ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને ગરમીને લઈ કોઈ ચેતવણી આપવામાં આવી નથી…  જાણો શું છે સત્ય….

ઈન્ડિયન ઓઈલ દ્વારા એ બાબતની પુષ્ટી કરવામાં આવી છે કે, તેમના દ્વારા આ પ્રકારની કોઈ જ ચેતવણી વાહનચાલકોને આપવામાં આવી નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને આપવામાં આવેલી ચેતવણીને એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈન્ડિયન ઓઈલ દ્વારા એવી ચેતવણી આપવામાં […]

Continue Reading

Fact Check: કથાવાચક અનિરૂદ્ધ આચાર્યના તેના પત્ની સાથેના ફોટોના તથ્ય જાણો શું છે…?

અનિરૂદ્ધ આચાર્યનો ફેક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. મૂળ ફોટો અભિષેક બચ્ચન અને તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન છે. કથાવાચક અનિરૂદ્ધ આચાર્યનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં અનિરૂદ્ધ આચાર્ય શૂટ-બૂટ પહેરેલા એક મહિલા સાથે ફોટો પડાવતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

AI દ્વારા તૈયાર કરાયેલ ઇમેજને બાળક દ્વારા સેન્ડ આર્ટથી બનાવવામાં આવી હોવાના નામે વાયરલ થઈ છે…. જાણો શું છે સત્ય….

AI કન્ટેન્ટ ડિટેક્શન ટૂલ્સ અનુસાર વિરાટ કોહલીની આ તસ્વીર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનું એક રેતીનું શિલ્પ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે, “વિરાટ કોહલીનું આ સુંદર શિલ્પ આ બાળક દ્વારા બનાવવામાં આવ્યું છે.”  શું […]

Continue Reading

ફાટેલો ડ્રેસ પહેરીને સ્કૂલમાં બેઠેલા બાળકની તસવીર ભારતની નથી… જાણો શું છે સત્ય….

આ તસવીર ભારતની નથી પરંતુ કંબોડિયાની છે અને 2015ની છે. ફાટેલા કપડા પહેરેલા બાળકોની અવ્યવસ્થિત ક્લાસરૂમમાં અભ્યાસ કરતી એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને પોસ્ટ શેર કરનારા યુઝર્સે દાવો કર્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફાટેલા કપડા પહેલો વિદ્યાર્થીનો આ પોટો ભારતનો છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

પિતા-પુત્રી દ્વારા લગ્ન કરવામાં આવ્યા હોવાનો આ મેસેજ નકલી છે…. જાણો શું છે સત્ય….

સ્ક્રિપ્ટેડ વીડિયોનો ફોટો લઈ અને તેને ખોટા દાવા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.  સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી અને વૃદ્ધ વ્યક્તિને હાર પહેરાલા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટોમાં જોવા મળતી યુવતી અને વૃદ્ધ વ્યક્તિ પિતા-પુત્રી છે જેને […]

Continue Reading

વૈશ્વિક કિરણોના નામે લોકોમાં ભય ફેલાવતો ફેક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….

કોસ્મિક કિરણોના ભયથી બચવા માટે રાત્રે મોબાઈલ ફોન બંધ કરવાની ચેતવણી માત્ર અફવા છે. નાસા, બીબીસી કે સીએનએન દ્વારા આવો કોઈ સંદેશ જાહેર કરવામાં આવ્યો નથી. હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, દરેક વ્યક્તિએ તેમના મોબાઇલ ફોન દૂર રાખવા જોઈએ કારણ કે કોસ્મિક કિરણો મધ્યરાત્રિએ પૃથ્વીની નજીકથી […]

Continue Reading

Fake News: શું ખરેખર સાંઈ બાબા મંદિર ટ્રસ્ટનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો બાંગ્લાદેશના ઢાકામાં આવેલી પગ્લા મસ્જિદની દાનપેટીમાં આવેલી દાનની રકમનો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, દાનપેટીમાંથી રૂપિયા કાઢી અને કોથડામાં ભરતા લોકોને જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો શીરડી સાંઈબાબા ટ્રસ્ટમાં થતી […]

Continue Reading

જાણો ગુજરાતની ટ્રાફિક વ્યવસ્થાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટ્રાફિક વ્યવસ્થાનું સુંદર રીતે પાલન કરી રહેલા વાહનચાલકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ગુજરાતના એક શહેરમાં સુંદર રીતે ટ્રાફિક વ્યવસ્થાનું પાલન કરી રહેલા વાહનચાલકોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

Scripted Video: મહિલાને ધરાર રંગ લગાડવાના વીડિયોનું જાણો શું છે સત્ય….

આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે અને લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો છે, જેને લોકો સાચો માનીને શેર કરી રહ્યા છે. હોળીનો તહેવાર પુર્ણ થયો અને સમગ્ર દેશમાં આ તહેવારની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પુરૂષ મહિલા પર બળજબરીથી કલર લગાવતો જોવા મળે છે. […]

Continue Reading

દહેરાદૂનના જૂના વીડિયોને દિલ્હી શહેરના કાઝીના નામે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ મુફ્તી રઈસ અહેમદ છે અને તે દેહરાદૂનનો રહેવાસી છે. આ વીડિયો વર્ષ 2019નો છે.  સોશિયલ મીડિયા પર 2.03 મિનિટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મુસ્લિમ વ્યક્તિ કેટલીક ઘટનાને ભગવા ષડયંત્ર ગણાવીને હિંદુઓને ધમકી આપી રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

લોકોને તેમના મતદાનના અધિકારો વિશે જાગૃત કરવાના હેતુથી વાયરલ થયેલો મેસેજ અંશતઃ ખોટો છે. જાણો શું છે સત્ય….

ચેલેન્જ વોટ, ટેન્ડર વોટ, 14 ટકા ટેન્ડર વોટના કિસ્સામાં ફરી મતદાન અને વોટર આઈડી કાર્ડ વગર મતદાનની જોગવાઈ અંગે આપવામાં આવેલી માહિતી આંશિક રીતે ખોટી છે. ભારતમાં થોડા જ અઠવાડિયામાં લોકસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને તમામ રાજકીય પક્ષો તરફથી આ ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં શરૂ થઈ ગયો છે. ચૂંટણીને લઈને વિવિધ દાવાઓ સોશિયલ મીડિયા […]

Continue Reading

મુનમુન દત્તાએ રાજ અનડકટ સાથે સગાઈ કરી લીધી હોવાની વાત અફવા છે… જાણો શું છે સત્ય….

મુનમુન દત્તા અને રાજ અનડકટની સગાઈનો વાયરલ મેસેજ ખોટો છે. મુનમુન દત્તા અને રાજ અનડકટ બંનેએ સગાઈની વાતનું ખંડન કર્યુ છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શોમાં બબીતા ​​જીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તા તારક મહેતા શોમાં ટપ્પુનું પાત્ર […]

Continue Reading

શું POKના લોકો ભારતીય સેનાને સમર્થન બતાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરીમાં ગુર્જર બકરવાલ સમુદાયના એક કાર્યક્રમનો છે. પીઓકેમાં ભારતના સમર્થનમાં એક કાર્યક્રમના ખોટા દાવા સાથે વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં લોકોનું એક જૂથ જાહેરમાં ભારત અને દેશની સેનાના સમર્થનમાં પ્રતિજ્ઞા લેતા જોઈ શકાય છે. આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં […]

Continue Reading

નવજાત શિશુ સાથે પતિના અંતિમ સંસ્કાર વખતે આર્મી ઓફિસરની જૂની તસવીર તાજેતરની તરીકે શેર કરવામાં આવી…. જાણો શું છે સત્ય….

આ તસ્વીર તાજેતરની નથી; તે IAF વિંગ કમાન્ડર દુષ્યંત વત્સના અંતિમ સંસ્કાર દરમિયાન લેવામાં આવી હતી, જેઓનું 2018માં એર ક્રાફ્ટ ક્રેશમાં મૃત્યુ પામ્યા હતા. હાલમાં એક સોશિયલ મીડિયામાં એક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે. જેમાં ભારતીય સેનાના અધિકારી કુમુદ ડોંગરા તેમના પતિના અંતિમ સંસ્કારની વિધીમાં તેમની પુત્રીને ખોળામાં લઈને સામેલ થયા છે. […]

Continue Reading

શું ખરેખર જૂનાગઢના ખેતર માંથી ચમત્કારિક મુર્તિ મળી આવી…? જાણો શું છે સત્ય….

આ મુર્તિ ગતવર્ષે મધ્ય પ્રદેશના ગુનામાં મળી આવી હતી. ગુજરાતના જૂનાગઢમાંથી આ મુર્તિ મળી આવી હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં જોવામળે છે કે, બે ખેડૂતો જમીન માંથી એક મુર્તિ મળી આવ્યા બાદ તેની પાસે બેસેલા જોઈ શકાય છે. આ ફોટોને શેર […]

Continue Reading

શું ખરેખર આ 100 વર્ષ પહેલા ભારતીય પોલીસ સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતા સાયકલ છે…? જાણો શું છે સત્ય….

આ ભારતીય પોલીસ સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતી સાયકલની છબી નથી. આ ચક્રનો ઉપયોગ પહેલા વિશ્વ યુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો અને તેનું ઉત્પાદન જર્મનીમાં થયું હતું. હાલમાં સ્પ્રિંગ ટાયર અને રાઈફલ સાથે વિન્ટેજ સાયકલની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ જૂના મોડલની […]

Continue Reading

અઘોરી બાવાના નૃત્યનો આ વીડિયો પાંચ વર્ષ પહેલાનો છે. હાલનો નથી. જાણો શું છે સત્ય….

વર્ષ 2019માં મહાશિવરાત્રીના દિવસે જૂનાગઢમાં યોજાયેલા મેળા દરમિયાન અઘોરી બાવા દ્વારા આ નૃત્ય કરવામાં આવ્યુ હતુ. હાલનો આ વીડિયો નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, અઘોરી બાવા દ્વારા રસ્તા પર નૃત્ય કરવામાં આવી રહ્યુ છે અને લોકો ટોળુ વળી તેમને જોઈ રહ્યા છે. […]

Continue Reading

ભજન ગાયિકા ગીતાજંલી રાયના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં દેખાતી મહિલા ભજન ગાયિકા ગીતાંજલિ રાય છે. જેના વીડિયોને ખોટા દાવા સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. ભજન ગાતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કૃષ્ણનું ભજન ગાય રહેલી આ મહિલાનું નામ પરવેજ મુસ્તફા છે.” […]

Continue Reading

કીડની ઉપલ્બધ હોવાનો ફેક મેસેજ ફરી સોશિયલ મીડિયામાં વાયરલ…  જાણો શું છે સત્ય….

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ ઘટના હાલમાં નથી બની. આ પોસ્ટ લોકોને ભ્રામક કરવા માટે જ શેર કરવામાં આવી હોવાનું સાબિત થાય છે.  હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં 4 કિડની ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવી રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલાનું મૃત્યુ થતા […]

Continue Reading

Fake Check: કેસલ કેકનો વાયરલ વીડિયો અંબાણીની પ્રી-વેડિંગ ઇવેન્ટનો નથી…

વાયરલ વીડિયો જૂનો છે તે અનંત અંબાણીના તાજેતરના પ્રી-વેડિંગ સેલિબ્રેશન સાથે અસંબંધિત છે. તે ઓક્ટોબર 2023 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વએ વર્ષની સૌથી મોટી ઘટના જોઈ, જેમાં જાહેર જીવનના તમામ ક્ષેત્રની હસ્તીઓ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા ગુજરાતના જામનગરમાં ઉમટી પડ્યા હતા. […]

Continue Reading

કોમેડિયન દિનેશ હિંગુનું નિધન થયુ હોવાની વાત તદ્દન અફવા છે… જાણો શું છે સત્ય….

વડોદરામાં રહેતી હિંગુએ પોતે વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તેને જીવત છે અને તેમને સારૂ છે. બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં કોમેડિયન તરીકે કામ કરી ચૂકેલા અને ખ્યાતનામ એક્ટર અને દિનેશ હિંગુના નિધનના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જૂદા-જૂદા સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા દિનેશ હિંગુની તસવીર શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બોલિવુડના […]

Continue Reading

એક જ પરિવારના બે ગ્રુપ વચ્ચે થયેલી માથાકુટના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

કેટલાક લોકો અન્ય લોકોને લાકડીઓ વડે મારતા હોવાનો હિંસક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ઘરની અંદર ઘૂસી રહ્યા છે અને લોકોને ખેંચીને બહાર લઈ જઈ રહ્યા છે અને પછી હુમલો કરી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રામ ભક્તો […]

Continue Reading

જાણો ચાલુ વરઘોડામાં વરરાજાને લઈને ભાગેલી ઘોડીની બનેલી ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરઘોડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચાલુ વરઘોડામાં વરરાજાને લઈને ભાગેલી ઘોડીની ઘટનાનો આ વીડિયો તાજેતરમાં પાટણ ખાતે બનેલી ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ચાલુ વરઘોડામાં વરરાજાને […]

Continue Reading

Fake News: શું ખરેખર આ વીડિયો દરિયાની અંદર ડુબેલી દ્વારકાનો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો અમદાવાદ સ્થિત સાયન્સ સિટીના એક્વેરિયમનો છે, દ્વારકાની અંદરના દરિયાનો હોવાની વાત તદ્દન ખોટી છે. પાણીની નીચે બનેલી ટનલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પાણીની અંદરની ટનલની બહાર, એક ખંડેર પ્રાચીન મંદિર આકારની ઇમારત દેખાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો દરિયાની અંદર […]

Continue Reading

આ વાયરલ વીડિયો જૂન 2022નો છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંને હાલમાં લંડનમાં છે.

સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વ વર્ષની સૌથી મોટી ઘટનાનું સાક્ષી બની રહ્યું છે, જેમાં તમામ ક્ષેત્રની હસ્તીઓ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા ગુજરાતના જામનગર આવી રહી છે. 1 માર્ચ, 2024 ના રોજ શરૂ થયેલા ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સ્પેક્ટેકલમાં હાજરી આપવા માટે વિશ્વભરના અબજોપતિઓ, રાજ્યના વડાઓ અને હોલીવુડ […]

Continue Reading

WHO એ ચેતવણી આપી નથી કે, ભેળસેળયુક્ત પનીરને કારણે ભારતમાં 87 ટકા લોકોને કેન્સર થશે. આ ફેક ન્યુઝ છે.

હાલમાં એક સમાચાર પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાને લઈને માહિતી આપવામાં આવી હતી. આ પેપરના ક્ટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “WHO દ્વારા જાણકારી આપવામાં આવી કે, વર્ષ 2025 સુધીમાં 87 ટકા ભારતીયો ભેળસેળ યુક્ત પનીર ખાઈને કેન્સરનો ભોગ બનશે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ […]

Continue Reading

જાણો તાજેતરમાં ભાવનગર ખાતે વરઘોડામાં બનેલી ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરઘોડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ભાવનગરના એક ગામમાં વરઘોડા સમયે બનેલી ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરઘોડામાં ઘોડા સાથે નીચે પટકાયેલા વરરાજાનો જે […]

Continue Reading

વર્ષ 2021ના આંદોલનના ફોટોને હાલના આંદોલન સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટો ખેડૂતોના એક નિહંગ સમર્થક દ્વારા તેમની વર્ષ 2021ની ‘કિસાન ગણતંત્ર પરેડ’ દરમિયાન ગાઝીપુર બોર્ડર પર પોલીસ સાથે ઘર્ષણ દરમિયાનનો છે. રાજધાની દિલ્હી આસપાસની બોર્ડર પર ચાલી રહેલા આંદોલન દરમિયાન ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક પોસ્ટ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહી છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ તલવાર લઈ અને […]

Continue Reading

જાણો તાજેતરમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટના નામે વાયરલ થઈ રહેલા પરિપત્રનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના નામે એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જેમાં દરેક નાગરિકોને દસ્તાવેજોમાં એકસરખું જ નામ કરાવવા અંગેની માહિતી આપવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

અબુ ધાબીમાં હિંદુ મંદિરના ઉદઘાટન પર આરબો ડાન્સ કરતા હોવાના નામે જુનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો..

14 ફેબ્રુઆરી 2024 ના રોજ, અબુ ધાબી શહેર UAEમાં BAPS હિન્દુ મંદિર અબુ ધાબીના શુભ પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહનું સાક્ષી બન્યું. મધ્ય પૂર્વમાં આ પહેલું હિન્દુ પરંપરાગત પથ્થરનું મંદિર છે અને યુએઈમાં ત્રીજું હિન્દુ મંદિર છે. ઉદ્ઘાટન પછી, અબુ ધાબી મંદિર હોવાનો દાવો કરતા ઘણા ફોટા અને વિડિયો ફરતા થયા છે. આની વચ્ચે, આરબ કપડા પહેરેલા લોકોનો […]

Continue Reading

ખાન તરીકે પ્રખ્યાત બિહારના શિક્ષક હિન્દુ હોવાની વાત તદ્દન ખોટી છે…  જાણો શું છે સત્ય….

ખાન સરનું સત્ય નામ ફૈઝલ ખાન છે, તે મુળ યુપીના ગોરકપુરના છે. તેમજ તેઓ મુસ્લિમ સમુદાયથી આવે છે. તેમના પ્રિસન્સિપાલ દ્વારા પણ આ વાતની પૃષ્ટી કરી હતી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે. ખાન સર દ્વારા એમસપી અંગે માહિતી આપી રહ્યા છે. આ વીડિયોને શેર […]

Continue Reading

શું ખરેખર તમિલનાડુ ઇલેક્ટ્રિસિટી બોર્ડ મંદિરો પાસેથી મસ્જિદો કરતાં વધુ દરો વસૂલ કરે છે.? જાણો શું છે સત્ય….

મસ્જિદો અથવા ચર્ચની તુલનામાં મંદિરો માટે કોઈ અલગ વીજળી દર નથી. તમામ ધર્મ સાથે સંકળાયેલા તમામ પૂજા સ્થાનો પાસેથી સમાન ટેરિફ વસૂલવામાં આવે છે. સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વ્યાપકપણે પ્રસારિત થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તમિલનાડુ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા મંદિરો પાસે વીજળી માટે વધુ પૈસા અને ચર્ચ અને મસ્જિદોમાંથી ઓછા […]

Continue Reading

જાણો લોકોના ટોળા સાથે શાંતીથી ચાલી રહેલા દીપડાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોના ટોળા સાથે શાંતિથી ચાલી રહેલા દીપડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ દીપડાની પજવણી પણ કરી રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તારાગઢ ગામે દેશી દારુની ભઠ્ઠીમાંથી દારુ પી જવાને કારણે દીપડાની આવી હાલત થઈ ગઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

લગ્ન પ્રસંગની વિધિ કરવા જઈ રહેલી મહિલા પર પડેલી આ દિવાલના વીડિયોનું જાણો શું છે સત્ય…

યુપીના મઉ જિલ્લામાં લગ્નની વિધિ કરવા જઈ રહેલી મહિલાઓ પર દિવાલ પડી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં કેટલાક ઘાયલ લોકોનો જોઈ શકાય છે. રસ્તાની વચ્ચે લોહી-લોહાણ હાલતમાં ઘણી મહિલાઓને જોઈ શકાય છે. આ વીડિયોને શેર […]

Continue Reading

ઈરાકમાં વર્ષ 2007માં થયેલા બોમ્બ ધડાકાના વીડિયોને પુલવામા હુમલાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો પુલવામા હુમલાનો નહીં પરંતુ વર્ષ 2007 માં ઈરાકમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો છે.  પુલવામામાં સૈનિકો પર થયેલા હુમલાને 14 ફેબ્રુઆરી 2024 ના રોજ 5 વર્ષ પૂરા થયા હતા. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો […]

Continue Reading

જાણો ‘પાકિસ્તાન કી જય’ બોલી રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ પાકિસ્તાનની જય બોલાવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાકિસ્તાનની જય બોલાવી રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનો જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર રેલવે સ્ટેશન પર બ્લૂટૂથ ઇયરફોનનો ઉપયોગ કરવાથી ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે બે વ્યક્તિ સ્ટેશન પર ઉભા છે દરમિયાન એક વ્યક્તિ અચાનક કરંટ લાગવાથી નીચે રેલવે ટ્રેક પર પડી જાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વીડિયોમાં દેખાતા વ્યક્તિને વીજળીનો કરંટ લાગ્યો હતો કારણ કે તે રેલવે […]

Continue Reading

શું ખરેખર ફેસબુકમાં પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં @Highlight લખ્યા પછી રંગ બદલાય છે કે એકાઉન્ટ હેક થાય છે…?

ફેક્ટ ક્રેસેન્ડોએ દાવો ખોટો હોવાનું શોધી કાઢ્યું હતું. ફેસબુક પાસે એવું કોઈ ફીચર્સ નથી કે જેનાથી ખબર પડે કે કોઈએ તમારી પ્રોફાઈલ જોઈ છે કે તમારૂ એકાઉન્ટ હેક થયું છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોસ્ટ દાવો કરે છે કે, કોઈ યુઝર્સ ફેસબુક પોસ્ટના કોમેન્ટ વિભાગમાં […]

Continue Reading

જાણો તાજેતરમાં અયોધ્યા રામ મંદિરના નામે વાયરલ થઈ રહેલા મંદિરના વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુંદર કોતરણી કામવાળા મંદિરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુંદર કોતરણી કામવાળા મંદિરનો આ વીડિયો અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં સુંદર કોતરણી કામવાળા મંદિરનો જે […]

Continue Reading

મલેશિયામાં રેલવે ટ્રેક કન્સ્ટ્રક્શનનો વીડિયો ચીનના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

રેલવે ટ્રેકના નિર્માણનો વાયરલ વીડિયો ચીનનો નથી પરંતુ મલેશિયાના ઈસ્ટ કોસ્ટ લિંક પ્રોજેક્ટનો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં જોવા મળે છે કે, અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રેલવે લાઇન બનાવવામાં આવી રહી છે. આ વાયરલ વીડિયોમાં ટ્રેક બિછાવવાના મશીનની મદદથી રેલવે ટ્રેકનું બાંધકામ બતાવવામાં આવ્યું છે. આ પોસ્ટને શેર […]

Continue Reading

સોશિયલ મીડિયામાં વાયરલ હાથીના ડાન્સનું જાણો શું છે સત્ય….

આ ઓરિજનલ હાથી નથી. કાર્યક્રમના આયોજકોએ અમને સ્પષ્ટતા કરી હતી કે કલાકારો હાથીના પોશાકમાં પર્ફોર્મ કરી રહ્યા હતા. હાથીના ડાન્સના વીડિયોએ અગાઉ સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવી છે. હાથીનો અદભૂત ડાન્સ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરનારા ઘણા લોકો માને છે કે તે સાચો હાથી ડાન્સ કરી રહ્યો છે. વીડિયોમાં […]

Continue Reading

Fake: સોનાની સહીથી લખવામાં આવેલી રામાયણ અયોધ્યામાં મુકવામાં આવશે નહીં… જાણો શું છે સત્ય….

આ રામાયણ રામનવમીના દિવસે ફક્ત એકવાર લોકોના દર્શન માટે બેંક લોકર માંથી બહાર કાઢવામાં આવે છે. તેને અયોધ્યાના રામ મંદિરમાં મુકવામાં આવવાની વાત તદ્દન ખોટી છે. અયોધ્યાના રામ મંદિરમાં પ્રતિષ્ઠા થયા બાદ લોકો સોશિયલ મીડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ વાયરલ કરી રહ્યા છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોનાની […]

Continue Reading

લોકસભા ચૂંટણીની તારીખને લઈ હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી…  જાણો શું છે સત્ય….

ચૂંટણી કમિશ્નર દ્વારા વાયરલ દાવાને નકારી કાઢવામાં આવ્યો છે. 16 એપ્રિલ 2024ના લોકસભાની ચૂંટણી થવાની હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટ જોવા મળે છે. આ મેસેજની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ”આગામી લોકસભાને લઈ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. […]

Continue Reading

સાવરિયા શેઠના જૂના વીડિયોને હાલનો રામ મંદિરનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો હાલનો નહીં પરંતુ સાવલિયા શેઠ મંદિરનો સપ્ટેમ્બર 2023નો છે. હાલનો રામ મંદિરનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, મહિલા દ્વારા દાન પેટીમાં ઘણી મોટી રકમ દાનમાં નખવામાં આવી રહી છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

આ મહિલાએ રામ મંદિર માટે નહીં, પરંતુ વૃંદાવનમાં એક ગૌશાળામાં દાન આપ્યું હતું… જાણો શું છે સત્ય….

આ ફોટોમાં દેખાતી વૃદ્ધ મહિલાએ 6 વર્ષ પહેલા રામ મંદિર માટે નહીં પરંતુ વૃંદાવનમાં ગૌશાળા બનાવવા માટે દાન આપ્યું હતું. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પીળી સાડી પહેરેલી એક વૃદ્ધ મહિલાનો ફોટોને વાયરલ કરી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વૃદ્ધ મહિલાએ રામ મંદિર માટે 51 […]

Continue Reading

જાણો મુંબઈ મીરા રોડ ખાતે બનેલી ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મસ્જિદ પર ભગવો ધ્વજ ફરકાવી રહેલા યુવકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મસ્જિદ પર ભગવો ધ્વજ ફરકાવી રહેલા યુવકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મુંબઈના મીરા રોડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય […]

Continue Reading

વિરાટ કોહલીનો આ વાયરલ વીડિયો રામ મંદિર અયોધ્યાનો નથી… જાણો શું છે સત્ય….

વિરાટ કોહલીનો જૂનો વીડિયો હાલમાં તે રામ મંદિરના દર્શન કરવા ગયો હોવાના નામે વાયરલ થઈ રહ્યો છે. હાલમાં રામ મંદિરે દર્શન કરવા ગયો હોવાનો વાત તદ્દન ખોટી છે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પૂર્ણ થઈ ગયો હોવા છતા હજુ પણ રામ મંદિર અને તે સંબંધિત નકલી અને ભ્રામક તસવીરો અને વીડિયો સોશિયમ મીડિયામાં વાયરલ થઈ […]

Continue Reading

જાણો તલવારબાજી કરી રહેલી રાજસ્થાનની ઉપમુખ્યમંત્રી દિયા કુમારીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોની વચ્ચે તલવારબાજી કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લોકોની વચ્ચે તલવારબાજી કરી રહેલી આ મહિલા રાજસ્થાનની ઉપમુખ્યમંત્રી દિયા કુમારી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં લોકોની વચ્ચે તલવારબાજી […]

Continue Reading

“મેરે ઘર રામ આયે હૈં” ગીત પર ડાન્સ કરતી મહિલાના વીડિયોનું જાણો શું છે સત્ય….

વાયરલ ડાન્સ વીડિયોમાં દેખાતી મહિલા સાંબલપુરના ભૂતપૂર્વ જિલ્લા કલેક્ટર અનન્યાદાસ નથી, આ મહિલા મૃદુલા મહાજન છે, એક કન્ટેન્ટ ક્રિએટર છે.  ‘મેરે ઘર રામ આયે હૈં’ ગીત પર ડાન્સ કરતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો, જેને શેર કરીને દાવો કરવામાં આવ્યો આવી રહ્યો છે કે, “વીડિયોમાં રહેલી મહિલા અનન્યા દાસ છે, […]

Continue Reading

દિલ્હી અક્ષરધામનો વીડિયો રામ મંદિરના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

અયોધ્યા રામ મંદિરના નામે વાયરલ થઈ રહેલો આ વીડિયો વાસ્તવમાં દિલ્હી સ્થિત BAPS અક્ષરધામ મંદિરનો છે. અયોધ્યા રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થયું હતું. દરમિયાન, સોશિયલ મીડિયા પર ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ જ પૃષ્ટભૂમિ પર રોશનીથી ઝળહળતા મંદિરનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading