શું ખરેખર આ વીડિયો કોરોના વાયરસનો છે…? જાણો શું છે સત્ય…

‎‎Gujarat Speed નામના ફેસબુક પેજ દ્વારા રા 27 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના વાયરસ, વાયરસનું ખૂબ જ નવું જીવલેણ સ્વરૂપ, ચાઇના પીડિત છે, તુરંત જ ભારત આવી શકે છે, કોઈ પણ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ, આઇસક્રીમ, કુલ્ફી, વગેરે, કોઈપણ પ્રકારના સચવાયેલા ખોરાક, મિલ્કશેક, […]

Continue Reading

શું ખરેખર મુંબઈના ઘાટકોપરમાં લૂંટ થઈ તેના સીસીટીવી છે..? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક પાઠક દ્વારા “12-15 વર્ષના 4 જેહાદી છોકરાઓ આવીને તમને ઘરની સામેથી લૂંટશે, તે બનવાનું શરૂ થયું છે અને આપણામાંના કેટલાક હિન્દુઓ સીએએનો વિરોધ કરી રહ્યા છે. લોકેશન – ઘાટકોપર મુંબઇ.” લખાણ સાથે વિડિયો મોકલવામાં આવ્યો હતો અને સત્ય જણાવવા વિંનતી કરવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રના પુર્વ સીએમને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા..? જાણો શું છે સત્ય…

Dhirubhai Virani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અશોક ચૌહાણ ના ઘરે ED ની રેડ મહારાષ્ટ્ર મા બદલા ની રાજનીતિ શરૂ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 186 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 49 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર મુંબઈ મહાનગરપાલિકામાં આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ મહાનગરપાલિકા માં IT ની રેડ ચાલુ થઈ ગઈ છે. તમને તો ખબર જ છે ત્યાં શિવસેના નું શાશન છે એટલે આ લોકોએ નાગાઈ ચાલુ કરી આપી છે.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 257 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર આ બંન્ને બહેનો મુંબઈથી આવતી ટ્રેન માંથી મળી આવી છે…? જાણો શું છે સત્ય…

Ketan D Nakum નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ફોટા બધા ગ્રુપ માં મોકલો, મુંબઈ થી આવતી ટે્ન મા થી, મળી છે તેનુ નામ સોનલ બિપીન પટેલ છે, એક દિકરીસમજી ને આ મેસેજ ફોટા સાથે આગળ મોકલો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 106 […]

Continue Reading

શું ખરેખર ખરેખર સીટી બેંક ઓફ મુંબઈ નામની કોઈ બેંક છે અને તેનું ઉઠમણું થઈ ગયુ છે..? જાણો શું છે સત્ય…

Vejapara Sarkar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાહેબ શેખને મળવા ગયા છે કે દેશ ને વેચવા કંઈ સમજાતું નથી વધુ એક બેંકનું ઉઠમણું City bank of mumbai” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 106 લોકોએ તેમને પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

બાઈક પાર્કિગ મુદ્દે થયેલી બબાલને સાંપ્રદાયિક વિવાદ બનાવવામાં આવી રહ્યો છે..

Bhavesh Pandya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ હાઈ વે પાસે ની *ફાઉન્ટેન હોટેલ* પર કોઈ પણ *હિન્દુઓએ* જવું નહિ. મહિલા બાળકો સહિત ના પરિવાર ને હોકી ફટકા થી માર મરાયો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 104 લોકે તેમના પ્રતિભાવ આપ્યા હતા. 27 […]

Continue Reading

શું ખરેખર આ નંબરનો સંપર્ક કરવાથી પોલીસ મહિલાની મદદ કરવા પહોંચી જશે..? જાણો શું છે સત્ય…

Bhikhubhai jethva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ઓક્ટબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ નિર્ભયા નંબર છે. તે તમારી પત્ની , પુત્રી,બહેન, મિત્ર કે અન્ય કોઈ સ્ત્રીઓ ને મોકલો. ઇમરજન્સી માં આ નંબર પર ખાલી મેસેજ અથવા મિસ્કોલ કરો. પોલિસ તમારું લોકેશન શોધીને તમારી મદદે આવી જશે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર આ વર્ષે મુંબઈમાં 264 કરોડના ગણપતિ સ્થાપના કરવામાં આવી…….? જાણો શું છે સત્ય…..

Dhanesh Vanzara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ માં 264 કરોડ ના ગણપતિ દાદા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિ દ્વારા આ પોસ્ટ પર તેનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે શું કહ્યું…! જાણો સત્ય શું છે…

VIPUL PATEL નામના એક ફેસબુક યુઝર દ્વારા “જો તમે ગુજરાતી છો તો આ ગ્નુપ માં જોડાઓ જોઈએ ફેસબુક માં કેટલા ગુજરાતી છે”   એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં એક સમાચાર પત્રના માધ્યમથી દાવો કરવામાં આવ્યો હતો કે, “બુલેટ ટ્રેનમાં કોઈ બેસશે નહીં પણ દુનિયાને દેખાડવા આવું કરવું પડે : નરેન્દ્ર મોદી”  આ પોસ્ટ પર […]

Continue Reading