Fake News: USA ક્રિકેટ ટીમ દ્વારા હાલમાં મુંબઈ પાણીપુરી નથી ખાવામાં આવી. જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ…
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના આણંદ શહેરમાં શ્રી ગણેશ પાણીપુરીનો ગત વર્ષનો છે. હાલનો મુંબઈનો હોવાની વાત તદ્દન ખોટી છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, અમેરિકાની ક્રિકેટ ટીમના ખેલાડીઓ એક લારી […]
Continue Reading
