શું ખરેખર મહારાષ્ટ્ર ખાતે મહિલા વકીલ અને જજ વચ્ચે થયેલી મારામારીનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કાળો કોટ પહેરીને મારામારી કરી રહેલી બે મહિલાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્ર ખાતે મહિલા જજે જામીન ન આપતાં વકીલ મહિલા દ્વારા છુટ્ટા હાથની મારામારી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ઉજ્જવલા યોજનાનો ગેસનો બાટલો લેવાની મહિલાએ ના પાડી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં એક મહિલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રતિક ચિહ્ન રુપે ગેસનો બાટલો આપે છે તો એ મહિલા એ બાટલો પરત કરીને પાછા પગલે ચાલતી થાય છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં જોવા મળતા શખ્સની ત્રણ પત્ની અને 32 છોકરાઓ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં એક વુદ્ધ વ્યક્તિ તેમજ ત્રણ મહિલાઓ અને ઘણા બાળકો જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટમાં જોવા મળતા વૃદ્ધ વ્યક્તિને ત્રણ પત્ની અને 32 છોકરાઓ છે તેમનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ દ્વારા RSSના સદસ્યોને પગે લાગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમા રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ મંચ પર રહેલા મહાનુભાવોને તેમજ મંચ નીચે બેસેલા એખ બુઝુર્ગ વ્યક્તિને સાલ ઓઢાળી અને પગે લાગતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ આરઆરએસના સદસ્યોને પગે લાગી રહ્યા તેનો વિડિયો […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં જાહેરમાં નમાજ અદા કરવા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશ ખાતે રસ્તા પર નમાજ અદા કરી રહેલા મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસે લાઠીચાર્જ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ગુનાની તપાસ કરવા જઈ રહેલી પોલીસનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ગલીમાંથી બે ભગવાધારી વ્યક્તિઓની સાથે જઈ રહેલી પોલીસના કાફલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુનાની તપાસ કરવા જઈ રહેલી પોલીસનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ દ્વારા બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેવામાં આવી રહ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક વ્યક્તિ દ્વારા તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર મહિલાઓને પોલીસે ઝડપી લીધી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક મહિલાઓ પકડીને લઈ જઈ રહેલી પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારી મહિલાઓને પોલીસે ઝડપી લીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં તમંચા સાથે પકડાયેલી યુવતી શિક્ષિકા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી પાસેથી તમંચો જપ્ત કરી રહેલી મહિલા પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં તમંચા સાથે પોલીસે જે યુવતીની ધરપકડ કરી એ શિક્ષિકા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શેરડીના રસની મશીન લઈ જતા સરકારી નોકરો ઉત્તર પ્રદેશના છે; જયપુરના નહીં…

રોડ પરથી શેરડીના રસનો ઠેલો બુલડોઝર થી ઉપાડી ટ્રકમાં નાખી અને લઈ જતા હોવાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છ. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રાજસ્થાનના જયપુર શહેરનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો આંશિક રીતે ખોટો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર ઉત્તર પ્રદેશમાં 142 બેઠકો પર ફરી થશે ચૂંટણી…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 255 બેઠકો જીતી છે. આ દરમિયાન, ઘણા સમાચાર, વિડિયો અને તસવીરો સામે આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે EVM ને બદલ્યું છે. આવી સ્થિતિમાં એક ન્યૂઝ ચેનલની ગ્રાફિક પ્લેટ જેવી તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. એવું કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે ઈવીએમ બદલવાની વાત સ્વીકારી […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે લોકો વોટની રક્ષા માટે રસ્તા પર ઉતર્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથમાં લાકડીઓ લઈને રસ્તા પર નીકળેલા લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે યોજાયેલી ચૂંટણીમાં વોટની રક્ષા માટે લોકો રસ્તા પર ઉતર્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત થતાં બુલડોઝરે ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડાન્સ કરી રહેલા બુલડોઝરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં ભાજપની ભવ્ય જીત થતાં બુલડોઝરે ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં આપવામાં આવેલા નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં એવું કહી રહ્યા છે કે, ‘भाजपा सरकार होने का मतलब है दंगाराज, माफियाराज, गुंडाराज’ જેનો ગુજરાતી અર્થ એવો થાય કે, ‘ભાજપની સરકાર […]

Continue Reading

ઉત્તરપ્રદેશમાં ભાજપના નેતાઓની હાલતનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના કેટલાક નેતાઓ સાથે થયેલી મારામારીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં ભાજપના નેતાઓ પર હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયાનો જૂનો વીડિયો ભ્રામક અને અધૂરી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશની ચૂંટણી આવી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયા મહારાજગંજ ખાતે પદયાત્રા માટે પહોંચ્યા ત્યાં ગ્રામીણ લોકોએ તેમનો વિરોધ કર્યો હતો તેનો આ વીડિયો છે. પરંતુ […]

Continue Reading

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો જૂનો વીડિયો અધૂરી અને ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દરગાહ પર પહોંચેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશની ચૂંટણી આવી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દરગાહ પર પહોંચ્યા હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં શાળાને મદરેસા બનાવવામાં આવી રહી હોવાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક શાળામાં મુસ્લિમ સમુદાયના બાળકો ભણી રહ્યા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકારી શાળાને મદરેસા બનાવવામાં આવી રહી હોવાનો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીના ઘરે મળવા પહોંચેલા બેરોજગાર યુવાનોનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…?

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા પર ખુલ્લા આકાશ નીચે સુઈ રહેલા કેટલાક યુવાનોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ઉત્તરપ્રદેશનો છે જ્યાં TET ની પરીજક્ષા આપવા આવેલા હજારો યુવાનો પરીક્ષાના આગળના દિવસે રસ્તા પર સુઈ ગયા હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડીને જાહેરમાં નમાજ કરતા મુસ્લિમો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચાલી રહેલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાને ભારતને હરાવતાં ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ લોકો દ્વારા જાહેરમાં ફટાકડા ફોડીને નમાજ અદા કરવામાં આવી તો પોલીસ દ્વારા […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ઉજ્જવલા યોજનાનો ગેસનો બાટલો લેવાની મહિલાએ ના પાડી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં એક મહિલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રદાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રતિક ચિહ્ન રુપે ગેસનો બાટલો આપે છે તો એ મહિલા એ બાટલો પરત કરીને પાછા પગલે ચાલતી થાય છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના બિજૌલી ખાતે વૃદ્ધ દ્વારા યોગી આદિત્યનાથનો રસ્તો રોકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશના બિજૌલી ખાતે એક વૃદ્ધે યોગી આદિત્યનાથનો વિરોધ કરવા માટે ખાટલો મૂકીને તેમનો રસ્તો રોકી દીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, બિજૌલી ખાતેની ગલીમાં ખાટલો […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ગંગા ઘાટ પરની લાશનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજે રોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં હાલમાં સોશિયલ મીડિયા પર ગંગા ઘાટ પરની લાશનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગંગાઘાટનો છે જ્યાં […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ગંગા નદીમાં તરતી લાશોનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં હાલમાં સોશિયલ મીડિયા પર ગંગા નદીમાં તરતી લાશોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગંગાઘાટનો છે જ્યાં ગંગા […]

Continue Reading

શું ખરેખર હાલમાં હરિદ્રારમાં ચાલી રહેલા ગંગા સ્નાન દરિમયાનનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં સાધુઓ નદીમાં સ્નાન કરતા જોવા મળી રહ્યા છે આ ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ કરતાની સાથે જાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં હરિદ્રારમાં ચાલી રહેલા ગંગા સ્નાન દરમિયાનના આ દ્રશ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને […]

Continue Reading

શું ખરેખર મોદી સરકાર દ્વારા ગોવર્ધન પર્વત વેચવાની તૈયારી થઈ રહી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી સરકાર દ્વારા ઉત્તરપ્રદેશના મથુરામાં આવેલ ગોવર્ધન પર્વત વેચવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે એક ઈ-કોમર્સ કંપની દ્વારા ઓનલાઈન ગોવર્ધન પર્વતની શિલાઓ વેચવાની જાહેરાત […]

Continue Reading

શું ખરેખર 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસમાં દરેક ઉપાડ પર 25 રુપિયા ચાર્જ વસૂલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય પોસ્ટના ખાતાધારકોને લગતી માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવતા દરેક ખાતાધારકોને 1 એપ્રિલથી ઉપાડના દરેક ટ્રાન્જેક્શન પર 25 રુપિયા ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં મોદી સરકાર વિરુદ્ધમાં બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાનો વિરોધ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા નારેબાજી સાથે મોદી સરકારનો વિરોધ કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉત્તરપ્રદેશનો નહીં પરંતુ […]

Continue Reading

શું ખરેખર દેશમાં પ્રાઈવેટ મેડિકલ કોલેજ માંથી આરક્ષણ હટાવી દેવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ન્યુઝ ચેનલની પ્લેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. બ્રેકિંગ ન્યુઝની પ્લેટ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપા સરકાર દ્વારા પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાંથી SC, ST અને OBCનો કોટાને પુરો કરી જેવામાં આવ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વાયરલ મેસેજ હાલનો […]

Continue Reading

શું ખરેખર આપ નેતા સોમનાથ ભારતીએ યોગી આદિત્યનાથના વખાણ કર્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી પર યોગી સરકાર પર વિવાદિત નિવેદન આપવાને કારણે રોષે ભરાયેલા એક વ્યક્તિ દ્વારા શાહી ફેંકવામાં આવી હતી. ત્યારે આ ઘટનાની સાથે સોશિયલ મીડિયા પર સોમનાથ ભારતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 200 કલાક ઉત્તરપ્રદેશની જેલમાં રહ્યા બાદ સોમનાથ […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશ સરકારે લગ્ન પ્રસંગમાં બેન્ડ અને ડીજે પર પ્રતિબંધ મૂક્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશ સરકારે લગ્ન પ્રસંગમાં બેન્ડ અને ડીજે પર પ્રતિબંધ મૂક્યો હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા જ ખોટી ઠેરવવામાં આવી છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Revoi નામના ફેસબુક પેજ […]

Continue Reading

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં બનેલી ઘટનાનો વીડિયો હાથરસના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ઉત્તરપ્રદેશના હાથરસનો છે. જેમાં પોલીસે ઘરમાં ઘૂસીને દલિત પરિવાર પર અત્યાચાર કરી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉત્તરપ્રદેશના હાથરસનો નહીં […]

Continue Reading

યોગી આદિત્યનાથે એવું નથી કહ્યું કે, “હમારા કામ ગાય બચાના હૈ, લડકી નહીં”… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામે એક વિવાદિત નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, અમારું કામ ગાયને બચાવવાનું છે, છોકરીને નહીં. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, એક વ્યંગાત્મક વેબસાઈટ પર મૂકવામાં આવેલી માહિતી […]

Continue Reading

સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવના નિધનની ખોટી માહિતી વાયરલ..જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના નિધનની માહિતી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું નિધન થયું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી જગ્યા પર મુસ્લિમો ‘બાબરી હોસ્પિટલ’ બનાવશે…? જાણો શું છે સત્ય…

Dharmesh Patel Babra નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મુસ્લિમોને સુપ્રીમકોર્ટે આપેલી જમીન પર બાબરી મસ્જિદની જગ્યાએ બાબરી હોસ્પિટલ બનાશે.સૂત્રો જય શ્રી રામ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અયોધ્યા ખાતે સુપ્રિમ કોર્ટ દ્વારા મુસ્લિમોને બાબરી મસ્જિદના બાંધકામ […]

Continue Reading