T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની જીતથી બાંગ્લાદેશી ચાહકો નારાજ થયા હતા…? જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં બાંગ્લાદેશના લોકો ભારતની જીતથી નહીં પરંતુ 10 જૂનના બાંગ્લાદેશની સાઉથ આફ્રિકાની સામે હારથી હતાશ થયા હતા. 26 સેકેન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખુલ્લા મેદાનમાં વિશાળ સ્ક્રિન પર લોકો ક્રિકેટ મેચ જોઈ રહ્યા છે. જે વીડિયોમાં લોકો ક્ષણિક માટે ઉત્સાહમાં આવી જાય છે જ્યારે બીજી […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં પણ ભારતની જીતની ઉજવણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

આ વીડિયો ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીતને લઈ પાકિસ્તાનમાં ઉજવણીનો નહીં પરંતુ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાનનો છે.  ભારતે T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં જીત મેળવી હતી. દરમિયાન સમગ્ર દેશમાં વસવાટ કરતા ભારતીય ખુશ થયા હતા. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવતા લોકોને જોઈ શકાય છે અને મોટી સ્ક્રિન પર ભારતની ટીમના […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની જીત પર તાલિબાન દ્વારા જશ્ન મનાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આ વીડિયો હાલમાં વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની જીત બાદનો નથી. આ વીડિયો 4 વર્ષ જુનો પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં લગ્નમાં ડાન્સ કરતા લોકોનો વીડિયો છે. T-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચ્યો છે. ઈતિહાસમાં પ્રથમ વખત અફઘાનિસ્તાને સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. આ જીત બાદ એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તાલિબાન લડવૈયાઓ હાથમાં […]

Continue Reading

શું ખરેખર અજીત અગરકરની મુખ્ય પંસદગીકાર માંથી હકાલ પટ્ટી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

આ એક અફવા છે. અજીત અગરકર હાલમાં પણ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર જ છે. તેમની હકાલપટ્ટી કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ક્રિકેટની દુનિયામાંથી આવી રહ્યો છે. જેને લઈ મીડિયા સંસ્થાનો દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ મેસેજને શેર કરીને દાવો […]

Continue Reading

જાણો હાર્દિક પંડ્યાની સામે ‘મુંબઈ ચા રાજા રોહિત શર્મા’ ની નારેબાજીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાર્દિક પંડ્યાની સામે રોહિત શર્માના ફેન્સે ‘મુંબઈ ચા રાજા, રોહિત શર્મા’ ની નારેબાજી કરી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હાર્દિક પંડ્યાનો જે […]

Continue Reading

શું ખરેખર મહિલા હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ફાઈનલમાં હરાવ્યુ…? જાણો શું છે સત્ય….

વાયરલ ફોટો એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીમાં જાપાનને હરાવ્યા બાદ ભારતીય મહિલા હોકી ટીમની ઉજવણીનો છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સાથે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારત હારી જતાં દેશના લોકોને આઘાત લાગ્યો હતો. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં ભારતીય મહિલા હોકી ટીમ પોતાની જીતનો જશ્ન મનાવી રહી છે. આ વીડિયોને શેર […]

Continue Reading

મોહમ્મદ શામી સહિત ત્રણ ભારતીય ખેલાડીને કાયમી માટે ટીમની બહાર કરી દેવામાં આવ્યા હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

ભારતની ફાઈનલમાં હાર બાદ ખેલાડીઓને લઈ સોશિયલ મીડિયામાં ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. જેમાંની આ પણ એક અફવા છે. કોઈપણ ખેલાડીને લઈ બીસીસીઆઈ દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ વર્લ્ડ કપના ફાઈનલમાં ભારતને હરાવ્યા બાદ, ભારતીય ખેલાડીઓને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં રોહિત શર્માનો કેચ છુટી ગયો હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

રોહિત શર્માનો કેચ છોડવામાં આવ્યો ન હતો. ઓસ્ટ્રિલયન ફિલ્ડર હેડ દ્વારા આ કેચને સંપૂર્ણ કરવામાં આવ્યો હતો. જમીન પર બોલ પડી ગયો હોવાની વાત તદ્દન ખોટી છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાલ પર સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આવી જ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. […]

Continue Reading

FAKE NEWS: આ બાળક અફઘાનિસ્તાનથી નથી આવ્યો, તે ભારતીય જ છે… જાણો શું છે સત્ય….

આ બાળક અફઘાનિસ્તાનનો નથી, પરંતુ ભારતનો છે. અફઘાનિસ્તાનની જીત બાદ બાળક ભાવુક થઈ ગયો હતો અને ખેલાડી મુજીબ ઉર રહેમાનને ગળે લગાવ્યો.  અફઘાનિસ્તાનના ક્રિકેટર મુજીબ ઉર રહેમાનનો એક બાળકને ગળે લગાવતો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને ભાવાનત્મક વાર્તા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

Fake News: પ્રજ્ઞાનન્ધા ચેસ વર્લ્ડકપ ફાઈનલમાં વિજેતા નથી થયો…જાણો શું છે સત્ય…

પ્રજ્ઞાનન્ધા દ્વારા કાર્લસનને હરાવવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ફાઈનલ મેચમાં પ્રજ્ઞાનન્ધાએ હારનો સામનો કરવો પડ્યો હતો. કાર્લસન મૂળ FIDE ચેસ વર્લ્ડ કપનો વિજેતા થયો છે. હાલમાં ચેસ વર્લ્ડ કપમાં ભારતીય ચેસ ખેલાડી આર. પ્રજ્ઞાનન્ધા અને નોર્વેના મેગ્નસ કાર્લસન વચ્ચે કોણ જીતશે તેના પર તમામની નજર છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થવા […]

Continue Reading

શું ખરેખર મહેન્દ્ર સિંહ ધોની રિષભ પંતને મળવા હોસ્પિટલ ગયા હતા…? જાણો શું છે સત્ય….

આ માહિતી તદ્દન ખોટી છે. આ ફોટો એડિટેડ છે. મહેન્દ્ર સિંહ ધોની રિષભ પંતને મળવા હોસ્પિટલમાં ગયા નથી. થોડા દિવસ પહેલા ક્રિકેટર ઋષભ પંતનો મોટો અકસ્માત થયો હતો. જે બાદ તેની ઘણી તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. અભિનેતાઓ, ક્રિકેટરો અને લોકોએ સોશિયલ મીડિયા પર ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. અભિનેતા અનિલ કુમાર અને […]

Continue Reading

Fake Check: મેચ બાદ ભાવુક થઈ મેસી જેમને ગળે મળ્યો તે તેમની માતા નથી… જાણો શું છે સત્ય….

વિડિયોમાં દેખાતી મહિલાની ઓળખ એન્ટોનિયા ફારિયાસ તરીકે થઈ હતી, જે ટીમ આર્જેન્ટીના માટે રસોયા તરીકેનું કામ કરે છે. રવિવારે ફિફા વર્લ્ડ કપ જીત્યા બાદ મેદાન પર મેસીને ગળે લગાવતી એક મહિલાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે લોકો વિડિયો શેર કરી રહ્યા છે તેઓ દાવો કરે છે કે, “ફાઇનલમાં ફ્રાન્સ સામેની જીત […]

Continue Reading

સાઉદી અરેબિયાના ફૂટબોલ ખેલાડીઓને 10 કરોડની ‘રોલ્સ રોયસ’ મળી હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

સાઉદી અરેબિયાની ફૂટબોલ ટીમના ખેલાડીઓને રોલ્સ રોયસ કાર ગિફ્ટ કરવામાં આવશે તેવા સમાચાર પાયાવિહોણા છે. સાઉદી ટીમના કેપ્ટન અને મુખ્ય કોચ બંનેએ કહ્યું છે કે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સાઉદી અરેબિયાએ કતારમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપમાં શક્તિશાળી આર્જેન્ટિનાને 2-1 થી હરાવીને સૌને ચોંકાવી દીધા હતા. આથી લિયોનેલ મેસીની ટીમને માત આપવાનું પ્રદર્શન કરનાર […]

Continue Reading

Fake News: T20 વર્લ્ડ કપની ઉજવણીમાં મુસ્લિમ ખેલાડીઓને ધ્યાનમાં રાખી શેમ્પેઈન ખોલવામાં આવી ન હતી…? જાણો શું છે સત્ય….

ઇંગ્લેન્ડની ટીમ દ્વારા શેમ્પેયન થી ઉજવણી કરવામાં આવી હતી. કેપ્ટન જોસ બટલર દ્વારા મોઇન અલી અને આદિલ રશીદના ગયા બાદ શેમ્પયનથી ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં ટી20 વર્લ્ડ કપનો ફાઈનલ મેચ રમાયો હતો અને જેમાં ઇંગ્લેન્ડ ની ટીમનો ભવ્ય વિજય થયો છે. જે ટીમમાં બે મુસ્લિમ ખેલાડીઓ પણ હતા. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં […]

Continue Reading

રેણુકા ઠાકુર ગુજરાતની નહિં પરંતુ હિમાચલની રહેવાસી છે અને તેણે એક ઓવરમાં ચાર વિકેટ નથી લીધી…

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રેણુકાનું નામ રેણુકા ઠાકુર છે. રેણુકા ઠાકોર નહિં. તેમજ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 મેચમાં એક જ ઓવરમાં ચાર વિકેટ ન હતી લીધી. પરંતુ ચાર ઓવરમાં 4 વિકેટ લીધી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દ્વારા કોમનવેલ્થ ગેમના પહેલા મેચની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ભારતીય બોલર રેણુકા ઠાકુરનુ […]

Continue Reading

હિમા દાસનો વર્ષ 2018નો વિડિયોહાલનો  ગણાવી શેર કરવામાં આવી રહ્યો છે…

આ વિડિયો વર્ષ 2018નો છે. હાલનો વિડિયો હોવાની વાત તદ્દન ખોટી છે. આ વિડિયોને હાલની ટૂર્નામેન્ટ સાથે કોઈ લેવા-દેવા નથી. કોમનવેલ્થ ગેમ્સ 2022 ચાલી રહી છે ત્યારે ભારતીય ખેલાડીઓના પ્રદર્શનને લઈ સૌ કોઈમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં હિમા દાસનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ 400 મીટરની દોડમાં વિજેતા […]

Continue Reading

ક્રિકેટર ક્રિસ ગેલના આંતરરાષ્ટ્રિય ક્રિકેટ માંથી નિવૃતિને લઈ સમાચારનો વિશેષ અહેવાલ..

હાલમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝના પ્લેયર દ્વારા નિરાશા જનક પરફોર્મન્સ કરવામાં આવ્યુ છે. આ વર્લ્ડ કપના અંતિમ મેચમાં ડ્રેન બ્રેવો દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃતી જાહેર કરવામાં આવી હતી. તેની સાથે ક્રિસ ગેલને પણ સન્માન આપવામાં આવ્યુ હતુ.  ક્રિસ ગેલ દ્વારા વર્લ્ડ કપની અંતિમ મેચ દરમિયાન પોતાના સ્વભાવ મુજબ ક્રિકેટ મેચને એન્જોય […]

Continue Reading

શું ખરેખર PSLમાં રમતા વિદેશી ખેલાડીઓ IPLમાં નહિ રમી શકે…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ ભારતમાં રમાતી ઈન્ડિયન પ્રિમિયમ લિંગ અને પાકિસ્તાનમાં રમાતી પાકિસ્તાન સુપર લિંગના નામે છે. આ મેસેજને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાન સુપર લિંગમાં રમતા વિદેશી ખેલાડીઓ IPLમાં નહિં રમી શકે જે આદેશ BCCI દ્વારા કરાયો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું…? જાણો શું છે સત્ય…

Newsonline નામના ફેસબુક પેજ દ્વારા 28 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રૈના ફરી ચર્ચામાં:સુરેશ રૈનાએ ચેન્નાઈ સુપરકિંગ્સને ટ્વિટર પર કર્યું અનફોલો, સોશિયલ મીડિયા પર ‘બ્રિન્ગ બ્રેક રૈના’ કરી રહ્યું હતું ટ્રેન્ડ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચેન્નાઈ સુપરકિંગ્સના સ્ટાર […]

Continue Reading

ડિજિટલ આતશબાજીનો વીડિયો ટોક્યો ઓલમ્પિકના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Maria નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ વર્ષે ઓલિમ્પિક રમતોના ઉદઘાટન સમારોહ માટે ટોકિયો દ્વારા ફટાકડા તૈયાર કરાયા હતા. કોરોના રોગચાળાને કારણે ઓલિમ્પિક શક્ય નથી, પરંતુ આ ફટાકડા 2021 સુધી સંગ્રહિત કરી શકાય એમ નથી, તેથી આ સમયે […]

Continue Reading

ઓસ્ટ્રેલિયાના પર્થ ક્રિકેટ સ્ટેડિયમનો વીડિયો અમદાવાદના મોટેરા સ્ટેડિયમના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Kishan Joshi‎ નામના ફેસબુક યુઝર દ્વારા 18 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોટેરા સ્ટેડિયમ ની એક ઝલક નમસ્કાર તૈયાર થઇ જાઓ #નમસ્તેટ્રમ્પ માટે 🙏 #આપણાઅમદાવાદ ને વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ ભારતીય સંસ્કૃતિ અને વિવિધતા પ્રસ્તુત કરવાની મળી છે ઐતિહાસિક તક આવો, #BiggestRoadShowEver માટે જોડાઈએ #IndiaRoadShow 🇮🇳 🇮🇳. આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

શું ખરેખર બ્રાઝિલ ફૂટબોલની અન્ડર 17ની ટીમના કોચનો વિડિયો છે.? જાણો શું છે સત્ય..

RJ Megha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “You CAN’T miss this 🥳 #76_years_young Brazil’s under 17 coach Amadeu Carlos 😁 Brazilian #Soccer #Football magic. Age is just numbers. Simply Superb video 👇👇👇” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 106 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં દેખાતો ફોટો ધોનીની ટિકિટ કલેક્ટરની ફરજ દરમિયાનની ઓફિસનો છે…? જાણો શું છે સત્ય….

‎ ‎મારુ ગુજરાત મારુ ગૌરવ નામના ફેસબુક પેજ દ્વારા 19 મે,2019  ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટમાં એવું લખેલું છે કે,  માણસનો સમય આવે ત્યારે શું થાય તેનું આનાથી સારું ઉદાહરણ બીજું કયું હોય!☺એક દિવસ જેનું નામ 4×4ની ઓરડીમાં હતું, આજે તેનું નામ દોઢસો વિઘાનાં સ્ટેડિયમમાં છે! [સમજાય તો શેર કરજો […]

Continue Reading

શું ખરેખર બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી થયું છે આ વ્યક્તિનું મોત…? જાણો સત્ય…

‎Jayesh Rathod‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 11 જુલાઈ, 2019 ના રોજ I Support Namo નામના એક પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એક સળગતા વ્યક્તિના ફોટો સાથે એવું લખેલું છે કે,  #बांग्लादेश में…………….न्यूजीलैंड द्वारा भारत को World cup 2019 में हराने के बाद हुई जबरदस्त खुशी में………..#शेख_मुजीबुर ने एक दावत का आयोजन […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડકપમાં ધોનીના આઉટ થવાની સાથે જ રડી પડ્યો ફોટોગ્રાફર…? જાણો સત્ય…

Hu gujju‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 11 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં ધોનીના ફોટો સાથે એક ફોટોગ્રાફરનો રડતો ફોટો દર્શાવીને એવું લખેલું છે કે,  હવે બોલો Nice pic. We Miss You.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 251 લોકોએ લાઈક કરી હતી. 7 લોકોએ પોતાના મંતવ્યો રજૂ […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડકપ 2019 ની ભારત-પાકિસ્તાનની મેચમાં લાગ્યા ‘કેજરીવાલ જીતેગા’ ના નારા…? જાણો સત્ય…

‎ગુજરાતી લેપટોપ  ‎નામના ફેસબુક પેજ દ્વારા 16 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં સ્ટડિયમમાં બેઠેલા લોકો સાથે એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જીતેગા ભાઈ જીતેગા…કેજરીવાલ જીતેગા ??? આજ ની મેચ નો વીડિયો ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 157 લોકોએ […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની જીત બાદ ભારતીય ટીમના સ્વાગતનો છે આ વીડિયો…? જાણો સત્ય…

Gujju Gyan ‎નામના ફેસબુક પેજ દ્વારા 25 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક વીડિયોના શીર્ષકમાં એવું લખેલું છે કે, જુવો પાકિસ્તાન ને હરાવ્યા પછી ભારતીય ટીમ નું સ્વાગત ??? જોવા નું ચૂકતા નહી ??? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 206 લોકોએ લાઈક કરી હતી. 2 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તામાં ટીવી તોડવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

આજતક ગુજરાત સમાચાર નામના એક ફેસબુક પેજ દ્વારા 17 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખેલું હતું કે, પાકિસ્તાન મા ટીવી ફોડવાનુ થયુ ચાલુ ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 408 જેટલા લોકોએ લાઈક કરી હતી. 21 લોકોએ પોતાના પ્રતિભાવ જણાવ્યા હતા. તેમજ 40 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓએ કાશ્મીરની જગ્યાએ વિરાટ કોહલીની માંગ કરી..? જાણો શું છે સત્ય…

Jèévåñ Sîñgh Bødâñå‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા WE SUPPORT INDIAN ARMY નામના પબ્લિક ગ્રુપ પર 17 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, अब तो हद हो गई..☺☺??. જ્યારે પોસ્ટની અંદર કેટલાક લોકો એક બેનર સાથે જોવા મળે છે અને તેમાં એવું લખ્યું છે કે, WE DON’T […]

Continue Reading