ફ્લાઇટમાં સીટ ૧૧A માટે મુસાફરો વચ્ચે થયેલી લડાઈનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મુસાફરો સીટ 11A પર દલીલ કરી રહ્યા છે, જે તાજેતરમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એક વ્યક્તિ દ્વારા બેઠેલી હતી. વાયરલ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો વાસ્તવિક ઘટનાનો વીડિયો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

સસરા સાથે લગ્ન કર્યા હોવાની માહિતી આપતી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ મહિલા દ્વારા હલાલા કરીને તેના જ સસરા સાથે તેના લગ્ન કરવામાં આવ્યા હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

એક જ હોટલમાં પતિ-પત્નીનો અલગ અલગ સાથીઓ સાથેના વીડિયોનું જાણો શું છે સત્ય…

આ વીડિયો વાસ્તવિક ઘટના દર્શાવતો નથી આ વીડિયો મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વિડિયો છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં કથિત રીતે એક જ હોટલમાં પતિ-પત્નીના CCTV ફૂટેજ જોવા મળે છે, બંને અલગ અલગ સાથીઓ સાથે હોવાનું જોવા મળે છે. આ વીડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પતિ-પત્નીનો અલગ-અલગ […]

Continue Reading

એક મુસ્લિમ પુરૂષનો પોતાની પુત્રી સાથે લગ્ન કર્યાનો વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ છે…જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ પોતાની પુત્રી સાથે લગ્ન કરવાની વાત કરી રહ્યો છે. વીડિયોમાં ટોપી પહેરેલો એક માણસ એક યુવાન છોકરી સાથે બેઠો છે અને કહે છે કે, જો મેં મારી પુત્રી સાથે લગ્ન કર્યા તો મેં શું ખોટું કર્યું? વીડિયો શેર કરતી વખતે એવો દાવો કરવામાં […]

Continue Reading

સફાઈ કર્મચારી સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો આ વીડિયો એક જાતિવાદ માનસિકતાનું ઉદાહરણ છે આ એક વાસ્તવિક ઘટનાનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર યુવતીએ તેના સગાભાઈ સાથે લગ્ન કરી લીધા…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો વાસ્તવિક ઘટનાનો નથી. આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે. વીડિયોમાં દેખાતા બંને લોકો એક્ટર છે. સોશિયલ મીડિયા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્કૂલ યુનિફોર્મ પહેરેલી એક છોકરી અને તેની સાથે એક છોકરો જોઈ શકાય છે. વીડિયોમાં, છોકરી કહેતી જોવા મળે છે કે, “અમે ભાઈ-બહેન છીએ, પણ અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને […]

Continue Reading

પોતાના જ પિતા સાથે લગ્ન કરનાર યુવતીના વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં જોવા મળે છે કે એક વૃદ્ધ વ્યક્તિ સાથે એક યુવતી છે. બે મિનિટની ક્લિપમાં, યુવતી સમજાવે છે કે, તેમના સંબંધોને સમર્થન ન હોવા છતાં, તેઓ લગ્ન સાથે આગળ વધ્યા. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “પિતા અને પુત્રીએ એકબીજા સાથે લગ્ન કર્યા છે.”  શું દાવો કરવામાં […]

Continue Reading

જાણો રાત્રિના સમયે એક યુવકને મદદ કરી રહેલા પોલીસકર્મીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાત્રિના સમયે એક યુવકને મદદ કરી રહેલા પોલીસકર્મીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાત્રિના સમયે એક યુવકને લૂટી રહેલા બે બાઈક સવારોથી એક પોલીસકર્મી તેને બચાવી રહ્યો હોવાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને […]

Continue Reading

જાણો માથાનું મસાજ કરાવતા યુવાનનું મોત થયું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સલુનમાં માથાનો મસાજ કરાવી રહેલા યુવાનું મોત થયું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક સલુનમાં વાળંદ દ્વારા યુવાનના માથાનો મસાજ કરવતાં તેનું મોત થયું હોવાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

Scripted Video: મોબાઈલ માટે માતાના માથામાં બેટ મારનાર બાળકના વીડિયોનું જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક માતા તેના બાળક પાસેથી મોબાઈલ લઈ લે છે અને તેને મોબાઈલ સતત ઉપયોગ કરવાની ના પાડે છે, બાદ તે જમીન પર બેઠા હોય છે ત્યારે બાળક તેની માતાના માથા પર ક્રિકેટ બેટથી ફટકારે છે. આ વીડિયોને શેર કરીને […]

Continue Reading

જાણો વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે ગાંડા થઈ ગયેલા બાળકના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે ગાંડા જેવા થઈ ગયેલા બાળકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે આ બાળક ગાંડો થઈ ગયો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

જાણો મંદિરમાં રાખેલી આરતીમાંથી સિગારેટ સળગાવી રહેલી છોકરીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મંદિરમાં રાખેલી આરતીમાંથી સિગારેટ સળગાવી રહેલી છોકરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મંદિરમાં રાખેલી આરતીમાંથી એક છોકરી સિગારેટ સળગાવીને મંદિરમાં જ ધુમ્રપાન કરે છે અને તે ત્યાર બાદ લપસી જાય છે અને તેનું હાડકું તૂટી જાય છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

જાણો “અબકી બાર 400 પાર” બોલી રહેલા ભાઈના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર “અબકી બાર 400 પાર” બોલી રહેલા ભાઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અબકી બાર 400 પાર” વારંવાર બોલી રહેલા ભાઈનો આ વીડિયો છે જેમનું મગજ ફરી ગયું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો છાપરા પર લગાવેલા શ્રી રામ ભગવાનના ધ્વજને નીકાળીને ફેંકી રહેલા યુવકના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક છાપરા પર લગાવેલા શ્રી રામ ભગવાનના ધ્વજને નીકાળીને ફેંકી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મુસ્લિમ યુવક દ્વારા હિંદુના છાપરા પર લગાવેલો શ્રી રામ ભગવાનનો ધ્વજ નીકાળીને ફેંકી દેવાની કોશિશ કરવામાં આવી તેનો આ વીડિયો છે. […]

Continue Reading

જાણો તરબૂચમાં કેમિકલના ઈન્જેક્શન મારી રહેલા યુવકના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તરબૂચમાં કેમિકલના ઈન્જેક્શન લગાવી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બજારમાં વેચાઈ રહેલા તરબૂચને લાલ રંગનું બનાવવા માટે તેમાં કેમિકલનું ઈન્જેક્શન લગાવવામાં આવે છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

goes viral in the name of a real incidentજાણો મહિલા દ્વારા બળકને ફ્રિજમાં મૂકવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફોન પર વાત કરી રહેલી એક મહિલા દ્વારા બળકને ફ્રિજમાં મૂકી દેવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મહિલા ફોન પર વાત કરતાં-કરતાં બાળકને ફ્રિજમાં મૂકી દે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો રસ્તા પર શાકભાજી વહેંચી રહેલી મહિલાની સાડી પર કારચાલકે કાર ચઢાવી હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સાથે રસ્તા પર શાકભાજી વહેંચી રહેલી મહિલાની સાડી પર કાર પાર્ક કરી દેવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક કારચાલક યુવકે રસ્તા પર શાકભાજી વહેંચી રહેલી મહિલાની સાડી પર કાર પાર્ક કરી દીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

પિતા-પુત્રી દ્વારા લગ્ન કરવામાં આવ્યા હોવાનો આ મેસેજ નકલી છે…. જાણો શું છે સત્ય….

સ્ક્રિપ્ટેડ વીડિયોનો ફોટો લઈ અને તેને ખોટા દાવા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.  સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી અને વૃદ્ધ વ્યક્તિને હાર પહેરાલા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટોમાં જોવા મળતી યુવતી અને વૃદ્ધ વ્યક્તિ પિતા-પુત્રી છે જેને […]

Continue Reading

Scripted Video: મહિલાને ધરાર રંગ લગાડવાના વીડિયોનું જાણો શું છે સત્ય….

આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે અને લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો છે, જેને લોકો સાચો માનીને શેર કરી રહ્યા છે. હોળીનો તહેવાર પુર્ણ થયો અને સમગ્ર દેશમાં આ તહેવારની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પુરૂષ મહિલા પર બળજબરીથી કલર લગાવતો જોવા મળે છે. […]

Continue Reading

શું ખરેખર ટ્યુશન ફી નહિં ભરી શકતા શિક્ષકે વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા..? જાણો શું છે સત્ય…

વીડિયોમાંની ઘટના કોઈ વાસ્તિવિક ઘટના નથી. પરંતુ આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે. જેને સત્ય માંની લોકોમાં ભ્રામક્તા ફેલાવવા શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક વિદ્યાર્થીની ફી ભરવામાં અસમર્થ હોવાથી તેના શિક્ષકે તેની સાથે કથિત રીતે લગ્ન કર્યા. આ વીડિયોને શેર […]

Continue Reading

જાણો એક સાથે 4 મહિલાઓ સાથે લગ્ન કરી રહેલા યુવકના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાંસોશિયલ મીડિયા પર એક સાથે 4 મહિલાઓ સાથે ફેરા ફરીને લગ્ન કરી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ યુવકે એક સાથે 4 મહિલાઓ સાથે ફેરા ફરીને લગ્ન કર્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

Scripted video: મહિલા ટ્રાફિક પોલીસ અધિકારી સાથેના ગેરવર્તનમાંની ઘટનાનો આ વીડિયો સત્ય નથી… જાણો શું છે સત્ય….

લોકોમાં જાગૃતી ફેલાવવા માટેનો આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે. નાટ્યરૂપાંતરીત આ ઘટના સોશિયલ મીડિયામાં ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, જેમાં જોવા મળે છે એક કાર ચાલક મહિલા ટ્રાફિક પોલીસ અધિકારી સાથે ગેરવર્તન કરતો જોઈ શકાય છે. […]

Continue Reading

પતી સાથે ચિટિંગ કરતી પત્નીનો સ્ક્રિપ્ટેડ વીડિયો સત્ય ઘટનના નામે વાયરલ…જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં સત્ય ઘટના નથી, આ નાટ્યરૂપાંતર છે. લોકોમાં જાગૃતી આવે તે માટે આ વીડિયો બનાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક ઘરની અંદર પતિ જ્યારે બહાર જાય છે. તેના બાદ પત્ની અન્ય એક યુવક ઘરની અંદર આવે છે અને છૂપાઈને બેસેલા પતિ દ્વારા […]

Continue Reading

સફાઈ કર્મચારી સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો આ વીડિયો એક જાતિવાદ માનસિકતાનું ઉદાહરણ છે આ એક વાસ્તવિક ઘટનાનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાનો સ્ક્રિપ્ટેડ વીડિયો બિહારની વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિહારમાં નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાએ ભૂલથી વરમાળા વહુની બાજુમાં ઉભેલી યુવતીને પહેરાવી દેતાં તે યુવતી દ્વારા વરરાજાની ધુલાઈ કરવામાં આવી હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. […]

Continue Reading

Fake News: પાણીપુરી વહેચનારને પોલીસ કર્મી દ્વારા મારમારવાનો વીડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સ્ક્રિપ્ટેડ છે. આ સત્ય ઘટના નથી, લોકોમાં જાગૃતતા લાવવા માટે આ વીડિયો બનાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પાણીપુરી વેચતા એક વ્યક્તિનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક પોલીસ અધિકારી આવે છે અને પાણીપુરી વેચનારને લાત મારીને તેની પાસે પૈસા માંગે છે. પૈસા ન […]

Continue Reading

વૃદ્ધ માણસનો તેની પુત્રવધૂ સાથે લગ્ન કરવાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટના તરીકે વાયરલ… જાણો શું છે સત્ય….

આ એક સ્ક્રિપ્ટેડ વિડિયો છે જેમાં એક વૃદ્ધ માણસ તેના પુત્રના મૃત્યુ પછી એક યુવતી સાથે લગ્ન કરે છે તેમાં કોઈ વાસ્તવિક ઘટના દર્શાવવામાં આવી નથી. એક યુવક યુવતીને વૃદ્ધ સાથે લગ્ન કરતો દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “પુત્રના અવસાન બાદ આ વ્યક્તિએ તેની પુત્રવધૂ […]

Continue Reading

સસરાએ ચંપલથી જમાઈની ધુલાઈ કરી હોવાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરરાજાને ચપ્પલથી મારી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દહેજમાં બાઈક માંગવા પર સસરાએ જમાઈની ચપ્પલથી ધુલાઈ કરી હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

બસમાં ડ્રાઈવર સીટ પર બેસવાની જીદ કરી રહેલી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બસની ડ્રાઈવર સીટ બેસવાની જીદ કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બસમાં ડ્રાઈવર સીટ પર બેસવાની જીદ કરી રહેલી મહિલાનો આ વીડિયો વાસ્તવિક ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

21 વર્ષની છોકરીએ 62 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કર્યા હોવાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી અને વૃદ્ધે લગ્વ કર્યા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 21 વર્ષની છોકરીએ 62 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કર્યા હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

પત્રકારને ધમકાવી રહેલી શિક્ષિકાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પત્રકાર અને શિક્ષિકાના વાદવિવાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પત્રકારને જવાબ આપી રહેલી શિક્ષિકાનો આ વીડિયો વાસ્તવિક ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

‘બુર્ખા જેહાદ’ના નામે સ્ક્રિપ્ટેડ વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

આ વિડિયોમાં જોવા મળતી ઘટના સ્ક્રિપ્ટેડ છે. વાસ્તવિક ઘટના સાથે તેને કોઈ લેવા-દેવા નથી. જાગૃતતા માટે આ વિડિયો બનાવવામાં આવ્યો છે. વિડિયોમાં એક પુરુષ અને એક મહિલા મંદિરમાંથી બહાર નીકળતા અને બાઇક પર બેસીને બહાર નીકળવા લાગે છે. આ દરમિયાન મહિલાનો દુપટ્ટો બાઇકના એક પૈડામાં ફસાઈ જાય છે. એક મુસ્લિમ મહિલા આ મહિલાને શરીર ઢાંકવામાં […]

Continue Reading

બાળકોને ઉપાડી જતી ગેંગનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ પરંતુ આ વિડિયોની સત્યતા જાણો…

આ વિડિયો સ્ક્રિપ્ટેડ છે અને સંપૂર્ણ કાલ્પનિક છે. આ વિડિયોને સત્યતા સાથે કોઈ લેવા-દેવા નથી. હાલમાં ગુજરાત સહિત દેશભરના તમામ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણ-ચાર બુકાની ધારી શખ્સો દ્વારા બોરીમાં બાળકોને ભરી જંગલની વચ્ચે લઈ જવામાં આવી રહ્યા છે અને કિડનેપ કરવામાં આવી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

સોશિયલ મિડિયામાં વાયરલ બાળકના અપહરણનો વિડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં કથિત રીતે એક મહિલા એક બાળકનું અપહરણ કરે છે. આ અપહરણ ત્યારે કરવામાં આવે છે જ્યારે બાળકની માતા રિક્ષા ચાલક સાથે વાતચીતમાં વ્યસ્થ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલા દ્વારા બાળકના અપહરણની આ ઘટના સત્ય […]

Continue Reading

શું ખરેખર ગાડી સાફ કરવાના બહાને ફાસ્ટેગ સ્કેન કરીને ખાતામાંથી પૈસા નીકાળી દેવામાં આવે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગાડી સાફ કરી રહેલા બાળકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાડી સાફ કરવાના બહાને બાળકે ફાસ્ટેગ સ્કેન કરીને ખાતામાંથી પૈસા નીકાળી દીધા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

દહેજ માંગી રહેલા વરરાજાનો સ્ક્રીપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લગ્ન સમયે દહેજ માંગી રહેલા વરરાજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરરાજાએ લગ્ન સમયે એવું કહ્યું કે, પહેલાં મને બાઈક આપો પછી જ હું સિંદૂર લગાવીશ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

નવપરિણીત યુગલ વચ્ચે સ્ટેજ પર જ મારામારીનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નવપરિણીત યુગલનો સ્ટેજ પર મારામારીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક નવપરિણીત યુગલે જાહેરમાં જ બધાની વચ્ચે એકબીજાને લાફા ઝીંકી દીધા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત […]

Continue Reading

વરરાજા દ્વારા દહેજ માંગવામાં આવી રહ્યું હોવાનો સ્ક્રીપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવક દ્વારા જાહેરમાં લગ્ન સમયે દહેજ માંગતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિહાર ખાતે વરરાજાએ દહેજ ન મળવાને કારણે સ્ટેજ પર જ લગ્ન તોડી દીધા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

મોબાઈલ ચાર્જીમાં રાખીને વાત કરવાથી કરંટ લાગ્યો હોવાનો સ્ક્રીપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિને મોબાઈલ ચાર્જીંગમાં રાખીને વાત કરતાં કરંટ લાગ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક વ્યક્તિને મોબાઈલ ચાર્જીંગમાં રાખીને વાત કરતાં કરંટ લાગતાં તેને હેમરેજ થઈ જાય છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

બાળકના અપહરણનો સ્ક્રીપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એખ યુવક દ્વારા બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક યુવક દ્વારા બેગમાં ભરીને બાળકનું અપહરણ કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading