શું ખરેખર મહારાષ્ટ્ર ખાતે મહિલા વકીલ અને જજ વચ્ચે થયેલી મારામારીનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કાળો કોટ પહેરીને મારામારી કરી રહેલી બે મહિલાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્ર ખાતે મહિલા જજે જામીન ન આપતાં વકીલ મહિલા દ્વારા છુટ્ટા હાથની મારામારી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

ઉજાણી ડેમના તિરંગાના દ્રશ્યને ગુજરાતના શેત્રુંજી ડેમના નામથી વાયરલ કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના શેંત્રુજી ડેમનું નહિં પરંતુ મહારાષ્ટ્રના ઉજાણી ડેમનો હોવાનું સાબિત થાય છે.   આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં ઘણા વિડિયો વાયરલ થયા અને સમગ્ર દેશમાં 15 ઓગસ્ટના ખૂબ સારી ઉજવણી થઈ હતી. ત્યારે હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ડેમ માંથી બહાર નિકળતા પાણી પર તિરંગાથી લાઈટિંગ […]

Continue Reading

રિક્ષાચાલકનો વાયરલ ફોટો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનો નથી… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલ બાદ જાણવા મળ્યું કે આ ફોટો એકનાથ શિંદેનો નથી, પરંતુ આ વ્યક્તિનું નામ બાબા કાંબલે છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની કારકિર્દી રિક્ષાચાલક તરીકે શરૂ થઈ હતી. થાણાના રિક્ષાચાલકથી લઈને મુખ્યમંત્રી સુધીની તેમની સફર ચર્ચાનો વિષય છે. તેવી જ રીતે, એક રિક્ષાચાલકનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

બરાક વેલીની ઘટનાને નાસિક હાઈવેની ગણાવી શેર કરવામાં આવી રહી…જાણો શું છે સત્ય….

આ દૂરઘટના નાશિક હાઈ-વે પરની નહિં પરંતુ મેઘાલયા પાસેની બરાક વેલીની છે. આ ઘટનાનું નાશિક હાઈ-વે સાથે કોઈ કનેક્શન નથી. આ વર્ષના ચોમાસું ગુજરાત સહિત દેશભરમાં ભારે રહ્યુ છે. ત્યારે હાઈ-વે પર અકસ્માતના વિડિયો, ભુવા પડવાની ઘટનાના વિડિયો, ખૂબ વાયરલ થઈ રહ્યા છ. હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પહાડી વિસ્તારમાં એક ટ્રક […]

Continue Reading

શું ખરેખર ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા યુવકોનો આ વીડિયો ગુજરાતના સાપુતારાનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા પર ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા કેટલાક યુવકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા યુવકોનો આ વીડિયો ગુજરાતના સાપુતારાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર શિવસેનાના નેતા સંજય રાઉત કેમેરાની સામે રડી પડ્યા હતા…? જાણો શું છે સત્ય….

પાર્ટીમાં રાજકીય કટોકટી ઊંડી થતાં શિવસેનાના કેટલાક કાર્યકરો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પાર્ટીના બળવાખોરો સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંધે શિવસેનાના શાસન માટે એકબીજા સાથે સત્તા સંઘર્ષમાં વ્યસ્ત છે.  આ વચ્ચે, શિવસેનાના નેતા સંજય રાઉતનો એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમના ચહેરા પર ભ્રમર સાથે દર્શાવતો એક […]

Continue Reading

નમાજ માટે બંધ કરાયેલો રસ્તો ખુલ્લો કરાવવા માટે ભાજપના ધારાસભ્યએ લડાઈ ન કરી, જાણો શું છે સત્ય….

મુંબઈમાં શિવસેના દ્વારા નમાજ માટે રસ્તો બંધ હોવાથી પોલીસ સાથે ઝઘડો કરતી વખતે ભાજપના ધારાસભ્ય યોગેશ સાગરે રસ્તા પરના બેરિકેડસ હટાવ્યા હોવાના દાવા સાથે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બીજેપી ધારાસભ્ય યોગેશ સાગર મુંબઈના કાંદિવલીમાં નમાઝ માટે બંધ કરાયેલો રસ્તો ખોલવા માટે બેરિકેડ હટાવવા […]

Continue Reading

શું ખરેખર ઉદ્ધવ ઠાકરે દ્વારા વર્ષ 2022ના બજેટ પર નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલમાં નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા દેશની સંસદમાં વર્ષ 2022નું બજેટ રજૂ કર્યુ હતુ. જેને લઈ તમામ રાજકીય નેતાઓ દ્વારા ટિપ્પણી કરવામાં આવતી હોય છે. આ પૃષ્ઠભૂમિ પર સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.  જે વિડિયોમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને નાણામંત્રી નિર્મલા સિતારમણ સીએનબીસી ટીવી 18ના એક કાર્યક્રમમાં જોવા મળે છે અને ઉદ્વવ […]

Continue Reading

શરદ પવાર અને મમતા બેનર્જીના ફોટોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

થોડો સમય પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મહારાષ્ટ્રની મુલાકાતે હતા. તે સમયે તેમણે એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે, નરેન્દ્ર મોદીનો ફોટો છે અને લખેલુ છે કે, “कहो दिल से 2024 में भी मोदी फिर से” આ […]

Continue Reading

શું ખરેખર સામના દ્વારા તેમના માસ્ક હેડમાં ફેરફાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિવસેના મુખ્યપત્રક અખ્બાર સામનાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સામનાનો ઓરેન્જ અક્ષરમાં માસ્ક હેડ સાથે લખેલો ફોટો અને લીલા અક્ષરમાં માસ્ક હેડ સાથે લખેલો ફોટો જોવા મળે છે.  ઓરેન્જ અક્ષરથી લખેલા સામનાના મુખપત્રમાં લખેલુ જોવા મળે છે. “ज्वलंत हिंदुत्वाचा पुरस्कार करणारे एकमेव मराठी […]

Continue Reading

ગઢચિરોલીમાં નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટર પછી પોલીસની ઉજવણીનો વાયરલ વિડિયો જૂનો છે…

13 નવેમ્બરના મહારાષ્ટ્ર પોલીસે 26 નક્સલીઓનો સામનો કર્યો હતો જેમાં ટોચના આતંકવાદી માઓવાદી નેતા મિલિંદ ટેમતુમ્બડે સહિતના માર્યા ગયા હતા. આ વચ્ચે, મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં નક્સલવાદીઓને મારનાર C60 કમાન્ડોની ટીમનું ભવ્ય સ્વાગત બતાવવાનો દાવો કરતો ઉજવણીનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ અધિકારીઓ સંગીત વગાડીને અને સ્નો સ્પ્રે છાંટીને ઉજવણી કરતા […]

Continue Reading

Fake News: રાજ ઠાકરેના નામે કંગના રાણાવત, કરીના કપૂર વિશે ફેક ટ્વિટ વાયરલ… જાણો શું છે સત્ય…

રાજકારણીઓના નામે નકલી ટ્વિટ ઇન્ટરનેટ પર વાયરલ થતી રહે છે. ફેક્ટ ક્રેસેન્ડોએ આવા ઘણા ટ્વિટ પર સંશોધન કર્યું છે અને તેનું સત્ય વાંચકો સમક્ષ લાવ્યું છે. આ દિવસોમાં MNS ચીફ રાજ ઠાકરેના નામે એક આવી જ ટ્વિટ શેર કરવામાં આવી રહી છે. જેમાં લખ્યું છે કે, “જો આપણને કંગના જેવી બહાદુર મહિલા મળી હોત તો […]

Continue Reading

શિવસેનાના પોસ્ટરના રંગને બદલી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

મુંબઈમાં શિવસેનાના નેતા ટીપુ સુલતાનને સલામ કરતા હોય તેવા પોસ્ટર હાલમાં સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ પોસ્ટરમાં શિવસેનાના પરંપરાગત ભગવા રંગને બદલે લીલો રંગ જોવા મળે છે. તેમજ પાર્ટીનું નામ, લોગો અને બાલા સાહેબ ઠાકરેની પ્રખ્યાત ભગવા શોલ પણ લીલા રંગમાં બતાવવામાં આવી છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રના પાલઘર એસટી ડેપોમાંથી 2 આતંકવાદી પકડાયા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના પાલઘર એસટી ડેપોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રના પાલઘર એસટી ડેપોમાંથી 2 આતંકવાદી પકડાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પરતવાડા એસટી ડેપો ખાતે […]

Continue Reading

વર્ષ 2016ના લાલબાગના ગણપતિના વિડિયોને આ વર્ષનો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

ગત વર્ષે કોરોના કહેરના કારણે ગણપતિનો ઉત્સવ ધામધૂમથી લોકો ઉજવી શક્યા ન હતા. પરંતુ વેક્સિનેશન અને કોરોના કહેરમાં ઘટાડાના કારણે આ વર્ષે ગણેશ ઉત્સવમાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 57 સેકેન્ડના આ વિડિયોમાં પડદો ખુલ્યા બાદ ગણપતિના દર્શન થઈ રહ્યા છે. આ વિડિયોને શેર […]

Continue Reading

બેંક લૂંટના મોક ડ્રિલના વિડિયોને વાસ્તવિક ઘટના ગણાવવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

પોલીસકર્મીઓની સ્યુડો પ્રેક્ટિસ હેઠળ કરવામાં આવેલી નાટકીય રજૂઆતો ઘણી વખત સોશિયલ મીડિયા પર વાસ્તવિક ઘટના ગણાવીને ફેલાવવામાં આવતી હોય છે. આ ક્રમમાં, સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક લોકો એક બિલ્ડિંગથી ભાગી રહ્યા છે અને પોલીસકર્મીઓ આ લોકોને પકડી રહ્યા છે, આ લોકોને પકડ્યા પછી, […]

Continue Reading

ચીનના ડેમનો વિડિયો કોયના ડેમમાંથી પાણી છોડવામાં આવ્યો હોવાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

મુંબઈ, કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્ર સહિત રાજ્યમાં ભારે વરસાદ થયો છે. ઘણા સ્થળોએ પૂર જેવી સ્થિતિ પ્રવર્તી હતી અને સ્થિર પાણી અને ભૂસ્ખલનને કારણે ઘણા રાજમાર્ગો બંધ કરવા પડ્યા હતા. આ વચ્ચે ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યુ હોવાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયો શેર કરી દાવો કરવામાં આવે રહ્યો છે કે, “પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો બીજો ફોટો મુંબઈની મીઠી નદીનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક મિક્સ ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ બંને બે અલગ-અલગ ફોટા છે. પહેલા ફોટામાં સાફ-સુથરી નદીના કિનારે એક સુંદરસૂર બગીચા દેખાઈ રહ્યા છે. જ્યારે બીજા ફોટામાં પ્લાસ્ટિકના કચરાથી ઉભરાતી કેનાલ જોવા મળી રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈની હોટલ બહારનો છે….? જાણો શું છે સત્ય….

“તાઉ તે” વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. ગુજરાત સાથે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ પણ ભારે નુક્સાની પહોંચાડી હતી. આ વચ્ચે સોશિયલ મિડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એક વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં અનેક કાર પર સ્લેબ પડતો જોવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર સાઉદી અરેબિયાથી આવેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ભારતમાં કોરોના મહામારીએ આતંક મચાવ્યો છે ત્યારે વિશ્વના ઘણા બધા દેશો ભારતની મદદે આવ્યા છે. ત્યારે સાઉદી અરેબિયાએ પણ ભારતને 80 મેટ્રિક ટન ઓક્સિજન ગેસ મોકલ્યો હતો. સોશિયલ મીડિયા પર પોલીસ આજ પ્રકારે ઓક્સિજનના ટેન્કર લઈ જઈ રહેલી એક ટ્રેનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

મહારાષ્ટ્રમાં લોકડાઉનના નામે એક વર્ષ જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રમાં પોલીસ દ્વારા લોકડાઉનની કડક અમલવારી શરુ થઈ ગઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ […]

Continue Reading

શું ખરેખર 1 ફેબ્રુઆરી 2021ના મહારાષ્ટ્ર મુંબઈના બોરિવલીનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય….

મુંબઈમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસને કારણે 23 માર્ચ 2020ના રોજ મુંબઇની લોકલ ટ્રેન બંધ કરવામાં આવી હતી. 15 જુલાઈ 2020 ના રોજ, આરોગ્ય, સેનિટેશન અને સરકારી કર્મચારીઓ જેવા ચોક્કસ લોકો માટે ફરી લોકલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી હતી. જો કે, ત્યારબાદ 10 મહિના પછી 1 ફેબ્રુઆરીના સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન સેવાઓ શરૂ […]

Continue Reading

મુંબઈ ખાતે વર્ષ 2018 માં થયેલા ખેડૂત આંદોલનનો ફોટો હાલના કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં દિલ્હી પહોંચેલા કિસાનોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રમાં કોરોના સંકટથી સરકારી અધિકારીની આંખોમાં આંસુ આવી ગયા…? જાણો શું છે સત્ય….

હાલમાં ગુજરાત સહિતના તમામ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એક અધિકારી મિડિયાને ઈન્ટરવ્યુ આપતા-આપતા રડી પડે છે. તેમજ તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુખ્ય પ્રધાનના ઓએસડી અને તબીબી સહાયના વડા ઓમપ્રકાશ શેટ્ટે રડી પડ્યા હતા. મુંબઈ અને અન્ય શહેરોમાં, કોરોનાની સ્થિતિ નિયંત્રણની બહાર છે, લોકો મરી રહ્યા છે. […]

Continue Reading

સંજય રાઉતના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ અોફિસિઅલ નામના ફેસબુક પેજ દ્વારા 9 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા સંજય રાઉતના ટ્વિટરના ફોટોમાં એવું લખવામાં આવ્યું છે કે, मेरी ताकत क्या हैं, ये उन लोगो से पूछो, जिनके पास 105 विधायक होने के बावजूद विपक्ष में बैठे है !! આ […]

Continue Reading

આંધ્રપ્રદેશમાં નદીના પાણીમાં તણાઈ રહેલી કારનો વીડિયો મહારાષ્ટ્રના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

ગીર ની ખેતીવાડી. નામના ફેસબુક પેજ દ્વારા 23 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ખોટી ઉતાવળ કરવાથી જિંદગી કેટલી મુસીબતમાં મુકાઈ જાય છે તે જુઓ…. આ વિડીયો મહારાષ્ટ્ર રાજ્ય નો છે…!. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નદીના ધસમસતા પાણીમાં તણાઈ રહેલી […]

Continue Reading

શું ખરેખર બુર્ખો પહેરી બેસેલી મહિલા IPS અધિકારી છે…? જાણો શું છે સત્ય…

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “उर्दू माध्यम से पहली IPS बनी महाराष्ट्र मे मुस्लिम SP! जिसने पहले ही दिन अपना पुलिस ड्रेसकोड छोडकर ईस्लामिक ड्रेसकोड  अपनाया !! शिव सेना सरकार को खुब खुब अभिनंदन !! गझवा ए हिंद मे शिव सेना का योगदान भी […]

Continue Reading

વર્ષ 2019ના મહારાષ્ટ્રના પુનાના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Parth Modhwadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ભાઈ પકડાય ના ત્યા સુધી આ વિડીયો ને આગળ મોકલો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3600 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1200 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 16000થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading