શું ખરેખર ઋષિ સુનકે વડાપ્રધાન બન્યા બાદ ગોવર્ધન પૂજા કરી હતી…? જાણો શું છે સત્ય…

આ વિડિયો થોડા મહિના જૂનો છે. તે સમયે ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન ન હતા. તાજેતરમાં જ ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. આ દરમિયાન ઈન્ટરનેટ પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેને અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને ગાયની પૂજા કરતા જોઈ શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

ઘાનાના ન્યૂઝ એંકરનો જૂનો વીડિયો ઝિમ્બાબ્વેના નામે વાયરલ

તાજેતરમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપમાં 27 ઓક્ટોમ્બરના રોજ ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું હતું. આ મેચને લગતા ઘણા બધા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક ન્યૂઝ ચેનલમાં એંકરિંગ કરી રહેલા એંકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર મેંગ્લોરમાં ખોદકામ દરમિયાન સોનાના ચરુ મળી આવ્યા…? જાણો શું છે સત્ય…

આ વિડિયો મંનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. મેંગ્લોર સાથે તેને ખોટા દાવા સાથે જોડવામાં આવી રહ્યો છે. આ વિડિયો ભારત બહારનો છે. હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમા એક જમીનની અંદરથી ખોદકામ દરમિયાન એક સોનાના દાગિના ભરેલો ઘળો જોવા નીકળતો જોવાય છે અને તેની અંદર એક જીવીત સાપ પણ જોઈ શકાય […]

Continue Reading

દિવાળી સમયે દીપ પ્રગટાવી રહેલા ઋષિ સુનકનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં બ્રિટનમાં 24 ઓક્ટોમ્બરે વડાપ્રધાન તરીકે ઋષિ સુનક નક્કી થયા છે ત્યારે સોશિયલ મીડિયા ઋષિ સુનકના કેટલાક વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા બાદ ઋષિ સુનકે બ્રિટનની પાર્લામેન્ટના દરવાજા પર દીવો પ્રગટાવ્યો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

Fake News: GSTVનો બનાવટી સ્ક્રિનશોટ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

GSTV દ્વારા આ પ્રકારે કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. આ ફેક સ્ક્રિનશોટથી લોકોમાં ભ્રામક્તા ફેલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીના ગૃહરાજ્ય અને ભાજપાના ગઢ મનાતા એવા ગુજરાતમાં આગામી સમય વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં પણ વાતાવરણ ગરમ જોવા મળી રહ્યુ છે. હાલમાં જીએસટીવી ન્યુઝ ચેનલનો એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકના જૂના ફોટા ખોટી માહિતી સાથે વાયરલ

તાજેતરમાં બ્રિટનમાં 24 ઓક્ટોમ્બરે વડાપ્રધાન તરીકે ઋષિ સુનક નક્કી થયા છે ત્યારે સોશિયલ મીડિયા ઋષિ સુનકના કેટલાક વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા બાદ ઋષિ સુનકે પૂજા-અર્ચના કરી તેના આ ફોટા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

Fact Check: ભાજપાના પ્રમુખ જે પી નડ્ડાનો અધુરો વિડિયો ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…

ભાજપ પહેલા જનસંઘ તરીકે ઓળખાતું હતું જેની સ્થાપના 1952માં થઈ હતી. જેપી નડ્ડા કાશ્મીરના મુદ્દે તેમની પાર્ટીના વિચાર વિશે વાત કરી રહ્યા હતા. જેપી નડ્ડા ખોટુ બોલી રહ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એમ કહેતા સાંભળી શકાય છે કે 1951-1952 પછી […]

Continue Reading

એબીપી ન્યુઝની વિડિયો ક્લિપ એડિટ કરી ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. એબીપી ન્યુઝ ચેનલની વિડિયો ક્લિપમાં ડિજિટલી વોઈસ ઓવર ઉમેરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આ વખતે ઉભરી આવેલો ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી પણ સોશિયલ મિડિયામાં ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં […]

Continue Reading

Fake News Alert: આસામની 10 વર્ષ જુની આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી…જાણો શું છે સત્ય….

આ તસવીર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રૂમી નાથની છે, જેમને આસામના કરીમગંજમાં ટોળાએ માર માર્યો હતો. ટોળાએ રૂમીના બીજા પતિ ઝાકી ઝાકીરને પણ માર માર્યો હતો. રૂમીના બીજા લગ્નને કારણે ભીડ ગુસ્સામાં હતી. હાલમાં સોશિયલ મિડિયામાં બે તસ્વીર સાથે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આસામમાં એક મહિલાએ તેના પહેલા પતિને છોડીને જેહાદી ઝાકિર હુસૈન […]

Continue Reading

આ ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2012થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. જેને ધૈર્યાના અંતિમ સંસ્કાર સાથે કોઈ સંબંધ નથી

તાલાલાના ધાવા ગીર ગામે 14 વર્ષીય ધૈર્યાની ભૂતનું વળગાડ હોવાની શંકાથી પિતાએ ઘાતકી હત્યા કરી નાંખી. જેને લઈ સમગ્ર ગુજરાતમાં તેમનો વિરોધ થયો હતો ત્યારે સહાનુભૂતી ભરેલી પોસ્ટ પણ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકોને જોઈ શકાય છે આ ફોટોને શેર કરીને […]

Continue Reading

રાજકોટના ખાસ ખબર દૈનિકપત્રનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતે કેટલાક વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો અને જાહેરસભાને પણ સંબોધિત કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જનસભાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન ચાલુ થતાં જ લોકોએ […]

Continue Reading

શું ખરેખર વરૂણ પટેલ દ્વારા ભાજપાના નેતા રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ કરાયા…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેમ-તેમ નેતાઓના જૂના વિડિયોથી સોશિયલ મિડિયા ભરાય ગયુ છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપા નેતા વરૂણ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણને લઈ તેમજ તેમના ભાષણને લઈ અનેક આરોપો લગાવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વરૂણ […]

Continue Reading

પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં કેદારનાથ ખાતે થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનાનો નથી… જાણો શું છે સત્ય…

તાજેતરમાં કેદારનાથ ખાતે કોઈ ટેકનિકલ ખામીને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં 7 લોકોના મોત થયા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર ક્રેશ થયેલા હેલિકોપ્ટરના કેટલાક ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં કેદરનાથ ખાતે થયેલ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો […]

Continue Reading

હાર્દિક પટેલને લોકો દ્વારા પ્રશ્ન પુછવામાં આવતા જૂના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વિડિયો હાલનો નહિં પરંતુ 3 વર્ષ જૂનો છે. તે સમયે હાર્દિક પટેલ ભાજપામાં નહિં પરંતુ કોંગ્રેસમાં હતા. ગુજરાતની આગામી ચૂંટણીને લઈને રાજકારણીઓ વિશે અનેક ખોટા સમાચાર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન હાલમાં જ ભાજપ સાથે જોડાયેલા હાર્દિક પટેલનો એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં તમે કેટલાક લોકો તેમની […]

Continue Reading

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ખુરશીઓ ખાલી હોવાનો ભ્રામક વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને જનતાનું સમર્થન ના મળ્યું અને ખુરશીઓ ખાલી રહી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

Break The Fake: ટ્રેનની ભીડના ચાર વર્ષ જૂના ફોટોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આ વિડિયો વર્ષ 2018થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. હાલમાં ઉત્તર પ્રદેશમાં લેવાયેલી પરિક્ષા સાથે તેને કોઈ લેવા-દેવા નથી. ઉત્તર પ્રદેશમાં 15 અને 16 ઓક્ટોબરના પ્રિલિમિનરી એલિજિબિલિટી ટેસ્ટનું આયોજન કરાયુ હતુ. જેના કારણે ઉત્તર પ્રદેશમાં ચાલતી ટ્રેનો અને બસોમાં ભરાયેલા ઉમેદવારોની તસવીરો અને વિડિયો ખૂબ વાયરલ થઈ રહી હતી. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ […]

Continue Reading

લોકોની જંગી ભીડના જૂના ફોટા કોંગ્રેસની ભારત જોડો યાત્રાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સમગ્ર દેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર લોકોની ભીડના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટા કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંતર્ગત કર્ણાટકના બેલ્લારી ખાતે ઉમટેલી ભીડના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર ગોપાલ ઇટાલિયાનો આ ફોટો હાલનો દિલ્હીમાં જેલમાં ગયા તેનો છે…? જાણો શું છે સત્ય….

ગોપાલ ઇટાલિયાનો આ ફોટો હાલનો નહિં પરંતુ પાંચ મહિના જૂનો છે. હાલમાં દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી તેનો ફોટો નથી. આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટના પ્રમુખ ગોપાલ ઈટાલિયા સામે રાષ્ટ્રીય મહિલા આયોગે 9 ઓક્ટોબર, 2022ના રોજ વડાપ્રધાન મોદી અને મહિલાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને 13 ઓક્ટોબર, 2022ના રોજ બપોરે 12.30 વાગ્યે કમિશન સમક્ષ […]

Continue Reading

Fake News: શું ખરેખર દિશા વાકાણી(દયાબેન)ને ગળાનું કેન્સર થયુ છે…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. દિશા વાકાણીના ભાઈ મયુર વાકાણી દ્વારા દિશાબેન એકદમ સ્વસ્થ હોવાનું જણાવવામાં આવ્યુ છે અને આ વાત ને રદ્દિયો આપવામાં આવ્યો હતો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા બેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

સુરતના નાના વરાછાની શુભલક્ષ્મી સોસાયટીમાંથી બાળકનું અપહરણ થયું હોવાનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુરતના નાના વરાછા ખાતેની શુભલક્ષ્મી સોસાયટામાંથી બાળકનું અપહરણ થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

Fake News: જામનગરમાં બાળક ચોરની અફવાના નામે મહિલાઓને મારમારવામાં આવ્યો…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ મહિલા બાળક ચોરી કરવા આવી ન હતી. લોકોએ અફવા સમજીને આ મહિલાને મારમાર્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મિડિયામાં ગુજરાતના જૂદા-જૂદા સ્થળેથી બાળકો ઉઠાવવા વાળી ગેંગ સક્રિય થઈ હોવાની અફવા સોશિયલ મિડિયામાં ફેલાઈ રહી છે. ત્યારે હાલમાં વધુ એક ઘટના જામનગરમાં બનવા પામી […]

Continue Reading

Fake News: શું ખરેખર આફ્રિકન પ્લેયર ડેવિડ મિલરની દિકરીનું અવસાન થયુ…? જાણો શું છે સત્ય…

ફોટામાં જોવા મળતી બાળકી ડેવિડ મિલર પુત્રી ન હતી, તે મિલરની ચાહક હતી જેનું કેન્સર સામે લડ્યા બાદ તાજેતરમાં મૃત્યુ થયું હતું. હાલમાં સોશિયલ મિડિયામાં દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ડેવિડ મિલર અને એક બાળકીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોને શેર કરીને મેસેજ પણ શેર કરવામાં આવી રહ્યો છે કે, “મિલર પરિવાર પ્રત્યે અમારી ઊંડી […]

Continue Reading

લંડનમાં મંદિર પર હુમલો કરનારને લોકોએ જાહેરમાં માર માર્યો હોવાના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિને પોલીસ લઈ જઈ રહી છે અને બીજા લોકો તેને જાહેરમાં માર મારી રહ્યા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લંડન ખાતે હિન્દૂ મંદિર પર હુમલો કરનારા આરોપીને લંડનમાં રહેતા હિન્દૂઓએ માર માર્યો તેનો આ વીડિયો છે. પરંતુ […]

Continue Reading

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉલટુ ધનુષ પકડ્યું હોવાનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દશેરાના દિવસે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉલટુ ધનુષ પકડ્યું હતું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

હાર્દિક પટેલ દ્વારા વર્ષ 2016માં આપવામાં આવેલા નિવેદનને હાલનું ગણાવવામાં આવી રહ્યુ…? જાણો શું છે સત્ય….

હાર્દિક પટેલ દ્વારા હાલમાં ભાજપામાં રહેતા આ નિવેદન આપવામાં આવ્યુ નથી. આ નિવેદન તેમણે વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન સમયે આપ્યુ હતુ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપા કોંગ્રેસ સાથે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ તેમની ભૂમિ તૈયાર કરી છે. ત્યારે હાલમાં હાર્દિક પટેલનું એક નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં એનડીટીવીને આપેલા નિવેદનમાં જણાવી રહ્યા […]

Continue Reading

પત્રકારને ધમકાવી રહેલી શિક્ષિકાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પત્રકાર અને શિક્ષિકાના વાદવિવાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પત્રકારને જવાબ આપી રહેલી શિક્ષિકાનો આ વીડિયો વાસ્તવિક ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણીના ફેક નિવેદન વાયરલ થઈ રહ્યા… જાણો શું છે સત્ય….

આ બંને ન્યુઝ પ્લેટ મેન્યુપ્લેટ છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા આ પ્રકારે ક્યારેય નિવેદન આપવામાં આવ્યા નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં એબીપી અસ્મિતા અને ટીવીનાઈન ગુજરાતીનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના […]

Continue Reading

PM નરેન્દ્ર મોદીએ બીલીમોરામાં કાંતિકાકા સાથે ખમણ વહેચતા હોવાનું નથી કહ્યુ…જાણો શું છે સત્ય….

સંદેશની ન્યુઝ પ્લેટનો આ સ્ક્રિનશોટ એડિટેડ છે. ઓરિજનલ ન્યુઝ પ્લેટમાં એડિટ કરીને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યુ છે. ગુજરાતની ચૂંટણી જાહેર થવાને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે તમામ પક્ષ એકબીજા પર સોશિયલ મિડિયાના માધ્યમથી નિશાનો સાધી રહ્યા છે અને સાચા ખોટો મેસેજ વાયરલ કરી રહ્યા છે. આ વચ્ચે જ સંદેશ ન્યુઝ ચેનલની ન્યુઝ […]

Continue Reading

ઓનલાઈન વોલેટ પરનો આ વિડિયો સંદેશ RBI ગવર્નર દ્વારા જારી કરવામાં આવ્યો નથી..

આરબીઆઈના સત્તાવાર પ્રવક્તાએ અમને પુષ્ટિ આપી કે વાયરલ વિડિયો એડિટ કરવામાં આવ્યો છે અને આ આરબીઆઈ ગવર્નરનો અવાજ નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસનો કથિત રૂપે એક વિડિયો જે મોબાઈલ પેમેન્ટ યુઝર્સને એપ્લિકેશન અને પેમેન્ટની છેતરપિંડી વિશે ચેતવણી આપતા બતાવે છે ડે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ […]

Continue Reading

શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા અલ્પસંખ્યક મંત્રાલય બંધ કરી દેવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

આ વાત તદ્દન ખોટી છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ એક અફવા છે. આ પ્રકારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કેટલાક મિડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર લઘુમતી બાબતોના મંત્રાલયને રદ કરી શકે છે અને તેને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય સાથે મર્જ કરી શકે છે.  શું દાવો […]

Continue Reading

શું ખરેખર વિમાનમાં બેઠેલા આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાના હાથમાં દારુની બોટલ હતી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાનમાં મુસાફરી કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને રાઘવ ચડ્ડાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાના હાથમાં દારુની બોટલ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

બાઈક પાર્કિંગ દરમિયાન બનાવેલા રોડની તસ્વીર ગુજરાતની નથી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો નહીં પરંતુ તમિલનાડુના વેલ્લોર શહેરનો છે. જૂન 2022માં આ ઘટના બનવા પામી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ ઘણા ફોટો અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોડ નવો બનેલો […]

Continue Reading

ઘોરાજી માંથી બાળક ચોર કરવા આવેલા શખ્સ પકડાયો હોવાનો ભ્રામક મેસેજ વાયરલ…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતો યુવક મંદબુદ્ધીનો યુવાન છે. બાળક ઉઠાવવા આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મિડિયામાં બાળકના કિડનેપિંગને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી મોટાભાગના મેસેજ ખોટો હોય છે અને નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે. જે અનુસંધાને હાલમાં ફરી એક મેસેજ સોશિયલ મિડિયામાં […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા દુર્ગા માતાનું અપમાન કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય..

આ વિડિયો વર્ષ 2016નો છે, જ્યારે તત્કાલિન HRD મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીએ વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા અને જેએનયુ વિવાદ અંગે લોકસભામાં વિપક્ષી સભ્યોના સવાલોના જવાબ આપ્યા હતા. નવરાત્રિ દરમિયાન હિન્દુઓ દ્વારા દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. સ્મૃતિ ઈરાની દ્વારા દેવી દુર્ગા અને મહિષાસુર વિશે સંસદમાં આપવામાં આવેલુ નિવેદન નવરાત્રિ દરમિયાન વાયરલ થાય છે. […]

Continue Reading