Fake News: શું રાહુલ ગાંધીએ હિન્દી ભાષા પર સવાલ ઉઠાવીને કહ્યું કે તે બહારની દુનિયામાં ઉપયોગી નહીં થાય…?

આ વિડિયો અધૂરો છે. મૂળ વીડિયોમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે હિન્દીની સાથે અંગ્રેજીનો પણ અભ્યાસ કરવો જોઈએ કારણ કે વિદેશોમાં અંગ્રેજી ઉપયોગી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વડાપ્રધાન મોદીનો એક તુલનાત્મક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે રાહુલ ગાંધીને એમ કહેતા સાંભળી શકો છો કે જો તમારે બાકીની દુનિયા […]

Continue Reading

શું ખરેખર ઈંદોર ખાતે ભારત જોડો યાત્રામાં ઉમટેલી ભીડનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે ત્યારે રાહુલ ગાંધી સાથે ચાલતાં ઉમટેલી ભીડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈંદોર ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ઉમટેલી ભીડનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

નેતાઓની જન્મ તારીખો સાથે દિવસોને જોડી અને ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

મનમોહન સિંઘના જન્મદિવસે આંતરરાષ્ટ્રીય બહેરા-મૂંગા દિવસ નથી ઉજવવામાં આવી રહ્યો, તેમજ મેરા નામ જોકર ફિલ્મ રાહુલ ગાંધીના જન્મદિવસના દિવસે રિલિઝ ન હતી થઈ. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં કોંગ્રેસના બે કદાવર નેતા, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મ તારીખને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે.  […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી માઈક બંધ હોવા છતાં ભાષણ કરી રહ્યા હતા?… જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી માઈક બંધ હોવા છતાં ભાષણ કરી રહ્યા […]

Continue Reading

શું ખરેખર ટ્રાન્સલેટર રાહુલ ગાંધીથી કંટાળીને મંચ છોડીને ભાગી ગયા…? જાણો શું છે સત્ય..

રાહુલ ગાંધીથી કંટાળીને નહીં પરંતુ લોકો દ્વારા હિન્દી સમજમાં આવતુ હોય અને રાહુલ ગાંધીને હિન્દીમાં જ તેમની સ્પીચ ચાલુ રાખવાનું જણાવવામાં આવ્યુ હતુ. તેથી ભરતસિંહ સોલંકી બેસી ગયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, જેઓ હાલમાં ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે, તેઓ સુરત અને રાજકોટમાં […]

Continue Reading

પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં રાહુલ ગાંધીની સાથે પાકિસ્તાનના સમર્થનમાં નારેબાજી કરનારી છોકરી અમૂલ્યા લિયોના છે…? જાણો શુ છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની બારત જોડો યાત્રાના નામે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીની સાથે ફોટોમાં જે છોકરી દેખાઈ રહી છે તેણે ઓવૈસીના મંચ પરથી ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવ્યા હતા એ અમૂલ્યા લિયોના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

કોંગ્રેસની ભારત જોડો યાત્રા બાદ સ્મૃતિ ઈરાની દ્વારા સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

સ્મૃતિ ઈરાનીનો સાયકલ ચલાવતો આ વિડિયો હાલનો નહિં પરંતુ 2021નો છે. હાલમાં સ્મૃતિ ઈરાની દ્વારા સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી નથી. હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાયરલ ચલાવતા જોવા મળી રહ્યા છે અને સાથે અન્ય યુવતીઓ પણ સાયકલ ચલાવી રહી છે. આ વિડિયોને શેર કરીને […]

Continue Reading

રાહુલ ગાંધીના ભાષણના અધુરા વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધીનો આ વિડિયો અધુરો છે. સંપૂર્ણ ભાષણ નથી. વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં સમગ્ર માહોલમાં ગરમી જોવા મળી રહ્યો છે. હાલમાં એક વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં રાહુલના ભાષણનો વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જે વિડિયોમાં સાંભળી શકાય છે કે, “આમાં તમે તેમને કહેતા સાંભળી શકો છો કે પહેલા લોટની કિંમત 22 […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીએ ઉદયપુર હત્યાના આરોપીઓને બાળક સમજીને માફી આપવાનું કહ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ ઉદયપુર હત્યાના આરોપીઓને બાળક સમજીને માફ કરી દેવા જોઈએ એવું કહ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ […]

Continue Reading

શું ખરેખર નેપાળમાં જે લગ્નમાં રાહુલ ગાંધી ગયા હતા ત્યાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા..? જાણો શું છે સત્ય….

તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લગ્ન માટે નેપાળ ગયા હતા. દરમિયાન તેઓ એક પબમાં પણ ગયા હતા. આ મામલે તેઓને ટોણા મારવામાં આવી રહ્યા છે. આ પછી હવે એક તસવીર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેપાળમાં રાહુલ ગાંધી જે લગ્નમાં ગયા હતા તે લગ્નમાં બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માસ્ક પહેરીને જમી રહ્યા હતા…? જાણો શું છે સત્ય….

ગત ફેબ્રુઆરી માસના અંતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકાના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન તેમણે દ્વારકાધીશના દર્શન કરી અને એક સ્થાનિક હોટલમાં બપોરનું ભોજન ગ્રહણ કર્યુ હતુ. તે સમયનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકામાં માસ્ક પહેરીને જમી […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી ગોલ્ડન ટેમ્પલના લંગરમાં પ્રસાદ લીધા વિના માસ્ક પહેરીને બેસી રહ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી ગોલ્ડન ટેમ્પલના લંગરમાં પ્રસાદ લીધા વિના માસ્ક પહેરીને બેસી રહ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, રાહુલ ગાંધીએ ગોલ્ડન […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા માસ્ક પહેરીને જમવા બેઠા હતા…? જાણો શું છે સત્ય….

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માસ્ક પહેરીને અને મહિલાઓ સાથે જમવાના ટેબલ પર બેઠેલા દર્શાવતી એક તસ્વીર સોશિયલ મિડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી દ્વારા જમવાનું નાટક કરવામાં આવ્યુ અને જમતી વખતે તેમણે માસ્ક પહેરીને રાખ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા તેમને જનોઈ પહેરી હોવાનું જણાવવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

યુપીમાં આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયાનું વાતાવરણ પણ ગરમ છે. તમામ પક્ષો દ્વારા એક બીજાને ટાર્ગેટ કરી અને પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. હાલમાં રાહુલ ગાંધીનો એક ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી દ્વારા તેઓ બ્રાહ્મણ હોવાનું પ્રુફ આપવામાં આવ્યુ અને તેમણે […]

Continue Reading

શું ખરેખર સોનિયા ગાંધી સાથે ફોટોમાં દેખાતી વ્યક્તિ ઓત્તવિયો ક્વાત્રોચી છે…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર એક ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સોનિયા ગાંધી સાથે એક વ્યક્તિ જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે સોનિયા ગાંધી સાથે જોવા મળતો વ્યક્તિ ઓત્તવિયો ક્વાત્રોચી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર […]

Continue Reading

રાહુલ ગાંધીના પુસ્તક વિમોચનના વિડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાહુલ ગાંધી એક કાર્યક્રમમાં હાજરી આપી રહી છે અને આ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જ્યારે પત્રકારો દ્વારા રાહુલ ગાંધીને પુસ્તકનો પાછળનો ભાગ બતાવવાનું કહ્યુ ત્યારે રાહુલ ગાંધીએ તેમની પીઠ બતાવી […]

Continue Reading

પંજાબના ભવાનીગઢ ખાતેની રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલીનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના પોસ્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબ ખાતે દશેરાની તૈયારીનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધીના પોસ્ટરનો જે ફોટો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસના વરિષ્ટ નેતા મોતીલાલ વોરા રાહુલ ગાંધીના પગે લાગી રહ્યા છે….? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીને પગે લાગી રહેલા એક વૃદ્ધનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના વરિષ્ટ નેતા મોતીલાલ વોરા રાહુલ ગાંધીના પગે લાગી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં જે વૃદ્ધ વ્યક્તિ […]

Continue Reading

શું ખરેખર ભાજપના સિનિયર નેતા મુરલી મનોહર જોશી દ્વારા પ્રધાનમંત્રીને લઈ નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ભાજપાના સિનિયર નેતા મુરલી મનોહર જોશીના ફોટો સાથે એક નિવેદન સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. આ નિવેદન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ને લઈ કરવામાં આવ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે મુરલી મનોહર જોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રીતે જ અભિમાનમાં રહ્યા તો 2024માં ખરાબ રીતે હારશે […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ ઈસ્લામથી અહિંસાનો વિચાર લીધો હતો….? જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધીના વિડિયો હંમેશાં સોશિયલ મિડિયામાં યુઝર્સ માટે મનોરંજન અને વિવાદનું કારણ બનતા હોય છે. તાજેતરમાં વધુ એક એક 24 સેકેન્ડની વિડિયો ક્લિપ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધીએ ઇસ્લામમાંથી અહિંસાનો વિચાર લીધો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી માસ્ક પહેરીને જમી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ મહિલાઓની વચ્ચે બેસીને જમી રહ્યા છે. આ ફોટોની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માસ્ક પહેરીને જમી રહ્યા છે. આ રીતે રાહુલ ગાંધી પર મજાક કરવામાં આવી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી સાથે રહેલા બાળકે ભાજપાનુ ટીશર્ટ પહેરેલુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાહુલ ગાંધી સાથે એક બાળક જોવા મળે છે. રાહુલ ગાંધી સાથે ફોટો પડાવનાર બાળકે ભાજપાનું ટીશર્ટ પહેર્યુ હોવાનું દેખાઈ રહ્યુ છે. તેમજ આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે. કે, “રાહુલ ગાંધી સાથે ફોટો પડાવનાર બાળકે ભાજપાનું ટીશર્ટ પહેર્યુ છે અને આ ફોટો […]

Continue Reading

શું ખરેખર ફોર્બ્સ દ્વારા રાહુલ ગાંધીને ભણેલા નેતાઓની યાદીમાં 7મું સ્થાન આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા એક માહિતી વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફોર્બ્સ દ્વારા દુનિયાના સૌથી વધુ ભણેલા નેતાઓની યાદીમાં રાહુલ ગાંધીને 7 મું સ્થાન આપવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ફોર્બ્સ દ્વારા આ પ્રકારની કોઈ જ યાદી બહાર પાડવામાં નથી આવી. […]

Continue Reading