શું ખરેખર ફ્રિજનું પાણી પીવાથી ગંભીર બિમારી થાય છે..? જાણો શું છે સત્ય……
Pagal Gujju નામના ફેસબુક યુઝર તારીખ 24 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ફ્રીઝનું ઠંડું પાણી પિવાથી થાય છે આ ગંભીર બીમારીઓ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 117 લોકોએ તેના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 120 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્ચો હતો કે, ફ્રીઝનું […]
Continue Reading
