શું ખરેખર અખિલેશ યાદવે અયોધ્યાનું નામ બદલવાની જાહેરાત કરી…? જાણો શું છે સત્ય….

આગામી વર્ષ 2022માં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ સપાના પ્રમુખ અખિલેશ યાદવને લઈને છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અખિલેશ યાદવે જાહેરાત કરી કે યુપીમાં તેમની સરકાર બની તો તેઓ અયોધ્યાનું નામ બદલી […]

Continue Reading

અશોક વાટિકામાં સીતા માતા જે શિલા પર બેઠા હતા તેને શ્રીલંકાથી અયોધ્યા લાવવામાં આવી..? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જોવા મળી રહ્યા છે. 3:34 મિનિટના આ વિડિયોમાં કેટલાક સંતો વિમાનમાંથી ઉતરતા જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શ્રીલંકામાં અશોક વાટિકામાં સીતાજી જે શિલા પર બેઠા હતા તે શિલાને […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અયોધ્યા મંદિરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મંદિરના શિખર પર રહેલી ઘંટડીઓ વગાડતો વાંદરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો અયોધ્યા રામ મંદિરનો છે જ્યાં રોજ સાંજની આરતી સમયે વાંદરો ઘંટડીઓ વગાડે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર અયોધ્યામાં નિર્માણ થઈ રહેલ રામ મંદિર છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, સુંદર કોતરણી જોવા મળે છે સુંદર આર્કિટેક્ચર વાળા કોઈ મંદિરનો વિડિયો હોવાનું જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અયોધ્યામાં નિર્માણ થઈ રહેલ રામ મંદિરનો આ વિડિયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર રામ જન્મ ભૂમિ સ્થળ પર ખોદકામ દરમિયાન પત્ર મળી આવ્યો…? જાણો શું છે સત્ય….

ગત વર્ષે ઓગસ્ટ 2020 માં, શ્રી રામ મંદિરના ભૂમિપૂજન પછી, અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું, જે હાલમાં ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યું છે, એવો અંદાજ છે કે વર્ષ 2024 સુધીમાં, ભવ્ય મંદિર તૈયાર થઈ જશે, આ સંદર્ભમાં આ દિવસોમાં એક વિડિઓ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વિડિયોમાં આપણે જોઈ […]

Continue Reading

શું ખરેખર નીતા અંબાણી અયોધ્યાના રામ મંદિર માટે 33 કિલો સોનાના 3 મુકુટ દાન કરશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નીતા અંબાણી અને અનિલ અંબાણીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નીતા અંબાણી દ્વારા અયોધ્યા ખાતે બની રહેલા રામ મંદિરની મૂર્તિઓ માટે 33 કિલો સોનાના 3 મુકુટ દાન કરવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

રામજન્મભૂમિ ટ્રસ્ટના ખાતામાંથી ઉપડી ગયેલી રોકડના કેસની અધૂરી માહિતી વાયરલ…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યા ખાતે બની રહેલા રામ મદિરના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ સમાચારો સાથે સોશિયલ મીડિયા પર એક સમાચારપત્રના કટિંગનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રામજન્મભૂમિ ટ્રસ્ટના ખાતામાંથી કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા લાખો રુપિયા નીકાળી લેવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર ફૈજાબાદ સ્ટેશનનું નામ અયોધ્યા કૈન્ટ જાહેર કરી દેવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે. સામાન્ય લખાણ સાથે વાયરલ થઈ રહેલા આ મેસેજમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, યુપીમાં ફૈજાબાદ સ્ટેશનનું નામ બદલી અને અયોધ્યા કૈન્ટ રાખવામાં આવ્યુ છે. અને તેની જાહેરાત પણ કરી દેવામાં આવી.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ નામ બદલવાની વિચારણ ચાલી […]

Continue Reading

શું ખરેખર અયોધ્યા રામ મંદિર નિર્માણની આ પહેલી તસ્વીર છે…? જાણો શું છે સત્ય..

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મંદિરનું નિર્માણ થઈ રહ્યુ હોવાનું દેખાઈ રહ્યુ છે. જૂદા-જૂદા પિલર અને તેની વચ્ચે થઈ રહેલા નિર્માણ કાર્યને લઈ અને જણાવવામાં આવી રહ્યુ છે કે, અયોધ્યા રામ મંદિર નિર્માણની આ પહેલી તસ્વીર છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર આજ તક ચેનલ દ્વારા રામ મંદિરના ભૂમિપૂજન સમયે બરનોલની જાહેરાત ચલાવવામાં આવી…? જાણો શું છે સત્ય…

Laljibhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા 5 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, આજે હું આજતક નો ખુલો વિરુદ્ધ કરું. આખા દિવસ દરમિયાન સાઈડ માં બરનોલ ની એડ આપી ને તમે સાબિત સુ કરવા માંગો. . આ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક સમાચારપત્રના ફોટોમાં એવો […]

Continue Reading

શું ખરેખર સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી જગ્યા પર મુસ્લિમો ‘બાબરી હોસ્પિટલ’ બનાવશે…? જાણો શું છે સત્ય…

Dharmesh Patel Babra નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મુસ્લિમોને સુપ્રીમકોર્ટે આપેલી જમીન પર બાબરી મસ્જિદની જગ્યાએ બાબરી હોસ્પિટલ બનાશે.સૂત્રો જય શ્રી રામ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અયોધ્યા ખાતે સુપ્રિમ કોર્ટ દ્વારા મુસ્લિમોને બાબરી મસ્જિદના બાંધકામ […]

Continue Reading

શું ખરેખર આ લેઝર શોનું હાલમાં અયોધ્યા ખાતે આયોજન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Gujju Waves નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બેસ્ટ લેસર શો રામ નગરી અયોધ્યા માં” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં […]

Continue Reading

હૈદરાબાદના મંદિરની સજાવટનો જૂનો વીડિયો રામ મંદિર ભૂમિપૂજનની સજાવટના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Devbhoomi નામના ફેસબુક પેજ દ્વારા 1 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, રામમંદિર ભૂમિપૂજન માં મંડપડેકોરેશન- અયોધ્યા #ram #Ayodhya. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો મંદિરની સજાવટનો વીડિયો અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિપૂજન માટે સજાવટ કરવામાં આવેલા મંડપ ડેકોરેશનનો […]

Continue Reading

અયોધ્યા ખાતે રામ મંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યૂલ મૂકવાની વાત એક અફવા… જાણો શું છે સત્ય…

The GJ Mail નામના ફેસબુક પેજ દ્વારા 30 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કેમ અયોધ્યામાં રામ મંદિર નીચે પેટાળમાં એક ખાસ ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવશે ? જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે,  કેમ અયોધ્યામાં રામ મંદિરના પેટાળમાં એક […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો રામ મંદિરનો છે….? જાણો શું છે સત્ય…

Ajay Pathak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રામ મંદિર ના. ભૂમિ પૂજન ના. દિવસ. સુધી હિન્દુસ્તાન નાં. દરેક. રામ ભક્ત. ના. ફેસબુક. DP… માં. રામ લલ્લા માં. ભવ્ય. મંદિર. નો. ફોટો. રાખી ને. અને. 5. તારીખ ના. દિવસે. દિવાળી. ની. જેમ. જ. પોતાના ઘરે. દીપ. પ્રગટાવી […]

Continue Reading

નરેન્દ્ર મોદીને મીઠાઈ ખવડાવતો મુરલી મનોહર જોશીનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

HaRi PaTel નામના ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, #રામ_મંદિર નિર્માણનો શુભારંભ થવા પર મુરલી મનોહર જોશી એ હિન્દુ હ્રદય સમ્રાટ આદરણીય વડાપ્રધાન #શ્રી_નરેન્દ્રભાઈ_મોદીજી નું મોં મીઠું કર્યું… વાહ રે હિન્દુ રાજા નરેન્દ્રભાઈ મોદી… 450 વર્ષનું કલંક માત્ર 6 વર્ષમાં જ […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો CAA અને NRC ના સમર્થનમાં રામલીલા મેદાન ખાતે એકઠી થયેલી ભીડનો છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Anant Gandhi‎ નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ये देख लो CAA ओर NRC के समर्थन में हिन्दू शेरों की रेली नही रेला है रामलीला मैदान में. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]

Continue Reading

શું ખરેખર અયોધ્યામાં ટ્રસ્ટમાં સામેલ થવા સાધુસંતોમાં લડાઈ થઈ અને એકબીજાના માથા ફોડ્યા…? જાણો શું છે સત્ય…..

Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“રામમંદિર ટ્રસ્ટ માં સામેલ થવા મુદ્દે અયોધ્યામાં સાધુઓની અંદરો અંદર લડાઈ અનેક ના માથા ફૂટ્યા વાહ હવે હિન્દૂ ખતરામાં નથી હો…. “લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 112 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading

જાહેર જનતાના કોલ રેકોર્ડ કરવાની વાત ખોટી છે, અફવા ન ફેલાવવા તંત્રની તાકીદ

‎‎Piyush D Patel નામના ફેસબુક યુઝર દ્વારા 8 નવેમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 10 નવેમ્બર નવેમ્બર આઉટડોર મુસાફરી ટાળો. તેમને ઘરે રહેવાનું કહે. અયોધ્યાનો ચુકાદો 13 નવેમ્બરના રોજ બહાર આવશે. “આવતીકાલથી નવા નિયમો લાગુ થશે”બધા ક callsલ્સ રેકોર્ડ કરવામાં આવશે. 2. બધા ક callલ રેકોર્ડ્સ […]

Continue Reading

શું ખરેખર અયોધ્યામાં 133 કરોડના ખર્ચે દીવા પ્રગટાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

‎‎Amit Mecwan‎  નામના ફેસબુક યુઝર  દ્વારા 30 ઓક્ટોમ્બર,2019   ના રોજ જાગૃત નાગરિક મંચ ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અયોધ્યામાં 133 કરોડ ના ખર્ચે દીવો પ્રગટાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યા પછીની તસવીર .. નસળગેલા દીવા માંથી તેલ એકત્રીત કરતુ ભારતનું ભવિષ્ય ….આ બાળકી અે વિકાસ નુ […]

Continue Reading