શું ખરેખર જામનગર પર પાકિસ્તાન દ્વારા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
પાકિસ્તાન દ્વારા 8 મેની રાતે જમ્મુ-કાશ્મીર સહિત પશ્ચિમના સરહદી રાજ્યોમાં ડ્રોનથી હુમલા કર્યાની ઘટના સામે આવી હતી. જેના પગલે ઘણા શહેરોમાં બ્લેક આઉટ કરવાની સ્થિતિ સર્જાઈ હતી. આ વચ્ચે ગુજરાતના ભૂજ અને દ્વારકામાં પણ બ્લેક આઉટ કરવામાં આવ્યુ હતુ. આ વચ્ચે એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે “પાકિસ્તાન દ્વારા જામનગર પર ડ્રોન વડે હુમલો […]
Continue Reading