Fake News: શું ખરેખર ધાર્મિક માલવિયા ચૂંટણી હારી જતા રડી પડ્યા હતા…? જાણો શું છે સત્ય….

આ વિડિયો હાલનો નહિં પરંતુ આજ થી 4 વર્ષ પહેલાનો છે. હાલની વિધાનસભાની ચૂંટણી સાથે તેને કોઈ લેવા-દેવા નથી. હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે જેમાં આમ આદમી પાર્ટીને ખૂબ જ ઓછી સીટ મળી છે અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હાલમાં આમ આદમી પાર્ટીના સુરતની ઓલપાડ […]

Continue Reading

વર્ષ 2020ના જૂના વિડિયોને ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

દિલ્હી વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાનનો આ વાયરલ વિડિયો છે. જે 2020નો છે. જેને ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારની રેલીના નામે ફેલાવવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસ્ક પહેરીને ફરતો એક વ્યક્તિનો વિડિયો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં અરવિંદ કેજરીવાલને આ […]

Continue Reading

શું ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 125 સીટો જીતશે…? જાણો આ તસવીરનું સત્ય…

આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. એબીપી ન્યૂઝ દ્વારા એવો કોઈ સર્વે કરાયો નથી જેમાં આમ આદમી પાર્ટીને 125 સીટો મળી હોય. આવતા મહિને 1 ડિસેમ્બરથી ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના કારણે તમામ ન્યૂઝ ચેનલો આ દરમિયાન અલગ-અલગ સર્વે કરી રહી છે, જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો […]

Continue Reading

સાત વર્ષ જૂના વિડિયોને હાલના પંજાબના નશાના વિડિયો તરીકે ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વિડિયો વર્ષ 2015થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર વર્ષ 2022માં પંજાબમાં બની છે. જેથી કહી શકાય કે આ વિડિયોને ખોટી રીતે આમ આદમી પાર્ટી સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો. ગુજરાતની ચૂંટણીમાં આ વખતે દિલ્હીની આમ આદમી પાર્ટીનું જોર વધતુ જણાતા સોશિયલ મિડિયામાં પણ ઘણી પોસ્ટ વાયરલ થઈ રહ્યી છે […]

Continue Reading

Fact Check: શું ખરેખર ગોપાલ ઇટાલિયાના નામાંકન દરમિયાનની રેલીનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

આ ફોટોને ગુજરાતની આગામી ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. આ તસવીર વાસ્તવમાં 2017માં કોલકાતામાં યોજાયેલી શહીદ દિવસની રેલીની છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયા દ્વારા નોમિનેશન ફાઈલ કરતી વખતે સુરતમાં એકઠી થયેલી ભીડ હોવાના દાવા સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારે ભીડ દર્શાવતી એક તસવીર સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવી રહી છે.  આ […]

Continue Reading

આદમપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને 3241 વોટ મળ્યા છે… જાણો શું છે સત્ય….

આદમપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને 3420 મત મળ્યા હતા. 579 મત જ મળ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હરિયાણાની આદમપુર બેઠક પર યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ આવ્યા હતા. જેમા ભાજપાના ઉમેદવાર ભવ્ય બિશ્નોયનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો […]

Continue Reading

જૂના ફોટોને હાલની છઠ પૂજા દરમિયાનનો દિલ્હીનો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

વાયરલ તસવીર વર્ષ 2019ની છે. તે વર્ષે દિલ્હીમાં યમુના નદીના ફીણ વચ્ચે છઠનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે આ પ્રકારે છઠ પૂજા નથી મનાવવામાં આવી. હાલમાં સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં નદી અંદર ઉભેલા લોકોને જોઈ શકાય છે. અને પાણી અંદર ખૂબ જ ગંદૂ હોવાનુ જોઈ શકાય છે. જેમાં તેઓ […]

Continue Reading

શું ખરેખર ગોપાલ ઇટાલિયાનો આ ફોટો હાલનો દિલ્હીમાં જેલમાં ગયા તેનો છે…? જાણો શું છે સત્ય….

ગોપાલ ઇટાલિયાનો આ ફોટો હાલનો નહિં પરંતુ પાંચ મહિના જૂનો છે. હાલમાં દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી તેનો ફોટો નથી. આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટના પ્રમુખ ગોપાલ ઈટાલિયા સામે રાષ્ટ્રીય મહિલા આયોગે 9 ઓક્ટોબર, 2022ના રોજ વડાપ્રધાન મોદી અને મહિલાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને 13 ઓક્ટોબર, 2022ના રોજ બપોરે 12.30 વાગ્યે કમિશન સમક્ષ […]

Continue Reading

હાર્દિક પટેલ દ્વારા વર્ષ 2016માં આપવામાં આવેલા નિવેદનને હાલનું ગણાવવામાં આવી રહ્યુ…? જાણો શું છે સત્ય….

હાર્દિક પટેલ દ્વારા હાલમાં ભાજપામાં રહેતા આ નિવેદન આપવામાં આવ્યુ નથી. આ નિવેદન તેમણે વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન સમયે આપ્યુ હતુ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપા કોંગ્રેસ સાથે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ તેમની ભૂમિ તૈયાર કરી છે. ત્યારે હાલમાં હાર્દિક પટેલનું એક નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં એનડીટીવીને આપેલા નિવેદનમાં જણાવી રહ્યા […]

Continue Reading

Fake News: આમ આદમી પાર્ટીના વખાણ કરતા BJP સમર્થકોનો આ વિડિયો અધૂરો છે. જાણો શું છે સત્ય….

સંપૂર્ણ વિડિયોમાં બીજેપી સમર્થકો કહે છે કે આમ આદમી પાર્ટી સારી છે પરંતુ બીજેપીથી આગળ વધી શકતી નથી. ગુજરાતની ચૂંટણીનો માહોલ હવે ગરમ થઈ રહ્યો છે. ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા સોશિયલ મિડિયા પર વિડિયો વોર શરૂ થઈ ગયું છે. આવો જ એક વિડિયોમાં ભાજપના સમર્થકો દુપટ્ટા પહેરીને આમ આદમી પાર્ટીના વખાણ કરી રહ્યા છે. […]

Continue Reading

Fake News: આજતકની ન્યુઝ પ્લેટને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

આ ફોટોને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આજતકની ન્યુઝ પ્લેટને ડિજિટલ રીતે એડિટ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા લોકો સુધી પહોંચવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. કેન્દ્રના પણ તમામ નેતાઓ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે સોશિયલ મિડિયામાં ખૂબ […]

Continue Reading

Fake News: PM નરેન્દ્ર મોદીના જૂના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

PM નરેન્દ્ર મોદીનો આ વિડિયો હાલનો નહિં પરંતુ જ્યારે તેઓ ગુજરાતના સીએમ હતા ત્યારનો આ વિડિયો છે. તે સમયે તેમણે કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર કરેલા પ્રહારોનો આ વિડિયો છે. હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પીએમ મોદી મિડિયાનો પક્ષ લઈ અને દિલ્હીને સરકાર પર કટાક્ષ કરી રહ્યા છે. આ વિડિયોને આમ […]

Continue Reading

Fake News: સુરતના વેપારને ત્યા ઈડીના દરોડાને લઈ વાયરલ થઈ રહેલા સમાચારનું સત્ય જાણો…

ED ની રેઈડનો આ વિડિયો સુરતના વેપારીને ત્યાંનો નહિં પરંતુ પશ્ચિમ બંગાળના કોલકતામાં ઈડી દ્વારા કરવામાં આવેલી રેઈડનો આ વિડિયો છે. ગુજરાતની ચૂંટણી નજીક આવતા સોશિયલ મિડિયાનું વાતાવરણ ખૂબ જ ગરમ થઈ રહ્યુ છે. ત્યારે હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પૈસા ગણતા અધિકારીઓને જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

અરવિંદ કેજરીવાલ જે રિક્ષા ડ્રાઈવરના ઘરે જમ્યા તેના ઘરે નરેન્દ્ર મોદીનો ફોટો ન હતો લગાવ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાત વિધાનસભાની જાહેરાતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલ તમામ પાર્ટીના નેતાઓએ ગુજરાત તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદમાં એક રિક્ષા ડ્રાઈવરના ઘરે […]

Continue Reading

આમ આદમી પાર્ટીની દિલ્હી કેબિનેટમાં તમામ મુસ્લિમ મેમ્બર હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

આમ આદમી પાર્ટીના કેબિનેટનું આ લિસ્ટ વર્ષ 2020થી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જે તદ્દન ફર્જી છે. તેને સત્યતા સાથે કોઈ લેવા-દેવા નથી.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એકબીજા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પકડ વધી રહી હોવાનું પણ આઈબીના […]

Continue Reading

આમ આદમી પાર્ટીને લઈ વધુ એક એડિટેડ ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ…  જાણો શું છે સત્ય….

આ ફોટો ગુજરાતની જેલની નહિં પરંતુ દિલ્હીની તિહાર જેલનો છે. આ ફોટો એડિટેડ છે. ઓરિજનલ ફોટોમાં આ પ્રકારે દિવાલ પર કઈ લખવામાં આવ્યુ નથી. ડિજિટલ રીતે જેલની દિવાલ પર એક મોકો કેજરીવાલને આમ આદમી પાર્ટી લખવામાં આવ્યુ છે. હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં જેલની બહાર બે પોલીસ અધિકારી જોવા […]

Continue Reading

અરવિંદ કેજરીવાલનો ગુજરાતના લોકોને ધમકી આપતો વિડિયો વાયરલ… જાણો શું છે સત્ય… 

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અધુરો છે. ઓરિજનલ વિડિયોમાં અરવિંદ કેજરીવાલનું આ ભાષણ અમિત શાહના સંદર્ભમાં કહેવામાં આવી રહ્યુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે. તેમ-તેમ સોશિયલ મિડિયામાં પણ તમામ પક્ષો દ્વારા અન્ય પક્ષો ને લઈ સાચી-ખોટી પોસ્ટ કરવામાં આવી રહી છે. હાલમાં એક વિડિયો અરવિંદ કેજરીવાલનો વાયરલ કરવામાં આવી રહ્યો […]

Continue Reading

વધુ એક એડિટેડ ફોટો વાયરલ થયો જેમાં અરવિંદ કેજરીવાલ નશો કરતા દેખાડવામાં આવ્યા છે… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. બીયર અને ગ્લાસ પાછળ થી ઉમેરવામાં આવ્યા છે. દિલ્હી અને પંજાબ બાદ આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં જોર વધી રહ્યુ છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ સાચી-ખોટી પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ […]

Continue Reading

સ્મશાનની દિવાલ પર આમ આદમી પાર્ટી દ્વારા કોઈ લખાણ નથી લખવામાં આવ્યુ…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. આ પ્રકારે કોઈ લખાણ સ્મશાનની દિવાલ પર લખવામાં આવ્યુ નથી.  જેમ-જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ગુજરાતમાં પગ જમાવવાનો પ્રયત્ન કરી રહેલા અરવિંદ કેજરીવાલની પાર્ટીને પણ ટાર્ગેટ કરવામાં આવી રહી છે. હાલમાં એક ફોટો વાયરલ […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા દારૂબંધી દૂર કરો આંદોલન શરૂ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યુ છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રેસ કોન્ફરન્સ તેમજ અન્ય વિવિધ માધ્યમોથી લોકો સુધી પોતાના વિચારો પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં આમ આદમી પાર્ટીના ત્રણ નેતાનો હાથમાં બેનર પકડલો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે બેનરમાં લખેલુ છે કે, “દારૂબંધી દૂર કરો આંદોલન આમ આદમી […]

Continue Reading

શું ખરેખર EDને સત્યેન્દ્ર જૈન ને ત્યાંથી માત્ર 2 લાખ રૂપિયા જ મળ્યા…? જાણો શું છે સત્ય….

થોડા દિવસ પહેલા ઈડી દ્વારા દિલ્હીના સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈનને ત્યા સર્ચ કાર્યવાહી કરી હતી. દરમિયાન સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે.  જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મોદી સરકારને જે આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતા સત્યેન્દ્ર જૈન ને બદનામ કરવા જે ED પાંચ દિવસની જાંચ કરવાઈ એમાં સત્યેન્દ્ર જૈન સાહબના ઘરમાંથી માત્ર રુપિયા […]

Continue Reading

શું ખરેખર મનીષ સિસોદિયાએ ભાજપને શ્રેષ્ઠ અને AAPને સૌથી ખરાબ પાર્ટી કહી..?જાણો શું છે સત્ય….

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેને એમ કહેતા સાંભળી શકો છો કે બે અઠવાડિયા પહેલા તેણે એક સર્વે કર્યો હતો. જેમાં તેમણે જનતાને ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા. પહેલો સવાલ એ હતો કે દેશભરમાં ગુંડાગીરી અને રમખાણો કયો પક્ષ કરે છે? તો 91% લોકોએ કહ્યું કે આમ […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ દ્વારા તેમના કાર્યકર્તાને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં આગામી થોડા સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે તમામ પાર્ટી દ્વારા પોતાનો પક્ષ જનતા સુધી પહોંચાડવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે. તેમજ આ વચ્ચે સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે.  દરમિયાન એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક મિટિંગ ચાલુ છે અને ચાલુ મિટિંગમાં એક નેતા અન્ય નેતાને […]

Continue Reading

હિમાચલને લઈ અરવિંદ કેજરીવાલનું હોર્ડિગ એડિટેડ છે… જાણો શું છે સત્ય….

અરવિંદ કેજરીવાલના હોર્ડિગ સાથેનો ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેજરીવાલના ફોટો સાથે લખવામાં આવ્યુ છે કે, “अगर केन्द्र सरकार हमें फंड दे तो हिमाचल की माताओं-बहनों को मिलेगा 1000 रुपये प्रतिमाह” આ પોસ્ટરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ દ્વારા હવે હિમાચલની જનતાને લોભાવવા માટે હોર્ડિગમાં જાહેરાત […]

Continue Reading

દિવાલ પર ચડી અને નકલ કરવામાં મદદ કરતી આ તસ્વીર બિહારની છે ગુજરાતની નહિં… જાણો શું છે સત્ય….

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા બાદ સોશિયલ મિડિયા પર ભાજપ અને આમ આદમી પાર્ટીના સમર્થકો એક બીજા પર આક્ષેપો અને પ્રહાર કરી રહ્યા છે. આ વચ્ચે ચાર માળની ઈમારત પર ચડતા લોકોની એક તસવીર સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન દારૂ અને નોનવેજની પાર્ટી કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે તમામ પાર્ટીના નેતા દ્વારા આ ચૂંટણી જીતવાના પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના બે કદાવર નેતા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન દ્વારા ગુજરાતના અમદાવાદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.  જે પૃષ્ટભૂમિ પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભગવંત માન અને અરવિંદ […]

Continue Reading

નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટીનું બેનર ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ગુજરાતના મદાવાદમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પ્રધાનમંત્રીનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમની કાર માંથી બહારના ભાગે એક આમ આદમી પાર્ટીનું હોર્ડિગ વાંચી શકાય છે. આ ફોટોને શેર કરીને […]

Continue Reading

શું ખરેખર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બાઇક ચોરીના કેસમાં પકડાયા હતા..? જાણો શું છે સત્ય….

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની એક જૂની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તેમાં તે મિત્રો સાથે જમીન પર બેસેલા જોઈ શકાય છે. આ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ તસવીર ત્યારે લેવામાં આવી છે જ્યારે ભગવંત માન બાઇક ચોરીના કેસમાં પકડાયા હતા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલ ભગતસિંહ સ્મારકમાં શુઝ પહેરીને ગયા હતા…? જાણો શું છે સત્ય….

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હી બાદ પંજાબ પણ સરકાર બનાવી હતી. જ્યાના મુખ્યમંત્રી ભગવત માનના શપથ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા હતા. આ વચ્ચે અરવિંદ કેજરીવાલનો અને ભગવત માનનો એક ફોટો વાયરલ થાય છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શહીદ ભગતસિંહના સ્મારકમાં અરવિંદ કેજરીવાલ શુઝ પહેરીને ગયા […]

Continue Reading

અરવિંદ કેજરીવાલના અધુરા ભાષણનો વિડિયો ખોટા દાવા સાથે ફરી વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી બાદ આમ આદમી પાર્ટી દ્વારા પંજાબમાં પણ સરકાર બનાવવામાં આવી હતી. જે બાદ હાલ આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે સોશિયલ મિડિયામાં સાચી-ખોટી ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 11 સેકેન્ડની ક્લિમ વાયરલ થઈ રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

પંજાબ સરકારે પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓનું પેન્શન રોક્યું નથી, ખોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે…

પંજાબના પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓના પેન્શનને લઈને એક સમાચાર ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યા છે. જેમા કહેવામાં આવી રહ્યું છે કે, “પંજાબની ભગવત સિંહ માન સરકારે પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓનું પેન્શન રોકવા માટે મોટો નિર્ણય લીધો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ કે, પંજાબ સરકારે ધારાસભ્યોનું સમગ્ર […]

Continue Reading

શું ખરેખર ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ દારૂની દુકાન બહાર બેઠેલા છે…? જાણો શું છે સત્ય….

પંજાબ વિધાનસભાની ચૂંટણી આગામી મહિનામાં યોજવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં આમ આદમી પાર્ટીના સંયોજક અને પંજાબ આમ આદમી પાર્ટીના સીએમ ફેસ ભગવંત માનનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેની પાછળ દારૂની દુકાન નું બોર્ડ જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભગવંત માન અને અરવિંદ […]

Continue Reading

શું ખરેખર ક્રિકેટર હરભજન સિંઘ આમ આદમી પાર્ટીમાં જોડાયા…? જાણો શું છે સત્ય….

થોડા સમય પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હરભજન સિંઘે ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી રિટાયર્મેન્ટ જાહેર કર્યુ હતુ. ત્યારબાદથી તેઓના રાજકારણમાં જોડાવાની અટકળો થઈ રહી છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ક્રિકેટર હરભજન સિંઘ દ્વારા આમ આદમી પાર્ટી જોઈન કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી ભાજપામાં જોડાયા…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી અને ભાજપા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જોવા મળે છે. જેમાં મહેશ સવાણી દ્વારા સીઆર પાટીલને એક બુક આપતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટીના નેતા મહેશ […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટીના ગુજરાતના તમામ કાર્યકરો ભાજપામાં જોડાયા…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ ધમાસણ ચાલી રહ્યુ છે. તમામ રાજીકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે પક્ષપલટાના સમાચાર પણ સામે આવતા હોય છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાજપાનો કેસ ધારણ કરી અને લોકો જોવા મળે છે, આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

આમ આદમી પાર્ટીનું એડિટ કરેલુ પોસ્ટર ખોટા દાવા સાથે વાયરલ…. જાણો શું છે સત્ય….

આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ નો થોડા સમય પહેલા ગોપાલ ઈટાલિયાનો એક વિડિયો સામે આવ્યો હતો. જેમાં તે ધાર્મિક વિધિઓ વિશે ટિપ્પણી કરે છે. જે વિડિયો વાયરલ થયા બાદ તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. હાલ સોશિયલ મિડિયા પર એક આમ આદમી પાર્ટીની જાહેરાતનું પોસ્ટર વાયરલ થઈ રહ્યુ છે. હાલ AAP દ્વારા આખા ગુજરાતમાં જન સંવેદના […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો દિલ્હીની હાલની પરિસ્થિતિનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીની હાલની પરિસ્થિતિના નામે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો પાણી માટે વલખાં મારી રહેલી દિલ્હીની હાલની પરિસ્થિતિનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર મારપીટની આ ઘટના આમ આદમી પાર્ટીની મિટિંગ દરમિયાન બની હતી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યોમાં આમ આદમી પાર્ટી સક્રિય થતા સોશિયલ મિડિયામાં આમ આદમી પાર્ટીને લઈ ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક મિટિંગ ચાલુ છે અને ચાલુ મિટિંગમાં એક નેતા અન્ય નેતાને ચપ્પલ વડે માર મારી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર વિજય માલિયાએ ભાજપાને લંડન જતા પહેલા 35 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો..?

With Congress Gujarat નામના ફેસબુક પેજ દ્વારા તારીખ 29 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લંડન જતા પહેલા માલ્યા એ ભાજપ ને 35 કરોડ નું આપેલું ઇલેક્શન ફંડ.. ભાગવાની છૂટ પણ ઇલેક્શન ફંડ આપજો..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 85 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 57 લોકો દ્વારા આ […]

Continue Reading