શું ખરેખર સુડાનમાં ફ્રાંસની એમ્બેસીને આગ લગાડી દેવામાં આવી…? જાણો શું છે સત્ય

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં એક ટોળુ એક બિલ્ડિંગને આગના હવાલે કરી રહ્યુ છે, તેમજ સ્થાનિક તંત્ર દ્વારા તેમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ સાથે માહિતી આપવામાં આવી રહી છે કે, સુડાનમાં ફ્રાંસની એમ્બેસીને મુસ્લિમો દ્વારા આગ લગાડવામાં આવી તેનો વિડિયો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાન સાંસદમાં “મોદી-મોદી” ના નારા લાગ્યા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક 40 સેકેન્ડનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાનની સાસંદનો વિડિયો છે. એક ન્યુઝ ચેનલના બુલેટિયનનો આ વિડિયો છે. જેમાં એક સભ્ય બોલવા જઈ રહ્યા છે ત્યારે અન્ય સભ્યો દ્વારા મોદી-મોદીના નારા લગવવામાં આવતા હોવાનું સંભળાઈ રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે, પાકિસ્તાનની સાંસદમાં મોદી-મોદીના નારા લગાવવામાં […]

Continue Reading

શું ખરેખર ફ્રાંસના રાષ્ટ્રપતિની ઈસ્લામ પરની ટિપ્પણી બાદ પોલ પોગ્બાએ ફૂટબોલમાંથી સન્યાસ લિધો…? જાણો શું છે સત્ય….

ગુજરાતી ન્યુઝ વેબસાઈટ ધ થિંકેરા દ્વારા એક ન્યુઝ આર્ટિકલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, ફ્રેન્ચ ફૂટબોલર પોલ પોગ્બા દ્વારા ફ્રાંસના રાષ્ટ્રપતિ દ્વારા ઈસ્લામ પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ તેમણે ફૂટબોલ માંથી સન્યાસ લઈ લીધો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોલ પોગ્બા દ્વારા મિડિયામાં વહેતી […]

Continue Reading

સ્ટ્રીટ પ્રાર્થનાનો જૂનો વીડિયો ફાંસમાં તાજેતરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ફાંસનો છે જ્યાં રસ્તા પર થતી નમાજના વિરોધમાં ફ્રાંસના નાગરિકો દ્વારા સામૂહિક રીતે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ […]

Continue Reading

થાઇલેન્ડમાં વર્ષ 2019 પૂર પીડિતો માટે વિતરણ માટે એકત્રિત કરવામાં આવેલી દારૂની બોટલોને બિહારની ચૂંટણી સાથે જોડવામાં આવી રહી….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં દારૂ, કોલ્ડ્રિંકસ,પાણી સહિતની બોટલો ભરેલી થેલીઓ જોવા મળી રહી છે. અને આ પોસ્ટ પર કટાક્ષ કરી અને આ થેલીઓ બિહાર ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે.. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ફોટો વર્ષ 2019નો થાઈલેન્ડનો છે […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં હિંગળાજ માતાજીની આરતીનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ હાથમાં આરતી લઈ અને અગ્નિ પર ચાલી રહ્યો હોવાનું દેખાઈ રહ્યુ છે. આ સાથે માહિતી આપવામાં આવી રહી છે કે, આ વિડિયો પાકિસ્તાનમાં હિંગળાજ માતાજીની આરતીનો વિડિયો છે. નવરાત્રીના સમયમાં સોશિયલ મિડિયામાં 1.38 મિનિટનો આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.   ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે કુવૈતના સૌથી ધનિક વ્યક્તિનો નથી… જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ સોનાના ઘરેણા પહેરી કોફિનમાં દેખાઈ રહ્યો છે. તેમજ આ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, કુવૈતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ નાસીર ખડકીનું અવસાન થયુ છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે.  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? India Taja Khabar […]

Continue Reading

શું ખરેખર ફેરો આઈસલેન્ડ પર વ્હેલ માછલીની હાલમાં હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ત્રણ ફોટો શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં દરિયા કિનારે મોટી સંખ્યામાં વ્હેલ માછલીઓ પડી જોવા મળે છે અને દરિયાનું પાણી પણ લાલ થઈ ગયુ હોવાનું દેખાઈ રહ્યુ છે. જેમાં જણવવામાં આવ્યુ હતુ કે, કોરોનાની માહમારી વચ્ચે ફેરો આઈસલેન્ડ પર 60 વ્હેલ માછલીની તારીખ 18 ઓક્ટોબરના હત્યા કરવામાં આવી. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર સિંગાપોરમાં મહિલાની માસ્ક ન પહેરતા ધરપકડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિદેશની એક પોલીસની દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે. આ વિડિયો સાથે જણાવવામાં આવી રહ્યુ છે કે, મહિલા દ્વારા માસ્ક ન પહેરવામાં આવતા સિંગાપોર પોલીસ દ્વારા આ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભારતના પ્રથમ એનિમલ બ્રિજનો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. એક હાઈ-વે દેખાઈ રહ્યો છે. જેની વચ્ચે એક મોટો બ્રિજ બનાવવામાં આવેલો છે. જેને હાઈ-વેની બંને બાજુના જંગલ સાથે જોડવામાં આવી રહ્યો છે. જેમાં ઝાડ ઉગાડવામાં આવ્યા હતા અને સંપૂર્ણ જંગલ રૂપી વાતાવારણ ઉભુ કરવામાં આવ્યુ હતુ અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ બ્રિજ ભારતનો […]

Continue Reading

વર્ષ 2013ની મેક્સિકોના સાંસદની ઘટનાને હાલની ગણાવી શેર કરવામાં આવી રહી.જાણો શું છે સત્ય…

સોશિયલ મિડિયા પર એક અર્ધનગ્ન થયેલા વ્યક્તિની ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મેક્સિકન સાંસદ એન્ટોનિયો ગાર્સિયાએ સંસદમાં તેના કપડા ઉતારી દીધા હતા અને કહ્યું હતું કે, “મને નગ્ન જોઈને તમને શરમ આવે છે. પરંતુ તમારા દેશને નગ્ન, નિરાશ, બેરોજગાર અને ભૂખ્યા જોઈને તમને શરમ નથી આવતી, જેના પૈસા તમે […]

Continue Reading

સ્વિસ મહિલા ખેલાડી બે વર્ષ પહેલા ભારત ન આવી હોવાના સમાચારને હાલની ઘટનાઓ સાથે જોડવામાં આવી રહી…

યુપીની હાથરસની ઘટના બાદ સોશિયલ મિડિયામાં દુષ્કર્મને લઈ ઘણા જૂના સમાચાર પત્રોના કટિંગ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક હિન્દી ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે. કે, સ્વિઝરલેન્ડની મહિલા ખેલાડી એમ્બ્રે એલિનિક્સ ભારતમાં બનતી રેપની ઘટનાઓથી ડરી અને ભારત ન આવી હતી.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર ન્યુઝિલેન્ડમાં ભારતિય સંસ્કૃતિ મુજબ જમવા બેઠા તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં ભારતીય સાથે વિદેશી લોકો પણ ભારતીય સંસ્કૃતી મુજબ જમવા બેસેલા દેખાઈ છે. પાંદડાની થાળી તેમજ વાટકો અને ગ્લાસ પણ ફોટોમાં જોઈ શકાય છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવે છે કે, જમવા બેસેલા લોકોનો આ ફોટો ભારતનો નહિં પરંતુ ન્યુઝિલેન્ડનો છે. જ્યાં ભારતીય સંસ્કૃતિ […]

Continue Reading

વીડિયો ગેમની ક્લીપ અઝરબૈઝાન અને આર્મેનિયા વચ્ચેના યુદ્ધના વીડિયોના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો અઝારબૈઝાન અને આર્મેનિયા વચ્ચેના યુદ્ધનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ARMA 3 નામની એક ગેમનો છે. જેને લોકોને ગેરમાર્ગે દોરવા માટે […]

Continue Reading

સદ્દામ હુસેનની દફનવિધીનો જૂનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

નબીપુર ની એકતા નામના ફેસબુક પેજ દ્વારા 31 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઇરાક ના સદરએ સદ્દામ હુસેનની કબર12 વર્ષ પછી બીજી જગ્યા એ મુંતકીલ કરવા માટે ખોલી તો આજ પણ તેમનો ચહેરો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાકના શાસક […]

Continue Reading

સાઉથ આફ્રિકાની હોટલમાં આવેલા દીપડાનો વીડિયો રાજસ્થાનના રણથંભોરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Deven Paleja નામના ફેસબુક યુઝર દ્વારા 17 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સવાર ના મોંઘેરા મહેમાન તાજ રણથંભોર ખાતે ..રજવાડી ઠાઠ … આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજસ્થાનના રણથંભોર ખાતે આવેલી હોટલ તાજમાં ફરી રહેલા દીપડાનો આ વીડિયો છે. આ […]

Continue Reading

પાકિસ્તાનમાં ગટરમાં પડેલી મહિલાનો વીડિયો દિલ્હીના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Mukesh Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા 11 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સલમા અને ઝકીરા ઘૂંઘરૂં શેઠ ના લંડન ની ગલિયો માં ગલોટિયા મારતી નજરે પડે છે આ કેજુ લાફા નો જ ગરાગ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં […]

Continue Reading

વર્ષ 2011 માં જાપાનમાં આવેલા ત્સુનામીનો વીડિયો ચીનમાં આવેલા પૂરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Marvel Marketing નામના ફેસબુક પેજ દ્વારા 21 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચાઇના ની હાલત શું છે એકવાર વીડીયો જરૂર જુઓ મારૂ મારૂ કરતા આટલી વાર લાગે બધું પૂરું થતાં. યોગ્ય લાગે તો વિડિયો લાઇક કરી શેર કરજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર આ સત્ય ઘટના છે અને તેમાં સિંહનું પણ મૃત્યુ થયુ હતુ….? જાણો શું છે સત્ય…

15 ઓગસ્ટથી ગુજરાતના સોશિયલ મિડિયામાં એક સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી હતી. સિંહ અને હરણની વાયરલ સ્ટોરીમાં સંવેદના દર્શાવવામાં આવી હતી અને સિંહ દ્વારા ગર્ભવતી હરણનો શિકાર કર્યા બાદ દુખ વ્યક્ત કરવામાં આવ્યુ હતુ અને બાદમાં તેનું પણ હાર્ટ એટેકથી મોત થઈ ગયુ હતુ. આ પ્રકારની સ્ટોરી ખૂબ જ વાયરલ થઈ રહી છે. ત્યારે આ […]

Continue Reading

ઈંગ્લેન્ડ ખાતે વર્ષ 2018 માં સર્જાયેલા ‘ફાયર ટોર્નેડો’નો ફોટો અમેરિકાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Khabar Gujaratni નામના ફેસબુક પેજ દ્વારા 19 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમેરિકામાં જોવા મળ્યું આગનું ભયંકર વાવાઝોડું, ઇતિહાસમાં પહેલીવાર આને લઇને ચેતવણી અમેરિકાના જંગલોમાં આગ લાગી છે. આના કારણે એક આગનું તોફાન હાલમાં જ જોવા મળ્યું. આ દ્રશ્ય ઘણું જ દુર્લભ હોય […]

Continue Reading

શું ખરેખર બહેરીનના રાજાનો બોડીગાર્ડ રોબોટ છે..? જાણો શું છે સત્ય…

C M Manani નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બહેરીન ના રાજા નું તેના બોડીગાર્ડ રોબોટ સાથે દુબઈમાં આગમન આ રોબોટમાં ૩૬૦ કેમેરા અને ઈનબીલ્ટ પીસ્તોલ્સ ફીટ કરેલ છે…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર દુનિયાનું સૌથી મજબૂત ચલણ ‘રામ’ છે…..? જાણો શું છે સત્ય…

गोहिल प्रदिपसिंहजी टोडा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આજે વિશ્વની સૌથી મજબૂત અને સૌથી મોંઘી ચલણનું નામ છે “રામ” !! મહર્ષિ મહેશ યોગીએ લગભગ વીસ વર્ષ પહેલાં હોલેન્ડમાં “રામ” નામથી એક ચલણ રજૂ કર્યું હતું, જેને ડચ સરકાર દ્વારા પણ માન્યતા પ્રાપ્ત થયેલ છે !! આ […]

Continue Reading

શું ખરેખર ન્યુઝિલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર જેસિન્ડા એર્ડનનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

ગિરિશભાઈ બલદાણિયા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત અને ન્યુઝીલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર જેસિન્ડા એર્ડર્ન દ્વારા જન્મોત્સવ શુભેચ્છાઓ…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કચ્છમાં ભારે વરસાદમાં તણાઈ રહેલા પશુઓનો છે..? જાણો શું છે સત્ય…

Madev Patel નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કચ્છ સમાઘોઘા માં અતિશય વરસાદ ના લીધે ગાયો પાણી માં તણાઈ ગઈ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુજરાતના કચ્છના સમઘોઘા ખાતે ભારે વરસાદમાં […]

Continue Reading

પાકિસ્તાનના કરાંચી ખાતે ગટરમાં પડી ગયેલા બાળકનો વીડિયો મુંબઈના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Gujarati Mavo નામના ફેસબુક પેજ દ્વારા 7 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મુંબઈ ની ખુલ્લી ગટર મા બાળક નું મૃત્યુ….  #MumbaiRains #mumbai. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુંબઈ ખાતે ખુલ્લી ગટરમાં પડી ગયેલા બાળકનો છે જેનું […]

Continue Reading

શું ખરેખર પાણી પી રહેલા સિંહનો આ વિડિયો ગુજરાતના ગીરનો છે….? જાણો શું છે સત્ય…

ગીર ની મોજ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગીર ગાયકવાડ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 58 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 64 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

બ્રાઝિલ ખાતે હેલિકોપ્ટર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતનો વીડિયો અમૃતસરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Chanakya Thakor નામના ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Only possible India Amritsar ratan singh chowk helicopter naal truck da accident . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો હેલિકોપ્ટર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતનો વીડિયો […]

Continue Reading

શું ખરેખર જર્મનીમાં ત્રણ આંખોવાળા બાળકનો જન્મ થયો…? જાણો શું છે સત્ય…

ગુજરાત મહેક નામના ફેસબુક પેજ દ્વારા 14 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ત્રણ આખો વાળો …..ભાગ્યે જ જોવા મળતો વિલક્ષણ જર્મન બાળક…..???  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતો ત્રણ આંખોવાળો બાળક જર્મનીમાં જન્મ્યો છે. આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલમાં કોરોનાથી એક પણ મૃત્યુ નથી થયુ….? જાણો શું છે સત્ય…

Rajesh N Rughani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સી -19 થી ઇઝરાલમાં કોઈ મૃત્યુ નથી! તેમણે તેમને એક સુપર સમાચાર કહ્યું … આ તે કેવી રીતે આવી તે આ છે અને આ રીતે હું તેને મોકલી શકું છું. સી 19 વાયરસનો ઇલાજ અથવા તેને દૂર કરવાની […]

Continue Reading

બોસ્ટન યુનિવર્સિટીમાં ધરપકડ કરાયેલા પ્રોફેસરનો કોરોના સાથે કોઈ સંબંધ નથી…જાણો શું છે સત્ય…

બોસ્ટન યુનિવર્સિટીમાં ધરપકડ કરાયેલા પ્રોફેસરનો કોરોના સાથે કોઈ સંબંધ નથી…જાણો શું છે સત્ય…Vimal Bhatt નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “BREAKING & SHOCKING NEWS Finally FBI arrested a Professor from Boston University who was in connection with Chinese university and research lab in Wuhan, and was highly […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં ફોટોમાં દેખાતા વૃદ્ધ વ્યક્તિ હજુ જીવે છે…? જાણો શું છે સત્ય…

Bhuro amaro gujarati નામના ફેસબુક પેજ દ્વારા 27 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો છે જેમાં એવું લખેલું છે કે, ઈન્ડોનેશિયા ના એક 126 વરસ ના દાદા નું કહેવું એવું છે કે, જે લોકો એ તેમને સિગારેટ, દારૂ છોડવાની સલાહ આપતા હતા તે બધા મરી […]

Continue Reading

શું ખરેખર ભૂટાન દ્વારા આસામમાં આવતું સિંચાઈનું પાણી રોકવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Vadodariyu નામના ફેસબુક પેજ દ્વારા 26 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, નેપાળ બાદ હવે ભૂતાને ભારતની ચિંતા વધારી, આસામમાં સિંચાઈનું પાણી રોક્યું કોરોના વાયરસના સંકટ વચ્ચે ગલવાન ખીણમાં ચીનની હિંસક ઝડપમાંથી હજુ ભારત બહાર આવ્યું નથી ત્યાં પાડોશી દશો ચિંતા વધારવાનું શરૂ કરી દીધું […]

Continue Reading

શું ખરેખર ન્યુઝીલેન્ડમાં આ વર્ષે નિકળેલી રથ યાત્રાનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Naran Pampaniya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ચાલો અમદાવાદમાં બહુ મોટી રથયાત્રા શરૂ ના થઈ.કોઇ અફસોસની વાત નથી. જેવો માહોલ. આપણે જોઈએ નયુઝીલેડ ની રથયાત્રા….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ […]

Continue Reading

શું ખરેખર 1945 થી અત્યાર સુધી જાપાનમાં અમેરિકા એક પણ વસ્તુનું વેચાણ નથી કરી શક્યું…? જાણો શું છે સત્ય…

Hitesh Kushakiya Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 9 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 1945 માં અમેરિકા એ જાપાન ઉપર 2 અણુબોમ્બ ફેંક્યા હતા ત્યારથી લઈ અત્યાર સુધીમાં અમેરિકા પોતાની એક સોઈ પણ જાપાન માં વેચવા માં સક્ષમ નથી અને આપણે અહીં ટિકટોક માં મુજરા […]

Continue Reading

શું ખરેખર હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ઘર્ષણ બાદનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Gujju Smile – ગુજ્જુ સ્માઈલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાલે રાત્રે ભારતીય સૈનિક અને પાકિસ્તાની મુતભેડ થઈ હતી. એક ધન્યવાદ તો બને રિયલ હિરો ને અને શહિદ ભાઈને આત્માને શાંન્તી માટે પ્રાથના ઓણ શાંન્તી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદ્દાખની ગલવાન ઘાટી ખાતે તાજેતરમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે થયેલા ઘર્ષણનો છે…? જાણો શું છે સત્ય…

The Squirrel નામના ફેસબુક પેજ દ્વારા 16 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, લદ્દાખના ગાલવાન વિસ્તારમાં ભારતીય સેના અને ચીન વચ્ચે અથડામણનો વિડિયો… અથડામણમાં ભારતના એક અદિકારી અને બે સૈનિકો થયા હતા શહિદ… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]

Continue Reading

શું ખરેખર પાર્કિગમાં એકઠા થયેલા કાગડાઓનો આ વિડિયો દુબઈનો છે….? જાણો શું છે સત્ય….

Prajapati Hareshkumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આખી દુનીયામા કોરોના અને ઈન્ડીયામા તીડ અને દુબઈ મા કાગડા કુદરત બરાબર ગુસ્સામા છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 26 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 31 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં RBI દ્વારા ‘બેન્ક ઓફ ચાઈના’ને ભારતમાં બેન્કિંગ માટે મંજૂરી આપવામાં આવી…? જાણો શું છે સત્ય…

ગગો ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા 10 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ચાઇનાના માલનો વિરોધ કરશે ભક્ત પણ બેંક નો નહિ કરે.. હે ડફોળો મૂર્ખાઓ પેલ્લે થી મૂર્ખ સો કે કોર્સ કર્યો સે ? શેયર કરો. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં પાકિસ્તાનનું F-16 વિમાન ગુમ થઈ ગયું…? જાણો શું છે સત્ય…

Dahyabhai Lebabhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પાકિસ્તાન નું એફ ૧૬ વિમાન ગુમ થઈ ગયું અભિનંદન ને પૂછ્યું. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં પાકિસ્તાનનું F-16 વિમાન ગુમ થઈ ગયું છે. આ પોસ્ટને 4 […]

Continue Reading

બરાક ઓબામા દ્વારા મેલાનીયા ટ્રમ્પની ગીફ્ટ ફેકવામાં આવી તે ગિફ્ટ ડિજિટલી એડિટ કરેલી છે.

Dhanji Patidar Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મિત્રો….#મોદીના મિત્રનું ઘોર અપમાન….. આ વીડિયોમાં એવું સ્પષ્ટ પણે દેખાઈ આવે છે….કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાને ગિફ્ટ આપે છે…જે ગિફ્ટ ઓબામા સ્વીકારવા ખાતર સ્વીકારી લે છે….અને પછી થોડાક આગળ જઈને એ ગિફ્ટને તેઓ ફેંકી […]

Continue Reading

શું ખરેખર આ ન્યુઝીલેન્ડની હોસ્પિટલના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…

સુરત રડાર ન્યુઝ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. #આશા_ રાખીએ_ કે_ ભારતમાં_ પણ_ આવો_ દિવસ_ જલ્દી_થઇ_જલ્દી_આવે ન્યૂઝીલેન્ડમાં છેલ્લો કોરોના દર્દીઓ કોરોના મુક્ત થતા દર્દીને રાજા આપ્યા બાદ Covid-19 વોર્ડના દરવાજા બંધ કરાવામાં આવ્યા ત્યાર ના દ્રશ્યોમાં કોરોના વોરિયર નર્સિંગ સ્ટાફની ખુશી સાફ જોઈ શકાય છે.” શીર્ષક […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનના આઈસોલેશન વોર્ડનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Ashwin Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જે લોકો પાકિસ્તાન જીંદાબાદની નારેબાજી કરે છે તેમને મુબારક આ તસવીર.પાકિસ્તાન કોરોના આઈસોલેસન વોર્ડ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading

શું ખરેખર 15 જૂન બાદ ફરી સંપૂર્ણ લોકડાઉન લગાડવામાં આવશે….? જાણો શું છે સત્ય…

Jignesh Savaj Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ઝી ન્યુઝના સ્ક્રિન શોટ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “15 જૂન બાદ ફરી […]

Continue Reading

શું ખરેખર જ્યોર્જની હત્યા બાદ થયેલી લૂંટના આ દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…

Jay Kansara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જ્યોર્જ ફ્લોયડ ના મૃત્યુ થી દુઃખી થઈ ને એને સપોર્ટ કરનારા અશ્વેત” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 39 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ન્યુઝીલેન્ડનો છે….? જાણો શું છે સત્ય…

Kanti Dawda નામના ફેસબુક યુઝર દ્વારા Avaniya (અવાણિયા) Village friends તારીખ 2 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ન્યૂઝીલેન્ડની એક સ્ત્રીએ બે સિંહના બચ્ચા મોટા કર્યા પછી સરકારે ફરજીયાત ઝુ માં મુકવાની ફરજ પાડી, સ્ત્રી એક દિવસ ઝૂ માં તેને મળવા ગઈ ત્યારે કેવું દ્રશ્ય સર્જાયું તે જુઓ…..!! અને આપણે માનવ હોવા છતાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લોકડાઉન દરમિયાન સુરતના ભાગળ વિસ્તારમાં શોપિંગ કરતી મહિલાઓનો છે…? જાણો શું છે સત્ય…

हम हैं गुजरात નામના ફેસબુક પેજ દ્વારા 9 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, भागल मैन रोड़ पर शोरूम खुला था की औरतें पहुंच गई शॉपिंग करने । पुलिस वाले आए तो ऊपर जाकर छुप गई । पुलिस शोरूम सील कर गई मजबूरी में […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના વ્હાઈટ હાઉસનો છે…? જાણો શું છે સત્ય…

Chetan Zinzuwadia નામના ફેસબુક યુઝર દ્વારા 1 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Protestors already broke inside #WhiteHouse for the first time in American history,, gun fire at east gate and some sources said Trump fleed with his family to Kanzas , #CIA have […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીની WHOના ચેરમેન તરીકે નિમૂણંક કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

મોદી ચાહક નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મોદીજી બન્યા WHO ના નવા ચેરમેન WHO ની બાગડોર 22 MAY થી ભારતના હાથ માં વિશ્વગુરૂ બનવાના સોનેરી પથ પર ભારત દેશ માટે ગૌરવાન્વિત ક્ષણ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 265 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર સાઉદી અરબના લોકડાઉન બાદ મોલ ખુલ્યાના દ્રશ્યો છે.? જાણો શું છે સત્ય…

Kirit Mandirwala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Crazy situation on saudi malls opening after lockdown… ladies out for Eid market 🙄🙄God also cannot save us” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 11 […]

Continue Reading

શું ખરેખર મુંબઈના મોહમ્મદ અલી રોડના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Rakesh Devani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “*_મોહમંદ અલી રોડ મુંબઇ_* 👆આમાં કોઈ સોસીયલ ડિસ્ટન્સ નુ પાલન નથી મુંબઈ રેડઝોન હોટસપોટ કોરોના માટે છે એમાં છુટછાટ ના આ દરશય સામે આવ્યા હવે આમાં કોણ બચાવે કયો????” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના […]

Continue Reading