બાબાસાહેબની પ્રતિમાનું અપમાન કરનાર આરોપીને વકીલો દ્વારા માર મારવામાં આવ્યો નથી; જાણો શું છે સત્ય….
વાયરલ વીડિયો અમૃતસરનો નહીં પણ રાયપુરનો છે. આ વીડિયો 17 જાન્યુઆરીએ છત્તીસગઢની રાયપુર કોર્ટમાં વકીલ પર હુમલો કરનાર આરોપીને વકીલોના ટોળાએ માર માર્યો હોવાનો છે. પંજાબના અમૃતસરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અપમાન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં, પોલીસ સુરક્ષા હેઠળ વકીલોના ટોળા દ્વારા એક વ્યક્તિને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. […]
Continue Reading