શું ખરેખર તુર્કીના દરિયા કિનારે ભૂકંપ આવ્યા સુનામી આવી હતી…? જાણો શું છે સત્ય….

આ વીડિયો ગ્રીનલેન્ડમાં આવેલા સુનામીનો વર્ષ 2017નો છે. આ વીડિયોને તાજેતરના તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ સાથે કોઈ સંબંધ નથી. મિડલ ઈસ્ટમાં સોમવારે સવારે આવેલા ભૂકંપ બાદ સોશિયલ મીડિયામાં ઘણા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલાં એક ફેસબુક યુઝર દ્વારા એક ઘર સાથે અથડાતા વિશાળ મોજાનો વીડિયો શેર કરવાનું શરૂ કર્યું, અને દાવો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો તુર્કીમાં આવેલા ભૂકંપનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં તુર્કીમાં ભૂકંપના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો અમેરિકાના ફ્લોરિડાનો 2 વર્ષ જૂનો છે. મિડલ ઈસ્ટના ચાર દેશો તુર્કી, સીરિયા, લેબનોન અને ઈઝરાયેલમાં સોમવારે સવારે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 2300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, આ ભૂકંપના નામે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ […]

Continue Reading

શું ખરેખર ગ્લાસગોમાં ક્લાઈમેટ મૂવમેન્ટ વિશે બોલતા આ IAS ઓફિસર વિજય સિંહ છે…? જાણો શું છે સત્ય…

વિડિયોમાં જોવા મળતા વ્યક્તિ વિજય પ્રસાદ છે, જે IAS અધિકારી નહીં પરંતુ ટ્રાઇકોન્ટિનેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ રિસર્ચના ડારેક્ટર છે. યુકેના ગ્લાસગોમાં ક્લાઈમેટ મુવમેન્ટને કોલોનાઈઝેશન કરવાની અને પશ્ચિમની આબોહવા પરિવર્તનમાં ફાળો આપવા બદલ તેની ટીકા કરતા એક માણસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વીડિયોમાં […]

Continue Reading

જાણો વરસાદ સાથે પડી રહેલા કરાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર કરાના વરસાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ગુજરાતના દાંતા-અંબાજી પંથકમાં પડેલા કરાના વરસાદનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

નેપાળ ભૂકંપના વીડિયોને કચ્છ ભૂકંપના વીડિયોના નામે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો વીડિયો વર્ષ 2001ના કચ્છના ભૂકંપનો નહીં પરંતુ વર્ષ 2015માં નેપાળમાં આવેલા ભૂકંપનો વીડિયો છે.  26 જાન્યુઆરી 2001ના ગુજરાતના કચ્છમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે હજારો લોકો બેઘર થયા હતા તેમના મોત પણ થયા હતા. આ ઘટનાને દર વર્ષે 26 જાન્યુઆરીના યાદ કરવામાં આવે છે. આ જ પૃષ્ટભૂમિ પર એક […]

Continue Reading

એક્ટર રણબીર કપૂરનો એક પ્રમોશનલ વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થયુ છે કે, રણબીર કપૂરે ચાહકો સાથે ગેરવર્તન કર્યું નથી. આ એક્ટર રણબીર કપૂરનો પ્રમોશનલ વીડિયો છે. એક્ટર રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક ફેન અભિનેતા રણબીર કપૂર સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. ફેન એક વાર નહીં પરંતુ ઘણી વખત સેલ્ફી […]

Continue Reading

Fake News: કતાર મેટ્રો સ્ટેશનના વીડિયોને દુબઈના નામે વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો દુબઈનો નથી. લોકો પઠાણ જોવા માટે થિયેટરમાં તોફાન કરતા નથી. આ વીડિયો ગયા વર્ષે કતારમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપ દરમિયાનનો છે. ભીડભાડવાળનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સ્થળની અંદર આવવા માટે લોકો મુખ્ય ગેટ પર ધક્કામુક્કી કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ડિસ્પોઝેબલ ફોન લોન્ચ થવા જઈ રહ્યો છે.? ખોટા દાવા સાથે પ્રેન્ક વીડિયો વાયરલ…. જાણો શું છે સત્ય….

હકીકતો તપાસ્યા પછી અમને જાણવા મળ્યું કે ડિસ્પોઝેબલ ફોનનો આ વીડિયો એક પ્રેન્ક વીડિયો છે. વાયરલ વીડિયોમાં કોઈ સત્યતા નથી. આ વીડિયો 2016 થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા પર 2 મિનિટ 46 સેકન્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ડિસ્પોઝેબલ પેપર ફોન વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. તે […]

Continue Reading

Brake The Fake: સિંહ અને હરણની સંવેદના દર્શાવતી કાલ્પનિક વાર્તાનું જાણો શું છે સત્ય…

સિંહણને આ ઘટનામાં કોઈ પસ્તાવો ન હતો થયો તેમજ તેનું મોત થયુ હોવાની વાત પણ તદ્દન ખોટી છે. જે અંગેની પૃષ્ટી ફોટો લેનાર ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના સોશિયલ મિડિયામાં એક સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી હતી. સિંહ અને હરણની વાયરલ સ્ટોરીમાં સંવેદના દર્શાવવામાં આવી હતી અને સિંહ દ્વારા ગર્ભવતી હરણનો શિકાર કર્યા બાદ દુખ […]

Continue Reading

શાહરુખ ખાનની ફિલ્મ પઠાન પર રિવ્યૂ આપી રહેલા લોકોના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં શાહરુખ ખાનની પઠાન ફિલ્મ ઘણા બધા વિવાદો બાદ થિયેટરોમાં રિલિઝ થઈ છે ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર દર્શકોના રિવ્યૂ સાથેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં શાહરુખ ખાનની પઠાન ફિલ્મ રિલિઝ થઈ છે તેનો રિવ્યૂ આપી રહેલા દર્શકોનો […]

Continue Reading

શું ખરેખર પોલીસ દ્વારા થિયેટર બહાર પઠાણ ફિલ્મને સુરક્ષા પૂરી પાડી રહી છે…? જાણો શું છે સત્ય…

વાસ્તવિક ફોટો એડિટ કરવામાં આવ્યો હતો. આ જૂની તસવીર છે જ્યારે પદ્માવત ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન પોલીસ થિયેટરની સુરક્ષા કરી રહી હતી. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદોમાં છે. ફિલ્મના એક ગીતમાં દીપિકાના ભગવા કલરના ડ્રેસને લઈને વિવાદ ઊભો થયો હતો. સોશિયલ મીડિયા પર #BoycottPathan ટ્રેન્ડ કરી રહ્યું છે જ્યાં લોકો આ મુદ્દે પોતાનો […]

Continue Reading

જાણો સઈકલની સવારી કરી રહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને ડેન્માર્કના રાષ્ટ્રપતિ લાર્સ લોક્કેનો સાયકલ ચલાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ડેન્માર્કની મુલાકાત લીધી એ સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત […]

Continue Reading

જાણો હેલિકોપ્ટરના ક્રેશ થવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં યુક્રેનની રાજધાની કીવ નજીક એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને બે બાળકો સહિત 18 લોકોના મોત થયા છે. આ સમાચાર દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં યુક્રેન ખાતે થયેલા હેલિકોપ્ટર અકસ્માતનો છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર અમદાવાદના મોટેરાના રિલાયન્સ મોલમાં નોકરી આપવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ છેલ્લા ચાર વર્ષ થી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ પ્રકારે કોઈ નોકરી આપવામાં આવી રહી નથી. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં અમદાવાદના રિલાયાન્સ મોલ અને અન્ય શહેરોમાં પણ વિવિધ […]

Continue Reading

વાયરલ થઈ રહેલો વિમાન દુરઘટનાનો આ વીડિયો નેપાળનો નથી…જાણો શું છે સત્ય…

આ ઘટના વર્ષ 2021માં રશિયામાં થયેલા મિલિટરી પ્લેન ક્રેશની છે. તાજેતરમાં નેપાળ વિમાન દુર્ઘટના સાથે તેને કોઈ લેવાદેવા નથી. 15 જાન્યુઆરીએ નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક યેતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાને કાઠમંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી. આ ઘટના સાથે જોડાયેલ પ્લેન ક્રેશનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયો શેર […]

Continue Reading

શું ખરેખર બ્રિટનના વડાપ્રધાનની ઓફિસમાં પોંગલ તહેવાર મનાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેળના પત્તા પર ભોજન લઈ રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનોકની ઓફિસમાં પોંગલનો તહેવાર મનાવવામાં આવ્યો અને તમામ લોકોએ કેળના પત્તા પર ભોજન કર્યું તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

પાકિસ્તાનમાં ચાલી રહેલા લોટના સંકટને લઈ 12 વર્ષ જૂની ફોટો શેર કરવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો ફોટો હાલનો નહીં પરંતુ વર્ષ 2010નો છે. પાકિસ્તાનમાં આવેલા પૂર સમયનો આ ફોટો છે. હાલનો નથી. પાકિસ્તાનમાં ઘઉંની તીવ્ર અછતને કારણે લોટના ભાવ આસમાને છે. પાકિસ્તાનમાં સરકારી દરે લોટ ખરીદવા માટે લાઇનો લાગી છે. આ જોતા સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહી છે, જેમાં હાથમાં વાસણો લઈને લોકોની […]

Continue Reading

Fact Check: શું ખરેખર અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના પાર્કિંગનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલનો નહિં પરંતુ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાનો છે.  હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે વીડિયોમાં પાર્કિગમાં રહેલી સીડી તેની રીતે ચાલતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો અમદાવાદની યુએન […]

Continue Reading

એર હોસ્ટેસનો આ વીડિયો પ્લેન ક્રેસ થયુ તેની થોડી મિનિટ પહેલાનો નથી… જાણો શું છે સત્ય….

આ વીડિયો 11 સપ્ટેમ્બરના સોશિયલ મીડિયામાં એટલે કે ટિકટોકમાં અપલોડ કરવામાં આવ્યો હતો.  15 જાન્યુઆરી 2023ના એક પ્લેન ક્રેસ થયુ હતુ. જે નેપાળના પોખરામાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકની નજીક યેતિ એરલાઇન્સનું એક વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયુ હતુ. જેમા સવાર 68 લોકોના મોત થયા હતા. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એર […]

Continue Reading

જાણો પાઈપમાંથી નીકળી રહેલા બરફના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર પાઈપમાંથી નીકળી રહેલા બરફનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરનો છે કારણ કે, હાલમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાથી પાઈપમાંથી બરફ નીકળી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

જાણો નેપાળ ખાતે થયેલા ક્રેશ થયેલા વિમાનના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં નેપાળના એરપોર્ટ પર 72 મુસાફરો સાથેનું એક વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ થયું હતું. જેમાં 68 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ત્યારે ક્રેશ થયેલા વિમાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં નેપાળના એરપોર્ટ પર 72 મુસાફરો સાથેનું એક વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ […]

Continue Reading

બે વર્ષ પહેલાની ઉત્તરાયણની ઘટનાને હાલની ગણાવી શેર કરવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

આ વીડિયોને હાલની ઉત્તરાયણ સાથે કોઈ લેવા-દેવા નથી, આ ઘટના બે વર્ષ પહેલા બનવા પામી હતી. હાલની ઘટના હોવાની વાત તદ્દન ખોટી છે.  દેશભરમાં એમા પણ ખાસ ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી ખૂબ જ ધામધૂમ પૂર્વક કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બાળકીને ખૂબ જ મોટા પંતગ સાથે હવામાં […]

Continue Reading

Brake The Fake: રસ્તા પર ભેળ વહેચી રહેલા વિદેશી વ્યક્તિના વીડિયોનું શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. આ વીડિયો ત્રણ વર્ષ પહેલાનો લંડનનો છે. ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ બહાર આ વ્યક્તિ ભેળ વહેચી રહ્યો હતો. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક વિદેશી વ્યક્તિ ભેળ બનાવીને રસ્કતામાં વહેંચી રહ્યો છે અને ભારતીયો તેની પાસેથી ભેળ લઈ પણ રહ્યા છે. […]

Continue Reading

Fake News: તાઈવાનના ભૂકંપના વીડિયોને ઇન્ડોનેશિયાનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયોને ઇન્ડોનેશિયાના ભૂકંપ સાથે કોઈ લેવા-દેવા નથી, આ વીડિયો તાઈવાનમાં આવેલા ભૂંકપનો વીડિયો છે. ઈન્ડોનેશિયામાં ઉંડા સમુદ્ર તડમાં મંગળવારે ભૂકંપના આંચકા આવ્યા હતા. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જંગલની અંદર ભૂકંપની તીવ્રતાના કારણે એક જૂથના ચાર લોકો જમીન પર પટકાતા જોવા મળે છે. આ વિડિયોને શેર […]

Continue Reading

Fake News: શું ખરેખર અમેરિકાના ન્યુયોર્કના અકસ્માતનો આ વીડિયો છે જેમાં 50 લોકોના મોત થયા…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો વીડિયો હાલનો નહિં પરંતુ ગત વર્ષનો છે અને તેમજ ન્યુયોર્કનો નહિં પરંતુ ટેક્સાસના I-35 હાઈ-વે પરનો છે. તેમજ આ અકસ્માતમાં 50 લોકોના નહિં પરંતુ 6 લોકોના મોત થયા હતા. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક બાદ એક બાદ વાહનો એકબીજા સાથે […]

Continue Reading

વર્ષ 2017 માં યમુના એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં યમુના એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે સર્જાયેલા અકસ્માતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો […]

Continue Reading

શું ખરેખર ઉત્તર પ્રદેશમાં મદરેસાઓમાં હવે શુક્રવારને બદલે રવિવારે રજા રહેશે…? જાણો શું છે સત્ય…

ઉત્તર પ્રદેશમાં મદરેસાઓની સાપ્તાહિક રજાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શુક્રવારને બદલે રવિવારની રજા હોવાનો દાવો ખોટો છે. ઉત્તર પ્રદેશમાં મદરેસાઓનું શૈક્ષણિક કેલેન્ડર તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે. તે પછી, સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા છે કે “યુપીમાં મદરેસાઓએ હવે શુક્રવારને બદલે રવિવારની સાપ્તાહિક રજા જાહેર કરી છે.” ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડની […]

Continue Reading

21 વર્ષની છોકરીએ 62 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કર્યા હોવાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી અને વૃદ્ધે લગ્વ કર્યા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 21 વર્ષની છોકરીએ 62 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કર્યા હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

જાણો વિમાનમાં દેખાઈ રહેલા સાપના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાનમાં દેખાઈ રહેલા સાપનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઈટમાં લગેજ વચ્ચે સાપ દેખાતાં લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય […]

Continue Reading

જાણો 2000 ની નોટ બંધ થવા અંગેની માહિતીનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર 2000 ની નોટ બંધ થવા અંગેની માહિતી વાયરલ થઈ રહી છે. આ મહીતીમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 2000 રુપિયાની નોટો હવે બંધ થઈ જશે.પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હાવાનું સાબિત થાય છે કારણ કે, સરકાર દ્વારા આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. લોકોને […]

Continue Reading

જાણો મનાલી ખાતે થયેલા ટ્રાફિકના વાયરલ ફોટોનું શું છે સત્ય….

વર્ષ 2022 ના ડિસેમ્બર મહિનાની છેલ્લી તારીખ અને છેલ્લો દિવસ 31 ડિસેમ્બર આવી રહી છે ત્યારે મનાલી ખાતે થયેલા ટ્રાફિકનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઠંડીની મજા માણવા માટે હિમાચલપ્રદેશના મનાલી ખાતે એકઠા થયેલા લોકોના વાહનોના ટ્રાફિકનો આ ફોટો છે. પરંતુ […]

Continue Reading

શું ખરેખર બનાસકાંઠામાં નિર્માણાધિન પુલ તૂટી ગયો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધરાશાયી થઈ રહેલા એક પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બનાસકાંઠામાં નિર્માણાધિન પુલ તૂટ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોમાં પુલ તૂટ્યો નથી પરંતુ સરકારી […]

Continue Reading

ભારતીય ગણિતજ્ઞ નીના ગુપ્તાના નામે ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય મહિલા ગણિતજ્ઞ નીના ગુપ્તાના ફોટો સાથે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતની એકમાત્ર મહિલા ગણિતજ્ઞ નીના ગુપ્તાને તાજેતરમાં રામાનુજન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો 2023 ના વર્ષમાં 823 વર્ષ પછી બની રહેલા સંજોગો અંગેની ખોટી માહિતીનું શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર ફેબ્રુઆરી 2023 ને લગતી એવી માહિતી વાયરલ થઈ રહી છે કે, જેની સાથે બે દાવા કરવામાં આવી રહ્યા છે કે,  પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ બંને દાવા ખોટા અને પાયાવિહોણા સાબિત થાય છે કારણ કે, વર્ષ 2023 માં દરેક મહિનાના વાર પ્રમાણેની તારીખે શુક્રવાર આવતો હોવાની માહિતી તદ્દન ખોટી છે તેમજ લીપ […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્ર ખાતે મહિલા વકીલ અને જજ વચ્ચે થયેલી મારામારીનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કાળો કોટ પહેરીને મારામારી કરી રહેલી બે મહિલાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્ર ખાતે મહિલા જજે જામીન ન આપતાં વકીલ મહિલા દ્વારા છુટ્ટા હાથની મારામારી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

આઈસલેન્ડ સરકાર દ્વારા યુવતી સાથે લગ્ન કરનારને ત્રણ લાખ રૂપિયા નથી આપવામાં આવી રહ્યા…જાણો શું છે સત્ય….

આ ભ્રામક મેસેજ વર્ષ 2016થી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આઇસલેન્ડ સરકાર દ્વારા આ પ્રકારે કોઈ રૂપિયા આપવામાં આવી રહ્યા નથી. હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આઈસલેન્ડની સરકારને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે. જે સંપૂર્ણ દાવો આ પ્રકારે છે કે, “આઈસલેન્ડ સરકાર દ્વારા ત્યાંની યુવતી […]

Continue Reading

મોબાઈલ બ્લુતુથ અને રેલવેની હાઈવોલ્ટેજ લાઈનને કોઈ કનક્શેન હોવાની વાત તદ્દન ખોટી છે… જાણો શું છે સત્ય….

પ્લેટફોર્મ પરના વ્યક્તિનો વીજ આંચકો પવન સાથે વહેતા વીજતરંગો ઈયરફોન તેમજ બ્લુતુથ દ્વારા શરીર પર અથડાવાના કારણે આ અકસ્માત ન હતો થયો. હાઈવોલ્ટેજ પાવરલાઇન તૂટીને તેના શરીર પર પડી હતી. સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રેલવે પ્લેટફોર્મ પર ઉભેલી વ્યક્તિની અંદરથી કરંટ પસાર થાય છે અને તે રેલવે ટ્રેક પર પડી […]

Continue Reading

Fake News: શું ખરેખર પૃથ્વી પર ત્રણ આંખ વારા બાળકનો જન્મ થયો છે…? જાણો શું છે સત્ય….

ત્રણ આંખોવાળા બાળકનો વીડિયો એડિટિંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક બાળકના કપાળ પર પણ ત્રીજી આંખ જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ત્રણ આંખ વારા […]

Continue Reading

વિડીયો ગેમના પાત્રને ચીન દ્વારા કૃત્રિમ માનવી બનાવી હોવાની ભ્રામક માહિતી સાથે વાયરલ…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગેમનો વિડિયો છે. ચીન દ્વારા કૃત્રિમ મહિલા બનાવવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. એક કૃત્રિમ મહિલાનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડીયોમાં તે એક ઈન્ટરવ્યુ આપતી જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ચીન દ્વારા આ પહેલી કૃત્રિમ […]

Continue Reading

પહાડ પર ચડતા લોકોનો વીડિયો ચીનનો છે, અરૂણાચલ પ્રદેશનો નથી..જાણો શું છે સત્ય….

આ વીડિયો ચીનના સિચુઆન પ્રાંતના અતુલીઅર ગામનો છે. એક સુરક્ષિત સ્ટીલની સીડીએ પછીથી વિડિયોમાં ગ્રામજનોની સીડીને બદલી નાખી. લોકો અત્યંત ઢાળવાળી ખડકો ઉપર જતા હોય છે, કેટલાક પગપાળા અને અન્ય લોકો લાંબી સીડીથી ઉપર અને નીચે જતા હોય છે, કેટલાક પીઠ પર બાળકો અને સામાન સાથે પણ સીડી પર ચડતા જોઈ શકાય છે. આ વિડિયોને […]

Continue Reading

શું ખરેખર નટરાજ પેન્સિલ દ્વારા ઘર બેઠા નોકરી આપવામાં આવી રહી છે..? જાણો શું છે સત્ય….

નટરાજ પેન્સિલ દ્વારા આ પ્રકારે કોઈ નોકરી આપવામાં આવી રહી નથી. આ મેસેજ ભ્રામક છે જેને સત્ય માનવો નહીં. સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં નટરાજ પેન્સિલના નામે મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. આ મેસેજ વર્ક ફોર્મ હોમને લઈ છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નટરાજ […]

Continue Reading

24 કલાક સુધી સીમ કાર્ડ બંધ થઈ જવાના નામે ખોટી માહિતી સાથેનો મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સીમ કાર્ડ એક્ટિવેશનના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સીમ કાર્ડ પર કોલના નામે થતી છેતરપિંડી અટકાવવા માટે સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, 24 કલાક સુધી જૂનું સીમ કાર્ડ બંધ કરી દેવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

ટોલ ભર્યા પછી વાહન બંધ થાય તો શું ટોલ કંપનીએ વાહનચાલકોને મફત પેટ્રોલ આપવું પડશે…? જાણો શું છે સત્ય….

અમારી પડતાલ પરથી સાબિત થાય છે કે ટોલ કંપનીના વાહનોને મફતમાં ઈંધણ આપવાનો વાયરલ થયેલો મેસેજ ખોટો છે. એવો કોઈ નિયમ નથી. ગ્રાહક સુરક્ષા સમિતિના પ્રમુખ પ્રો. રંજના પ્રવિણ દેશમુખના નામે ટોલ અંગેનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. સંદેશમાં જણાવાયું છે કે ટોલ બૂથ પર ફી ભર્યા પછી, મુસાફરી દરમિયાન વાહનમાં ભંગાણ અથવા તબીબી કટોકટીના […]

Continue Reading

ચંપક ચાચાના ગંભીર અકસ્માતને લઈ ફેલાઈ રહી છે અફવા… જાણો શું છે અમિત ભટ્ટ સાથે થયેલા અકસ્માતનું સત્ય…

ચંપક ચાચા(અમિત ભટ્ટ)નો કોઈ ગમખ્વાર અકસ્માત થયો નથી, જેની માહિતી ખુદ અમિત ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. દેશનો સૌથી લોકપ્રિય દૈનિક કોમેડી શોમાં ખાસ પાત્ર ભજવનાર અમિત ભટ્ટ (ચંપક ચાચા)ને લઈ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સોશિયલ મિડિયા તેમજ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે […]

Continue Reading

શું ખરેખર મહિલાના પગે પડેલ વ્યક્તિ ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં જોવા મળતા વ્યક્તિ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી નથી, પરંતુ દિલ્હીના વિકાસપુરી વિધાનસભાના ભાજપના ઉમેદવાર સંજય સિંહ છે. ફેબ્રુઆરી 2021માં દિલ્હીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાનનો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ચાલી રહેલા તમામ પાર્ટીના પ્રચારને લઈ સોશિયલ મિડિયાની ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક પોસ્ટ વાયરલ […]

Continue Reading

ગુજરાતી કલાકાર અલવીરા મીર અને કમાભાઈનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી કલાકાર અલવીરા મીર અને કમાભાઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કમાભાઈના લગ્નનું નક્કી થઈ ગયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

કોરોના સમયે ત્તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનને હાલનું ગણાવી શેર કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ એક વર્ષ પહેલાનો છે. જેમાં તેઓ રેમડેસિવર ઇન્જેકશન અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં ઘણા જૂના વિડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક વિડિયો […]

Continue Reading

કુવૈતના અબજોપતિની સંપત્તિના નામે બિનસંબંધિત રોકડ અને સોનાની તસવીરો વાયરલ થઈ રહી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો કુવૈતના ધનાઢ્ય વ્યક્તિનો નહિં પરંતુ ત્રિનિદાદ અને ટોબેગોમાં સ્થાવર મિલકતના વેપારીનો હતો. જેનું નામ શેરોન સુખેદો છે. તેમજ અન્ય ફોટોને પણ ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મિડિયા પર એવી કેટલીક તસવીરો શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે કુવૈતના અબજોપતિ […]

Continue Reading

જૂનાગઢના 5 વર્ષ જુના વિડિયોને હાલનો ગણાવી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આ વિડિયો હાલનો નહિં પરંતુ આજ થી પાંચ વર્ષ પહેલાનો છે. હાલમાં આ પ્રકારે કોઈ લોકો ટ્રેન પર ચડીને ગિરનારની પરિક્રમા કરવા નથી પહોંચ્યા. કાર્તિક અગિયારસથી શરૂ થતી ગિરનારની પરિક્રમામાં આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાંળુઓ આવવાની શક્યતા વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં મોટી સંખ્યામાં લોકો ટ્રેનની ઉપર ચડીને જતા […]

Continue Reading

ઘાનાના ન્યૂઝ એંકરનો જૂનો વીડિયો ઝિમ્બાબ્વેના નામે વાયરલ

તાજેતરમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપમાં 27 ઓક્ટોમ્બરના રોજ ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું હતું. આ મેચને લગતા ઘણા બધા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક ન્યૂઝ ચેનલમાં એંકરિંગ કરી રહેલા એંકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading