નેપાળમાં તાજેતરના સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોમાં યોગી આદિત્યનાથનું પોસ્ટર જોવા મળ્યુ…? જાણો શું છે સત્ય….
રેલીમાં યોગી આદિત્યનાથનું પોસ્ટર દર્શાવતો વાયરલ ફોટો નેપાળમાં તાજેતરના સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોની નથી. આ ફોટો માર્ચ 2025માં નેપાળમાં રાજાશાહી તરફી રેલીનો છે. મૂળ ફોટો રેલીમાં યોગી આદિત્યનાથ અને નેપાળના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહનું પોસ્ટર દર્શાવે છે. હાલમાં નેપાળમાં સરકાર વિરોધમાં થયેલા પ્રદર્શન બાદ નેપાળ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે, ત્યારે એક રેલીમાં યોગી આદિત્યનાથનો પોસ્ટર […]
Continue Reading