શું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે…? જાણો શું છે સત્ય…

Aap KA Alpesh નામના ફેસબુક યુઝર દ્વારા 24 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાડા છ કરોડ જનતા ની મજાક આના થી મોટી કોઈ હોય ના શકે. જે ધારા સભ્ય ને કોર્ટે ગેરલાયક ઠેરવ્યા હતા. જેવો 8 પાસ હોવા છતાં શિક્ષણ મંત્રી છે જેમના […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

जय भीम युवा कलोल નામના ફેસબુક પેજ દ્વારા 29 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બીજેપી ના સંસદ હર્ષવર્ધન ને જાહેર જનતાએ રોપ ઉપર ખોબા ભરી ને વોટ આપ્યા….. વિચારો રોડ ઉપર જનતા નો આટલો વિરોધ હોવા છતાં ઇવીએમ મશીન થી ચૂંટાઈ આવે છે […]

Continue Reading

શું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે…? જાણો શું છે સત્ય…

Uchhrang Jethwa નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “He is Shailajakant Mishra, 1977 batch IPS Officer, Lucknow, Director General of Police. Listen to him. What he says is true not just for India but for the world! Hats off to his depth of knowledge.” શીર્ષક હેઠળ શેર […]

Continue Reading

વર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…

Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હરિયાણા થી રૂઝાન આવવાનું શરૂ. સૈની નું મોઢું કાળું કરી જુતો થી કરાયું સ્વાગત…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 118 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા […]

Continue Reading

શું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે…? જાણો શું છે સત્ય…

Thakor Ankit નામના ફેસબુક યુઝર દ્વારા 13 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઈન્ફોસિસ ના સ્થાપક ના પત્ની સુધા મૂર્તિ દર વર્ષે અહંકારથી મુક્તિ મેળવવા માટે એક દિવસ શાકભાજી વેચવામાં વિતાવે છે. કોઈ પૈસાને કેવી રીતે તેના મૂલ્યો બદલવા દેતું નથી. આપણે ત્યાં […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે…? જાણો શું છે સત્ય…

Drmanoj Barot નામના ફેસબુક યુઝર દ્વારા 13 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, *લ્યો એક નવુ નજરાણુ…* *સ્કુલ ના પુસ્તકો પર લાગશે ટેક્સ…* *પઢેગા ઇન્ડીયા તભી તો સવાલ કરેગા ઇન્ડીયા..* 🙃🙃🙃🙃🙃. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા શાળાના પુસ્તકો […]

Continue Reading

શું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું…? જાણો શું છે સત્ય…

Newsonline નામના ફેસબુક પેજ દ્વારા 28 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રૈના ફરી ચર્ચામાં:સુરેશ રૈનાએ ચેન્નાઈ સુપરકિંગ્સને ટ્વિટર પર કર્યું અનફોલો, સોશિયલ મીડિયા પર ‘બ્રિન્ગ બ્રેક રૈના’ કરી રહ્યું હતું ટ્રેન્ડ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચેન્નાઈ સુપરકિંગ્સના સ્ટાર […]

Continue Reading

શું ખરેખર વિડિયોમાં દેખાતા યુવાન-યુવતી પ્રેમી છે.? જેને યુવતીના માતાએ પકડી પાડ્યા…? જાણો શું છે સત્ય…

Gujarat Mirror News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જુઓ પ્રેમી પંખીડા રસ્તા પર બેઠા હતા અને પછી છોકરીના મમ્મી પપ્પા આવ્યા અને પછી છું થયું જોવ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 હજાર લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 294 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર દિપિકા પાદુકોણ દ્વારા ખેડૂતોને સમર્થન કરતુ ટીશર્ટ પહેર્યુ હતુ….? જાણો શું છે સત્ય…

Tasmin Bloch નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “दमदार बन्दी इसे कहते हैं. बिना कुछ कहे ही सब कह दिया.. #I_stand_with_Indian_Farmers” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ […]

Continue Reading

કૃષિ બિલને કારણે MSP ખતમ થવાની ભ્રામક માહિતી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

Bhupat Dhamsaniya નામના ફેસબુક યુઝર દ્વારા 18 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, ભાજપ એટલે મોદીજી, મોદીજી મતલબ કિસાન વિરોધી MSP ખતમ નિર્યંત ખતમ હવે મંડી ખતમ ફક્ત ઉદ્યોગપતિ ના ઈશારે ચાલતી BJP. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા […]

Continue Reading

શું ખરેખર બેંગ્લુરૂના ફોટોગ્રાફર દ્વારા આ વિડિયો રેકોર્ડ કરવામાં આવ્યો છે…? જાણો શું છે સત્ય…

Dinesh Damani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાચિંડા ને તેનો રંગ બદલતો જોયો છે તમે કદી ? તેને સાત રંગ બદલતો જુઓ બરાબર. ફોટોગ્રાફી બેંગલુરૂ ના વિક્રમ પોનાપ્પા ની છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં ફરી લોકડાઉન થવા જઈ રહ્યુ છે.? જાણો શું છે વાયરલ મેસેજની સત્યતા…

Nanji Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 સપ્ટેમ્બર 2020ના દીલ ની વાતો દોસ્તોની સાથે એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “lockdown dhamaka” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં […]

Continue Reading

શું ખરેખર ઈટલી દ્વારા કોરોના વાયરસ નહિં પરંતુ બેકટેરિયા હોવાનું જણાવવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Batuk Samachar Newspaper નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોવિદ-19 વાયરસ નથી પણ એક પ્રકારનો બેકટેરિયા છે, જેનો ઈલાજ બહુ સહેલો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 વ્યક્તિ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો અને 8 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર મહાત્મા ગાંધી બાબા સાહેબ આંબેડકરને પગે લાગ્યા હતા…? જાણો શું છે સત્ય…

Dinesh Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “गाधीजी बाबा साहेब के पेर पडे थे ये फोटो कीसीके पास नही plzzz फेलावो” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર સંજય દત્તનું કેન્સરની બિમારીના કારણે મોત થયુ છે…? જાણો શું છે સત્ય…

Vimal Pandya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Breaking News બોલિવુડ મા લાગ્યો મોટો ઝટકો આજ રોજ સંજય દત્તનું થયુ નિધન તેની સારવાર ચાલુ હતી લિલાવતી હોસ્પિટલ મા તેમનુ મુત્યુ નુ કારણ કેન્સર બતાવામા આવે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના […]

Continue Reading

સદ્દામ હુસેનની દફનવિધીનો જૂનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

નબીપુર ની એકતા નામના ફેસબુક પેજ દ્વારા 31 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઇરાક ના સદરએ સદ્દામ હુસેનની કબર12 વર્ષ પછી બીજી જગ્યા એ મુંતકીલ કરવા માટે ખોલી તો આજ પણ તેમનો ચહેરો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાકના શાસક […]

Continue Reading

બે વર્ષ પહેલાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર ફેંકવામાં આવેલા જૂતાનો વીડિયો હાલના સંદર્ભમાં વાયરલ… જાણો શું છે સત્ય…

Hardik Sevara નામના ફેસબુક યુઝર દ્વારા 11 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હવે બુટ અને ચપ્પલ થી સ્વાગત થવાનુ ચાલુ થઈ ગ્યુ છે… હવે સમજી જવુ જોઈએ…. મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શીવરાજસિંહ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર […]

Continue Reading

શું ખરેખર શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા IDBI બેંકના મેનેજરને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Jitendra Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Shivsena goons beat up IDBI bank manager in Maharashtra in presence of police Jai Maharashtra” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર ભાજપાના નેતાના પુત્ર દ્વારા ડાન્સ શોમાં દાદાગીરી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Asif Pathan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બીજેપી નેતાનો છોકરો લાઈવ ટીવી ડાન્સ શો માં ફૈલ,પછી જુઓ શું થાય છે..”Welcome to new India”” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 14 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1 […]

Continue Reading

શું ખરેખર રાજકોટમાં ફરી 144ની કલમ લાગુ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Raval Pradip નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Breaking રાજકોટ જીલ્લામાં 144 લાગુ કરાઇ જીલ્લા કલેકટર કે, એ અધીકારીઓ સાથે કરી બેઠક કાલથી 144 થય જશે લાગુ જીલ્લાના તમામ ઇધારા કેન્દ્ર બંધ કલેક્ટર ની અપીલ 2 અઠવાડીયા સહકાર આપો પછી રાત્રે પણ ઇધારા મા આવતા કામો કરી […]

Continue Reading

શું ખરેખર સુરત સિવિલ હોસ્પિટલનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Surat News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જુવો મિત્રો સિવિલ ની હાલત” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12000થી વધુ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 370 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3300 લોકો દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

સાઉથ આફ્રિકાની હોટલમાં આવેલા દીપડાનો વીડિયો રાજસ્થાનના રણથંભોરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Deven Paleja નામના ફેસબુક યુઝર દ્વારા 17 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સવાર ના મોંઘેરા મહેમાન તાજ રણથંભોર ખાતે ..રજવાડી ઠાઠ … આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજસ્થાનના રણથંભોર ખાતે આવેલી હોટલ તાજમાં ફરી રહેલા દીપડાનો આ વીડિયો છે. આ […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં 50 વર્ષથી વધુ વયના શિક્ષકને ફરજીઆત રિટાયર કરાશે…? જાણો શું છે સત્ય….

JD Der નામના ફેસબુક યુઝર દ્વારા 4200 ગ્રેડ પે અમારો અધિકાર નામના ફેસબુક પજ પર તારીખ 13 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#4200Gujarat_નીતીવિષયક_નિર્ણય નેતાઓ 80 વર્ષે પણ કામ કરી શકે… શિક્ષકો 50 વર્ષે કામ નો કરી શકે.. — feeling heartbroken.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 59 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

સંજય રાઉતના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ અોફિસિઅલ નામના ફેસબુક પેજ દ્વારા 9 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા સંજય રાઉતના ટ્વિટરના ફોટોમાં એવું લખવામાં આવ્યું છે કે, मेरी ताकत क्या हैं, ये उन लोगो से पूछो, जिनके पास 105 विधायक होने के बावजूद विपक्ष में बैठे है !! આ […]

Continue Reading

શું ખરેખર બેરોજગાર યુવાન દ્વારા સીએમ યોગી આદિત્યનાથના કાફલા સામે કાળા વાવટા ફરકાવ્યા…? જાણો શું છે સત્ય…..

પ્રબલ ભારત પાર્ટી સમર્થક નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Cm યોગી ના કાફલા આગળ બેરોજગાર યુવાઓ એ કાળા ઝંડા સાથે વિરોધ પ્રદર્શન….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 58 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 લોકો […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં કંગના રાનાવત સાથે દેખાતો વ્યક્તિ અબુ સાલેમ છે…? જાણો શું છે સત્ય…

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક પેજ દ્વારા 14 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભક્તોની નવી માં.. ડોન અબુ સાલેમ જોડે… બાકી ભક્તો ની માયુ આવા જ ધંધા કરે છે.. હે ભક્તો હવે તો કંઈક કયો…. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો […]

Continue Reading

શું ખરેખર સંજય રાઉતનો વર્ષ 2007નો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…..

Meruliya Hiten નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “2007 મા સંજય” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 17 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર કોરોનાની પરિસ્થિતીને લઈ RMC દ્વારા રાજકોટને રેડ એલર્ટ જાહેર કરાયુ…? જાણો શું છે સત્ય…

Rindbloch Afzal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “રેડ એલર્ટ રાજકોટ તાજા સમાચાર રાજકોટ રેડ એલર્ટ પર છે. કટોકટી ન આવે ત્યાં સુધી કૃપા કરીને બહાર ન જશો.કોવિડ 19 કેસ નિયંત્રણ બહાર છે. રાજકોટ હવે ગુજરાતનું હોટસ્પોટ છે. શહેરના તમામ સ્મશાનમાં 8 થી 12 ક્લાકની પ્રતીક્ષા છે. […]

Continue Reading

શું ખરેખર અમિતાભ બચ્ચન કોરોના માંથી સ્વસ્થય થયા બાદ અજમેર દરગાહ પર ગયા હતા.? જાણો શું છે સત્ય.

Hasmukh Balsara Ahir Yadav નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. जय जय श्री राम जब इस को कोरोना हुआ था तब इसके जल्द ही स्वस्थ होने के लिए मंदिरो मे आरती..यग..सुंदर काण्ड का उखंड पाठ हो रहा था…और ये ठीक होने के बाद चादर जढानें हाजी अली […]

Continue Reading

ગાડીઓના કાફલાના જૂના ફોટો કંગના રાનાવતના સમર્થનમાં આવેલી કરણી સેનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

ऐडवोकेट भुपतसिंह राजपुत નામના ફેસબુક યુઝર દ્વારા 9 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કંગના રણાવત કે સમર્થન મેં રાજસ્થાન સે 1000 ગાડી રવાના… મહારાષ્ટ્ર જવા માટે  એ હૈ મેરા રાજપૂત સમાજ  જય શ્રી મહાકાલ  જય માતાજી. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો […]

Continue Reading

પાકિસ્તાનમાં ગટરમાં પડેલી મહિલાનો વીડિયો દિલ્હીના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Mukesh Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા 11 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સલમા અને ઝકીરા ઘૂંઘરૂં શેઠ ના લંડન ની ગલિયો માં ગલોટિયા મારતી નજરે પડે છે આ કેજુ લાફા નો જ ગરાગ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર તાઈવાન દ્વારા ચીનના લડાકુ વિમાનને તોડી પાડવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Mantavya નામના ફેસબુક પેજ દ્વારા 4 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચીન ધુઆંપુઆં/ તાઇવાને તોડી પાડ્યું ચીનનું Su-35 લડાકુ વિમાન. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાઈવાને ચીનનું લડાકુ વિમાન Su-35 તોડી પાડ્યું. આ પોસ્ટને 751 લોકોએ લાઈક […]

Continue Reading

શું ખરેખર કંગના રાનાઉત દ્વારા ઝાંસીની રાણીનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય…..

Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કંગના રાણાવત શું કહી રહી છે જુઓ મિત્રો યે ઝાંસી કી રાની ક્યા મેરી ચાચી લગતી હૈ ??તેની નજર માં ઝાંસી ની રાણી ની કેટલી ઈજ્જત છે તે આપ જોઈ શકો છો હવે શું કહેશો અંધ ભક્તો ??” શીર્ષક […]

Continue Reading

આંધ્રપ્રદેશમાં નદીના પાણીમાં તણાઈ રહેલી કારનો વીડિયો મહારાષ્ટ્રના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

ગીર ની ખેતીવાડી. નામના ફેસબુક પેજ દ્વારા 23 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ખોટી ઉતાવળ કરવાથી જિંદગી કેટલી મુસીબતમાં મુકાઈ જાય છે તે જુઓ…. આ વિડીયો મહારાષ્ટ્ર રાજ્ય નો છે…!. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નદીના ધસમસતા પાણીમાં તણાઈ રહેલી […]

Continue Reading

શું ખરેખર પુનાની દિનાનાથ મંગેશકર હોસ્પિટલના ડોક્ટરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…..

Ashwin Sankdasariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અંગ્રેજી ન સમજતા હોય એના માટે ગૂજરાતી મા આ વિડીઓ એમ કહેવા માગે છે કે દિનાનાથ મંગેશકર હોસટપીટલના છસો ડોક્ટર્સ માત્ર સાત મીનીટની કસરત કરીને કોરોનાની સારવારમાં રોકાયેલ હોવા છતાં કોઈને કોરોના થયેલ નથી. તમે સૌ આમા ડોકટર બતાવે […]

Continue Reading

શું ખરેખર અભિનેતા પ્રકાશ રાજ દ્વારા ગાયના માંસ લઈ આ નિવેદન કરવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…..

Pata Pardi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર 2020ના जया किशोरी जी નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “अभिनेता प्रकाश राज ने फिर उगला ज़हर,,, कहा मै गाय का बिफ खाना पसंद करता हूँ गाय के मास से मेरी आत्मशक्ति बढ जाती है और मुझें भरपूर मात्रा मे प्रोटीन मिलता […]

Continue Reading

શું ખરેખર મુકેશ અંબાણી દ્વારા JioG ગેમ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…..

Junagadhh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુકેશ અંબાણીએ ભારત સરકાર દ્વારા #PUBG પર પ્રતિબંધની જાહેરાત કર્યા પછી #JioG નામની નવી મલ્ટિપ્લેયર GAMEની જાહેરાત કરી. આ ભાઈ આની જ રાહ જોતો તો…”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યા હતો. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર રાજ ઠાકરે દ્વારા ટ્વિટ કરી સંજય રાઉતે માફી માંગવાની માંગણી કરી…? જાણો શું છે સત્ય.

Nirav Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. રાજ ઠાકરેના નામ સાથે એક ટ્વિટ પણ શેર કરવામાં આવેલુ હતુ અને આ પોસ્ટ પર 36 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

ફોટોમાં દેખાતા ત્રણેય IPS અધિકારી એક જ પરિવારના ભાઈ-બહેન નથી… જાણો શું છે સત્ય…

સરકારી પ્રાયમરી સ્કૂલ કોસ,તા-મહુવા જી-સુરત નામના ફેસબુક પેજ દ્વારા 7 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, એક જ પરિવાર ના 3 ભાઈ બહેન IPS……આપણે પણ એવું સપનું જોઈએ કે આપણા પરિવારમા પણ આવું કંઈક થાય……. અને તે માટે પ્રયત્નો કરીએ…… હા..હા….હી….હી….કરવામાંથી બહાર આવીએ….. જ્યારે […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો મુંબઈનો છે….? જાણો શું છે સત્ય…

Hasmukh Balsara Ahir Yadav નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “मुंबई में 200 से ज्यादा अवैध मस्जिदें हजारों मजारें सडकों के बीच बनी है! पर BMC को सिर्फ कंगना का ओफिस अवैध निर्माण लगा! #लानत_है” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 8 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર જામનગરમાં ગૌવંશની 5 ટ્રકો ભરી જતા ભાજપાના નેતા ઝડપાયા….? જાણો શું છે સત્ય….

ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ ઓફિસિઅલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગરમાં ગૌવંશની 5 ટ્રકો ભરી જતા ભાજપાના નેતા ઝડપાયા.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 231 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 116 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર પોંડિચેરી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ ઘરેલુ ઉપાય શોધી કાઢ્યો છે…? જાણો શું છે સત્ય.

I love Gujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક સારા સમાચાર છે પોંડિચેરી યુનિવર્સિટીના એક ભારતીય વિદ્યાર્થી રામુએ કોવિડ 19 માટેનો ઘરેલુ ઉપાય શોધી કાઢ્યો છે, જેને WHOએ પ્રથમ સ્થાને મંજૂરી આપી. તેણે સાબિત કર્યું કે છે કે એક ચમચી કાળા મરીનો પાવડર ભરીને, બે ચમચી મધ […]

Continue Reading

શું ખરેખર રેલવેનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યુ છે અને ટ્રેનો પર અદાણી લખી દેવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…

Bharat Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક સાચો ભારતીય ક્યારેય ન જોવા ઇચ્છતો હોય તેવું દુસ્વપ્ન સાચું થઈ રહ્યું છે, સાચે જ રેલ્વેનું ખાનગીકરણ થઈ ગયું છે…. અદાણી ઝીંદાબાદ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વાઘાબોર્ડરનો છે…? જાણો શું છે સત્ય…

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વાઘા બોર્ડર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 56 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો […]

Continue Reading

શું ખરેખર બુર્ખો પહેરી બેસેલી મહિલા IPS અધિકારી છે…? જાણો શું છે સત્ય…

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “उर्दू माध्यम से पहली IPS बनी महाराष्ट्र मे मुस्लिम SP! जिसने पहले ही दिन अपना पुलिस ड्रेसकोड छोडकर ईस्लामिक ड्रेसकोड  अपनाया !! शिव सेना सरकार को खुब खुब अभिनंदन !! गझवा ए हिंद मे शिव सेना का योगदान भी […]

Continue Reading

શું ખરેખર ડીસા રેલવે ફાટક પર થયેલા અકસ્માતનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

Naresh Patel નામના ફેસબુક યુઝર દ્વારા 7 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ડીસા રેલવે ફાટક લાઈવ એક્સીડન્ટ… . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ડીસા રેલવે ફાટક પર ટ્રક રેલવે ફાટકની અંદર ઘૂસી ગઈ તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 9 […]

Continue Reading

મધ્યપ્રદેશમાં ટ્રાફિક બેરિકેડ લઈ જઈ રહેલી ભેંસનો વીડિયો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

ગુજરાત નો લાચાર ખેડુત નામના ફેસબુક પેજ દ્વારા 20 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હવે જનતાની કમાન્ડ ભેંસે લીધી છે કાયદો કાયદાનું કામ કરે છે ગુજરાતમા આવું ભાળ કોઈ એ રોડ વસાળે મૂક્યું છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ટ્રાફિકનું […]

Continue Reading

ચાર વર્ષ પહેલાંનો પંજાબનો ફોટો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ટ્રંપ આ સીન જોઇ લે તો બેભાન થઈ જાય. કોરોના ની ઐસી તૈસી. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ગુજરાતનો છે. આ […]

Continue Reading

શું ખરેખર બાળકને ત્રાસ આપતી આ મહિલાનો વિડિયો દાદરનો છે….? જાણો શું છે સત્ય….

Gohil Prakash નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્લીઝ ભાઈઓ વીડિયો ને ફેલોવો અને આ બચા ને ન્યાય આપવો, દાદર નો છે વીડિયો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 18 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 130 લોકો […]

Continue Reading

વર્ષ 2019ના મહારાષ્ટ્રના પુનાના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Parth Modhwadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ભાઈ પકડાય ના ત્યા સુધી આ વિડીયો ને આગળ મોકલો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3600 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1200 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 16000થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading