શું ખરેખર ભાજપાના કાર્યકરો રસી મુકાવવાનું નાટક કરી રહ્યા છે….? જાણો શું છે સત્ય….

દેશભરમાં કોરોના રસીની મુકવાની શરૂઆત થઈ ત્યારથી આ રસીની ઉપયોગિતા પર ભારે ચર્ચા કરવામાં આવી છે. તે જ રીતે, રસીકરણનો એક વિડિયો સોશિયલ મડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ભાજપના સભ્યો વિડિયો લેવા માટે કોરોના ઇન્જેકશન મુકવવાના નાટક કરી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર ભાજપા સાંસદ દ્વાર કિસાનો વિરૂધ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે ઘણાં વિડિયો અને તસવીરો સોશિયલ પ્લેટફોર્મ પર ખોટા અને ગેરમાર્ગે દોરતા દાવા સાથે વાઇરલ થઈ રહ્યા છે. હાલના દિવસોમાં એક વિડિયો ખૂબ જ ઝડપથી ઇન્ટરનેટ પર શેર કરવામાં આવી રહ્યો છે, તે વિડિયોમાં રાજકારણીને ભાષણ આપતા જોઈ શકાય છે, વિડિયોમાં તમે ભાજપનો ધ્વજ પણ જોશો. વિડિયો સાથે વાયરલ થઈ […]

Continue Reading

શું ખરેખર BJP નેતા કપિલ મિશ્રા દ્વારા ખેડૂતોને અલ્ટિમેટમ આપવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં કપિલ મિશ્રાનું નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે કે “किसान 2 दिन मे रास्ता खाली करे, वरना मुजे आना पडेगा रास्ता खाली करवाने : कपिल मिश्रा, भाजपा नेता” આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપા નેતા કપિલ મિશ્રા દ્વારા આ પ્રકારનું […]

Continue Reading

શું ખરેખર બ્રિજેશ મેરજા દ્વારા દલવાડી સમાજને લઈ વિવાદિત નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની સમાચાર પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં મોરબી પેટા ચૂંટણીના ભાજપાના ઉમેદવારનું કથિત નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, બ્રિજેશ મેરજા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “અમારે ચૂંટણી જીતવા દલવાડીના મતની જરૂર નથી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading