શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુસ્લિમ વેપારીની દુકાન પર બનેલી ઘટનાનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અચાનક જ કેટલાક લોકો ગટરનો સ્લેબ તૂટતાં જમીનમાં પડી ગયા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મુસ્લિમ યુવકે ગેરકાયદેસર દબાણ કરીને બનાવેલી પંચરની દુકાન પર બનેલી આ ઘટના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

શેરડીના રસની મશીન લઈ જતા સરકારી નોકરો ઉત્તર પ્રદેશના છે; જયપુરના નહીં…

રોડ પરથી શેરડીના રસનો ઠેલો બુલડોઝર થી ઉપાડી ટ્રકમાં નાખી અને લઈ જતા હોવાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છ. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રાજસ્થાનના જયપુર શહેરનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો આંશિક રીતે ખોટો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનમાં ડીજે ચોરીની આ ઘટનાનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક કારની પાછળ પોલીસની કારને ભાગતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજસ્થાનમાં ચાલુ ક્રાર્યક્રમમાં ડીજે ચોરી થઈ તે ઘટનાનો વિડિયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર સેનાએ અજમેરમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતા લોકોને માર માર્યો…? જાણો શું છે સત્ય….

ઈન્ટરનેટ પર એક વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે આર્મી યુનિફોર્મમાં સૈનિકોને લાકડીઓ વડે લોકોને મારતા જોઈ શકો છો. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે, “રાજસ્થાનના અજમેરમાં કેટલાક મુસ્લિમ લોકો પાકિસ્તાન માટે જાસૂસી કરતા પકડાયા હતા અને સેનાએ તેમને લાકડીઓ વડે માર માર્યો હતો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

પત્રકાર જગદીશ ચંદ્રાનો વીડિયો રાજસ્થાનના કોંગ્રેસ પ્રવક્તાના નામે ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના કોંગ્રેસના પ્રવક્તા જગદીશ ચંદ્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર જન આશીર્વાદ યાત્રા દરમિયાન ભાજપાના કાર્યકર્તાઓ વચ્ચે માથાકુટ થઈ હતી…? જાણો શું છે સત્ય….

ભાજપાના 39 મંત્રીઓ દેશભરમાં 212 લોકસભા ક્ષેત્રમાં જન આશીર્વાદ યાત્રા કરી રહ્યા છે. ત્યારે હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, ભાજપાના નેતાઓ વચ્ચે મારામારી થતી જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપાની જન આશીર્વાદ યાત્રા દરમિયાન કાર્યકર્તાઓ વચ્ચે […]

Continue Reading

જયપુરના રસ્તા પર પાણી ભરાયાના વિડિયોને દિલ્હીનો ગણાવવામાં આવી રહ્યો. જાણો શું છે સત્ય.

સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે રસ્તામાં વરસાદના કારણે પાણી ભરયેલા છે, જે ખસેડી લો ફ્લોર બસની અંદર પાણી ઘૂસી રહ્યા છે. પાણી બસમાં બેઠેલા મુસાફરોની સીટ પર પહોંચ્યા બાદ તેમને સીટ પર  ઉભા રહેવું પડે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

ભગવો ધ્વજ ફાળનાર ધારાસભ્યને લોકો દ્વારા દોડાવી-દોડાવીને માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં, રાજસ્થાનના ગંગાપુરના અપક્ષ ધારાસભ્ય રામકેશ મીણાની હાજરીમાં, જયપુરના અંબાગ કિલ્લા પર ભગવા રંગના ધ્વજને ફાડી દેવાયો હતો. આ ઘટનાનો એક વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, તે વિડિયોમાં તમે જોઈ શકો છો કે સફેદ રંગના કપડા પહેરેલા માણસની પાછળ દોડી રહેલા લોકોના ટોળાએ તેને ફટકારયો હતો. આ વિડિયોને શેર કરીને […]

Continue Reading

શું ખરેખર દાદી રોજ વાંદરાને ભોજન આપતી હતી અને દાદી બિમાર પડતા વાંદરો તેને મળવા આવ્યો હતો…?

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વૃધ્ધ મહિલા પલગ પપ સૂતા છે અને એક વાંદરો ત્યા આવી તેને ગળે લગાળે છે અને વ્હાલ કરે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દાદી દરરોજ વાંદરાને ભોજન આપતી હતી પરંતુ ત્રણ દિવસથી […]

Continue Reading

શું ખરેખર દિલ્હીની શાળાની મુલાકાત નેતા દ્વારા લેવામાં આવી તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ શાળાની શિક્ષિકાઓને વિદ્યાર્થીઓને ન ભણાવવા બાબતે ઠપકો આપી રહ્યા છે અને શિક્ષિકાઓ તેમને સાંભળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ દિલ્હીની શાળા છે અને નેતા દ્વારા અચાનક આ શાળાની મુલાકાત […]

Continue Reading

શું ખરેખર સાપુતારા જવાના રસ્તા પર થયેલી લૂંટનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કારચાલક પાસેથી કરવામાં આવેલી લૂંટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાપુતારા જવાના રસ્તા પર કારચાલક પાસેથી થયેલી લૂંટનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સાપુતારાના […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનમાં ઓક્સિજનનો બગાડ થઈ રહ્યો છે તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં ઠેર-ઠેર ઓક્સિજનની જરુરિયાત ઉભી થઈ છે અને તેની અછતને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે ત્યારે આ બધા સમાચારોની વચ્ચે ટેન્કરમાંથી લીક થઈ રહેલા ગેસનો એક વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનમાં ઓક્સિજન માટેનું કોઈ સ્ટોરેજ […]

Continue Reading

શું ખરેખર જમીનમાંથી પાણી સાથે નીકળતી આગનો વીડિયો જૂનાગઢનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જમીનમાંથી પાણી સાથે નીકળી રહેલી આગના એક વીડિયોએ જોર પકડ્યું છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના જૂનાગઢ ખાતે જમીનમાંથી પાણી સાથે આગ નીકળી રહી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

રાજસ્થાન સરકારના નામે અંતિમ સંસ્કાર અંગે જારી કરાયેલ પરિપત્ર નકલી છે…. જાણો શું છે સત્ય….

ગુજરાતની સાથે-સાથે દેશભરમાં કોરોનાના લીધે લોકોની હાલત ખૂબજ બગડી રહી છે. ત્યારે આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ અફવાઓને લઈ સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પરિપત્ર છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે, “રાજસ્થાનમાં અંતિમવિધિ માટે SDMને 4 દિવસ અગાઉ જાણ કરવી ફરજિયાત છે.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનમાં કોરોના દર્દીઓ માટે સિટિ સ્કેનના ચાર્જ 350 નક્કી કરવામાં આવ્યા છે…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસે-દિવસેને વધી રહ્યો છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ અફવાઓને લઈ સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન ગુજરાત સરકારે સીટી સ્કેનના ભાવ રૂપિયા 3000 નક્કી કર્યા છે. આ વચ્ચે હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “રાજસ્થાન સરકાર દ્વારા કોરોના દર્દીઓ માટે સીટી સ્કેનના […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાન સરકાર દ્વારા મસ્જિદ માટે 100 કરોડ ફાળવ્યા છે…? જાણો શું છે સત્ય….

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતની એક તસ્વીર સોશિયલ મિડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે. તસવીરમાં સીએમ અશોક ગેહલોત હાથ જોડીને ઉભા છે. તસવીરમાં લખ્યું છે કે રાજસ્થાન સરકારે તેના બજેટમાં દરગાહ બનાવવા માટે 100 કરોડ રૂપિયા આપ્યા છે. આ તસવીર શેર કરતી વખતે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “રાજસ્થાનમાં મુસ્લિમ દરગાહોને ટૂરિસ્ટ સર્કિટ […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનમાં આવેલા પિપળેશ્વર મહાદેવ મંદિરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ સુતો હોવાનું જોવા મળી રહ્યો છે. તેમજ તેની આસપાસ ચિતાઓ જોવા મળી રહ્યા છે. અને આ વ્યક્તિ તેને પોતાની પાસે સુવડાવી રહ્યો છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રાજસ્થાનમાં આવેલા પિપળેશ્વર મહાદેવ મંદિરનો છે.” […]

Continue Reading

રાજસ્થાનમાં વર્ષ 2017 માં થયેલા કિસાન આંદોલનનો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. […]

Continue Reading

રાજસ્થાનમાં મનાવવામાં આવતા જમરા બીજ પર્વનો જૂનો વીડિયો દિવાળીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો રાજસ્થાનમાં દિવાળી મનાવવામાં આવી તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયો રાજસ્થાનમાં હોળીના […]

Continue Reading

શું ખરેખર અજમેરની દરગાહમાં હાર્દિક પટેલ દ્વારા હાલમાં મુલાકાત લેવામાં આવી તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક પટેલ સહિતના લોકો કોઈ ધાર્મિક સ્થળની બહાર ઉભા છે અને ફોટો પડાવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાર્દિક પટેલ દ્વારા હાલમાં અજમેર દરગાહની મુલાકાત લેવામાં આવી હતી. તેની ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા હાલમાં મસ્જિદની મુલાકાત લેવામાં આવી…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત જોવા મળી રહ્યા છે. અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત હાલમાં મસ્જિદમાં ગયા હતા અને તેમણે માસ્ક નથી પહેર્યુ કે નથી સોશિયલ ડિસ્ટન્ટનુ પાલન કર્યુ. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના જોધપુરના લેઝર શોનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક લેઝર શોનો વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. 5 મિનિટના આ વિડિયોમાં જૂદા-જૂદા દ્રશ્યો પાણીમાં જોવા મળી રહ્યા છે. તેમજ આ વિડિયો સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે કે આ વિડિયો રાજસ્થાનના જોધપુરનો છે. જ્યાં આ શોને જોવાની ફી 3000 રૂપિયા છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

એક જ જાતિના યુવક-યુવતિના લવ મેરેજનો વીડિયો લવ જેહાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયોમાં જે છોકરી દેખાઈ રહી છે તેણે બીજી જાતિના છોકરા સાથે લગ્ન કર્યા છે અને એના પિતા પાઘડી ઉતારીને તેને મનાવી રહ્યા છે છતાં પણ તે તેમનું કહ્યું માનતી નથી. છોકરીએ લવ જેહાદમાં છોકરા […]

Continue Reading

સાઉથ આફ્રિકાની હોટલમાં આવેલા દીપડાનો વીડિયો રાજસ્થાનના રણથંભોરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Deven Paleja નામના ફેસબુક યુઝર દ્વારા 17 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સવાર ના મોંઘેરા મહેમાન તાજ રણથંભોર ખાતે ..રજવાડી ઠાઠ … આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજસ્થાનના રણથંભોર ખાતે આવેલી હોટલ તાજમાં ફરી રહેલા દીપડાનો આ વીડિયો છે. આ […]

Continue Reading

ગાડીઓના કાફલાના જૂના ફોટો કંગના રાનાવતના સમર્થનમાં આવેલી કરણી સેનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

ऐडवोकेट भुपतसिंह राजपुत નામના ફેસબુક યુઝર દ્વારા 9 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કંગના રણાવત કે સમર્થન મેં રાજસ્થાન સે 1000 ગાડી રવાના… મહારાષ્ટ્ર જવા માટે  એ હૈ મેરા રાજપૂત સમાજ  જય શ્રી મહાકાલ  જય માતાજી. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો […]

Continue Reading

રાજસ્થાનના બાંસવાડામાં વરસાદી પાણીમાં તણાઈ રહેલા ટ્રકનો વીડિયો દાહોદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

ખબર એક્સપ્રેસ નામના ફેસબુક યુઝર દ્વારા 24 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #દાહોદ ધસમસતા પાણી માં ટ્રક તણાયો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દાહોદ ખાતે વરસાદના ધસમસતા પાણીમાં તણાઈ રહેલા ટ્રકનો છે. આ પોસ્ટને 54 લોકો […]

Continue Reading

શું ખરેખર અજમેરમાં દરગાહ ખુલતાંની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

Salim Sandhi નામના ફેસબુક યુઝર દ્વારા 6 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, . યા ગરીબ નવાઝ મઝહબ નહીં શીખાતા,આપસમે બૈર રખના. હિન્દુ- મુસ્લિમ એકતાના પ્રતિક સમા, રાજસ્થાનમાં આવેલ અજમેર શરીફની દરગાહ ખુલતાં જ રાજસ્થાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ હઝરત ખ્વાજા ગરીબ નવાઝની બારગાહમાં […]

Continue Reading

સચિન પાયલોટના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

आम्ही बरौडेकर નામના ફેસબુક પેજ દ્વારા 13 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શાર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સચિન પાયલોટ નું ટ્વીટ અમે કોંગ્રેસની ગુલામી નહિ કરીએ…#SachinPilot. આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો છે જેમાં એવું લખેલું છે કે, सोनिया उर्फ एंटोनिया माइनो के कहने पर ही मुख्यमंत्री अशोक […]

Continue Reading

શું ખરેખર બિહારમાં બેંક મેનેજરને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટાકારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…

Rajkot Mirror નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બિહારની બેંકમાં ઓચિંતું ચેકીંગ આવતા, મેનેજર માસ્ક વગર બેઠા હતા ભરવો પડતો મેમો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 315 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 30 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર જયપુરમાં સાધુના ચીલમ પીવાને કારણે 300 લોકોને કોરોના વાયરસનું સંક્રમણ થયું…? જાણો શું છે સત્ય…

Bipin Bhartiya નામના ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જયપુર માં એક હિન્દૂ સાધુની ચીલમ પીવાની ટેવ થી 300 થી વધુ લોકો કોરેન્ટાઇન. સાધુ કોરોના પોઝિટિવ છે. સાધુ નો ડેરી નો બિઝનેસ છે અને 50 થી વધુ પરિવારો ને […]

Continue Reading

શું ખરેખર અજમેરની બકરા મંડીમાં બકરીઓમાં જોવા મળ્યો કોરોના વાયરસ…? જાણો શું છે સત્ય…

राहुल जरीवाला‎ નામના ફેસબુક પેજ દ્વારા 24 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, લો કોરોના વાઇરસ બકરી માં આવી. ગયો છે તો મટન ખાવા નુ બંધ કરો સુરતી લલાઓ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અજમેરનો છે. […]

Continue Reading

રાજસ્થાનના જૂના વિડિયોને આસામ NRC સાથે સરખાવી ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો.

Adam Hatia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “NRC started in Assam. They have begun evicting people from their homes. The media doesn’t show it because the media is on the government’s side. So it is our responsibility now to share this video. It is being done […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનમાં તીડના આક્રમણને પગલે હેલિકોપ્ટર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎બનાસકાંઠા જીલ્લા કોગ્રેંસ સમિતિ નામના ફેસબુક પેજ દ્વારા 30 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો હતો અને તેની સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં રાજસ્થનમાં થયેલા તીડના આક્રમણને પગલે સરકાર દ્વારા હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો તેનો આ ફોટો છે. આ પોસ્ટને 208 લોકો […]

Continue Reading

શું ખરેખર નાની ભાલુમાં બોરવેલમાંથી નીકળી રહ્યું છે દૂધ…? જાણો શું છે સત્ય…

‎‎ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક વોટ્સઅપ યુઝર દ્વારા  “નાનીભાલુમા બોર કરેલ તેમાથી દુધ નીકળે છે તેવો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ…..” લખાણ સાથે એક વીડિયો મોકલવામાં આવ્યો હતો અને તેની સત્યતા જણાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ લખાણ અને વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો નાની ભાલુ ગામનો છે અને […]

Continue Reading

શું ખરેખર સુરેન્દ્રનગરમાં જેસીબી ચાલકે કર્યો પોલીસ પર હુમલો…? જાણો શું છે સત્ય…

‎‎Vijay Thakor ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 18 નવેમ્બર, 2019    ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સુરેદ્રનગર માં પોલીસ ઉપર JCB thi હૂમલો લૂખ્ખાઓને એમની ભાષામાં જવાબ આપવા બદલ ધન્યવાદ… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સુરેન્દ્રનગરમાં જેસીબી ચાલક દ્વારા પોલીસ પર હુમલો કરવામાં […]

Continue Reading

શું ખરેખર જૈસલમેરના વોર્ડ નંબર 15ના ભાજપના ઉમેદવારને માત્ર 2 જ વોટ મળ્યા..? જાણો શું છે સત્ય…

Ahir DIpak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજસ્થાન જેસલમેર વોર્ડ નં 15 માં ભાજપને પુરા 2 મત મળ્યા અને હવે આ આખો વોર્ડ ઈ બે જણને ગોતે છે…!” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 151 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકોએ […]

Continue Reading

શું ખરેખર ખુલ્લી જમીન પર હજુ પણ પડી છે શિવજીની મૂર્તિ અને સર્પો કરી રહ્યા છે રક્ષા…? જાણો સત્ય…

‎મોજ કરો ને વ્હાલા  ‎નામના ફેસબુક પેજ દ્વારા 19 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ખુલ્લી જમીન પર છે શિવજીની ૩૦૦ કિલો સોનાની મૂર્તિ!ખુંખાર સર્પો કરી રહ્યાં છે પહેરેદારી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 371 લોકોએ લાઈક કરી હતી. 5 લોકોએ પોતાના મંતવ્યો રજૂ […]

Continue Reading