જાણો ઈશુ ખ્રિસ્તની આગળ મીણબત્તી સળગાવીને પ્રાર્થના કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈશુ ખ્રિસ્ત આગળ મીણબત્તી સળગાવીને પ્રાર્થના કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઈશુ ખ્રિસ્ત આગળ મીણબત્તી સળગાવીને પ્રાર્થના કરી ક્રિસમસની ઉજવણી કરી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

જાણો હિંદુત્વ વિશે બોલી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા છે કે, “હિંદુત્વ કોઈ ધર્મ નથી પરંતુ ચૂંટણીની રમત રમવાનું એક કાર્ડ છે.” પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના બેડરુમના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બેડ પર સુઈ રહેલા ત્રણ યુવકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના બેડરુમનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બેડ પર સુઈ રહેલા ત્રણ યુવકોનો જે ફોટો […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંગના રાણાવત દ્વારા ગુલાબથી સ્વાગત કરતાં ઈન્કાર કર્યો હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અભિનેત્રી તેમજ ભાજપની નેતા કંગના રાણાવતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંગના રાણાવત દ્વારા ગુલાબથી સ્વાગત કરતાં તેઓએ ઈન્કાર કરી દીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જીત વિશે બોલી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, “નરેન્દ્ર મોદી હિંદુસ્તાનના પ્રધાનમંત્રી રહેશે. શરુઆતમાં હું તમને કહી દઉં કે, જે વાત સાચી છે કે, 2024, 4 જૂન નરેન્દ્ર મોદી હિંદુસ્તાનના પ્રધાનમંત્રી રહેશે. […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અદાણીની પત્નીને ઝુકીને પ્રણામ કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

લોકસભા ચૂંટણીના પહેલા ચરણનું મતદાન યોજાવા જઈ રહ્યુ છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તમામ પાર્ટીઓ અન્ય પાર્ટીઓને ટાર્ગેટ કરી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિલાની સામે ઝુકીને પ્રણામ કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મહિલાને ઝુકીને પ્રણામ કરી રહ્યા […]

Continue Reading

ભૂતકાળમાં જ્યારે નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન હતા ત્યારે હોળી દરમિયાનના ક્રાર્યક્રમનો આ જૂનો વીડિયો છે.

પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ અને અન્ય લોકોની હાજરીમાં ગાયત્રી મંત્ર ગાતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીનો દાવો કરી રહ્યા છે કે, “પાકિસ્તાનના નવા નિયુક્ત વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહની શરૂઆત ગાયત્રી મંત્રથી કરવામાં આવી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 15 […]

Continue Reading

ડો. નાયલા કાદરી બલુચિસ્તાન માટે સંઘર્ષ કરનારી એક નેતા છે… જાણો શું છે સત્ય….

વીડિયો જોવા મળતી મહિલા ડો. નાયલા કાદરી બલોચ છે. તે બલૂચિસ્તાનની આઝાદી માટે લડનારા નેતાઓમાંની એક છે. તે પોતાને બલૂચિસ્તાનની નિર્વાસિત સરકારની વડાપ્રધાન ગણાવે છે. પાકિસ્તાનની ટીકા કરતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા ભારતના વખાણ કરતી જોવા મળી રહી છે અને પાકિસ્તાનને માનવાધિકારનું ઉલ્લંઘન કરનાર અને અત્યાચારી […]

Continue Reading

શું રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભા સ્પીકર તસવીરમાં પીએમ મોદીને ઝૂકી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભાના સ્પીકર નરેન્દ્ર મોદી સામે હાથ જોડીને ઊભા નહોતા. ફોટોશૂટ બાદ તેઓ પત્રકારો અને ફોટોગ્રાફર્સનો આભાર માની રહ્યા હતા. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભા સ્પીકરનો વડાપ્રધાન મોદી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સ્પીકર હાથ જોડીને ઉભા છે જ્યારે વડાપ્રધાન મોદી તેમની તરફ […]

Continue Reading

જાણો શ્રમિકો સાથે ભોજન લઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર શ્રમિકો સાથે ભેજન લઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિર નિર્માણમાં જોડાયેલા શ્રમિકો સાથે ભોજન લીધું તે સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો વસુંધરા રાજે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની જીત થઈ છે ત્યારે સોશિયલ મીડિયા પર આ જીત બાદ રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં વસુંધરા રાજે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી મુલાકાતનો […]

Continue Reading

શું ખરેખર કાચમાં પાછળ ઉભેલી મહિલા દ્વારા વડાપ્રધાન મોદીનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

નરેન્દ્ર મોદીના આ ફોટોને ડિજીટલી એડિટેડ કરવામાં આવ્યો છે. ઓરિજનલ ફોટોમાં મહિલા દ્વારા મોદીની અભિવાદનને ઝીલવામાં આવ્યુ હોવાનું જોઈ શકાય છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાચની પહેલી બાજી ઉભેલા લોકોને અંગૂઠા બતાવી અને અભિવાદન કરી રહ્યા છે. જેમાં કાચની પહેલી બાજુથી એક મહિલા દ્વારા વડાપ્રધાન […]

Continue Reading

ચા પી રહેલા પીએમ મોદીનો આ વીડિયો કર્ણાટકનો નહીં પણ વારાણસીનો છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોને કર્ણાટક ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો માર્ચ 2022નો છે જ્યારે પીએમ યુપી વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે વારાણસી ગયા હતા. પછી તેઓએ પપ્પુના જીદ્દી ટી સ્ટોલ પર ચા પીધી. કર્ણાટકમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહી છે. પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. […]

Continue Reading

શું ખરેખર ઋષિ સુનકે વડાપ્રધાન બન્યા બાદ ગોવર્ધન પૂજા કરી હતી…? જાણો શું છે સત્ય…

આ વિડિયો થોડા મહિના જૂનો છે. તે સમયે ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન ન હતા. તાજેતરમાં જ ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. આ દરમિયાન ઈન્ટરનેટ પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેને અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને ગાયની પૂજા કરતા જોઈ શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર વરૂણ પટેલ દ્વારા ભાજપાના નેતા રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ કરાયા…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેમ-તેમ નેતાઓના જૂના વિડિયોથી સોશિયલ મિડિયા ભરાય ગયુ છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપા નેતા વરૂણ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણને લઈ તેમજ તેમના ભાષણને લઈ અનેક આરોપો લગાવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વરૂણ […]

Continue Reading

બ્રિટનના વડાપ્રધાનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂંપડપટ્ટી નથી ઢાંકવામાં આવી… જાણો શું છે સત્ય….

હાલમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન તેમણે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ શહેરની મુલાકાત કરી હતી. દરમિયાનમાં સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બોરિસ જોનસનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂપડપંટ્ટીને ઢાંકવામાં આવી હોવાનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર પેશાબ કરી રહેલા યુવકનો એડિટ કરેલો ફોટો વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પોસ્ટરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક યુવક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર પેશાબ કરી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથેનો યુવકનો જે ફોટો […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 71 લિટર પેટ્રોલ ફ્રી આપવાની જાહેરાત કરી છે…? જાણો શું છે સત્ય….

ગુજરાતના સોશિયલ મિડિયામાં સમયાંતરે બ્રેક્રિંગ પ્લેટ સાથે સાચા-ખોટા મેસેજ વાયરલ થતા હોય છે. આ વચ્ચે હાલમાં એક પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છે અને પેટ્રોલના ભાવને લઈ મેસેજ છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહા એલાન કરવામાં આવ્યુ કે, 71 લિટર […]

Continue Reading

શું ખરેખર શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ચાર વર્ષમાં 900 એરપોર્ટ બનાવવામાં આવ્યા”…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ચાર વર્ષમાં 900 એરપોર્ટ બનાવવામાં આવ્યા”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

આજતક સમાચાર ચેનલનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આજતક સમાચાર ચેનલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં આજતક ચેનલની એંકર શ્વેતાસિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે આજતક પર પ્રસારિત થતા કાર્યક્રમ ખબરદારની એક પ્રોમો પ્લેટ બનાવવામાં આવી છે. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, ‘पीएम मोदी ने दिलाया पहला ओलंपिक पदक’. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોટ ન આપવાના લખાણ સાથેની પેટ્રોલપંપની રશીદ થઈ વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલપંપની રશીદનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પેટ્રોલપંપની રશીદમાં સૌથી નીચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોટ ન આપવાના લખાણ સાથે અપીલ કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં પેટ્રોલપંપની રશીદનો જે ફોટો મૂકવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 153 દેશના અધ્યક્ષ બનાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા અન્ય દેશોના નેતાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 153 દેશોના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2015 માં […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એડિટ કરેલો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતા સમક્ષ એવું કહી રહ્યા છે કે, ‘જ્યારે હું નાની ચોરી કરતો હતો ત્યારે જો મારી માએ મને રોક્યો હોત તો હું આટલો મોટો લૂંટારુ ના બનતો’. પરંતુ ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 નેતાઓને મળવા માટે એક જ દિવસમાં 4 જોડી કપડાં બદલ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 4 અલગ-અલગ કપડાં પહેરેલા ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 નેતાઓને મળવા માટે એક જ દિવસમાં 4 જોડી કપડાં બદલ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો […]

Continue Reading

શું ખરેખર કોરોના સામેની લડાઈમાં મોદી તમામ નેતાઓમાં પહેલા નંબર પર છે…? જાણો શું છે સત્ય….

કોરોનાની બીજી લહેરમાં, દેશની આરોગ્ય પ્રણાલી એવી રીતે પડી કે તેની ચર્ચા વિશ્વભરમાં થવા લાગી. ઘણા આંતરરાષ્ટ્રીય મિડિયા સંગઠનોએ પણ આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની આકરી ટિકા કરી હતી. પરંતુ હાલ એક ન્યુઝ પેપરના કટિંગ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “કોરોના સામેની લડાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ નેતાઓમાં […]

Continue Reading

શું ખરેખર બકરીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળું પોસ્ટર ફાડી નાખ્યું?…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથેનું પોસ્ટર ફાડી રહેલી બકરીઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બકરીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળું પોસ્ટર ફાડી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળું જે […]

Continue Reading

શું ખરેખર પીએમ નરેન્દ્ર મોદી ખાલી ગ્રાઉન્ડમાં હાથ ફેલાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓનો માહોલ જોવા મળતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઈ રહી છે કે નેતાઓની સભાઓ અને રેલીઓમાં કેટલું ભીડ એકત્ર થાય છે. આ દરમિયાન એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નરેન્દ્ર મોદી જ્યારે હેલીકોપ્ટરમાંથી ઉતરે છે ત્યારે તેમની સામે […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ગરીબોને ફક્ત સપના બતાવો, જૂઠું બોલો, તેઓને અંદરોઅંદર લડાઓ અને રાજ કરો”…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ગરીબોને ફક્ત સપના બતાવો, જૂઠું બોલો, તેઓને અંદરોઅંદર લડાઓ અને રાજ કરો”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર બ્રિટનની મહારાણી દ્વારા વેક્સિન આપવા બદલ PM મોદીનો આભાર માનવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા ફોટામાં, બ્રિટનની મહારાણી એલિઝાબેથની તસ્વીરની બાજુમાં બોર્ડ પર લખવામાં આવ્યુ હતુ કે, રસી આપવા બદલ ભારતીય વડા પ્રધાન મોદીના આભારી છીએ. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બ્રિટનની મહારાણી દ્વારા વેક્સિન આપવા બદલ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવ્યો.” […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના હાથ જન સંખ્યા નિયત્રંણની ફાઈલ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમના હાથમાં એક ફાઈલ જોવા મળી રહી છે. જે ફાઈલ પર લખવામાં આવ્યુ છે કે, જન સંખ્યા નિયંત્રણ કાનૂન 2021. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોદી સરકાર નવો કાયદો લાવી રહી છે જન સંખ્યા નિયંત્રણ કાયદો 2021 અને […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીની પત્નીને નમસ્કાર કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિલાને પ્રણામ કરી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીની પત્નીને નમન કરી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે […]

Continue Reading

શું ખરેખર ઈટાલીના વડાપ્રધાન કોરોના વાયરસના કારણે દેશના લોકોને મરતા જોઈને રડી પડ્યા…? જાણો શું છે સત્ય…

Bharat Kapadia  નામના ફેસબુક યુઝર દ્વારા 23 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લોકો એ પિકનીક મનાવી. (બહાદુર લોકો) આજે તે બહાદુર લોકો ને દફનાવવા માટે લોકો નથી. તો ઘરે રહી ને તમારા પરીવાર ને હિંમત આપો એ તમારી અસલ મર્દાનગી હશે. આજે […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા બીચ પર જાતે કચરો નાંખીને વીણવાનું નાટક કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

‎ Nilesh Patel  નામના ફેસબુક યુઝર દ્વારા 4 ઓક્ટોમ્બર,2019   ના રોજ Hardik Patel Fans Club નામના પેજ પર એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ કચરો સાફ કરે છે,?કે પછી કચરો વેરે છે,? આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી મોદી દ્વારા તાજેતરમાં મહાબલિપુરમના બીચ પર […]

Continue Reading

શું ખરેખર બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર સંસદ થી ઘરે જવા સાઈકલનો ઉપયોગ કરી રહ્યા છે..? જાણો શું છે સત્ય…

TV Report 18 – टीवी रिपोर्ट નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસન સંસદ માંથી ઘરે જવા સાઇકલ નો ઉપયોગ કર્યો જુઓ વિડિયો…. વધુ માં વધુ શેર કરો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 35 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, 1 વ્યક્તિએ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના સાથે દેખાતા બાળકો રેલવે સ્ટેશન પર કચરો વીણે છે…? જાણો સત્ય…

‎Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે બે બાળકો નજરે પડી રહ્યા છે. જ્યારે પોસ્ટમાં ફોટો સાથે એવું લખેલું છે કે, रेलवे स्टेशन पर कचरा बीनने वाले इन बच्चों ने कभी नहीं सोचा होगा […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની મુલાકાત લીધી ત્યારનો છે…? જાણો સત્ય…

Jatin Padsala‎નામના ફેસબુક યુઝર દ્વારા 1 જુલાઈ, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ મળે છે એના વીડિયો સાથે એવું લખેલું છે કે, जीन लाेगाे ने मनमाेहनजी काे माैनमाेहनजी और अथँशास्त्री […]

Continue Reading

નરેન્દ્ર મોદીના ઝાડુ લગાવતા ફોટોનું જાણો શું છે સત્ય…

Hasmukh Khokhani‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 1 ઓગસ્ટ, 2018 ના રોજ I Support Namo નામના ફેસબુક ગ્રુપ પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, दुनियां की सबसे प्यारी तस्वीर कोई पहचानेगा कोन है येमहान इंसान। जय हिन्द. આ પોસ્ટને લગભગ 357 જેટલા લોકોએ લાઈક કરી હતી. 112 લોકોએ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર નસીરૂદ્દીન શાહે કહ્યું કે, “નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તો લાખો મુસ્લિમ દેશ છોડી દેશે”…! જાણો શું છે સત્ય…

મુકલો ગુજરાતી નામના એક ફેસબુક યુઝર દ્વારા 5 મે, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, नसीरुद्दीन ने कहा– मोदी जी दोबारा पीएम बने तो लाखो मुस्लिम देश छोड़ देंगे ..विकास गया भाडमे अब तो हमे मोदी ही चाहीये!!?????. આ પોસ્ટને લગભગ 659 જેટલા લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading

શું ખરેખર મનમોહનસિંહે એવું કહ્યું કે,“હું લાચાર હતો, તમે લાચાર નથી…!” જાણો સત્ય

For BJP Gujarat નામના એક ફેસબુક પેજ દ્વારા 18 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મનમોહનસિંહ લાચાર હતા તેથી તેઓ દેશની જનતાને હવે વિનંતી કરે છે કે કમળનું બટન દબાવો, ફરી એકવાર મોદી સરકાર લાવો… ઉપરોક્ત પોસ્ટની અંદર મનમોહનસિંહના ફોટો સાથે એવું લખેલું છે કે, […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાનીએ એવું કહ્યું કે, જો મોદી હારશે તો હું આત્મહત્યા કરી લઈશ…! જાણો શું છે સત્ય…

Gaurang Solanki નામના એક ફેસબુક યુઝર દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આટલો બધો પ્રેમ… ?????? સાચી વાત હશે. જ્યારે આ પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું છે કે, જો પ્રધાનમંત્રી હારી જશે તો હું આત્મહત્યા કરી લઈશ. આ પોસ્ટને લગભગ 29 જેટલા લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર મોદીએ કહ્યું મે પઠાન કા બચ્ચા હુ…? જાણો શું છે સત્ય…

Chetan Jagatiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાહેબે ધર્મ પરિવર્તન કરેલ છે જેની નોંધ લેવી…. આ પોસ્ટને લગભગ 39 જેટલા લોકોએ લાઈક કરી હતી. 1 વ્યક્તિએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમજ 34 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading