યુપીના સહારનપુરમાં થયેલી હિંસામાં ધરપકડ કરાયેલા લોકોનો વીડિયો મીરા રોડ હિંસા સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો.

આ વીડિયોને મીરા રોડ હિંસા સાથે કોઈ લેવાદેવા નથી. જૂન 2022માં યુપીના સહારનપુરમાં થયેલી હિંસા બાદ આ વીડિયો વાયરલ થયો હતો. મુંબઈના મીરા રોડ વિસ્તારમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા સાથે જોડીને, પોલીસ દ્વારા કેટલાક લોકોને માર મારવામાં આવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

જાણો ભારતની મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનને તાજેતરમાં અર્જુન એવોર્ડ મળ્યો હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતની મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનના ફોટો સાથે એક માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

ભગવાન જગન્નાથની રથયાત્રાની જૂની તસવીરને અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વાયરલ થઈ છે…

વાયરલ પોસ્ટ ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રાની જૂની તસવીર છે. તેને રામ મંદિર અને અયોધ્યા સાથે કોઈ લેવાદેવા નથી. અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા બાદ સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે. જેમાં પહોળા રસ્તા પર ભારે ભીડ જોય શકાય છે. આ વાયરલ તસવીરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અયોધ્યામાં રામ મંદિરમાં […]

Continue Reading

જાણો અયોધ્યા રામ મંદિર ખાતે આવેલા દાનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૈસા ભરેલી દાનપેટીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરમાં પહેલા જ દિવસે 3 કરોડ 17 લાખ રુપિયાનું દાન આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો અયોધ્યા રામ મંદિર ખાતે મંદિરમાં સ્થાપિત શ્રી રામ ભગવાનની હલનચલન કરી રહેલી મૂર્તિના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યા રામ મંદિરની ભગવાન રામની મૂર્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરમાં જે મૂર્તિ મૂકવામાં આવી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં અયોધ્યા ખાતે […]

Continue Reading

શું અયોધ્યામાં રામની મૂર્તિ જોઈને આ ફોટોગ્રાફરને હર્ષના આંસુ આવી ગયા…? જાણો શું છે સત્ય….

આ તસવીર અયોધ્યાની નથી પરંતુ પાંચ વર્ષ પહેલા UAEમાં રમાયેલી ફૂટબોલ મેચની છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે ફોટો આંસુવાળા ફોટોગ્રાફરનો ફોટો શેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન રામની મૂર્તિ જોઈને ફોટોગ્રાફર એટલો ભાવુક થઈ ગયો કે તેની આંખોમાંથી આંસુ આવી ગયા.  […]

Continue Reading

જાણો ફટાકડા ભરેલી ટ્રકમાં લાગેલી આગના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફટાકડા ભરેલી ટ્રકમાં લાગેલી આગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે જઈ રહેલી ફટાકડા ભરેલી ટ્રકમાં ઉન્નાવ ખાતે આગ લાગી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. […]

Continue Reading

વર્ષ 2024નો ફેબ્રુઆરી મહિનો ચમત્કારીક છે, જે 823 વર્ષમાં એકવાર આવે છે તે એક અફવા છે… જાણો શું છે સત્ય…. 

ફેબ્રુઆરી 2022એ ચમત્કારિક મહિનો નથી આ મેસેજ દર વર્ષે ફેબ્રુઆરી મહિનો નજીક આવતા વાયરલ થાય છે. અને પાંચ વર્ષથી સોશિયલ મિડિયામાં આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનો નજીક આવી રહ્યો છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે,  “ફેબ્રુઆરી […]

Continue Reading

અયોધ્યા રામ મંદિરના નિર્માણ પર આ ફિલ્મ 2024માં બની નથી, ફિલ્મ 2018માં વારાણસી પર બની હતી…

વાયરલ ક્લિપ 2018ની ફિલ્મ મોહલ્લા અસ્સીની છે. જે અયોધ્યા નહીં પણ વારાણસી પર આધારિત હતી. અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિના અભિષેક માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક ફિલ્મના એક દ્રશ્યનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવી રહેલા વીડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

Fake News: શું ખરેખર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ દરગાહ પહોંચ્યા હતા.? જાણો શું છે સત્ય…

દિલ્હીમાં રામદેવ પીરની સમાધિની પ્રતિકૃતિ પર શ્રદ્ધાંજલિ આપતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્વામીની જૂની તસવીર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. આ માટે શહેરને શણગારવામાં આવી રહ્યું છે. જોકે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શંકરાચાર્યને લઈને વિવાદ થયો હતો. દરમિયાન, જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ […]

Continue Reading

જાણો શ્રીનગરના લાલ ચોક પર કરવામાં આવેલ શ્રી રામની રોશનીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર શ્રી રામની રોશનીથી સજી રહેલા ટાવર ચોકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શ્રીનગરના લાલચોક ટાવરનો છે જેને શ્રી રામની રોશનીથી શણગારવામાં આવ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શ્રી […]

Continue Reading

શું ખરેખર આ કળશ યાત્રાનો વીડિયો હૈદરાબાદનો છે…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. આ પૃષ્ઠભૂમિ સામે એક વીડિયોમાં સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે,“આ કળશ યાત્રા હૈદરાબાદમાં રામ મંદિરની ઉજવણીના પ્રસંગે કાઢવામાં આવી હતી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા […]

Continue Reading

ભારતના તમામ પ્રથમ પાંચ શિક્ષણ પ્રધાનો મુસ્લિમ સમુદાયના નથી.. જાણો શું છે સત્ય….

પ્રથમ પાંચ ભારતીય શિક્ષણ મંત્રીઓની યાદીમાં બીજા નંબરે છે ડૉ. કે.એલ. શ્રીમાળી. તે મુસ્લિમ સમુદાયના નથી. આથી પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક છે. સોશિયલ મીડિયામાં હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતના શિક્ષણ મંત્રીઓને લઈ વાત કરવામાં આવી રહી છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આઝાદી બાદ ભારતના […]

Continue Reading

જાણો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યામાં પ્રેક્ટિસના નામે વાયરલ થઈઆ રહેલા ડ્રોન શોના વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડ્રોન શોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ડ્રોન દ્વારા કરવામાં આવી રહેલી પ્રેક્ટિસનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં ડ્રોન દ્વારા કરવામાં […]

Continue Reading

નેપાળથી માતા સીતા માટે ઉપહાર લઈને લોકો આવ્યા હોવાની વાત તદ્દન ભ્રામક છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો નેપાળનો નથી પરંતુ 9 જુલાઈ 2023ના રોજ ગ્રેટર નોઈડામાં કાઢવામાં આવેલી કલશ યાત્રાનો છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરીએ ભગવાન રામની પ્રતિમાનું અભિષેક કરવામાં આવશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે […]

Continue Reading

જાણો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યામાં જોવા મળેલા જટાયુના ટોળાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પક્ષીઓના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં જટાયુ નામના પક્ષીઓનું ટોળું જોવા મળ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જટાયુ પક્ષીના […]

Continue Reading

Fake News: રોહિત શર્માને વર્ષ 2015માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો…. જાણો શું છે સત્ય….

રોહિત શર્માને 2015માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. હાલમાં જ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. હાલમાં જ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને દેશના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં […]

Continue Reading

દક્ષિણ કોરિયાના ઈન્સ્પાયર રિસોર્ટનો વીડિયો ચાઈનીઝ મોલ તરીકે વાયરલ થઈ રહ્યો છે… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો રૂફટોપ પર LED ડિસ્પ્લે વોલનો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, ટેરેસની દિવાલો પર મોટી અને નાની દરિયાઈ માછલીઓ તરી રહી છે. પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો ચીનમાં સ્થિત એક મોલનો છે.” શું દાવો કરવામાં […]

Continue Reading

જાણો તાજેતરમાં આગાતી એરપોર્ટ પર ઉતરેલી પ્રથમ ફ્લાઈટના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ટાપુ પર બનેલા એરપોર્ટ પર લેન્ડ થઈ રહેલા વિમાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટાપુ પર બનેલા એરપોર્ટ પર લેન્ડ થઈ રહેલા વિમાનનો આ વીડિયો અગાતી ટાપુના એરપોર્ટ પર તાજેતરમાં ઉતરેલી પ્રથમ ફ્લાઈટનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

જાણો તાજેતરમાં અયોધ્યા રામ મંદિરના નામે વાયરલ થઈ રહેલા હવનકુંડના વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હવનકુંડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવનકુંડનો આ વીડિયો અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર કરવામાં આવેલા 25 હજાર હવનકુંડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

પાકિસ્તાન ખાતે થયેલા બ્લાસ્ટનો જૂનો વીડિયો આતંકવાદી અઝહર મસૂદના મોતના નામે વાયરલ

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આતંકવાદી મસૂદ અઝહરના મોતના નામે બ્લાસ્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બ્લાસ્ટનો આ વીડિયો આતંકવાદી મસૂદ અઝહરના મોત સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

ગુજરાતમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે તેવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

ગુજરાત સરકાર દ્વારા હાલમાં આ પ્રકારે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં ગેસ સિલિન્ડર ગુજરાતમાં 909 થી 930 રૂપિયા જ મળી રહ્યો છે. હાલમાં જ ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને ભાજપા દ્વારા પાંચ વર્ષ બાદ ફરી સત્તાની ડોર સંભાળવવામાં આવી છે. ત્યારે તેમણે કરેલા વાયદા મુજબ રાજસ્થાનની જનતાને 450 રૂપિયામાં ગેસ […]

Continue Reading

શું ખરેખર ટ્યુશન ફી નહિં ભરી શકતા શિક્ષકે વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા..? જાણો શું છે સત્ય…

વીડિયોમાંની ઘટના કોઈ વાસ્તિવિક ઘટના નથી. પરંતુ આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે. જેને સત્ય માંની લોકોમાં ભ્રામક્તા ફેલાવવા શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક વિદ્યાર્થીની ફી ભરવામાં અસમર્થ હોવાથી તેના શિક્ષકે તેની સાથે કથિત રીતે લગ્ન કર્યા. આ વીડિયોને શેર […]

Continue Reading

રામમંદિર ઉત્સવ પહેલા કાનપુરમાં ‘જટાયુ’ જોવા મળ્યુ હોવાની વાત ભ્રામક છે… જાણો શું છે સત્ય….

કાનપુરના કર્નલગંજના ઇદગાહ કબ્રસ્તાનમાં હિમાલયની બરફીલા શિખરોમાં જોવા મળતું ગ્રિફોન ગીધ મળી આવ્યું હતું. આ પહેલા પણ ઘણી વખત ભારતના અનેક શહેરોમાં ગીધ જોવા મળ્યા છે. રામ મંદિર ઉત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે એક ગીધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં વિશાળ ગીધ જોવા મળી રહ્યુ છે. આ વિડિયોને શેર […]

Continue Reading

Fake News: વર્ષ 2011ના સુનામીના દ્રશ્યોને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો…

વર્ષ 2011માં જાપાનમાં આવેલા વિનાસકારી સુનામીના દ્રશ્યો છે. હાલમાં આ પ્રકારે સુનામીના નામે કોઈ નુકશાની થઈ હોવાની વાત તદ્દન ખોટી છે. જાપાનમાં વિનાશકારી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિશાળ પૂરમાં જંગી જહાજને પુલ સાથે અથડાતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર […]

Continue Reading

કેરેબિયન દેશમાં બનેલી ઘટનાનો વીડિયો જાપાનના નામે વાયરલ કરાઈ રહ્યો… જાણો શું છે સત્ય….

બહામાસમાં ફેરીમાં સવાર મુસાફરોને સાથે આ ઘટના બની હતી. બ્લુ લગૂન ટાપુના રસ્તામાં બોટ ડૂબવા લાગી હતી. તેમજ આ ઘટનામાં એક મુસાફરનું મોત થયુ હતું. જાપાનમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, આ વચ્ચે સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક […]

Continue Reading

જાણો તાજેતરમાં જાપાન ખાતે આવેલા ભૂકંપને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુનામીને લીધે સર્જાયેલી પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં જાપાન ખાતે આવેલા 7.6 ની તીવ્રતાના ભૂકંપને કારણે જે સુનામી આવ્યું તેના લીધે સર્જાયેલી પરિસ્થિતિનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જાપાનમાં ભૂકંપ બાદનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં જાપાનમાં આવેલા ભૂકંપ બાદના સુનામીનો નથી, પરંતુ એપ્રિલ 2023માં દક્ષિણ ઈંગ્લેડમાં કેપ કોર્નવાલનો છે. વર્ષ 2024ની શરૂઆતના પહેલા જ દિવસે જાપાનમાં જોરદાર ભૂકંપના કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે ભૂકંપ બાદ સુનામીની પણ ચેતવણી આપવામાં આવી છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થી રહ્યો છે જેમાં […]

Continue Reading

જાણો મોલમાં ભગવાન શ્રીરામ અને સીતાજીની મૂર્તિના ડેકોરેશનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મોલમાં ભગવાન શ્રીરામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીના ડેકોરેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ક્રિસમસના દિવસોમાં શણગારવામાં આવેલા મોલનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

જાણો મનાલી ખાતે થયેલા ટ્રાફિકના વાયરલ ફોટોનુંશું છે સત્ય….

વર્ષ 2023 ના ડિસેમ્બર મહિનાની છેલ્લી તારીખ અને છેલ્લો દિવસ 31 ડિસેમ્બર આવી રહી છે ત્યારે મનાલી ખાતે થયેલા ટ્રાફિકનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,તાજેતરમાં ઠંડીની મજા માણવા માટે હિમાચલપ્રદેશના મનાલી ખાતે એકઠા થયેલા લોકોના વાહનોના ટ્રાફિકનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

જાણો હાર્દિક પંડ્યાની સામે ‘મુંબઈ ચા રાજા રોહિત શર્મા’ ની નારેબાજીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાર્દિક પંડ્યાની સામે રોહિત શર્માના ફેન્સે ‘મુંબઈ ચા રાજા, રોહિત શર્મા’ ની નારેબાજી કરી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હાર્દિક પંડ્યાનો જે […]

Continue Reading

વીડિયોમાં બિકીની પહેરેલી મહિલા પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન નથી… જાણો શું છે સત્ય…

આ વીડિયોમાં દેખાતી મહિલા ભારતીય મોડલ રેણુ કૌશલ છે, પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન નથી. ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે એક મહિલાને બિકીનીમાં જોઈ શકો છો. દાવો કરવામાં આવી રહ્યો છે કે તે પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન છે. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે ભારતમાં મુસ્લિમ સમુદાય મહિલાઓને હિજાબમાં રાખવાની […]

Continue Reading

કોલકાતાના દુર્ગા પૂજા પંડાલનો વીડિયો અયોધ્યા રામ મંદિરનો ગણાવી વાયરલ કરાયો… જાણો શું છે સત્ય….

આ વીડિયો કોલકાતાના સંતોષ મિત્ર સ્ક્વેરના દુર્ગા પૂજા પંડાલનો છે, અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનનું દ્રશ્ય નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પવિત્ર કરશે. સોશિયલ મીડિયા પર એક મંદિર પાસે મોટી ભીડ એકઠી થઈ હોવાનો વીડિયો શેર થઈ રહ્યો છે. આ વીડિયોને […]

Continue Reading

જાણો અયોધ્યા ખાતે સરયુ નદી પર લેસર શોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નદીના કિનારા પર થઈ રહેલા અદ્ભૂત લેસર શોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો અયોધ્યા ખાતે સરયુ નદીના કિનારે થઈ રહેલા લેસર શોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

માનસિક રીતે પરેશાન વિદેશી બાળક દ્વારા ઘરની અંદર તોડફોડ કરી હતી… જાણો શું છે સત્ય….

આ બનાવ ભારતનો કે ગુજરાતના વડોદરાનો નથી, પરંતુ ભારત બહારનો વેસ્ટ ઈન્ડિઝસનો છે. તેમજ મોબાઈલ ફોન ન આપવાના કારણે તોડફોડ કરી હોવાની વાત પણ ખોટી છે. પરંતુ મહિલાનો પુત્ર માનસિક રીતે બિમાર હોય અને તેણે તોડફોડ કરી હોવાનું જણાવ્યુ હતુ.  હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે […]

Continue Reading

Fake News: સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારા તરીકે લખનઉં યુનિવર્સિટીમાં થયેલી લડાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે…

આ વીડિયોને સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો લખનઉં યુનિવર્સિટીનો છે. કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં હત્યા કરવામાં આવી હતી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આને જોડતો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે કેટલાક લોકોને લડતા જોઈ શકો છો અને તે જ સમયે પોલીસ […]

Continue Reading

જાણો એક સાથે 4 મહિલાઓ સાથે લગ્ન કરી રહેલા યુવકના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાંસોશિયલ મીડિયા પર એક સાથે 4 મહિલાઓ સાથે ફેરા ફરીને લગ્ન કરી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ યુવકે એક સાથે 4 મહિલાઓ સાથે ફેરા ફરીને લગ્ન કર્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

જાણો મહિલાઓ માટે નિ:શુલ્ક સવારી યોજનાના નામે વાયરલ હેલ્પલાઈન નંબરની માહિતીના મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહિલા હેલ્પલાઈનના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોઈ પણ મહિલા 1091 અને 787018555 આ નંબર પર ફોન કરીને મદદ માગીને પોતાના લક્ષ્યસ્થાન પર પહોંચી શકે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

સની દેઓલની આગામી ફિલ્મ ‘સફર’ના શૂટિંગનો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થયો હતો.

સની દેઓલની ફિલ્મના શૂટિંગનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સની દેઓલ ‘નશાની હાલત’માં રોડ પર ફરે છે. થોડા દિવસો પહેલા બોલિવૂડ એક્ટર અને બીજેપી સાંસદ સની દેઓલે પોતાના એક ઈન્ટરવ્યુમાં દારૂ ન પીવાની વાત કરી હતી. અને તેઓ કહેતા હતા કે મને સમજાતું નથી કે […]

Continue Reading

દરિયામાંથી બહાર આવતા બરફનો આ વીડિયો વર્ષ 2019નો છે હાલનો નથી… જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, દરિયા માંથી બરફ બહારની તરફ આવી રહ્યો છે અને લોકો તેનો વીડિયો ઉતારી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ઠંડીના કારણે દરિયામાં રહેલો બરફ થીજી ગયો અને આ પ્રકારે બહાર આવી […]

Continue Reading

જાણો હમાસ ખાતે ઘરમાં જ ફૂટેલા બોમ્બના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હમાસ ખાતે ઘરમાં જ ફૂટેલા બોમ્બના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હમાસ ખાતે આતંકવાદીઓ ઘરમાં પાર્ટી કરતા હતા એજ સમયે વિસ્ફોટ થયો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

જાણો ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા શ્રમિકાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં ઉત્તરકાશી ખાતે ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને ભારે જહેમત બાદ 17 દિવસે હેમખેમ બહાર નીકાળવામાં આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવો જ ટનલમાં ફસાયેલા વ્યક્તિનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા શ્રમિકનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

ઉત્તરકાશીમાં બચાવાયેલા કામદારોની તસવીર AI દ્વારા બનાવવામાં આવેલી ઈમેજ છે….

આ ટનલમાં ફસાયેલી મજૂરોની ઓરિજનલ તસ્વીર નથી. પરંતુ AI દ્વારા બનાવવામાં આવી હતી. ઉત્તરાખંડમાં 17 દિવસથી ટનલમાં ફસાયેલા 41 કામદારોને આખરે બચાવી લેવાયા છે. આ કામદારો દ્વારા, કોઈપણ જોખમ વિના જીવન બચાવી શકાય છે. ભારતીય સેના અને રાષ્ટ્રીય/રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સહિત ઘણાના પ્રયાસોથી આ શક્ય બન્યું છે. બચાવી લેવામાં આવેલા કામદારોની તસવીર સોશિયલ મીડિયા […]

Continue Reading

જાણો ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેનમાંથી હાથ હલાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાના તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર તેજસ ફાઈટરમાં બેસીને હાથ હલાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેનમાં બેઠા બાદ એટલી ઊંચાઈ પર પણ આજુબાજુ […]

Continue Reading

જાણો ટનલમાંથી બહાર આવી રહેલા વ્યક્તિઓના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં ઉત્તરકાશી ખાતે ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને ભારે જહેમત બાદ 17 દિવસે હેમખેમ બહાર નીકાળવામાં આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવો જ ટનલમાંથી નીકળી રહેલા વ્યક્તિઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા તેનો […]

Continue Reading

જાણો વરસાદમાં પણ જાન લઈને જઈ રહેલા જાનૈયાઓના વાયરલ વીડિયોનુંશું છે સત્ય…

તાજેતરમાં ગુજરાતના મોટાભાગમાં કમોસમી વરસાદનું સંકટ ઉભુ થયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગેના ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં વાવાઝોડા અને વરસાદ વચ્ચે પણ કેટલાક લોકો જાન લઈને જઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં […]

Continue Reading

વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં વોર્નર સામે જય શ્રી રામના નારા નથી લગાવવામાં આવ્યા…  જાણો શું છે સત્ય….

આ વીડિયો ફાઇનલ મેચ દરમિયાનનો નથી. પરંતુ પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયાની લિંગ મેચ દરમિયાનનો છે. તેમજ આ વીડિયોમાં ઓડિયોને ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે. ગત રવિવારના ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023નો ફાઈનલ મેચ રમાયો હતો. જે મેચમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. જે બાદ એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ પર રહેલા વોર્નરને […]

Continue Reading

Brake The Fake: ઈઝરાયેલી મહિલાઓના નામથી વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો પેરિસમાં એક વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર કેમ્પસ યુનિવર્સેલ કાસ્કેડસના સ્ટંટ કલાકારો દ્વારા સ્ક્રિપ્ટેડ કરેલા પ્રદર્શનનો છે. ઇઝરાયેલ-હમાસ સંઘર્ષે વૈશ્વિક સ્તરે આરબ વિરોધી અને મુસ્લિમ વિરોધી જાતિવાદમાં અભૂતપૂર્વ વધારો કર્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શેરીમાં ત્રણ મહિલાઓ અને કેટલાક પુરૂષો સાથે થયેલી બોલાચાલી જોવા મળે છે. કથિત […]

Continue Reading

જાણો 1818 માં ચલણી સિક્કા પર ભગવાન શ્રીરામનો ફોટો હોવના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર 1818 ના સિક્કાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં જે બે આનાના સિક્કાના ફોટો મૂકવામાં આવ્યો છે એ 1818 માં ઉપયોગમાં લેવાતા ચલણનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા 2 […]

Continue Reading

સુપ્રિમ કોર્ટ દ્વારા સમગ્ર દેશમાં ફટાકડા ફોડવા પર પાંબધી નથી લગાવવામાં આવી…

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતુ કે બેરિયમ અને અન્ય પ્રતિબંધિત રસાયણોનો ઉપયોગ કરીને ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો તેનો અગાઉનો નિર્ણય માત્ર દિલ્હી-એનસીઆરને લાગુ પડતો નથી, પરંતુ તે સમગ્ર દેશને લાગુ પડે છે. કોર્ટનો આ નિર્ણય એક અરજી પર આવ્યો છે જેમાં રાજસ્થાન સરકારને સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી. દેશભરમાં ફટાકડા પર […]

Continue Reading