કમલનાથનો એડિટેડ વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
મુસ્લિમ નેતાઓ સાથેની બેઠકમાં મસ્જિદની જમીન પાછી મેળવવાના દાવા સાથે વાયરલ થઈ રહેલી કમલનાથની વીડિયો ક્લિપ ડીજીટલી એડિટ કરવામાં આવ્યો છે. હાલમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ કથિત રીતે મસ્જિદની જગ્યાને ‘પાછા’ લેતા જોવા મળી રહ્યા છે. મુસ્લિમો કલમ 370 પર ‘પુનઃવિચાર’ કરવાનું વચન આપતા […]
Continue Reading