શું ખરેખર પિતાને લીવર આપનાર પુત્રી સુરત શહેરની રહેવાસી છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટામાં જે પિતા-પુત્રીનો ફોટો છે તે કોલકતાના રહેવાસી છે. સુરતના ગુજરાતના હોવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયામાં એક ફોટોમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પિતા-પુત્રીને ફોટો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતની આ પુત્રીએ તેના પિતાને લીવર ડોનેટ કર્યુ હતુ.” […]

Continue Reading

જાણો વિસનગર ખાતે વિમાન ગાડીમાં આગ લાગી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તાની સાઈડ પર પાર્ક કરેલી એક ગાડીમાં આગ લાગી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિસનગર ખાતે ગાડીમાં આગ લાગી હોવાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તાની સાઈડ […]

Continue Reading

જાણો મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા બસ પર કરવામાં આવેલા પથ્થરમારાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમુદાયના ટોળા દ્વારા બસ પર કરવામાં આવેલા પથ્થરમારાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બેંગ્લોર ખાતે એક મુસ્લિમ મહિલા દ્વારા બસને રોકવાનું કહેતાં ડ્રાઈવરે બસસ્ટોપ સિવાય બસ રોકવાની ના કહેતાં મુસ્લિમ મહિલાએ તેના સમાજના લોકોને બોલાવ્યા અને બસ પર હુમલો […]

Continue Reading

શું ખરેખર સુરતના ઓલપાડમાં એકસાથે 12 સિંહ જોવા મળ્યા…? જાણો શું છે સત્ય….

હાલમાં હાઈવે પર એક સાથે 12 સિંહના આટા ફેરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યાંથી પસર થતા રાહદારીઓ દ્વારા આ દ્રશ્યને કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યુ હતુ. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સિંહનું આ ટોળુ સુરતના ઓલપાડ તાલુકામાં જોવા મળ્યુ હતુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

જાણો સ્ટાર ટ્રેક ટ્યુશન ક્લાસિસના નામે વાયરલ થઈ રહેલા પ્લેમ્ફ્લેટની માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુરતના સ્ટાર ટ્રેક ટ્યુશન ક્લાસિસના પ્લેમ્ફ્લેટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ ટ્યુશન ક્લાસિસના શિક્ષક દ્વારા હિંદુ સમાજ અને હિંદુ સંગઠનો વિરુદ્ધ પ્લેમ્પ્લેટ બહાર પાડવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો સુરતમાં ટ્રેન ઉથલાવવાની ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોની માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટ્રેનના ટ્રેકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સુરત ખાતે વિશેષ સમુદાયના લોકો દ્વારા રેલવે ટ્રેકને નુકશાન પહોંચાડવામાં આવ્યું તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

જાણો સુરતમાં જોવા મળેલી રંગ બદલતી ગાડીના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રંગ બદલતી ગાડીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુરતમાં જોવા મળેલી રંગ બદલતી ગાડીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રંગ બદલતી ગાડીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વાસ્તવિક […]

Continue Reading

સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોઓએ ગત વર્ષે સામુહિક આપઘાત કર્યો હતો… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં એક સાથે સાત સભ્યોની અંતિમ યાત્રાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોઓએ હાલમાં આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 05 […]

Continue Reading

Fake News: જૈન સાધુની દિક્ષા લીધેલા માતા-પુત્રના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દિક્ષાર્થી માતા-પુત્ર સુરતના નહીં પરંતુ બેંગ્લૂરૂ કર્ણાટકના રહેવાસી છે. સુરતના હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક માતા-પુત્રનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ માતા-પુત્રની બે તસ્વીરો વાયરલ થઈ રહી છે. જેમાં એક તસ્વીર દિક્ષા લીધા પહેલાની અને એક તસ્વીર દિક્ષા લીધા બાદની વાયરલ થઈ રહી […]

Continue Reading

જાણો તાજેતરમાં સુરત ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સુરત ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો જે […]

Continue Reading

પિતાને લીવર આપનાર પુત્રી સુરતની હોવાની વાત તદ્દન ખોટી છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટામાં જે પિતા-પુત્રીનો ફોટો છે તે કોલકતાના રહેવાસી છે. સુરતના ગુજરાતના હોવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયામાં એક ફોટોમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પિતા-પુત્રીને ફોટો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતની આ પુત્રીએ તેના પિતાને લીવર ડોનેટ કર્યુ હતુ.” […]

Continue Reading

કોલકતાના જૂના વીડિયોને સુરતના વેપારીને ત્યા ઈડીની કાર્યવાહીના નામે વાયરલ…. જાણો શું છે સત્ય….

ED ની રેઈડનો આ વીડિયો સુરતના વેપારીને ત્યાંનો નહિં પરંતુ પશ્ચિમ બંગાળના કોલકતામાં ઈડી દ્વારા કરવામાં આવેલી રેઈડનો આ વીડિયો છે. લોકસભાની ચૂંટણીને લઈ સોશિયલ મીડિયાનું વાતાવરણ ખૂબ જ ગરમ થઈ રહ્યુ છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પૈસા ગણતા અધિકારીઓને જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

Fake: સોનાની સહીથી લખવામાં આવેલી રામાયણ અયોધ્યામાં મુકવામાં આવશે નહીં… જાણો શું છે સત્ય….

આ રામાયણ રામનવમીના દિવસે ફક્ત એકવાર લોકોના દર્શન માટે બેંક લોકર માંથી બહાર કાઢવામાં આવે છે. તેને અયોધ્યાના રામ મંદિરમાં મુકવામાં આવવાની વાત તદ્દન ખોટી છે. અયોધ્યાના રામ મંદિરમાં પ્રતિષ્ઠા થયા બાદ લોકો સોશિયલ મીડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ વાયરલ કરી રહ્યા છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોનાની […]

Continue Reading

શું ખરેખર હીરાના ભાવ ઘટતા સુરતમાં વેપારીએ રસ્તામાં હીરાનો વરસાદ કર્યો..? જાણો શું છે સત્ય….

મંદીના કારણે હેરાન થયેલા હીરાના વેપારીઓ શેરીઓમાં હીરા ફેંકી રહ્યા હોવાના દાવાઓ ભ્રામક છે. રસ્તા પર નકલી હીરા પડેલા હતા. જેને લઈને કોઈએ બજારમાં ખોટા સમાચાર ફેલાવ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં લોકોનું એક જૂથ રસ્તા પર કંઈક ભેગું કરતું જોવા મળે છે. વાયરલ વીડિયો સાથે એવો દાવો […]

Continue Reading

શું ખરેખર PM મોદીની સુવર્ણ પ્રતિમા સાઉદી અરેબિયાએ બનાવી છે…? જાણો શું છે સત્ય….

પીએમ મોદીની સોનાની પ્રતિમા સાઉદી અરેબિયામાં નથી બની પરંતુ ભારતમાં રહેતા સુરતના બિઝનેસમેન બસંત બોહરાની ટીમે બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચમકતી સોનેરી રંગની પ્રતિમાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ મોદીની આ સોનાની પ્રતિમા સાઉદી અરેબિયામાં લગાવવામાં આવી છે.” […]

Continue Reading

ટ્રાફિક પોલીસના યુવકને મારમારતો આ વીડિયો ગુજરાત, સુરત, તેમજ મુંબઈનો નથી… જાણો શું છે સત્ય….

વીડિયોમાં જોવા મળતી ઘટના છત્રપતિ સંભાજીનગરના ક્રાંતીચોકની છે. આ વીડિયો ગુજરાતનો કે મુંબઈનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ટ્રાફિક પોલીસ કર્મચારી દ્વારા એક વાહનચાલકને મારમારવામાં આવી રહ્યો છે. જેને અન્ય એક વાહનચાલક દ્વારા મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

કેજરીવાલના અધૂરા વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો અધૂરો છે. સંપૂર્ણ વીડિયોમાં કેજરીવાલ તેમની ભૂલ સુધારી લે છે. આ અધૂરા વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સ્ટેજ પરથી દર્શકોને સંબોધતા જોવા મળે છે. ભાષણ દરમિયાન “કેજરીવાલ મહાભારતના એક […]

Continue Reading

Fake News: શું ખરેખર ધાર્મિક માલવિયા ચૂંટણી હારી જતા રડી પડ્યા હતા…? જાણો શું છે સત્ય….

આ વિડિયો હાલનો નહિં પરંતુ આજ થી 4 વર્ષ પહેલાનો છે. હાલની વિધાનસભાની ચૂંટણી સાથે તેને કોઈ લેવા-દેવા નથી. હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે જેમાં આમ આદમી પાર્ટીને ખૂબ જ ઓછી સીટ મળી છે અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હાલમાં આમ આદમી પાર્ટીના સુરતની ઓલપાડ […]

Continue Reading

શું ખરેખર ટ્રાન્સલેટર રાહુલ ગાંધીથી કંટાળીને મંચ છોડીને ભાગી ગયા…? જાણો શું છે સત્ય..

રાહુલ ગાંધીથી કંટાળીને નહીં પરંતુ લોકો દ્વારા હિન્દી સમજમાં આવતુ હોય અને રાહુલ ગાંધીને હિન્દીમાં જ તેમની સ્પીચ ચાલુ રાખવાનું જણાવવામાં આવ્યુ હતુ. તેથી ભરતસિંહ સોલંકી બેસી ગયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, જેઓ હાલમાં ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે, તેઓ સુરત અને રાજકોટમાં […]

Continue Reading

Fact Check: શું ખરેખર ગોપાલ ઇટાલિયાના નામાંકન દરમિયાનની રેલીનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

આ ફોટોને ગુજરાતની આગામી ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. આ તસવીર વાસ્તવમાં 2017માં કોલકાતામાં યોજાયેલી શહીદ દિવસની રેલીની છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયા દ્વારા નોમિનેશન ફાઈલ કરતી વખતે સુરતમાં એકઠી થયેલી ભીડ હોવાના દાવા સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારે ભીડ દર્શાવતી એક તસવીર સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવી રહી છે.  આ […]

Continue Reading

આ ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2012થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. જેને ધૈર્યાના અંતિમ સંસ્કાર સાથે કોઈ સંબંધ નથી

તાલાલાના ધાવા ગીર ગામે 14 વર્ષીય ધૈર્યાની ભૂતનું વળગાડ હોવાની શંકાથી પિતાએ ઘાતકી હત્યા કરી નાંખી. જેને લઈ સમગ્ર ગુજરાતમાં તેમનો વિરોધ થયો હતો ત્યારે સહાનુભૂતી ભરેલી પોસ્ટ પણ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકોને જોઈ શકાય છે આ ફોટોને શેર કરીને […]

Continue Reading

સુરતના નાના વરાછાની શુભલક્ષ્મી સોસાયટીમાંથી બાળકનું અપહરણ થયું હોવાનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુરતના નાના વરાછા ખાતેની શુભલક્ષ્મી સોસાયટામાંથી બાળકનું અપહરણ થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

પીએમ નરેન્દ્ર મોદીના જૂના ભાષણના સ્ક્રિન શોટને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

પીએમ નરેન્દ્ર મોદીના ભાષણના સ્ક્રિનશોટ હાલનો નહિં પરંતુ વર્ષ 8 ડિસેમ્બર 2017ના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા બનાસકાંઠાના ભાભરમાં જાહેર જનતાને સંબોધિત કરી હતી તે સમયનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બર બે દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે કાપડ નગરી સુરતમાં કરોડોના 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ વચ્ચે સંદેશ ન્યુઝ ચેનલનો સ્ક્રિનશોટ […]

Continue Reading

સુરતના તડકેશ્વર વિસ્તારમાં બાળક ચોરી કરતી ગેંગ આવી હોવાના નામે ફેલાઈ રહી છે અફવા…. જાણો શું છે સત્ય….

આ કોઈ ગેંગના સભ્ય ન હતા. પરંતુ દોરડા વેંચવા માટે આવ્યા હતા. ગુજરાતમાં ઠેર-ઠેરથી બાળકો ઉઠવતી ગેંગ સક્રિય હોવાની અફવાઓ ઉઠી રહી છે. આ જ અફવાને પગલે 2 મહિલાને અમદાવાદમાં લોકોએ મારમારી હતી. ત્યારે હાલમાં એક સુરત શહેરના નામે વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “સુરતના તડકેશ્વર વિસ્તારમાંથી બાળકોને ઉઠાવતી ગેંગના […]

Continue Reading

Fake News: સુરતના વેપારને ત્યા ઈડીના દરોડાને લઈ વાયરલ થઈ રહેલા સમાચારનું સત્ય જાણો…

ED ની રેઈડનો આ વિડિયો સુરતના વેપારીને ત્યાંનો નહિં પરંતુ પશ્ચિમ બંગાળના કોલકતામાં ઈડી દ્વારા કરવામાં આવેલી રેઈડનો આ વિડિયો છે. ગુજરાતની ચૂંટણી નજીક આવતા સોશિયલ મિડિયાનું વાતાવરણ ખૂબ જ ગરમ થઈ રહ્યુ છે. ત્યારે હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પૈસા ગણતા અધિકારીઓને જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

જાગૃતતા માટે બનાવેલા વિડિયોને સત્ય ઘટના માની અને સુરતનો હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે…જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સ્ક્રિપ્ટેડ છે. જે જાગૃતતા ફેલાવવા અને મંનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો. જેને વાસ્તિકતા સાથે કોઈ લેવા-દેવા નથી. પાણીપુરી બનાવવા માટે અન્ય ઘટકો સાથે પાણીમાં ટોયલેટ ક્લીનર ભેળવતા પકડાયેલા ચહેરો ઢંકાયેલો એક વ્યક્તિનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર સુરતમાં પારસી મહિલા દ્વારા 11 પુત્રોને જન્મ આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ગુજરાતના સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ડોકટર એક મહિલાને ડિલવરી કરવતા જોવા મળે છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરત નાનપુરા હોસ્પિટલમાં પારસી મહિલા દ્વારા 11 પુત્રોને જન્મ આપવામાં આવ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર સુરતમાં હિંદુ યુવાન દ્વારા ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોયા બાદ મુસ્લિમ વેપારી પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પછી ઘણી સાચી-ખોટી પોસ્ટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક ઘટનાના સીસીટીવી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક શખ્સ દુકાનની અંદર બેસેલા વેપીરીઓ પર હુમલો કરી રહ્યો છે. આ સીસીટીવીને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતમાં કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોયા બાદ હિંદુ યુવાન […]

Continue Reading

સુરતના ચક્ચારી હત્યા કેસમાં કોઈ કોમ્યુનલ એંગલ નથી, સોશિયલ મિડિયામાં વાયરલ મેસેજ તદ્દન ખોટો છે….

સમગ્ર દેશમાં સુરતના ચકચારી હત્યા કેસનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. એક તરફી પ્રેમી દ્વારા તેની કથિત પ્રેમિકાની જાહેરમાં ગળુ કાપી અને હત્યા કરવા માં આવી, ત્યારબાદ પોતે પણ પોતાના હાથની નશ કાપી નાખી હતી. જેનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે જોનારના રૂવાળા ઉભા કરી દે છે. હાલમાં આ વિડિયોને શેર કરીને […]

Continue Reading

દુબઈના ટાવરના ફોટોને સુરતના નામે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટા મોટા ટાવર જોઈ શકાય છે અને પહોડા રસ્તા પણ જોવા મલે છે. આ ફોટોને સોશિયલ મિડિયામાં  શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતના સુરત શહેરનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર સુરતથી ઉતપડતી તમામ એસટી બસ સેવા 10 દિવસ માટે બંધ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાનો કેસ છેલ્લા 4 દિવસથી ખૂબ જ વધી રહ્યા છે. તેમાં પણ મહત્મ કેસ ગુજરાતના અમદાવાદ અને સુરત શહેરમાં મળી આવ્યા છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ સાચા ખોટા સમાચાર વહેતા થઈ રહ્યા છે. દરમિયાન સંદેશ ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે, જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

પંચમહાલના શહેરાના આગના વિડિયોને સુરતના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં લગ્નની જાન જતી જોઈ શકાય છે અને જાનમાં ઘોડાની બગી પણ છે અને જોત-જોતામાં આ બગીમાં આગ લાગી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વરઘોડાની જાનમાં આગ લાગવાની આ ઘટના સુરત શહેરમાં બનવા પામી છે.” […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી ભાજપામાં જોડાયા…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી અને ભાજપા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જોવા મળે છે. જેમાં મહેશ સવાણી દ્વારા સીઆર પાટીલને એક બુક આપતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટીના નેતા મહેશ […]

Continue Reading

શું ખરેખર સુરત ખાતે પાણી મુદ્દે લોકો દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાના ઘર આગળ માટલા ફોડવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોના હાથમાં માટલા સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુરતના પુણા વિસ્તારમાં પાણી મુદ્દે લોકો દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાના ઘર આગળ માટલા ફોડવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર મહિલા દ્વારા માર-મારવાનો આ વિડિયો સુરત શહેરનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક મહિલા કુદી-કુદીને એક વ્યક્તિ પર હુમલો કરી રહી છે. 25 સેકેન્ડનો આ વિડિયોમાં સુરક્ષા કર્મી પણ હુમલો કરતો જોવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલા દ્વારા કરવામાં આવેલા હુમલાનો આ […]

Continue Reading

શું ખરેખર સુરતમાં રસ્તા પર પડેલા ભૂવાનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયામાં એક ફોટો ખૂબ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે કે, રોડની વચ્ચે ખૂબ જ મોટો ખાડો પડ્યો છે અને આ ખાડામાં જમીન અંદર ચાલી ગઈ છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો સુરતના રસ્તા પર પડેલા ખાડાનો […]

Continue Reading

શું ખરેખર સુરતમાં તાપી નદીના કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યો હતો…? જાણો શું છે સત્ય…

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક શ્વાન નદી કિનારે ટહેલી રહ્યો હોય છે. અને થોડી જ વારમાં શ્વાનને મગર પકડી અને નદીમાં લઈ જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શ્વાનનો શિકાર કરતો મગરનો આ વિડિયો ગુજરાતના સુરત શહેરમાં […]

Continue Reading

શું ખરેખર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પીટીલે એવું કહ્યું કે, “રસી અમારી છે, અમે ગમે તે કરીએ, તમે કોણ પૂછવાવાળા?”…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી સમાચાર ચેનલ ટીવી 9 ગુજરાતીના બ્રેકિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આ.પાટીલે રેમડેસિવિર ઈન્જેક્શન મુદ્દે એવું કહ્યું કે, “રસી અમારી છે, અમે ગમે તે કરીએ, તમે કોણ પૂછવાવાળા”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર સુરત સિવિલ હોસ્પિટલ બહાર પોલીસ દ્વારા બે લોકોની હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસ અધિકારી સાથે યુવક-યુવતી ઝગડો કરતા દેખાય છે. બાદમાં આ પોલીસ અધિકારી દ્વારા આ યુવાનને ગોળી મારવામાં આવે છે. તેમજ બાદમાં યુવતીને ગોળી મારવામાં આવે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ અધિકારી દ્વારા પોતાની સતાનો ગેર ઉપયોગ કરી અને […]

Continue Reading

શું ખરેખર સુરતમાં શોપિંગ મોલ, જીમ, થીયટેરો બંધ રાખવા આદેશ કરાયો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં સુરત પોલીસ કમિશનરના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુરત સ્પેશિયલ કમિશનર દ્વારા શહેરના જૂદા-જૂદા વિસ્તારને લઈ આદેશ કરવામાં આવ્યા હોવાનુ જણાવવામાં આવ્યુ છે.આ પત્ર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતના સ્પેશિયલ કમિશનર ડો.પી.એસ.પટેલ દ્વારા શહેરના અઠવા, રાંદેર, લિંબાયત વિસ્તારમાં જીમ, થિયેટર, શોપિંગ મોલ બંધ કરવા આદેશ કરાયો.” […]

Continue Reading

શું ખરેખર આમ આદમી પાર્ટીની સુરત રેલી બાદનો આ વિડિયો છે…..? જાણો શું છે સત્ય….

હાલમાં ગુજરાતમાં 6 મહાનગર પાલીકાઓની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સુરતમાં આમ આદમી પાર્ટી બીજા પક્ષ તરીકે ઉભરીને આવી છે. આ પરિણામ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા સુરતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યમાં લોકો આવ્યા હતા. ત્યારબાદથી સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોએ આમ આદમી પાર્ટીની ટોપી અને […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને ધમકી આપતું ભાષણ આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને ધમકી આપવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા અરવિંદ કેજરીવાલના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની […]

Continue Reading

શું ખરેખર સાપુતારા પાસે હાલમાં અકસ્માતમાં બાળકોના મોત થયા છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ત્રણ ફોટો વાયરલ થઈ રહ્યા છે જેમાં બાળકો ઘાયલ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. તેમજ બસ પણ અકસ્માતનો ભોગ બની હોવાનું દેખાઈ રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં સાપુતારા પાસે સર્જાયેલા બસ અકસ્માતમાં સુરતના 8 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર પોલીસની દાદાગિરીનો આ વિડિયો સુરત શહેરનો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રસ્તા પર પડેલી એખ પોલીસ વેનમાં બેસેલા અધિકારી દ્વારા કાળજી રાખ્યા વગર તુરંત જ પોલીસ વેનનો દરવાજો ખોલવામાં આવી રહ્યો છે ત્યારે પાછળથી આવેલી બાઈકનો તેની સાથે અકસ્માત સર્જાય છે. બાદમાં આ અધિકારી દ્વારા આ બાઈક ચાલકને લાકડી વડે ફટકારવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર સુરતમાં સસરા તેમની પુત્રવધૂને લઈને ભાગી ગયા….? જાણો શું છે સત્ય…

Yogesh Sojitra AAP નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઘોર કળીયુગ સુરતના વેલનજામાં સસરા પુત્રવહુને લઈને ભાગી ગયા ભાગેડુ સસરા-વહુ વિશે માહિતી આપનારને પચાસ હજાર ઈનામ આપવાની પુત્રની જાહેરાત” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 39 લોકો દ્વારા […]

Continue Reading