શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અયોધ્યા મંદિરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મંદિરના શિખર પર રહેલી ઘંટડીઓ વગાડતો વાંદરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો અયોધ્યા રામ મંદિરનો છે જ્યાં રોજ સાંજની આરતી સમયે વાંદરો ઘંટડીઓ વગાડે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર અયોધ્યામાં નિર્માણ થઈ રહેલ રામ મંદિર છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, સુંદર કોતરણી જોવા મળે છે સુંદર આર્કિટેક્ચર વાળા કોઈ મંદિરનો વિડિયો હોવાનું જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અયોધ્યામાં નિર્માણ થઈ રહેલ રામ મંદિરનો આ વિડિયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર રામ જન્મ ભૂમિ સ્થળ પર ખોદકામ દરમિયાન પત્ર મળી આવ્યો…? જાણો શું છે સત્ય….

ગત વર્ષે ઓગસ્ટ 2020 માં, શ્રી રામ મંદિરના ભૂમિપૂજન પછી, અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું, જે હાલમાં ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યું છે, એવો અંદાજ છે કે વર્ષ 2024 સુધીમાં, ભવ્ય મંદિર તૈયાર થઈ જશે, આ સંદર્ભમાં આ દિવસોમાં એક વિડિઓ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વિડિયોમાં આપણે જોઈ […]

Continue Reading

શું ખરેખર નીતા અંબાણી અયોધ્યાના રામ મંદિર માટે 33 કિલો સોનાના 3 મુકુટ દાન કરશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નીતા અંબાણી અને અનિલ અંબાણીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નીતા અંબાણી દ્વારા અયોધ્યા ખાતે બની રહેલા રામ મંદિરની મૂર્તિઓ માટે 33 કિલો સોનાના 3 મુકુટ દાન કરવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

રામજન્મભૂમિ ટ્રસ્ટના ખાતામાંથી ઉપડી ગયેલી રોકડના કેસની અધૂરી માહિતી વાયરલ…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યા ખાતે બની રહેલા રામ મદિરના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ સમાચારો સાથે સોશિયલ મીડિયા પર એક સમાચારપત્રના કટિંગનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રામજન્મભૂમિ ટ્રસ્ટના ખાતામાંથી કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા લાખો રુપિયા નીકાળી લેવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર બ્રિટનના વડાપ્રધાન દ્વારા રામ મંદિરને લઈ અભિષેક કરાયો….? જાણો શું છે સત્ય…

First Breaking નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસનએ પોતાના ગૃહ મંત્રીની સાથે તેમના નિવાસસ્થાને “શ્રીરામ અભિષેક” કર્યો અને જણાવ્યું કે હું ભારતીય કલ્ચરનો બહુ મોટો ફેન છું.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 6 […]

Continue Reading

શું ખરેખર આ લેઝર શોનું હાલમાં અયોધ્યા ખાતે આયોજન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

Gujju Waves નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બેસ્ટ લેસર શો રામ નગરી અયોધ્યા માં” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં […]

Continue Reading

શું ખરેખર પૂર્વ PM રાજીવ ગાંધી દ્વારા રામ મંદિરનો શિલાન્યાસ કર્યો તેની ફોટો છે….? જાણો શું છે સત્ય…

Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “1989 માં રાજીવ ગાંધી સરકારની મંજૂરીથી અયોધ્યામાં રામ મંદિર નો શિલાન્યાસ તથા ભૂમિ પૂજન થઈ ચૂક્યા છે…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 339 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 23 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો રામ મંદિરનો છે….? જાણો શું છે સત્ય…

Ajay Pathak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રામ મંદિર ના. ભૂમિ પૂજન ના. દિવસ. સુધી હિન્દુસ્તાન નાં. દરેક. રામ ભક્ત. ના. ફેસબુક. DP… માં. રામ લલ્લા માં. ભવ્ય. મંદિર. નો. ફોટો. રાખી ને. અને. 5. તારીખ ના. દિવસે. દિવાળી. ની. જેમ. જ. પોતાના ઘરે. દીપ. પ્રગટાવી […]

Continue Reading