ઝારખંડના વિડિયોને યુપી ચૂંટણી સાથે જોડી ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
આગામી 3 દિવસમાં ઉત્તરપ્રદેશમાં આગામી સરકાર માટે મતદાન શરૂ થવાનું છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમે જાહેર આક્રોશના કથિત વિડિયો અને ચિત્રો શેર કરીને સત્તાધારી ભાજપને નિશાન બનાવતી ઘણી પોસ્ટ જોઈ હતી. દરમિયાન આવો જ દાવો કરતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 26 સેકન્ડના આ વિડિયોમાં ગુસ્સે ભરેલું ટોળું એક વાહનનો પીછો […]
Continue Reading