શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા લોકો પર કરવામાં આવેલા લાઠી ચાર્જનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….
બોટાદ જિલ્લાના હડદડ ગામમાં કપાસના વજનમાં ગેરકાયદેસર કપાત વિરૂદ્ધ આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ પછી ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયોમાં પોલીસ અમુક મહિલા પર લાઠીચાર્જ કરતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલાઓ […]
Continue Reading
