શું ખરેખર ભાજપે ચૂંટણી જીતવા EVM બદલી નાખ્યા..? જાણો શું છે સત્ય…
Ram Chouhan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 મેના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. अंतर्राष्ट्रीय मीडिया मे खुलासा – मोदी ने हारा हुआ चुनाव जीतने के लिए 200 लोकसभा सीटो पर ईवीएम चेंज करवा दी है | શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 72 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ […]
Continue Reading
