કોંગ્રેસના નેતાઓનો એડિટેડ ફોટો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

કોંગ્રેસના નેતાઓના ફોટોમાં પાછળની દિવાલ પર લાગેલો ફોટો ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે. તેને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસની જીત થયા બાદ કોંગ્રેસના નેતાઓને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ મલિકા અર્જુન ખડકે, સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર સહિતના નેતાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

જાણો ટાયરમાંથી મળેલી 2000 ની નોટોના બંડલના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટાયરમાંથી મળેલી 2000 ની નોટોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં RBI દ્વારા 2000 ની નોટો સપ્ટેમ્બર માસ પછી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યાર બાદ ટાયરમાંથી મળી આવેલી 2000 ની નોટોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

કર્ણાટકમાં કોંગ્રેસની જીતની ઉજવણી તરીકે મણિપુરમાં ગૌહત્યાનો જૂનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આ ઘટનાને 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત સાથે કોઈ લેવાદેવા નથી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત બાદ સોશિયલ મીડિયા પર વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેને કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ ઘટનાના નામે ફેલાવવામાં આવી રહ્યો છે. વીડિયો ક્લિપમાં કેટલાક લોકો […]

Continue Reading

Fake News: શું ખરેખર વાનરોને ભોજન કરવતો વીડિયો કર્ણાટકનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો કર્ણાટકનો નહિં પરંતુ મહારાષ્ટ્રના અકોલાનો હનુમાન જયંતિ દરમિયાનનો છે. ગત શનિવારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યુ હતુ. દરમિયાન કોંગ્રેસ દ્વારા બજરંગ બલીના નામ સાથે સોશિયલ મીડિયામાં ખૂબ જ કોમ્પિયન ચલાવવામાં આવી રહ્યુ છે. આ વચ્ચે વાનરોને ભોજન કરાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર […]

Continue Reading

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યો ન હતો.. જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, વીડિયોમાં દેખાતો લીલો ધ્વજ પાકિસ્તાની ધ્વજ નહીં પણ ધાર્મિક ધ્વજ હતો, આ સ્થળ પર અનેક ધ્વજ સુમેળપૂર્વક લહેરાવવામાં આવ્યા હતા, જે સમર્થકોમાં એકતા અને એકતા દર્શાવે છે. 135 બેઠકોની આકર્ષક સંખ્યા સાથે કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં ભારતીય જનતા પાર્ટી (BJP) પર વિજય […]

Continue Reading

શું ખરેખર કર્ણાટકમાં લોકોએ સીએમ બસવરાજ બોમ્મઈને માર માર્યો…? જાણો શું છે સત્ય….

આ વીડિયો 2018નો છે જ્યારે કર્ણાટકના હાવેરી જિલ્લામાં એક પ્રદર્શન દરમિયાનનો છે. જેમાં બસવરાજ બોમ્મઈ ઘાયલ થયા હતા. કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. પરિણામ 13 મેના રોજ આવશે. દરમિયાન, કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઈનો હોવાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

કર્ણાટકમાં ભાજપની વિજયયાત્રામાં સામેલ કાર્યકરોનો લોકોએ પીછો કર્યો ન હતો…. જાણો શું છે સત્ય….

આ વીડિયો તેલંગાણાના મુનુગોડેનો છે. ભાજપ અને બીઆરએસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ તે જ ઘટનાનો વીડિયો છે. કર્ણાટકમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ગયા મહિને રાજ્યભરમાં વિજય યાત્રા કરી હતી. આ યાત્રામાં ઉમેરો કરીને, ઇન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં તમે લોકોને એકબીજા સાથે લડતા જોઈ શકો છો. […]

Continue Reading

લોકોને ધમકાવનાર શખ્સને ઘાયલ કરનાર પોલીસનો આ વીડિયો ઉત્તર પ્રદેશનો નહીં પરંતુ કર્ણાટકાનો છે… જાણો શું છે સત્ય….

કાલાબુરાગી પોલીસે સ્પષ્ટતા કરી કે આ ઘટના કર્ણાટકના કાલાબુરાગીની છે. વ્યક્તિની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ 28 વર્ષીય મોહમ્મદ ફૈઝલ છે, અબ્દુલ નથી. હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ ભીડવાળા બજારમાં પોલીસકર્મીઓને છરી બતાવીને ધમકાવતો જોવા મળે છે. દરમિયાન એક પોલીસકર્મી […]

Continue Reading

શું ખરેખર ઈંદોર ખાતે ભારત જોડો યાત્રામાં ઉમટેલી ભીડનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે ત્યારે રાહુલ ગાંધી સાથે ચાલતાં ઉમટેલી ભીડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈંદોર ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ઉમટેલી ભીડનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

લોકોની જંગી ભીડના જૂના ફોટા કોંગ્રેસની ભારત જોડો યાત્રાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સમગ્ર દેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર લોકોની ભીડના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટા કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંતર્ગત કર્ણાટકના બેલ્લારી ખાતે ઉમટેલી ભીડના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર અસાની વાવાઝોડા દરમિયાન ઓડિશાનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

ગત સપ્તાહમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં અસાની વાવાઝોડું અથડાયુ હતુ. દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદ અને ભારે પવન ફુંકાયો હતો. દરમિયાન સોશિયલ મિડિયામાં ઘણા વિડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. તેમજ આ જ ભારે પવનનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર કર્ણાટક કોર્ટે હિજાબ તરફી અરજદારોનો બચાવ કરતા વકીલ પર પ્રતિબંધ મૂક્યો…? જાણો શું છે સત્ય…

કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીનો એક વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં એક જજ વકીલને ઠપકો આપી રહ્યા છે. આ વિડિયોને હાલમાં કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટક હાઈકોર્ટના એક ન્યાયાધીશે હિજાબ તરફી અરજી કરનારાઓનો બચાવ કરતા મુસ્લિમ વકીલની […]

Continue Reading

બુરખા પહેરેલા દારૂના દાણચોરની ધરપકડનો વિડિયો બુરખા તરફી આંદોલનકારીની તાજેતરની ધરપકડ તરીકે શેર કરવામાં આવ્યો….

સોશિયલ મિડિયા ચાલુ હિજાબ વિવાદથી સંબંધિત ગેરમાર્ગે દોરનારી અને ખોટી ઘણી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. વાયરલ થઈ રહેલી આવી બીજી પોસ્ટમાં એક વિડિયોનો સમાવેશ થાય છે જેમાં એક પોલીસકર્મી બુરખા પહેરેલા વ્યક્તિને તેમનો ચહેરો બતાવવા માટે કહે છે અને તે વ્યક્તિ આદેશનું પાલન કરે છે. અન્ય ત્રણ લોકો પણ જોવા મળે છે. તે […]

Continue Reading

શું ખરેખર રાખી સાવંતે હિજાબ પહેરીને કર્ણાટક ખાતે ચાલી રહેલા હિજાબ વિવાદને સમર્થન આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી રાખી સાવંતના હિજાબ પહેરેલા ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કર્ણાટક ખાતે ચાલી રહેલા હિજાબ વિવાદને અભિનેત્રી રાખી સાવંતે હિજાબ પહેરીને સમર્થન કર્યું તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

બુર્જ ખલિફા પર કર્ણાટકની હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મુસ્કાન ખાનનો ચહેરો દર્શાવવામાં આવ્યો…. જાણો શું છે આ વાયરલ વીડિયોનું સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કર્ણાટકમાં હિજાબ ગર્લ તરીકે ઓળખાઈ રહેલી મુસ્કાન ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફા પર કર્ણાટકની હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મુસ્કાન ખાનનો ચહેરો દર્શાવીને તેને સમર્થન આપવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર બીજેપી કાર્યકર્તાઓ સાથેની મારપીટનો આ વિડિયો કર્ણાટકનો છે…? જાણો શું છે સત્ય….

કર્ણાટક ચાલી રહેલા હિજાબના વિવાદને લઈ સમગ્ર રાજ્યમાં માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. આ પૃષ્ટભૂમિ પર સોશિયલ મિડિયામાં 2 વિડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ભાજપાનો ખેસ પહેરેલા બે વ્યક્તિને લોકો માર મારી રહ્યા હોવાનું જોવા મળે છે.  આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટકના બીડરમાં હિજાબનો વિરોધ કરવા આવેલા […]

Continue Reading

Karnataka: શિમોગાની સરકારી કોલેજમાં ત્રિરંગો હટાવી ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો નથી…

કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા હિજાબ પહેરવાનો મામલો ગરમાયો છે. હિજાબ વિવાદને કારણે મંગળવારે રાજ્યના વિવિધ શહેરોમાં હિંસા પણ શરૂ થઈ હતી. શિમોગા શહેરની સરકારી કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ પોલ પર ભગવો ધ્વજ ફરકાવતા હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિદ્યાર્થીઓએ કોલેજમાં ત્રિરંગો ઝંડો ઉતારીને ભગવો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉજ્જૈનનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગવા ધ્વજ સાથે નીકળેલી એક રેલીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ઉજ્જૈન ખાતે મોહરમના દિવસે જે મસ્જિદ આગળ ‘પાકિસ્તાન જિંદાબાદ’ ના નારા લાગ્યા હતા એના બીજા દિવસે એજ મસ્જિદ આગળ નીકળેલી રેલીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અયોધ્યા મંદિરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મંદિરના શિખર પર રહેલી ઘંટડીઓ વગાડતો વાંદરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો અયોધ્યા રામ મંદિરનો છે જ્યાં રોજ સાંજની આરતી સમયે વાંદરો ઘંટડીઓ વગાડે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર બહેન સાથે બળાત્કાર કરનારનું તેના ભાઈ દ્વારા માથુ કાપી નાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિનો આખો શર્ટ લોહી થી ભરેલો છે અને તેના હાથમાં શરીરથી અલગ કરાયેલ અન્ય વ્યક્તિનું માથુ છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ચેન્નાઇના આ છોકરાની બહેન પર બળાત્કાર કરવામાં આવ્યો ત્યારે તેણે બળાત્કાર કરનારનું માથું કાપી તેને પોલીસ […]

Continue Reading

શું ખરેખર કર્ણાટકના રાયચૂરમાં મસ્જિદ નીચેથી જૈન મંદિર મળ્યુ હતું…..? જાણો શું છે સત્ય…

હાલમાં અમુક ફોટોગ્રાફ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં જોવા મળે છે કે, ઘણા જૈન સાધુઓ કોઈ ઐતિહાસિક ઈમારતની મુલાકાત લઈ રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મહિલાઓ મફત રાશન લેવા માટે લાઈનમાં બેઠી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર બેરોજગારીથી કંટાળી ગયેલા યુવાનોએ પોલીસ પર હુમલો કર્યો હતો…? જાણો શું છે સત્ય.

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણા લોકો ભેગા થઈ એક પોલીસ અધિકારીને મારવા પાછળ દોડ છે અને બાદમાં તે પોલીસ અધિકારી હાથમાં નહિ આવતા પોલીસની કારમાં તોડફોડ કરતા જોવા મળે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બેરોજગારી થી કંટાળી ગયેલા યુવાનોએ સહનશક્તિ ખુટી જતા પોલીસ પર […]

Continue Reading

શું ખરેખર માસ્કનો દંડ વસૂલવા બદલ પોલીસને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો દ્વારા એક પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવે છે. આ ઉશકેરાયેલી ભીડ દ્વારા પોલીસ પર હેલ્મેટ તેમજ લાતો મારી હુમલો કરવામાં આવી રહ્યો છે.આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટકના મૈસુરમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો કારણ કે તે માસ્ક ન […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં ખેડૂતે દીપડાને મોતને ઘાટ ઉતારી દીધો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મરેલા દીપડા પાસે બેઠેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં ખેડૂતે તેની પત્ની અને દીકરીને બચાવવા માટે દીપડાને ગળું દબાવીને પતાવી દીધો. ગુજરાતમાં ખેડૂતને જંગલી પ્રણીઓ મારે નહીં એ સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર ગોઆ નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલી 17 મહિલાઓ ડોકટર હતી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં અમુક મહિલાઓ અને એક તુટી ગયેલી બસની ફોટો વાયરલ થઈ રહી છે. આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગોઆ જઈ રહેલી કર્ણાટકની 17 મહિલા ડોક્ટર્સની રોડ અકસ્માતમાં મોત થઈ ગઈ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાઓમાં […]

Continue Reading

શું ખરેખર IASની પરિક્ષામાં 3rd રેન્ક મેળનાર કર્ણાટકની રેવાથીનો ફોટો છે..? જાણો શું છે સત્ય…

Narendra Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સમાજ માટે અને આજના વિધાથીઁઅો માટે તેમજ મા-બાપ માટે પ્રેરણારુપ કિસ્સા જાણવા વાંચવા મડયો છે .વિગતો આપણા ભુતપૂવઁ મુખ્ય સચિવ લહેરી સાહેબે લખી છે એેટલે ખોટુ હોવાનુ કારણ નથી પ્રસ્તુત તસવીર મકાન મા રહેતા રોજ છુટક મજુરી કરવા જતી […]

Continue Reading

શું ખરેખર શહિદ કર્નલ સંતોષ બાબુની પુત્રીનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

The Squirrel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લદ્દાખમાં ચીન સાથેની અથડામણમાં શહિદ થયેલ ભારતના કર્નલ સંતોષ બાબૂને આજે સમગ્ર દેશ શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે ત્યારે તેમની પુત્રીએ તેના પિતાને નમન કરી દેશ માટે કુર્બાની આપવા બદલ શ્રદ્ધાંજલિ અર્પણ કરી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો નાસિક ખાતે આવેલા ત્ર્યંબકેશ્વર મંદિરનો છે…? જાણો શું છે સત્ય…

Anand Shah નામના ફેસબુક યુઝર દ્વારા 30 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, દ્વાદશ જ્યોતિર્લિંગ મા દસમુ જ્યોતિર્લિંગ શ્રી ત્ર્યંબકેશ્વરમ્ @નાશિક માં અદ્ભુત ચમત્કાર.. સવારે સાડાપાંચ વાગ્યા થી જ્યોતિર્લિંગ માંથી સ્વયંભુ જલ નિકળી રહ્યુ છે… *ૐ નમઃ શિવાય. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર કર્ણાટકના સિધ્દ્રાલિંગેશ્વરના મેળામાં ભેગા થયેલા લોકોના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વાહ વાહ કર્ણાટક સિદ્ધાલિંગેશ્વર મેળા નો આ દ્રશ્ય છે. જ્યાં કાલે ગુરુવારની આ ભીડ છે.જ્યાં કોઇપણ પ્રકાર નું સોસિયલ ડિસ્ટનસિંગ કે લોકડાઉન નું પાલન થયેલ નથી છતાં દલાલ મીડિયા માં આ બાબતે કોઈ ડિબેટ નહિ થાય કેમ કારણકે એ […]

Continue Reading

શું ખરેખર આ છોકરાએ પબજી રમવાથી માનસિક સંતુલન ગુમાવી દીધુ…? જાણો શું છે સત્ય…

‎‎‎ ‎Chirag Patel‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 12 નવેમ્બર,2019   ના રોજ to Garvi Gujarat ગરવી ગુજરાત નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Kalol College pacvhad હરીનગર – ૨ માં એક છોકરો જેનું નામ સુભાષ શાહુ છે અને આ છૉકરા નૅ પબજી રમતા હાત બંઘ નથી થતા […]

Continue Reading

શું ખરેખર કચ્છના સામખળિયામાં હાઈટેન્શન થાંભલો પડ્યો તેનો લાઈવ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Saurashtra Samachar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સમાખયાળી, કચ્છ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1600 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 22 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 1 લાખ 47 હજાર લોકો દ્વારા આ વિડિયોને નિહાળવામાં આવ્યો હતો અને 962 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર ચેન્નઈમાં બહેન સાથે દુષ્કર્મ આચરનારનું ભાઈએ કાપી નાખ્યું માથું…? જાણો સત્ય…

Pragnesh Shah‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2019ના રોજ I Support Namo પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #Selut #तो #बनता है #बंदे पर ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2100 લોકોએ લાઈક કરી હતી. 281 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 136 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading