જાણો કૈલાશ માનસરોવરના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જુદા-જુદા પર્યટન સ્થળોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો કૈલાશ માનસરોવરનો છે અને 18600 ફૂટની ઊંચાઈ પર લેવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

Fake News: શું ખરેખર જમ્મુ નેશનલ હાઈ-વે 44 નો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

જમ્મુ નેશનલ હાઈવે 44ના નામે વાયરલ થઈ રહેલ તસ્વીર ખરેખર ચીનના ગાસુ પ્રાંતના વેઇયુઆન-વુડુ એક્સપ્રેસ વેની તસ્વીર છે. એક હાઈ-વેના ડ્રોન કેમેરાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જમ્મુ નેશનલ હાઈવે 44 નો આ ફોટો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Bhagvatiben Patel નામના […]

Continue Reading

જાણો વિદેશમાં ભારતનું અપમાન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશમાં જઈને એવું કહી રહ્યા છે કે, “छोडो यार, डूब गए, कुछ होगा नहीं, अरे भगवान बचाए भाई, पता नहीं पिछले जनम में क्या पाप किए कि हिंदुस्तान […]

Continue Reading

વિડીયો ગેમના પાત્રને ચીન દ્વારા કૃત્રિમ માનવી બનાવી હોવાની ભ્રામક માહિતી સાથે વાયરલ…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગેમનો વિડિયો છે. ચીન દ્વારા કૃત્રિમ મહિલા બનાવવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. એક કૃત્રિમ મહિલાનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડીયોમાં તે એક ઈન્ટરવ્યુ આપતી જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ચીન દ્વારા આ પહેલી કૃત્રિમ […]

Continue Reading

પહાડ પર ચડતા લોકોનો વીડિયો ચીનનો છે, અરૂણાચલ પ્રદેશનો નથી..જાણો શું છે સત્ય….

આ વીડિયો ચીનના સિચુઆન પ્રાંતના અતુલીઅર ગામનો છે. એક સુરક્ષિત સ્ટીલની સીડીએ પછીથી વિડિયોમાં ગ્રામજનોની સીડીને બદલી નાખી. લોકો અત્યંત ઢાળવાળી ખડકો ઉપર જતા હોય છે, કેટલાક પગપાળા અને અન્ય લોકો લાંબી સીડીથી ઉપર અને નીચે જતા હોય છે, કેટલાક પીઠ પર બાળકો અને સામાન સાથે પણ સીડી પર ચડતા જોઈ શકાય છે. આ વિડિયોને […]

Continue Reading

ચીન દ્વારા ભારતમાં અસ્થમા રોગ ફેલાવવા માટે ફટાકડામાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરવામાં આવ્યો હોવાની  ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહ મંત્રાલયના વરિષ્ટ ઈન્વેસ્ટિગેશન ઓફિસર વિશ્વજીત મુખર્જીના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાન ભારત પર સીધો હુમલો નથી કરી શકતું એ માટે તેણે ચીન પાસે એવા ફટાકડા તૈયાર કરાવ્યા છે કે, જેમાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરવામાં આવ્યો છે જેને કારણે સમગ્ર ભારતમાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

ગુજરાતની જનતાને મેઘરાજાએ તરબતોળ કરી દિધી છે. ત્યારે રસ્તાઓની હાલત પણ ખરાબ થઈ રહી છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં વાહનો ખાડામાં જતા જોઈ શકાય છે. અને આ ખાડાઓ ખૂબ જ મોટા પ્રમાણ જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે […]

Continue Reading

શું ખરેખર થાઈલેન્ડ ખાતે આવેલું ઝરણું ૐ ના ઉચ્ચારણથી ઉપર આવે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ૐ નું ઉચ્ચારણ કરવાથી પર્વતમાંથી પાણીનો ધોધ પર ઉઠી રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, થાઈલેન્ડ ખાતે એક પર્વત પર ૐ નું ઉચ્ચારણ કરવાથી નીચેથી પાણીનું ઝરણું ઉપર આવી રહ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર વિડિયોમાં ડાન્સ કરી રહેલુ યુગલ ચીની રોબોટ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક યુગલને તમે ડાન્સ કરતા જોઈ શકો છો. આ વિડિયોમાં આ યુગલની આસપાસ લોકોને શુંટિગ કરતા જોઈ શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિડિયોમાં ડાન્સ કરતા યુગલ તે ચાઈનીઝ રોબોટ છે. જે ચીનના શાંઘાઈના ડિઝનીલેન્ડની […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત થતાં બુલડોઝરે ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડાન્સ કરી રહેલા બુલડોઝરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં ભાજપની ભવ્ય જીત થતાં બુલડોઝરે ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયાનક બ્લાસ્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા દ્વારા યુક્રેન પર હુમલો […]

Continue Reading

Explainer: શું NeoCovએ Omicron જેવું કોરોના વાયરસનું નવું સ્વરૂપ છે…? જાણો શું છે સત્ય….

ચીનના સંશોધકોએ કહ્યું છે કે તેમને એક પ્રકારનો કોરોના વાયરસ મળ્યો છે જે દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં ફેલાય છે. તેને NeoCov કહેવામાં આવે છે. તેમના તારણોના ઉદભવ સાથે, સમાચાર લેખોએ NeoCovનો ઉલ્લેખ કોરોના વાયરસના નવા ઘાતક પ્રકાર તરીકે કર્યો છે જે કોવિડ-19 રોગનું કારણ બને છે. યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવે છે કે ઓમિક્રોનએ વિનાશ વેર્યા […]

Continue Reading

શું ખરેખર હાલમાં શિલાન્યાસ થયેલ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના મોડલનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 નવેમ્બરે ઉત્તર પ્રદેશના જેવર ખાતે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. ગ્રીનફિલ્ડ એરપોર્ટનો પ્રથમ તબક્કો 2024 સુધીમાં પૂર્ણ થવાનો છે અને પૂર્ણ થયા પછી તે ભારતમાં સૌથી મોટું હશે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર […]

Continue Reading

શું ખરેખર ભારત 100 કરોડ વેક્સીન આપનારો દુનિયાનો સૌપ્રથમ દેશ બન્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના વેક્સીનને લગતી એક માહિતી વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુનિયામાં 100 કરોડ કોરોના વેક્સીન આપનારો ભારત સૌપ્રથમ દેશ બની ગયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, ભારત પહેલાં ચીન દ્વારા 100 […]

Continue Reading

ચીનના ઇલેક્ટ્રીક કારમાં લાગેલી આગના વિડિયોને ભારતનો ગણાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

ભારતમાં ઇલેક્ટ્રીક વાહનોને લઈ સરકાર દ્વારા પુરતો જોર આપવામાં આવી રહ્યો છે અને વાહનોની ખરિદી પર સબસીડી પણ બહાર પાડવામાં આવી છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઇલેક્ટ્રીક ચાર્જીગ સ્ટેશન પરા ચાર્જ થઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગતા આસપાસના અન્ય વાહનોમાં પણ આગ લાગી હોવાના સીસીટીવી જોઈ શકાય […]

Continue Reading

ચીનના ડેમનો વિડિયો કોયના ડેમમાંથી પાણી છોડવામાં આવ્યો હોવાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

મુંબઈ, કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્ર સહિત રાજ્યમાં ભારે વરસાદ થયો છે. ઘણા સ્થળોએ પૂર જેવી સ્થિતિ પ્રવર્તી હતી અને સ્થિર પાણી અને ભૂસ્ખલનને કારણે ઘણા રાજમાર્ગો બંધ કરવા પડ્યા હતા. આ વચ્ચે ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યુ હોવાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયો શેર કરી દાવો કરવામાં આવે રહ્યો છે કે, “પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર હાલમાં ચીનમાં પડેલા ભારે વરસાદ બાદના એરપોર્ટના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય….

ચીનના ઇતિહાસના 1000 વર્ષના સૌથી ભારે વરસાદ છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં તબાહી મચાવી રહ્યો છે અને 50 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે જેમાં હેલિકોપ્ટર, વિમાન, અને અનેક ઓટોમોબાઇલ્સ પૂરનાં પાણીથી વહી ગઈ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં […]

Continue Reading

શું ખરેખર ચીનના બેકાબુ બનેલા રોકેટનો દરિયામાં નાશ થયો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક આકાશ માંથી રોકેટ દરિયામાં પડતુ જોવા મળે છે. તેમજ દૂર ઉભેલા લોકો દ્વારા આ દ્રશ્યોને કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. આ વિડિયો વાયરલ કરતા સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો હાલમાં ચીનનું રોકેટ બેકાબુ બન્યા બાદ દરિયામાં નાશ થયો તેનો વિડિયો […]

Continue Reading

તમામ દેશોમાં વેક્સિન મફત આપવામાં આવી રહી છે…..જાણો શું છે સત્ય….

કોરોના રસીકરણ ડ્રાઇવ એક નવા તબક્કે આવી છે અને રાજ્ય દ્વારા વરિષ્ઠ નાગરિકો અને 45 વર્ષથી ઉપરના અન્યરોગો હોય તેવા લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. આ વચ્ચે, સોશિયલ મિડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જુદા-જુદા દેશોમાં કોરોનાની રસીના ભાવ જણાવવામાં આવ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર જર્મનીમાં પેટ્રોલના ભાવ વધતા લોકોએ આ પ્રકારે કાર મુકી દિધી હતી….? જાણો શું છે સત્ય….

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરમાં વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ ભારે આક્રોશ છે. ત્યારે વિપક્ષ પેટ્રોલના ભાવમાં થયેલા મોટા વધારા માટે સરકાર પર સતત હુમલો કરી રહ્યો છે, ત્યારે સામાન્ય લોકોમાં પણ ગુસ્સો જોવા મળી શકે છે. આ દરમિયાન એક ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં, ઘણી કારો […]

Continue Reading

ચીન દ્વારા ભારતમાં અસ્થમા રોગ ફેલાવવા માટે ફટાકડામાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરવામાં આવ્યો હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહ મંત્રાલયના વરિષ્ટ ઈન્વેષ્ટિગેશન ઓફિસર વિશ્વજીત મુખર્જીના નામે એવી માહિતી વાયરલ થઈ રહી છે કે, ચીન દ્વારા ભારતમાં અસ્થમા રોગ ફેલાવવા માટે ફટાકડામાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને સરકાર દ્વારા ખોટી ઠેરવવામાં આવી […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના જોધપુરના લેઝર શોનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક લેઝર શોનો વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. 5 મિનિટના આ વિડિયોમાં જૂદા-જૂદા દ્રશ્યો પાણીમાં જોવા મળી રહ્યા છે. તેમજ આ વિડિયો સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે કે આ વિડિયો રાજસ્થાનના જોધપુરનો છે. જ્યાં આ શોને જોવાની ફી 3000 રૂપિયા છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર તાઈવાન દ્વારા ચીનના લડાકુ વિમાનને તોડી પાડવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Mantavya નામના ફેસબુક પેજ દ્વારા 4 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચીન ધુઆંપુઆં/ તાઇવાને તોડી પાડ્યું ચીનનું Su-35 લડાકુ વિમાન. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાઈવાને ચીનનું લડાકુ વિમાન Su-35 તોડી પાડ્યું. આ પોસ્ટને 751 લોકોએ લાઈક […]

Continue Reading