલાક માટે LPG, CNG, PNG ગેસનો પુરવઠો બંધ રહેશે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર “ઔકાત”નું કહી બે મજૂરોને રાજધાની એક્સ્પ્રેસ માંથી જબરદસ્તી ઉતારી દેવામાં આવ્યા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જે સમાચાર અનુસાર ઝારખંડના કોડરમા સ્ટેશન પર બે મજૂરોને દિલ્હી થી ભૂવનેશ્વર જતી રાજધાની એક્સપ્રેસના ટીટીઈ દ્વારા જબરદસ્તી અપશબ્દ કહેવામાં આવ્યા હતા. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કન્ફર્મ ટિકિટ હોવા છતા પણ ટીટીઈ દ્વારા મજૂરોને રાજધાની એક્સપ્રેસ ટ્રેન માંથી ઉતારી દેવામાં આવ્યા […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો સ્વાતંત્ર્ય સંગ્રામી ભગત સિંઘનો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. આ ફોટોમાં એક વર્દી પહેરેલ વ્યક્તિ દ્વારા અન્ય એખ વ્યક્તિને માર મારવામાં આવી રહ્યા હોવાનું બતાવવામાં આવી રહ્યુ છે. આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જે વ્યક્તિને કોળા મારવામાં આવી રહ્યા છે તે વ્યક્તિ સ્વાતંત્ર્ય સંગ્રામી ભગત સિંઘ છે.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર પુનાની રેલવે ટિકિટ પર અદાણી રેલવે લખેલુ આવી રહ્યુ છે….? જાણો શું છે સત્ય….

કિસાન આંદોલન બાદ સોશિયલ મિડિયા પર અદાણી કંપનીને લઈ ઘણા ફેસ ન્યુઝ ફેલાવવામાં આવી રહ્યા છે. ત્યાર હાલ સોશિયલ મીડિયા પર એક પ્લેટફોર્મ ટિકિટ વાયરલ થઈ રહી છે. આ ટિકિટને ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર વાયરલ કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હવે ભારતીય રેલ્વે અદાણીની રેલ્વે છે. અને પુનાની પ્લેટ ફોર્મ ટિકિટ પર […]

Continue Reading

શું ખરેખર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ચ મહિનામાં પરિક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી …? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો કથિત પરિપત્ર ફરી રહ્યો છે. જેમાં આગામી માર્ચ મહિના પરિક્ષા યોજવાની હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત ગૌણ સેવા આયોગ દ્વારા આગામી પરિક્ષાને લઈ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર પંજાબમાં ખેડૂતો દ્વારા JIOના ટાવરને આગ લગાડી દેવામાં આવી તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટાવરમાં આગ લાગેલી જોવા મળે છે. 30 સેકેન્ડના આ વિડિયોમાં ટાવરને આગ લાગેલી જોવા મળે છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પંજાબમાં જીઓ દ્વારા ટાવરને આગ લગાડવામાં આવી તેનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર ભાજપા સાંસદ દ્વાર કિસાનો વિરૂધ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે ઘણાં વિડિયો અને તસવીરો સોશિયલ પ્લેટફોર્મ પર ખોટા અને ગેરમાર્ગે દોરતા દાવા સાથે વાઇરલ થઈ રહ્યા છે. હાલના દિવસોમાં એક વિડિયો ખૂબ જ ઝડપથી ઇન્ટરનેટ પર શેર કરવામાં આવી રહ્યો છે, તે વિડિયોમાં રાજકારણીને ભાષણ આપતા જોઈ શકાય છે, વિડિયોમાં તમે ભાજપનો ધ્વજ પણ જોશો. વિડિયો સાથે વાયરલ થઈ […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસ ઉમેદવાર ફૂલસિંહ બારૈયા પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પર ભીડ તૂટી પડી છે અને આ વ્યક્તિ સાથે મારકૂટ કરવામાં આવી રહી હતી. તેમજ પોલીસ દ્વારા તેને છોડાવવામાં આવી રહ્યો છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જે વ્યક્તિને લોકો મારી રહ્યા છે તે કોંગ્રેસ […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનમાં આવેલા પિપળેશ્વર મહાદેવ મંદિરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ સુતો હોવાનું જોવા મળી રહ્યો છે. તેમજ તેની આસપાસ ચિતાઓ જોવા મળી રહ્યા છે. અને આ વ્યક્તિ તેને પોતાની પાસે સુવડાવી રહ્યો છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રાજસ્થાનમાં આવેલા પિપળેશ્વર મહાદેવ મંદિરનો છે.” […]

Continue Reading

શું ખરેખર ભારતમાં નવી કરન્સી લોન્ચ કરવામાં આવી છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક રૂપિયાના બંડલ, તેમજ 20 રૂપિયાનો, 100 રૂપિયાનો, 150 રૂપિયાના સિક્કા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે, “પોસ્ટમાં જે કરન્સી શેર કરવામાં આવી તે હાલમાં ભારતમાં લોંચ કરવામાં આવી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading