Fake Check: નામિબિયાથી આવેલા ચિત્તા દ્વારા ગાયનો શિકાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઓગસ્ટ મહિનાનો છે.  આપણે બધા જાણીએ છીએ કે ચિત્તા વિશ્વનું સૌથી ઝડપી ભૂમિ પ્રાણી છે. પરંતુ શું તમે જાણો છો કે જંગલની આ જંગલી બિલાડી કરતા શું ઝડપી છે.? તમે તે સાચું અનુમાન લગાવ્યું ! મેમ્સ અને ખોટી […]

Continue Reading

શું ખરેખર કોમેડિયન મુન્નવર ફારૂકીને કોર્ટની બહાર મારમારવામાં આવ્યો …? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વ્યક્તિને બે પોલીસ જવાનો બાઈકમાં તેમની વચ્ચે બેસાડી અને લઈ જઈ રહ્યા છે. દરમિયાનમાં એક વ્યક્તિ આ બાઈકને રોકી અને વચ્ચે બેસેલા વ્યક્તિને ફડાકા મારે છે. બાદમાં પોલીસ ચાલક આ બાઈકને લઈ રવાના થઈ જાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે. “બાઈકમાં […]

Continue Reading

શું ખરેખર ઉદ્ધવ ઠાકરે ટીવી પર રિપબ્લીક ભારત ન્યુઝ ચેનલ જોઈ રહ્યા છે…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા દિવસોથી ટીઆરપી વિવાદને લઈ સોશિયલ મિડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એક પોસ્ટ એવી પણ વાયરલ થઈ રહી છે કે, ઉદ્ધવ ઠાકરે એક ઓફિસમાં બેસેલા છે અને સામે રહેલા ટીવીમાં રિપબ્લિક ભારત ન્યુઝ ચેનલ જોઈ રહ્યા છે.   ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં  આ પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો […]

Continue Reading

વર્ષ 2016માં વિરપુરમાં સિંહ દ્વારા કરવામાં આવેલા મારણના વિડિયોને હાલનો ગણાવવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

હાલ ગુજરાતના સોશિયલ મિડિયામાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના એક 2 મિનિટનો વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, હાલમાં ગુજરાતના અમરેલી જિલ્લાના વિરપુર ગામમાં સિંહ દ્વારા પ્રવેશી અને પશુનું મારણ કરવામાં આવ્યુ હતુ. જે વિડિયોમાં સિંહને ગામ લોકો દ્વારા બહાર કાઢવાના પ્રયત્નો કરતા જોવા મળી રહ્યા છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર પાટણમાં તીડના ઝૂંડ જોવા મળ્યા તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Sharif Bapu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પાટણમાં જોવા મળ્યા તીડના ઝુંડ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર નોટોમાં થૂંક લગાડી કોરોના ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે..? જાણો શું છે સત્ય…

Alpesh Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નોટ પર થુંક અને પરસેવો લગાવી કોરોના ફેલાવાય રહ્યો છે. પોલીસ જવાનો પણ નોટ અડકતા નથી. સાવચેત રહેવું” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 17 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર નમાઝ માટે એકઠા થયેલા લોકો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો..? જાણો શું છે સત્ય..

વી કે ચોક્સી પટેલ નામા ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મસ્જિદ માં નમાઝ પઠતા મીયાભાઈ ને પ્રસાદ આપવાનું ચાલુ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર કર્ણાટકના સીએમની હાજરીમાં CAAના વિરૂધ્ધમાં સ્વામી બોલતા યદુરપ્પા ઉભા થઈ ગયા હતા.? જાણો શું છે સત્ય….

Ashoksinh Vaghela Visnagar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કર્ણાટક ભાજપ મુખ્ય મંત્રી એદુરપ્પા ની હાજરી માં સ્વામી CAA વિરુદ્ધ બોલ્યા…. મુખ્ય મંત્રી ગુસ્સે ભરાયા….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 131 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 312 […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ વ્યક્તિએ CAAનો વિરોધ કરવા શીખની પાઘડી પહેરી હતી..? જાણો શું છે સત્ય…

Amish Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Muslim Using fake Sikh sardar face to show that sikh are against #CAA Fake propaganda” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર ડુંગળીના ભાવ વધારવા મમતા અને કોંગ્રેસ કાવતરુ કરી રહ્યા છે.? જાણો શું છે સત્ય…

Shailesh Nathwani નામના ફેસબુક યુઝર દ્વારા 10 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરી હતી. “TMC ममता सरकार और कांग्रेस पार्टी की मिलीभगत से प्याज का स्टॉक सड़ रहा है। ट्रांसपोर्टरों की कोई सुनवाई नहीं है। मोदी सरकार को किसी तरह बदनाम किया जाए ताकि प्याज की सप्लाय रुक जाए और महंगाई बढ़ती रहे। लगभग 200 […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 420 નંબરની ટીશર્ટ આપવામાં આવી..? જાણો શું છે સત્ય..?

જય જય સરદાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “अर्जेंटीना ने भी सही पकड़ा और 420 नम्बर की जर्शी दी है ।” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 93 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 65 લોકો દ્વારા આ […]

Continue Reading

શું ખરેખર મુંબઈની તાજ હોટલમાં આ પ્રકારે દિવાળીની ઉજવણી કરવામાં આવી..? જાણો શું છે સત્ય..

ફેક્ટ ક્રેસન્ડોના વોટસઅપ નંબર 7990015736 પર એક યુઝર દ્વારા એક વિડિયો અને લખાણ મોકલવામાં આવ્યુ હતુ અને તે વિડિયો અંગેની સત્યતા તપાસવા જણાવ્યુ હતુ. એજ લખાણ એટલે કે “That’s pollution free Diwali at Taj Mumbai” લખાણ અમે ફેસબુક પર સર્ચ કરતા અમને Jagdish Soni નામના ફેસબુક યુઝર દ્વારા 30 ઓક્ટોબર 2019ના શેર કરવામાં આવેલી એક […]

Continue Reading

શું ખરેખર 21 વર્ષનો કોઈ યુવાન હાલમાં ગામનો સરપંચ છે….? જાણો શું છે સત્ય…

ગુજ્જુ ની ખલખલી નામના ફેસબુર યુઝર દ્વારા તારીખ 16 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગુજરાત નુ એક એવુ ગામ જ્યા 21 વર્ષ નો છોકરો સરપંચ છે..એ કેવી રીતે આગળ આવ્યો, તેને તેમના ગામ ને મળતા તમામ લાભો કેવી રીતે અપાવ્યા,તથા સરકાર તરફથી મળતી સુવિધા નો લાભ કેવી રીતે લેવો..એ તમામ આ વિડિયો […]

Continue Reading

શું ખરેખર વાપીમાં મહારાજા હોટલ પરથી આપઘાત કરનાર સુરતનો વેપારી હતો…? જાણો શું છે સત્ય…

SB News Today નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત ના વેપારી એ કર્યું સ્યુસાઇડ હોટલ ના 5માં માળેથી સુરત ના વેપારી એ કૂદી કરી આત્મહત્યા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકે તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ […]

Continue Reading

શું ખરેખર વૈશાલીના ધારાસભ્ય દ્વારા નીલ ગાયને જીવતી ખાડામાં નાખી દેવામાં આવી….? જાણો શું છે સત્ય…

Shrikant Shrikant નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2019ના Sudhir Chaudhary Zee news (DNA) નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી. “जिन्दा *नीलगाय* को *जेसीबी* द्वारा गड्ढा खुदवा कर दफ़न कर दिया बैशाली जिला के विधायक *राजकिशोर सिंह* ने मानव के नाम पे कलंक है एेसे लोग, एेसे लोगों पे क़ानूनी कार्यवाही […]

Continue Reading

શું ખરેખર CIMS હોસ્પિટલ દ્વારા મૃત વ્યક્તિની સારવાર કરવામાં આવી હતી..? જાણો શું છે સત્ય

જુનાગઢના હોય તો આ પેજ લાઈક, ફોલો અને શેર કરો – Junagadh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોઈની સાથે આવુ ના થાય એટલા માટે વધુ માં વધુ શેર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલ આ પોસ્ટ પર 8 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરમાં પોલીસે લોકો પર લાઠી ચાર્જ શરૂ કર્યો….? જાણો શું છે સત્ય…..

Vishal Rajgor નામના ફેસબુક યુઝર દ્વારા 6 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, ‘कश्मीर मे प्रसाद बटना शुरू .शठं प्रति शाठ्यम् ।’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 34 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading

શું ખરેખર નાણામંત્રી દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…..

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 206 લોકોઓ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 86 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શું ખરેખર સરકારે જીઓ યુનિવર્સિટીને 1000 કરોડ રૂપિયા ફાળવ્યા….?જાણો શું છે સત્ય…..

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા 6 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ પર 281 લોકો દ્વારા પોતાના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 198 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં મસ્જીદની અંદરથી આ પ્રકારે હથિયારો મળી આવ્યા..? જાણો શું છે સત્ય…..

Gautam prajapat Gautam Prajapat નામના ફેસબુક યુઝર દ્વારા તા.24 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘गुजरात में एक मस्जिद से पकड़े गये हथियार:- आखिरकार ये मुस्लिम करना क्या चाहते हैं?? वैसे देशभर में मस्जिदों की चेकिंग की जाए तो ऐसे ही हथियार मिलेंगे?’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 122 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર નાસામાં 35 ટકા અને અમેરીકામાં 12 ટકા વૈજ્ઞાનિકો ભારતીય છે.? જાણો શું છે સત્ય………

ફેસબુક ગુજરાત રોજગાર સમાચાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમેરિકા માં ૧૨% વૈજ્ઞાનિક ભારતીય છે.નાસા માં ૩૫% વૈજ્ઞાનિક ભારતીય છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 47 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિ દ્વારા પોતાનો પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. તેમજ 40 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર કિરણ ખેરે એવું કહ્યું, બળાત્કાર ભારતીય સંસ્કૃતિનો ભાગ છે…? જાણો શું છે સત્ય…

પરેશધાનાણી નો સ્ટાર પ્રચારક  નામના એક ફેસબુક યુઝર દ્વારા  20 એપ્રિલ, 2019ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખ્યું હતું કે, બળાત્કાર ભારતીય સંસ્ક્રુતિ નો ભાગ છે- કિરણ ખેર(BJP). તો મેડમ ને એક જ સવાલ કે આ તમારી સંસ્ક્રુતિ નો અનુભવ તમે કેટલી વાર કર્યો? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 152 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર વડોદરામાં વકીલો પર પોલીસ દ્વારા કરવામાં આવ્યો લાઠીચાર્જ…? જાણો સત્ય

Vala Yashwantsinh Batuksinh નામના એક ફેસબુક યુઝર દ્વારા 29 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આ છે ગુજરાત સરકારની પોલીસની બર્બરતા …ચુંટણી પુરી થઈ ગઈ હવે પાંચ વર્ષ સુધી લાઠી ચાર્જ ના નામે મહાપ્રસાદી આપી અવાજ દબાવશે… જે વકીલો સાથે સંવાદ કરવાનો હોય ત્યારે […]

Continue Reading

શું ખરેખર 104 પર કોલ કરવાથી મળશે લોહીની સુવિધા…? જાણો સત્ય

SmartTech It Solutions નામના એક ફેસબુક પેજ દ્વારા 27 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકાર દ્વાર 104 ‘બ્લડ ઓન કોલ’ નામની એક નવી યોજના શરૂ કરવામાં આવી છે. જેના થકી આ નંબર પર કોલ કર્યા બાદલ 40 કિ.મી.ની […]

Continue Reading

શું ખરેખર ભાજપે ફરી કાળું ધન પરત લાવવાનો વાયદો કર્યો…! જાણો શું છે સત્ય…

Kalpesh Chauhan નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે અંધભક્તો તમે તો મુર્ખ છો પણ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 65 લોકોએ લાઈક કરી હતી, 4 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 17 લોકો દ્વારા આ […]

Continue Reading