જાણો ઝરણામાં નાહી રહેલા લોકો પર થયેલા ભૂસ્ખલનના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિના ઘણા બધા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડના ચમોલી ખાતે ઝરણાના ધોધના પાણીમાં નાહી રહેલા લોકો પર ઉપરથી થયેલા ભૂસ્ખલનને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે તાજેતરમાં ઉછળતાં મોજા અને વરસાદનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુંબઈમાં થયેલા વરસાદને કારણે દરિયામાં ઉછળી રહેલા મોજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મુંબઈમાં ભારે વરસાદને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો પાણીમાં તણાઈ રહેલી સળગતી ચિતાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર દેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર પાણીમાં તણાઈ રહેલી સળગતી ચિતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીમાં તણાઈ રહેલી સળગતી ચિતાનો આ વીડિયો જૂનાગઢનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

જાણો હિમાચલ પ્રદેશમાં થયેલા ભારે વરસાદના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિમાચલ પ્રદેશમાં થયેલા ભારે વરસાદના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવા જ કેટલાક વાયરલ થઈ રહેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં થયેલા ભારે વરસાદની તારાજીના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

જાણો અમદાવામાં ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થયેલી કારના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ પાણીમાં ડૂબેલી કારનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમદાવામાં થયેલા ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયેલી કારનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

જાણો વાદળ ફાટવાને કારણે ભાગી રહેલા લોકોના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિના ઘણા બધા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વાદળ ફાટવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

જાણો રસ્તા પર પાણીમાં મગર પકડી રહેલા લોકોના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર દેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર પાણીમાંથી મગરને પકડી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીમાં રહેલા મગરને પકડી રહેલા યુવકનો આ વીડિયો દિલ્હીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો વરસાદી પાણીમાં તણાઈ રહેલી ડુંગળીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરસાદના પાણીમાં તણાઈ રહેલી ડુંગળીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિસનગર માર્કેટયાર્ડમાં ભારે વરસાદને લીધે ડુંગળી તણાઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં વરસાદના પાણીમાં તણાઈ રહેલી […]

Continue Reading

જાણો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ રહેલી ગાડીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલી એક ગાડીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલી ગાડીનો આ વીડિયો જૂનાગઢનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ […]

Continue Reading

મધ્યપ્રદેશના ગુનામાં પડેલા ગત વર્ષના વરસાદના દ્રશ્યોને હાલના ગણાવવામાં આવી રહ્યા છે… જાણો શું છે સત્ય….

વાયરલ વિડિયો હાલનો નહિં પંરતુ ગત વર્ષના વરસાદ દરમિયાનનો છે. હાલના વરસાદના દરમિયાનના આ દ્રશ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશના ગુના શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે હાલમાં એક વિડિયો વાયરલ થાય છે જેમાં પેટ્રોલ પંપ તેમજ હાઈ-વે પર પાણી ભરાયેલા જોવા મળે છે. આ […]

Continue Reading

બે વર્ષ પહેલાના જયપુરના વરસાદના વિડિયોને જોધપુરના નામે ફેલાવવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જોધપુરનો નહિં પરંતુ વર્ષ 2020ના વરસાદનો જયપુરનો વિડિયો છે.  જોધપુરમાં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. 3 દિવસના વરસાદમાં 5 લોકોના મોત થયા છે. ગુરૂવારે સવારે 4 વાગ્યે ફેક્ટરીમાંથી 15 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ન્યુ રૂપ નગરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયું […]

Continue Reading

વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો વીડિયો અક્કલકુવા-અંકલેશ્વર પુલનો નથી… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો આ વીડિયો અક્કલકુવા-અંકલેશ્વરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા […]

Continue Reading

જાણો વરસાદના વહેતા પાણીમાં તણાઈ રહેલા વાહનોના વાયરલ વીડિયોનું શું છે સત્ય…?

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરસાદના ધસમસતા પાણીમાં તણાઈ રહેલા કેટલાક વાહનોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કચ્છ-માંડવી ખાતે થયેલા ભારે વરસાદને કારણે કેટલાક વાહનો ધસમસતા પાણીમાં તણાયા હતા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

ગુજરાતની જનતાને મેઘરાજાએ તરબતોળ કરી દિધી છે. ત્યારે રસ્તાઓની હાલત પણ ખરાબ થઈ રહી છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં વાહનો ખાડામાં જતા જોઈ શકાય છે. અને આ ખાડાઓ ખૂબ જ મોટા પ્રમાણ જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બગદાણાના દુદાણા ખાતે તાજેતરમાં થયેલા વરસાદનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મંદિરની આજુબાજુથી વહી રહેલા વરસાદી પાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બગદાણાનના દુદાણા ખાતે થયેલા ભારે વરસાદનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર જૂનાગઢમાં પડેલા ધોધમાર વરસાદ બાદનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં વરસાદે તારાજી સર્જી છે. અનેક લોકોના રેસક્ર્યુ પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જૂનાગડ પંથકમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પહાડો માંથી ધોધ પડતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર હાલમાં ચીનમાં પડેલા ભારે વરસાદ બાદના એરપોર્ટના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય….

ચીનના ઇતિહાસના 1000 વર્ષના સૌથી ભારે વરસાદ છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં તબાહી મચાવી રહ્યો છે અને 50 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે જેમાં હેલિકોપ્ટર, વિમાન, અને અનેક ઓટોમોબાઇલ્સ પૂરનાં પાણીથી વહી ગઈ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં […]

Continue Reading

ચાર વર્ષ પહેલાંનો પંજાબનો ફોટો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ટ્રંપ આ સીન જોઇ લે તો બેભાન થઈ જાય. કોરોના ની ઐસી તૈસી. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ગુજરાતનો છે. આ […]

Continue Reading

રાજસ્થાનના બાંસવાડામાં વરસાદી પાણીમાં તણાઈ રહેલા ટ્રકનો વીડિયો દાહોદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

ખબર એક્સપ્રેસ નામના ફેસબુક યુઝર દ્વારા 24 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #દાહોદ ધસમસતા પાણી માં ટ્રક તણાયો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દાહોદ ખાતે વરસાદના ધસમસતા પાણીમાં તણાઈ રહેલા ટ્રકનો છે. આ પોસ્ટને 54 લોકો […]

Continue Reading

પાકિસ્તાનના કરાંચી ખાતે ગટરમાં પડી ગયેલા બાળકનો વીડિયો મુંબઈના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Gujarati Mavo નામના ફેસબુક પેજ દ્વારા 7 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મુંબઈ ની ખુલ્લી ગટર મા બાળક નું મૃત્યુ….  #MumbaiRains #mumbai. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુંબઈ ખાતે ખુલ્લી ગટરમાં પડી ગયેલા બાળકનો છે જેનું […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલા ભારે વરસાદનો છે…? જાણો શું છે સત્ય….

‎Hasubhai Thakkar નામના ફેસબુક યુઝર દ્વારા 15 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *સ્વિટ્ઝ્રલે્ન્ડ માં વરસાદ.* *રસ્તામાં પારદર્શક પાણી.* *સફાઈના સ્તરની કલ્પના કરો ..*.આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલા ભારે વરસાદનો છે જેમાં તેની સ્વચ્છતાનો અંદાજ તમે લગાવી […]

Continue Reading