ક્રોએશિયાનો જૂનો વીડિયો વ્હાઇટ હાઉસમાં રૂદ્ર પુજાના નામે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….
આ વીડિયો 2018માં ક્રોએશિયામાં યુરોપિયન વેદ એસોસિએશન દ્વારા આયોજિત ઇવેન્ટ દરમિયાન લેવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે યુનાઇટેડ સ્ટેટસના વ્હાઇટ હાઉસમાં ‘શ્રી રૂદ્રમ સ્તોત્ર’ પાઠ યોજાયો હતો. આ વીડિયોમાં વિદેશીઓ પરંપરાગત ભારતીય પોશાક પહેરેલા, સુંદર રંગબેરંગી ડિસ્પ્લે ગોઠવતા, દિવા પ્રગટાવતા અને વૈદિક મંત્રોનો આદરપૂર્વક […]
Continue Reading