શું ખરેખર સુરેન્દ્રનગરના મેળામાં રાઈડ તુટી ત્યારનો વિડિયો છે….?જાણો શું છે સત્ય…..
Jigna Dhanak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરેન્દ્રનગર ના મેળા માં પાલખી તૂટી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુરેન્દ્રનગરના મેળામાં […]
Continue Reading
