શું ખરેખર CAA, NRC ના સમર્થનમાં પૈસા દઈ માણસો લાવવામાં આવ્યા હતા..? જાણો શું છે સત્ય…

ગગો ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અરે વાહ.. CAA NRC ના સમર્થન રેલી માટે પૈસા દઈ માણસો લવાયા.. બોવ સરસ કેવાય લા.. શેયર કરજો“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 115 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર રામલાલની ભત્રીજીના લગ્ન CM યોગી આદિત્યનાથની હાજરી થયા હતા..? જાણો શું છે સત્ય…

Satish Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “RSSના પ્રચારક અને UP ભાજપના મહામંત્રી રામલાલની ભત્રીજીના UPના CMની હાજરીમાં મુસ્લિમ સાથે લગ્ન BJP અને RSSને મુસ્લિમ જીજાજી જ ગમેં” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 41 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading

શું ખરેખર ખેડૂતોને પાકવિમો ન મળતા સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે રાજીનામું આપ્યુ હતુ…? જાણો શું છે સત્ય….

Jagdish Patel Jagdish Patel નામના ફેસબુક યુઝર દ્વારા Alpesh Kathiriya Fan Club નામના ફેસબુક પેજ પર તારીખ 22 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખેડૂતો ને પાકવિમો સહાય મળતી નથી એટલે ભાજપના MLA માંથી રાજીનામું આપૂછૂ કેતન એક તો મર્દ બોલો ખેડૂતો માટે ભાજપમાથી” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 708 […]

Continue Reading

શું ખરેખર વિકાસના કાર્યો ન થતા નાગાલેન્ડના CSએ કર્મચારીનો પગાર કાપવાનો પ્રસતાવ મુક્યો છે….? જાણો શું છે સત્ય….

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નાગલેન્ડ રાજ્યના મુખ્ય સચિવે પ્રજાનો વિકાસ ન થતાં કર્મચારીઓના પગાર કાપવાનો નિર્ણય લીધો હવે ગુજરાતમાં પણ આવું કરો” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 119 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર મનોજ તિવારી મુસ્લિમ વોટ માટે બુખારીને હાલમાં મળવા ગયા હતા…? જાણો શું છે સત્ય….

ગગો ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા તારીખ 21 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભક્તો તમે બુખારીનો વિરોધ કરો ને ભાજપ એના તળિયા ચાટે, મુસ્લિમ તુષ્ટિકરણ કરો વોટ માટે.. બનેવી બનાવો ભક્તો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 171 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં ભાજપ દ્વારા વોટ માટે 700 રૂપિયા આપવામાં આવ્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

‎‎Sanjay Gadhia‎ નામના ફેસબુક યુઝર દ્વારા 21 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, દિલ્લી માં ભાજપ નો ખુલ્લો પ્રચાર..700 રૂપિયા લ્યો અને ભાજપ ને મત આપો. લોકતંત્રની ખૂલ્લેઆમ હત્યા. 👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં ભાજપ […]

Continue Reading

શું ખરેખર ભાજપાની આવકમાં વધારો થતા અમિત શાહ વડાપ્રધાનને મિઠાઈ ખવડાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય…

With Congress Gujarat નામના ફેસબુક પેજ દ્વારા તારીખ 16 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બી.જે.પી ની કમાણી ૧૩૫ % વધીને ૨૪૧૦ કરોડ રૂપિયાની થવાની ખુશીમાં એક બીજાના મોઢા મીઠા કરાવતાં ગુજરાતના બે સપુતો..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 51 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ […]

Continue Reading

શું ખરેખર કર્ણાટકના સીએમની હાજરીમાં CAAના વિરૂધ્ધમાં સ્વામી બોલતા યદુરપ્પા ઉભા થઈ ગયા હતા.? જાણો શું છે સત્ય….

Ashoksinh Vaghela Visnagar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કર્ણાટક ભાજપ મુખ્ય મંત્રી એદુરપ્પા ની હાજરી માં સ્વામી CAA વિરુદ્ધ બોલ્યા…. મુખ્ય મંત્રી ગુસ્સે ભરાયા….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 131 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 312 […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા આ ચૂનાવ પત્રિકા હાલમાં બહાર પાડવામાં આવી છે.?જાણો શું છે સત્ય…

Patidar Mahesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જાન્યુઆરી 2020 અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી. “ભારતીય સંવિધાનની ચુંટણી આચાર સંહિતાના ધજીયા ઉડાવતી આ પ્રચાર પત્રિકા સામે નરેન્દ્ર મોદી સરકારનું સ્વતંત્ર કહેવાતું ચૂંટણી તંત્ર ચૂપ કેમ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

શું ખરેખર જશોદાબેન મોદી CAA નો વિરોધ કરવા શાહીન બાગ પહોંચ્યા…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ Hemalata Shetty Sheth નામના ફેસબુક યુઝર દ્વારા 20 જાન્યુઆરી, 2020  ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શાહીન બાગ. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા જશોદાબેનના ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, શાહીન બાગ ખાતે ચાલી રહેલા CAA ના વિરોધ પ્રદર્શનમાં જશોદાબેને હાજરી આપી વિરોધ […]

Continue Reading

નિતિન ગડકરીના નિવેદનને અધૂરી રીતે અને ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યુ છે…જાણો શું છે સત્ય…

Bharvi kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.  “2024 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય મુશ્કેલ છે,: -નીતિન ગડકરી આ માણસ સાચું બોલી જ દે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 184 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading

દિલ્હી ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ખોટી યાદી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎ભગવો ગુજરાતી લેરી લાલા નામના ફેસબુક યુઝર દ્વારા 11 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, આમ આદમી પાર્ટી છે કે મુસ્લિમ લીગ ? 27 માંથી 20 ઉમેદવાર મુસલમાન. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી 27 […]

Continue Reading

શું ખરેખર જેએનયુની વિદ્યાર્થી આયષી ઘોષના હાથમાં ફેકચર હોવાનું નાટક કરી રહ્યા છે..? જાણો શું છે સત્ય…

Gaurang Thakkar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવમાં આવી હતી. “Yaar Tum hi bata do kaunsa haath toota tha. Such a big moron these leftists are lolz” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 14 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 13 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 […]

Continue Reading

શું ખરેખર રાજકોટમાં જાહેરમાં કચરો ફેંકવા પર દુષ્કર્મની કલમ લગાવવામાં આવશે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 12 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, વાહ ગતિશીલ ગુજરાત રાજકોટમાં તમે જાહેર માં કચરો ફેકશો તો 376 એટલે દુષ્કર્મ ની કલમ લાગશે. આ નલિયાની પેદાશો ને આવુજ દેખાય હો… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજકોટમાં […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ મહિલા મોદીના સમર્થનમાં બેનર લઈ ઉભી રહી છે…?જાણો શું છે સત્ય…

We Support CAA & NRC નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક મુસ્લિમ મહિલા બેનર લઈ અને ઉભી છે. જે બેનરમાં લખેલું છે કે, “Modi को अपना घर भरना होता तो वह 13 साल गुजरात का CM रह कर भर लेता| उसे कुर्सी से नहीं, […]

Continue Reading

શું ખરેખર વોલ્માર્ટ ભારત માંથી તેનો વેપાર બંધ કરવા જઈ રહી છે…?જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વોલમાર્ટ ભારત માં પોતાનો વેપાર બંધ કરવાની તૈયારીમાં 56 મોટા અધિકારીઓ ને કંપની માંથી છુટ્ટા કર્યા ભક્તો બોલો ભારત માતાકી જય” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 129 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને હાથે લખી રહ્યા છે.? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સમય બચાવવા માટે આપણા મોદી સાહેબ બન્ને હાથ થી લખે છે. હવે તમે વિચારો આ માણસ 18 કલાક ની જગ્યાએ રોજના 36 કલાક કામ કરે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 202 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

શું ખરેખર સિતારામ યેચુરી દ્વારા વર્ષ 1975માં માફી માંગવામાં આવી હતી ત્યારનો ફોટો છે…?જાણો શું છે સત્ય…

Sushil Vaze નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જાન્યુઆરી 2020ના એખ પોસ્ટ શેર કરવામાં આવી હતી હતી. “In 1975 emergency, Indira Gandhi entered JNU with Delhi Police, beaten up Sitaram Yechuri who was president of JNU student union then, forced him to resign and to read apology for protesting against Emergency. That was the Iron […]

Continue Reading

ફરી એકવાર વારાણસી કોંગ્રેસના સેવાદળના પૂર્વ અધ્યક્ષનો વિડિયો ભાજપના નેતાના નામે વાયરલ થયો….

उमेश जीवाणी નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આવાજ લોકો ભર્યા છે #ભાજપમાં ? આમતો હોયજ ને કારણકે આ લોકોનો ધન્ધો જ છે ગુંડાગરદી કરવાનો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 47 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 423 લોકો […]

Continue Reading

શું ખરેખર અક્ષય કુમારે CAA અને ABVPના સમર્થનમાં ABVPનો ધ્વજ ફરકાવ્યો…? જાણો શું છે સત્ય…

Rohit Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Well done Real Hero Akshaykumar openly in support of ABVP and CAA” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 86 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર ભાજપના 88 સાંસદોએ રાજનાથસિંહને NRC અને CAA પરત લેવાની માંગ કરી…? જાણો શું છે સત્ય…

‎‎ગગો ગુજરાતી ‎ નામના ફેસબુક પેજ દ્વારા 8 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 88 સાંસદો નો વિરોધ, CAA NRCનો વિરોધ, મીડિયા નહિ દેખાડે, આ સાંસદ મુસ્લિમ નથી સમજો, દેશ ને બરબાદ થતા રોકવા માટે વિરોધ છે..શેયર કરજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર ગુજરાત રાજ્યમાં હેલ્મેટનો કાયદો ફરજીયાત કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

बड़ौदेकर बंधु નામના ફેસબુક યુઝર દ્વારા 7 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજ્યમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત, પરિવહન મંત્રી આર.સી.ફળદુએ કરી જાહેરાત.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટમ પર 186 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

સરકારના CAA સમર્થન નંબર(88662-88662)ને ખોટા દાવાઓ સાથે ફેલાવવામાં આવી રહ્યો….

સોશિયલ મિડિયામાં 88662-88662 નંબરને જૂદા-જૂદા દાવો સાથે ફેલાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ભરતી માટે, પાકવિમા માટે, જીઓંમાં ફ્રી રિચાર્જ માટે, તેમજ ફોન કરવાથી બેંક ખાતામાંથી પૈસા નીકળી જશે, જેવા દાવાઓ સાથે આ નંબર વાયરલ કરવામાં આવી રહ્યો છે. સૌથી પહેલા એ જાણવું જરૂરી હતુ કે, આ નંબર સોશિયલ મિડિયા પર ચર્ચામાં કેમ છે.? આ નંબર […]

Continue Reading

ABVP કાર્યકરો દ્વારા CAA અને NRC ના વિરોધની ફોટોશોપ તસ્વીર વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Bharvi Kumar  નામના ફેસબુક યુઝર દ્વારા 1 જાન્યુઆરી, 2020   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, બોલો આ તો ઘરના જ ચોર નીકળ્યા આ તો ભક્તો તમારા સાથીદારોજ નીકળ્યા કેમ ભક્તો આને ક્યાં મોકલશો… પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપના […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનમાં તીડના આક્રમણને પગલે હેલિકોપ્ટર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎બનાસકાંઠા જીલ્લા કોગ્રેંસ સમિતિ નામના ફેસબુક પેજ દ્વારા 30 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો હતો અને તેની સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં રાજસ્થનમાં થયેલા તીડના આક્રમણને પગલે સરકાર દ્વારા હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો તેનો આ ફોટો છે. આ પોસ્ટને 208 લોકો […]

Continue Reading

શું ખરેખર AMU નો ગેટ પોલીસ દ્વારા તોડવામાં આવ્યો હતો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎વિકાસ નું બેસણું ‎ નામના ફેસબુક પેજ દ્વારા 16 ડિસેમ્બર,2019  ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વિદ્યાર્થીઓ શાંતિથી અંદર છે, તો પોલીસ શેના માટે દરવાજા તોડે છે? કોઈ કહેશે? પટેલો પર દમન યાદ આવી ગયું.શેયર કરો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

પાકિસ્તાન પોલીસનો જૂનો વીડિયો આસામના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન ‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, देश के बाकी हिस्सों में शायद पता ही नहीं है कि आसाम में ये काम चालू है किस तरह से NRC में नाम नहीं होने […]

Continue Reading

શ્રીલંકાની જેલનો જૂનો વીડિયો આસામના ડિટેન્શન કેમ્પના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન ‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Indian Muslims are in detention camps in Assam. May Allah protect all of them – Ameen Ya Rab. 🤲. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો CAA ના સમર્થનમાં RSS દ્વારા નીકાળવામાં આવેલી રેલીનો છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ Swami Apaar Anand ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, RSS Forever.. In Support of CAA.. આને કહેવાય રેલી👆.. RSS હૈદરાબાદ…. આજની રેલી… હર હર મહાદેવ… #40_ML_NEAT. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]

Continue Reading

રાજકીય વિશ્લેષક શિવમ ત્યાગીનો વિડિયો ફરી ખોટા નામ સાથે વાયરલ થઈ રહ્યો…

Dharamvirsinh Rana નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “एडवोकेट सैय्यद रिजवान अहमद का तहेदिल से शुक्रिया। जिस बात को कहने से सभी राजनीतिक दल कोग्रेस की काली करतूतों को बताने से बचते रहे वह बात बहुत बेबाकी से कह गये। छद्म सेकुलरिज्म के मुंह पर करारा तमाचा […]

Continue Reading

પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા CAA અને NRC ના વિરોધની ફોટોશોપ તસ્વીર વાયરલ.. જાણો શું છે સત્ય…

Hemant Patel નામના ફેસબુક યુઝર દ્વારા 24 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, The poster behind Priyanka, “कैब हटाओ, इस देश को मुस्लिम राष्ट्र बनाओ“; tells all about Muslim’s ultimate goals and how Congress is helping them! It should be enough to open […]

Continue Reading

સરકાર દ્વારા શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ આપવામાં આવ્યો એ એક અફવા છે… જાણો શું છે સત્ય…

‎‎‎‎ભુરાકાકા લેપટોપનામના ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, *શિક્ષકો આભાર માનો કે સરકારે તીડ ભગવાવાનું જ કહ્યું. જો ગણવાનું કહ્યું હોત તો શું હાલ થાત..*😀🤔. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બનાસકાંઠામાં થયેલા તીડના આક્રમણને પગલે સરકાર દ્વારા શિક્ષકોને […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતી વ્યક્તિ દિલિપ કુમાર છે…? જાણો શું છે સત્ય…

Alka.Bhatt નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2019ના Amdavadi nagari નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Can you believe…….he is Dilip Kumar” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

રાજસ્થાનના ધારાસભ્યની ફોટો દિલ્હીમાં નકલી પોલીસ કર્મચારી તરીકે વાયરલ..જાણો શું છે સત્ય…

Sunil Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “इस नकली RSS पुलिस पर कार्यवाही करेगी या नहीं!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો […]

Continue Reading

શું ખરેખર પરિણીતી ચોપરાને CAA નો વિરોધ કરવા પર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ ના બ્રાન્ડ એમ્બેસેડરમાંથી હટાવવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ભુરાકાકા લેપટોપ નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, પરિણીતી ચોપડાએ CAA નો વિરોધ કરતા તેને હરિયાણામાં બેટી બચાઓ બેટી પઢાઓના બ્રાન્ડએમ્બેસેડરમાંથી બાકાત કરાઈ.. વાહ લોકતંત્ર વાહ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પરિણીતી ચોપરા દ્વારા CAA નો […]

Continue Reading

શું ખરેખર પોલીસ દ્વારા CAA અને NRC નો વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ High Court Advocates નામના ફેસબુક યુઝર દ્વારા 21 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો હતો અને તેની સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં સરકાર દ્વારા નાગરિકતા સંશોધન બિલનો જે નવો કાયદો બનાવવામાં આવ્યો છે તેને લઈને પોલીસ દ્વારા CAA અને NRC નો […]

Continue Reading

શું ખરેખર CAAના વિરોધમાં ભૂજમાં નીકળેલી રેલીનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Jitesh Visariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કરછ ભુજમાં cab બીલનુ વિરોધ કરછ માં. લગુમતી. કોમનુંવિશાલ સમુદાય અઘ ઘ કરછ. એટલે મીની પાકિસ્તાન જુઓ આ કરછ ની ખરી વાસ્તવિકતા વિડીયો જોઈને ચકીત થ્ઈ જશો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર ડુંગળીના ભાવ વધારવા મમતા અને કોંગ્રેસ કાવતરુ કરી રહ્યા છે.? જાણો શું છે સત્ય…

Shailesh Nathwani નામના ફેસબુક યુઝર દ્વારા 10 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરી હતી. “TMC ममता सरकार और कांग्रेस पार्टी की मिलीभगत से प्याज का स्टॉक सड़ रहा है। ट्रांसपोर्टरों की कोई सुनवाई नहीं है। मोदी सरकार को किसी तरह बदनाम किया जाए ताकि प्याज की सप्लाय रुक जाए और महंगाई बढ़ती रहे। लगभग 200 […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો CAA અને NRC ના સમર્થનમાં રામલીલા મેદાન ખાતે એકઠી થયેલી ભીડનો છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Anant Gandhi‎ નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ये देख लो CAA ओर NRC के समर्थन में हिन्दू शेरों की रेली नही रेला है रामलीला मैदान में. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]

Continue Reading

ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે CAA ના હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરાયેલ લાઠીચાર્જનો વીડિયો અમદાવાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Yakubali Pasheriya‎ નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, अगर मिडिया नही‌ दिखायगा तो‌ हमे ही पुरे भारत को‌ यह दिखाना होगा । Shah-E-Alam paththar mara pehle ka video.MEDIA SIRF IS GHTNNA KE BAAD KA PUBLIC REACTION BATA RAHI […]

Continue Reading

શું ખરેખર આસામમાં CAB ના સમર્થનની ખુશીમાં લોકો કપડાં ઉતારીને ખુશી મનાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 13 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આસામમાં નાગરિક સંશોધન બિલ ને ખુશીમાં લોકો કપડા ઉતારી ખુશી મનાવે છે અને કોંગ્રેસ અને દેશદ્રોહી પાર્ટીઓ એમ કહે છે કે આ આસામ માં બહુ તકલીફ છે. આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

શું ખરેખર CAA ના વિરોધને લઈ ગુજરાતમાં 3 દિવસ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Ankit Padhiyar નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ગુજરાતમાં 3 દિવસ માટે ઈન્ટરનેટ બંધ… ભાજપ સરકારની હોજ જેવી થઈ ગઈ✌️🇮🇳 #CAA. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નાગરિકતા સંશોધન બિલના વિરોધના પગલે ગુજરાતમાં 3 દિવસ સુધી ઈન્ટરનેટ સેવા […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય..

Kamlesh Thanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “*कोंग्रेसविधायकअनिल* *उपाध्यायअनजानेमेंकहगयापरसहीबोलदिया* *इस video कोइतनावायरलकरोकीयेपूराहिन्दुस्तानदेखसके..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 18 વ્યક્તિએ તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 1 વ્યક્તિ દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી સાથે દેખાતી યુવતી અને JMIU માં પ્રદર્શન કરી રહેલી વિદ્યાર્થીની બંને એક જ છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎અમિત કુમાર સોની હિંદુ નામના ફેસબુક યુઝર દ્વારા 17 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, राहुल गांधी के साथ ये वही जिहादी है जो कल सुरक्षा बलों पर पथराव कर रहे दंगाई को बचा रही थी और भद्दी भद्दी गालिया दे रही थी, राहुल […]

Continue Reading

વર્ષ 2018 માં મધ્યપ્રદેશ ખાતે એક ચૂંટણી રેલી દરમિયાન અમિત શાહ પડી ગયાનો વીડિયો ઝારખંડના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎જય જય સરદાર‎ નામના ફેસબુક યુઝર દ્વારા 18 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કાલે વારાણસી મા મોદી ગબડીયો ને આજે ઝારખંડ મા અમિત શાહ લપસ્યો, લાગે છે કે હવે. ભાજપ ગગડવાની તૈયારી માં છે. આ પોસ્ટમાં બે દાવા કરવામાં આવ્યા છે. એક […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા ચિન્મયાનંદને પ્રણામ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Bhavik Amin ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 15 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મિત્રો..મારી પોસ્ટ ગપગોળા નથી હોતી…જૂવો બળાત્કારના મામલે સંસદમાં ઉછળતી સ્મૃતિ ઇરાની સંસદ બહાર બળાત્કારી ચિન્મયાનંદ સાથે શું કરી રહી છે?. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સંસદની બહાર સ્મૃતિ […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતો યુવક તાજેતરમાં દિલ્હી ખાતે જામિયા મિલીયા યુનિવર્સિટી ખાતે થયેલી હિંસાનો પ્રદર્શનકારી છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Sanjay Thakor ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 16 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સલમા બનીને જામીયા દિલ્લી માં તોડફોડ કરાવનારો અંદરથી સલીમ નિકળ્યો😂😂. આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો દિલ્હીની જામિયા મિલીયા યુનિવર્સિટી ખાતે તાજેતરમાં થયેલી હિંસાનો […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં સ્કૂલ બસ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Hardik Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામં આવી હતી. “आज #सीलमपुर, दिल्ली में एक विशेष कौम के प्रदर्शनकारियो ने स्कूल बस पर पथराव किया जिनमे ड्राइवर समेत कई बच्चों को गंभीर चोटें आई है. कल #Congress इन दंगाईयो के समर्थन में धरना दे सकती है. #CAA #NRC #CAB” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ […]

Continue Reading

શું ખરેખર ABVPનો કાર્યકર્તા પોલીસના વેશ ધારણ કરી વિદ્યાર્થી પર લાઠી ચાર્જ કરી રહ્યો હતો..? જાણો શું છે સત્ય…

વિકાસ નું બેસણુ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2019 એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ABVP મતલબ ભાજપ સંઘના કાર્યકર પોલીસના વેશમાં આવી ગયા… પછી ભાઈ દંગા જ થવાના ને..? શેયર કરજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 336 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 25 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading