શું સોનમ વાંગચુકે કહ્યું હતું કે તે ચીનને ભારત પર આક્રમણ કરવામાં મદદ કરશે…? જાણો શું છે સત્ય..
NEET અને CBSE પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ બદલ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે સોનમ વાંગચુક 28 જૂન, 2026 થી અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર હતા. આ પૃષ્ઠભૂમિ સામે, એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સોનમ વાંગચુકે કહ્યું હતું કે તેઓ ચીનને ભારત પર આક્રમણ કરવામાં […]
Continue Reading
